tgindex
Ravi Ambliya

👉 આ ગ્રુપ માં ડેઇલી નું કરન્ટ , જનરલ નોલેજ,ક્વીઝ , ETC મૂકવામાં આવશે ટેલીગ્રામ લીન્ક --https://t.me/joinchat/AAAAAEiMLwJuB8vmkTsJyA T.me/CABYRD 👉એડમીન - https://t.me/Raviaambliya

Последний пост
8 сент. 2024 г.
Последнее чтение
15 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
14 авг.
Подписчики
190
0 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
128
20 постов
Вовлечённость
67,4%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો......#constable #exam #cce #gpsc #upsc #impquestion #gk #webkoof #pyq #gujaratpoliceacademy #currentaffairs https://www.instagram.com/reel/C_pWXzRMlny/?igsh=MTlkbWRkOWpmOWN2aw==

  • видео или голосовое, без подписи

  • 21 янв. 2023 г.3801из current_By_JKsir

    ગુજરાત ના અગત્યના મુદ્દાઓ - સરળ ભાષામા - જરુરી મુદાઓ નો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. સરળ રીતે યાદ રહી જાય એવી રીતે pdf બનવવાની try કરી છે.

  • 21 янв. 2023 г.345из apexagyankey

    📗 Basic Maths 💥 સાદું વ્યાજ  ભાગ =7 👉 Simple Interest ➖કેટલા ટકા સાદા વ્યાજ ના દરે કોઈ રકમ 10વર્ષ માં બમણી થાય? ➖એક ચોક્કસ રકમ ચોક્કસ દરે 5 વર્ષ માટે સાદુ વ્યાજ 180 રૂપિયા છે આની બમણી રકમ પરંતુ 2 વર્ષથી આ જ ઘરે સાદુ વ્યાજ કેટલું થશે? ➖900 રૂપિયા નું 4 વર્ષ માટે સાદા વ્યાજે મુકતા રૂપિયા 1008 મળે છે પરંતુ વ્યાજના દરમાં 2 ટકા વધારો કરતાં 4 વર્ષ પછી આ રકમ કેટલી થશે? 👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼 https://youtu.be/rCnvIexaiIA 💥શૂન્યથી સિદ્ધિના શિખર સુધી લઈ જતી અપેક્ષા જ્ઞાન કી બુક 2 નું  બુકિંગ  આજે કરાવો... 🙋🏻‍♀️ વિડિયો ને...ફેલાવી...દો જય દ્વારકાધીશ 🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑 Jitu Gohel                9408039595

  • 15 янв. 2023 г.210из apexagyankey

    🔸જવાહર નવોદય & સૈનિક શાળા સાદું વ્યાજ ભાગ - 1 🔸મુદત એટલે શું ? 🔸 મુદલ એટલે શું ? 📢સાદું વ્યાજ ની સમજ https://youtu.be/8-oDD_vwbPQ Apexa Gyan Key🚩

  • 6 янв. 2023 г.161из current_By_JKsir

    🔺સ્ટેચ્યુ ઇન કરંટ 🔺           ♾ Webkoof team ♾ ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● Join🔜 @gsssb_webkoof ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●

  • 💥 નફો અને ખોટ ભાગ =13 👉 Profit & Loss 📒દલાલી એટલે શું...તેની ઉદા.સાથે સમજ ➖50000 રૂ નું જૂની ગાડી જગદીશ ભાઈ દલાલ મારફતે ખરીદે છે દલાલ નાં 5% દલાલી આપવાની હોય તો જગદીશ ભાઈ ને કેટલા રૂપિયા માં ગાડી પડી? 👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼 https://youtu.be/InJ6qzhZIkY 💥શૂન્યથી સિદ્ધિના શિખર સુધી લઈ જતી અપેક્ષા જ્ઞાન કી બુક ની બુકિંગ આજે કરાવો... જય દ્વારકાધીશ 🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑 Jitu Gohel 9408039595

