Best India🇮🇳🙌
Статистика🏄Journey from ❌Unsuccess To 🎯Success🏁 For Competitive Exam
- Последний пост
- 29 янв. 2023 г.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
видео или голосовое, без подписи
🙏👍😁😂🏆
Talati 200 Mcq With Solution.pdf
https://youtu.be/2zz8AasuZuw
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
All in One of Angel Academy(643 pages).pdf
видео или голосовое, без подписи
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગ્રામ રક્ષક દળ *GRD ની 50,000 જગ્યાઓ માટે ભરતીનું ઓફિસયલી નોટિફિકેશન* જાહેર કરવામાં આવ્યું. સાથે 31/11/2021 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ. *GRD ભરતી નું જિલ્લા પ્રમાણે જગ્યાઓનું લિસ્ટ:⤵️* *🔸જિલ્લાનું નામ: - જગ્યા:* 1. અમદાવાદ રૂરલ - 1800 2. ખેડા-નડિયાદ - 1400 3. આણંદ - 1525 4. સાબરકાંઠા - 1250 5. ગાંધીનગર - 750 6. મહેસાણા - 1650 7. પાટણ - 1250 8. વડોદરા રૂરલ - 1950 9. ભરૂચ - 2615 10. પંચમહાલ - 1355 11. દાહોદ - 1450 12. નર્મદા - 1435 13. સુરત રૂરલ - 1805 14. વલસાડ - 950 15. આહવા ડાંગ - 500 16. નવસારી - 800 17. રાજકોટ રૂરલ - 1745 18. જામનગર - 1865 19. સુરેન્દ્રનગર - 1575 20. જૂનાગઢ - 2450 21. અમરેલી - 1800 22. ભાવનગર - 1750 23. પોરબંદર - 880 24. કચ્છ-ભુજ - 1635 25. કચ્છ-ગાંધીધામ - 765 26. બ.કા.પાલનપુર - 2200 27. તાપી-વ્યારા - 1635 28. છોટા-ઉદેપુર - 1730 29. મહીસાગર - 1245 30. બોટાદ - 1025 31. મોરબી - 1230 32. અરવલ્લી - 1250 33. ગીર-સોમનાથ - 1425 34. દે.ભુ. દ્વારકા - 1310 *🔹કુલ જગ્યા: - 50,000* *🔹નોંધ:-* અહીં દર્શાવેલ જગ્યાઓ સ્ત્રી પુરુષ બંને માટે છે. ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ 🙏🏻ગામડામાં રહેતાં તમામ લોકો સુધી આ માહિતી પહોંચાડો.
видео или голосовое, без подписи
વાહ દિનેશ સર 👌👌👌😂😂😂🙏🙏
PressRelease_2021-9-21_631.pdf
GPSC Class I & II સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-૧, ૨ અને ૩ ની કુલ - ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ.... ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧, સરકારી શ્રમ અધિકારીની ૦૨, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ એમ કલાસ ૧ & ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ૨૮/૯/૨૦૨૧ થી ૧૩/૧૦/૨૦૨૧ ( બપોર ૧.૦૦ વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે. સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી ૨૦૨૨ માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં ૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો જે ૩ કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-૨ ની ૦૬; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-૧ ની ૧૩; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨ ની ૦૬; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-૨ ની ૦૧; પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -૨ (ખાસ ભરતી)ની ૦૩; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -૨ ની ૦૧ તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની ૦૨ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ & ૨ ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે. ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.... https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2021-9-21_631.pdf
видео или голосовое, без подписи
Final_GSSSB Sub_Accountant_SUbn_Auditor.pdf
видео или голосовое, без подписи
COMPETITIVE EXAM E-BOOK.pdf
બંધારણ 👉 ઇ.સ 1613 માં અંગ્રેજોની પ્રથમ કોઠી સુરત શહેર માં સ્થપાઈ. 👉 નિયામક ધારો 1773 ( રેગ્યુલેટિંગ એકટ 1773 ) દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટ નો પાયો નાખવામાં આવ્યો. 👉 પીટ ધ યંગર દ્વારા 1884 મા પિટ્સ ઇન્ડિયા એક્ટ પસાર, આથી અાને “પીટ નો ધારો” પણ કહેવાય છે 👉 પ્રથમ લો કમિશન નિમાયું જેના અધ્યક્ષ લોર્ડ મેકોલે હતા. * આ કમિશને 1837 માં ઇન્ડિયન પીનલ કોડ ipc નો ખરડો તૈયાર કર્યો. 👉દરેક ચાર્ટર એક્ટ નો સમયગાળો 20 વર્ષ હતો. ચાર્ટર એક્ટ 1793 ચાર્ટર એક્ટ 1813 ચાર્ટર એક્ટ 1833 ચાર્ટર એક્ટ 1853 👉ઇ.સ. 1859માં લોર્ડ કેનિંગ દ્વારા શરૂ કરવામાં આવેલ પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા આપવામાં આવી. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાઓ ચેનલ 🚀 @GujaratExamPoint
📽 ગુજરાતી ફિલ્મો 📽 ♠️ સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ ➖ શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં) ♠️ સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ ➖ શ્રીકૃષ્ણ સુદામા (રજૂ થઈ હોય તેવી) ♠️ ગુજરાતી રાજકીય ફિલ્મ ➖ ભક્ત વિદૂર (ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો) ♠️ કવિ કલાપીની કૃતિ 'હૃદય ત્રિપુટી' પરથી બનેલી ફિલ્મ ➖ મનોરમા ♠️ પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ ➖ નરસિંહ મહેતા ♠️ પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ ➖ ફાંફડો ફિતૂરી ♠️ કરમુકત પ્રથમ ગુજરાતી ફિલ્મ ➖ અખંડ સૌભાગ્યવતી ♠️ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ ➖ લીલુડી ધરતી ♠️ મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ ➖ ગુણસુંદરીનો ઘરસંસાર ✅ Join : @GujaratExamPoint
🏞 ગુજરાતની મુખ્ય સિંચાઈ યોજનાઓ 🔺તાપી નદી ➖ ઉકાઈ અને કાકરાપાર યોજના 🔺મહી નદી ➖ કડાણા અને વણાકબોરી યોજના 🔺સાબરમતી નદી ➖ ધરોઈ યોજના 🔺બનાસ નદી ➖ દાંતીવાડા યોજના 🔺શેત્રુંજી નદી ➖ શેત્રુંજી યોજના 🔺નર્મદા નદી ➖ સરદાર સરોવર યોજના 🔺ભાદર નદી ➖ ભાદર યોજના 🏞 ગુજરાતના સરોવરો 🔺કચ્છ જિલ્લો ➖ નારાયણ સરોવર 🔺વડોદરા જિલ્લો ➖ આજવા સરોવર 🔺અમદાવાદ જિલ્લો ➖ નળ સરોવર 🔺નર્મદા જિલ્લો ➖ સરદાર સરોવર ✅ Join : @GujaratExamPoint