tgindex
A

Adarsh B.A.Student Group

Статистика
@Adarsh484английский

Only Education Information Update

Последний пост
17 авг.
Последнее чтение
ещё не заходили
Постов за неделю
13
Всего постов
21
Тип
открытый
Язык
английский
В каталоге с
15 авг.
Подписчики
2 278
+4 за 3 дн.
Сутки
+4
+0,18%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 664
21 постов
Вовлечённость
73,0%
к подписчикам
Постов в день
1,9
всего 21
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
995
1/48двое суток
1 140
1/72трое суток
1 229

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • *લેટ ફી સાથે ફોર્મ ભરવાની સૂચના* કોલેજના *સેમ 3* અને *સેમ 5* ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે *500/- રૂ લેટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ 18/8/26 થી 29/8/26 સુધી* સવારે 10 વાગ્યા સુધીમાં ફી ભરી પાવતી મેળવી લેવી. 29/8/26 નિયત તારીખ પછી 1000/- રૂ લેટ ફી થશે. તેમજ *યુનિ પરીક્ષા ફોર્મ બાબતે કંઇ પણ પ્રશ્ન ઉદ્દભવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે* . જેની દરેક વિદ્યાર્થીઓએ ગંભીર નોંધ લેવી

  • જે વિદ્યાર્થી બહેનોએ પ્રવાસમાં આવાનું હોય તેમણે તારીખ ૧૯/૦૮/૨૦૨૬ સુધીમાં પ્રવાસની ફી પેટે ₹ ૩૫૦૦ વિપલબેન અને મહેશભાઈ પાસે જમા કરાવી જવી. સંખ્યા ફકત 55 જ લઈ જવાની છે 33 ની ફી આવી ગઈ છે વહેલા તે પહેલાના ધોરણે ફી લેવામાં આવશે. ત્રણ રાત્રી બે દિવસ પ્રવાસના સ્થળ- સાપુતારા અને દમણ રહેશે…

  • *ફી અંગે અગત્યની સૂચના* કોલેજના *સેમ 3* અને *સેમ 5* ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે પરીક્ષા ફોર્મ ભરવાની *છેલ્લી તારીખ 17/8/26* સવારે 10 વાગ્યા સુધીમાં ફી ભરી પાવતી મેળવી લેવી. 17/8/26 નિયત તારીખ પછી 500/- રૂ લેટ ફી થશે. તેમજ *યુનિ પરીક્ષા ફોર્મ બાબતે કંઇ પણ પ્રશ્ન ઉદ્દભવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે* . જેની દરેક વિદ્યાર્થીઓએ ગંભીર નોંધ લેવી

  • без подписи

  • 14 авг.1 13161

    ધ્વજ વંદન કાર્યક્રમ અંગે સૂચના આવતી કાલે 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિતે આદર્શ વિદ્યા સંકુલ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ રાખેલ હોઈ કોલેજના વિદ્યાર્થીઓએ અને દરેક સ્ટાફ મિત્રોએ સમયસર કોલેજમાં હાજર થવું. જેની દરેકે ખાસ નોંધ લેવી.v

  • જે વિદ્યાર્થી બહેનોએ પ્રવાસમાં આવાનું હોય તેમણે તારીખ ૧૯/૦૮/૨૦૨૬ સુધીમાં પ્રવાસની ફી ₹ ૩૫૦૦ વિપલબેન જોડે જમા કરાવી જવું પ્રવાસના સ્થળ- પાવાગઢ ,પોઈચા ,સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને સાપુતારા રહેશે…

  • 13 авг.1 0921

    જે વિધાર્થી લાસ્ટ સેમેસ્ટર 6 માં ફેલ હોય તેમને પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરાવવા નું ચાલુ આજ થી એક સપ્તાહમાં ઑનલાઇન કોલેજ કાર્યાલયમાં ફોર્મ ભરાવી જવા