  • 6 янв. 2023 г.95из current_By_JKsir

    હમણાં લેવાયેલ આ પુછાયેલ પ્રશ્ન મુજબ... ભારત માં બનતી પ્રથમ ઘટના મુજબ નું કરંટ અફેર્સ નું મટીરીયલ મૂકી દીધેલું છે..☝️☝️ જેવો પ્રશ્ન એ મુજબ નું કરંટ અલગ તારવીને મુકિશુ... જેથી વાંચવામાં સરળતા રહે... કરંટ બધી જગ્યાએ મળશે... પણ પૂછાયેલા પ્રશ્ન મુજબ ની કેટેગરી webkoof માં મળશે. 🫵.

  • 6 янв. 2023 г.81из current_By_JKsir

    વર્તમાનમાં રહેલ પ્રથમ ઘટના મુજબનુ કરંટ પ્રવાહ.

  • 5 янв. 2023 г.84из current_By_JKsir

    Gk - 119 ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🚀 અવકાશમાં પ્રથમ ઉપગ્રહ 🚀 =========================== 🔸 અવકાશમાં પ્રથમ ઉપગ્રહ➖સ્પુટનિક (USSR)➖1957 🔸 પ્રથમ ભારતીય ઉપગ્રહ➖આર્યભટ્ટ➖1975 🔸 પ્રથમ યુએસ સેટેલાઇટ➖એક્સપ્લોરર I➖1958 🔸 પ્રથમ બ્રિટિશ ઉપગ્રહ➖Ariel I➖1962 🔸 પ્રથમ ચીની ઉપગ્રહ➖ડોન ફેંગ હોંગ I➖1970 🔸 પ્રથમ ફ્રેન્ચ ઉપગ્રહ➖Asterix➖1965           ♾ Webkoof team ♾ ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● Join🔜 @gsssb_webkoof ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●

  • 📗 Basic Mathas 💥 નફો અને ખોટ ભાગ =12 👉 Profit & Loss ➖ સાગરભાઇ 48 રૂપિયાના ડઝન કેળા ખરીદે છે અને 12 રૂપિયાનાં 4 નંગ લેખે કેળા વેચતા નફો થાય કો ખોટ ?કેટલા ટકા? ➖ ઓમ્ મેન્સવેર નાં પિયુષભાઈ 7 કપડાં ની જોડી 3400 માં વેચતા 100 રુ ની ખોટ જાય તો 2 કાપડ ની જોડી ની પ.કી.કેટલી? 👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼 https://youtu.be/m3Q4WCb5aRk 💥શૂન્યથી સિદ્ધિના શિખર સુધી લઈ જતી અપેક્ષા જ્ઞાન કી બુક ની બુકિંગ આજે કરાવો... 🙋🏻‍♀️ વિડિયો ને...ફેલાવી...દો જય દ્વારકાધીશ 🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑 Jitu Gohel 9408039595

  • 5 янв. 2023 г.51из current_By_JKsir

    📌પેપર માં પ્રશ્ન કઈ રીતે સોલુશન કરવો... 📌તમને યાદ હોઈ તે માહિતી ને કેમ વાપરવી 🫵સીધી બાત નો બકવાસ ની આ શ્રેણી તમને પેપર સાથે વિષય ક્લિયર કરાવશે. ⬇️તલાટી માટે 2022 GPSSB ના પેપર solution 👇 ભૂગોળ 🔸લિંક 1 🫵 https://youtu.be/D8_CBvTHMVI 🔸લિંક 2 🫵 https://youtu.be/YIPjAZjeMt0 અર્થશાસ્ત્ર -  🔻લિંક 1 પંચવર્ષીય યોજના🫵 https://youtu.be/WK11H52TNjQ 🔻લિંક 2  NEFT / RTGS https://youtu.be/Jj72-Wp9KG8 ઇતિહાસ 🔻લિંક1 https://youtu.be/CFNA3VosnP0 🔻લિંક 2 https://youtu.be/G78n0vUPrY4 Gk 🔻લિંક 1 https://youtu.be/pAVV2W-wpiY 🔸તલાટી 🔹પેપર solution 🫵2022 જોવાનું ભૂલશો નહિ , webkoof. સીધી બાત નો બકવાસ🫵.

  • 5 янв. 2023 г.45из current_By_JKsir

    કરંટ અને Gk - ડિસેમ્બર - અગત્યના દિવસો.           ♾ Webkoof team ♾ ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● Join🔜 @gsssb_webkoof ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●

  • 4 янв. 2023 г.52из current_By_JKsir

    Gpssb 2022 તલાટી સ્પેશ્યલ ... પેપર solution..... 🔻🔻ઇતિહાસ ➖મહાજન પદ 🔺🔺 લિંક 👇👇 https://youtu.be/G78n0vUPrY4

  • 4 янв. 2023 г.62из current_By_JKsir

    Gk - 118 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔺🔺🔺🔺🔺અર્થશાસ્ત્ર🔻🔻🔻🔻🔻 🔹2 જી પંચવર્ષીય યોજના 3 પ્લાન્ટ - 1 .ભિલાઈ ( છત્તીસગઢ ) ( રશિયા ) 2. દુર્ગાપુર ( પ. બંગાળ ) (uk ) 3. રાઉરકેલા ( ઓડિશા ) ( જર્મની ) 📌બીજી પંચવર્ષીય યોજના મુજબ, પાંચ સ્ટીલ પ્લાન્ટ બનાવવામાં આવ્યા હતા, જેમાં દુર્ગાપુર, ભિલાઈ અને રાઉરકેલાનો સમાવેશ થાય છે. બ્રિટનના સહયોગથી દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જર્મનીના સહયોગથી રૂરકેલા સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી અને રશિયાના સહયોગથી ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો.           ♾ Webkoof team ♾ ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● Join🔜 @gsssb_webkoof ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● ભીડુ આનાથી વધારે શુ જોઈએ..... ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર..... @gsssb_webkoof ક્લિક કર , gk કો update કર. Webkoof wala😁.

  • 4 янв. 2023 г.83из current_By_JKsir

    Gk - 117 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ અન્ય દેશો સાથે ભારતની એરફોર્સ કવાયત: ✨ શિન્યુ શક્તિ – જાપાન અને ભારત ✨ રેડ ફ્લેગ - યુએસએ અને ભારત ✨ ગરુડ – ફ્રાન્સ અને ભારત ✨ ઈસ્ટર્ન બ્રિજ – ઓમાન અને ઇન્ડ ✨ ઇન્દ્ર ધનુષ – યુકે અને ભારત ✨ ડેઝર્ટ ઇગલ - UAE અને ભારત ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖           ♾ Webkoof team ♾ ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● Join🔜 @gsssb_webkoof ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● ભીડુ આનાથી વધારે શુ જોઈએ..... ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર..... @gsssb_webkoof ક્લિક કર , gk કો update કર. Webkoof wala😁.

  • 31 дек. 2022 г.58из apexagyankey

    💥 નફો અને ખોટ  ભાગ =8 👉 Profit & Loss ➖એક વેપારી એક પર્સ 3150 રૂપિયામાં વેચતાં 5%  નફો થાય છે જો વેપારી 7.5%  નફો લેવા માગે તો પર્સને વેચાણ કિંમત શોધો ➖ રાધા એક વસ્તુ વેચી ને 10% ખોટ જાય છે. જેની વેચાણકિંમત 810 રૂપિયા છે .જો તેને 25% નફો લેવા માગે તો વેચાણ કિંમત શોધો. ➖ બે ડઝન બોલપેન 360 લેકે વેચતા 25% ખોટ ગઈ .જો તેના પર 20 % નફો મેળવવો હોય તો એક બોલપેન કેટલામાં વેચવી પડે? 👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼 https://youtu.be/Lj55ElyITCQ સપનાની સફર હવે તો તય છે અપેક્ષા જ્ઞાન કી સંગ જય છે. જય દ્વારકાધીશ 🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑 Jitu Gohel                9408039595