  • 13 авг.1 1931

    *ફી અંગે અગત્યની સૂચના* કોલેજના સેમ 3 અને સેમ 5 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે પરીક્ષા ફોર્મ ભરવાની *છેલ્લી તારીખ 14/8/26 છે* તો કાલે 11 વાગ્યા સુધીમાં ફી ભરી પાવતી મેળવી લેવી. નિયત તારીખ પછી લેટ ફી થશે. તેમજ *યુનિ પરીક્ષા ફોર્મ બાબતે કંઇ પણ પ્રશ્ન ઉદ્દભવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે* . જેની દરેક વિદ્યાર્થીઓએ ગંભીર નોંધ લેવી

  • 13 авг.1 1925

    Photo from bsc181274

  • 13 авг.1 12261

    =>તારીખ 01/09/2026ના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવાની હોવાથી જે વિધાર્થી મિત્રો ને ભાગ લેવા માગતા હોય તેઓ ડો મયુરીબેન તથા કાજલબેન જોડે નામ નોંધાવા =>વિગત- નામ મેજર વિષય ભણાવવાનો મુદો સેમ =>પ્રિન્સીપાલ માટે સેમ- ૫ ના વિદ્યાર્થીઓ એ નામ નોંધાવા તેમાંથી પસંદગી કરવામાં આવશે =>પટાવાળા માટે પણ નામ નોંધાવા

  • 12 авг.1 282155

    જે વિદ્યાર્થી બહેનોએ પ્રવાસમાં આવાનું હોય તેમણે તારીખ ૧૯/૦૮/૨૦૨૬ સુધીમાં પ્રવાસની ફી ₹ ૩૫૦૦ વિપલબેન જોડે જમા કરાવી જવું પ્રવાસના સ્થળ- પાવાગઢ ,પોઈચા ,સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને સાપુતારા રહેશે…

  • 12 авг.1 19641

    без подписи

  • 12 авг.1 4382

    તિરંગા યાત્રામાં દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત જોડાવાનું રહેશે

  • 10 авг.1 7474

    *ABC 🆔 અંગે અગત્યની સૂચના* આથી કોલેજના સેમ 1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને જણાવવાનું કે. જેમના ABC 🆔 જમા કરાવવાના બાકી હોય અને ABC 🆔 બનાવતાં આવડતું ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે *તા- 12/8/26 ના રોજ કૉલેજમાં* ખાસ તાલીમ રાખેલ છે. તો ABC 🆔 બાકી વિદ્યાર્થીઓએ મોબાઈલ અને આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ સવારે 9 વાગ્યા સુધીમાં કૉલેજમાં રૂબરૂ હાજર રહેવું. *તા 18/8/26 સુધીમાં જે* વિદ્યાર્થીઓ ABC 🆔 જમા નહીં કરાવે તેમનો *પ્રવેશ આપોઆપ રદ થશે.* જેની દરેકે ગંભીર નોંધ લેવી.

  • 10 авг.1 77343

    *ઇન્ટરનલ પરીક્ષા અંગેની સૂચના* આથી કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે કોલેજની *ઇન્ટરનલ પરીક્ષા તા 10/9/26* થી શરૂ થશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

  • 3 авг.2 678104

    B A Sem 1 માં પ્રવેશ મેળવેલ વિધાર્થીને મુખ્ય વિષય બદલવો હોય તો તારીખ 07/08/2026 સુધી કોલેજમાં GCAS પર નોંધેલ મોબાઈલ નંબર સાથે કોલેજમાં રૂબરૂ આવી વિષય બદલી શકશે ત્યારબાદ વિષય બદલાશે નહીં તેની સંપૂર્ણ જવાબદાર વિધાર્થી / વાલી શ્રી ની રહેશે

  • 30 июл.3 4121

    👆આજની પ્રાર્થના

  • 30 июл.3 39562

    Photo from bsc181274

  • 30 июл.3 32781

    *કોલેજના વર્ગો શરૂ થવા અંગે* આથી કોલેજના *સેમ - 1, 3 અને 5* ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. વિષય બાબતે કે અભ્યાસક્રમ બાબતે કોલેજ રૂબરૂ આવી માહિતી મેળવી લેવી. તો દરેકે સમયસર કોલેજ આવી જવું કોલેજનો સમય સવારે 8. 00 થી 12 વાગ્યાનો રહેશે. જેની દરેકે ખાસ નોંધ લેવી.

  • 27 июл.3 1589

    без подписи