  • 30 дек. 2022 г.43из apexagyankey

    🇮🇳 *સૈનિક શાળા*🇮🇳 🔅 *વર્તમાન ઘટના* 💊GK Capsule -17 🔅આજ નો ટોપિક : વર્તમાન ઘટના ➖ભારતીય સેના નાં પ્રમુખ કોણ? ➖ભારતીય ઓલિમ્પિક ના નવા અધ્યક્ષ કોણ છે? ➖પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ચિત્તા ક્યાં મૂકવામાં આવ્યા? 🚸Most Imp Questions https://youtu.be/dRa2jcj4frQ GCERT આધારિત 10 પ્રશ્નો ચાલો જાણીએ ... 🗯️વધુ માહિતી માટે અપેક્ષા એપ ડાઉનલોડ કરો. *https://play.google.com/store/apps/details?id=co.lily.simlx* જય દ્વારકાધીશ

  • 29 дек. 2022 г.39из current_By_JKsir

    યોજના 1 🫵 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔻🔻પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)🔺🔺 🔸PMJJBY 📌18 થી 50 વર્ષની વય જૂથના લોકો માટે ઉપલબ્ધ છે. 🔸જીવન કવર 📌2 લાખ 1લી જૂનથી 31મી મે સુધીના એક વર્ષના સમયગાળા માટે છે અને તે નવીનીકરણીય છે. આ યોજના હેઠળ જોખમ કવરેજ કોઈપણ કારણોસર, વીમાધારકના મૃત્યુના કિસ્સામાં 📌2 લાખ.  🔸પ્રીમિયમ રૂ. 📌436 પ્રતિ વર્ષ જે યોજના હેઠળના દરેક વાર્ષિક કવરેજ સમયગાળાની 31મી મેના રોજ અથવા તે પહેલાં તેના દ્વારા આપવામાં આવેલા વિકલ્પ મુજબ ગ્રાહકના બેંક ખાતામાંથી એક હપ્તામાં ઓટો-ડેબિટ થવાનું છે. યોજના 2 🫵 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔻🔻પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)🔻🔻 આ યોજના 📌18 થી 70 વર્ષની વય જૂથના લોકો માટે બેંક એકાઉન્ટ ધરાવતા લોકો માટે ઉપલબ્ધ છે જેઓ વાર્ષિક નવીકરણના ધોરણે 🔸યોજના હેઠળ જોખમ કવરેજ આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ અપંગતા માટે 2 લાખ અને  આંશિક વિકલાંગતા માટે 1 લાખ.  🔸વાર્ષિક 📌રૂ.20નું પ્રીમિયમ એક હપ્તામાં 'ઓટો-ડેબિટ' સુવિધા દ્વારા ખાતાધારકના બેંક ખાતામાંથી કાપવાનું છે 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 આ બને યોજના ભેગી 😱😱થઈ જાય.... બને યોજના gpssb 2022🤨🤨 માં પુછાય ગઈ છે. વર્ષ અને રૂપિયા યાદ રાખજો...👍           ♾ Webkoof team ♾ ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● Join🔜 @gsssb_webkoof ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● ભીડુ આનાથી વધારે શુ જોઈએ..... ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર..... @gsssb_webkoof ક્લિક કર , gk કો update કર. Webkoof wala😁.

  • 28 дек. 2022 г.37из current_By_JKsir

    રાજય રાજધાની.....👇👇 જમ્મુ કાશ્મીર , લદાખ સ્થાપના... કેટલા રાજ્ય ? દીવ દમણ ની નવી રાજધાની ? છેલો સ્થાપેલ કેન્દ્રશાસિત કયો ???? આ બધા પ્રશ્ન નું solution એક જ વિડિઓ માં 👇👇👇👇👇 https://youtu.be/pAVV2W-wpiY અને હા.... આ પ્રશ્ન gpssb બોર્ડ 2022 ના જ છે.... જેનું detail solution તમને મળશે.... Only on 🫵 webkoof.

Ravi Ambliya — tgindex