- Последний пост
- 08:42
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 30
- Всего постов
- 42
- Тип
- открытый
- Язык
- английский
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 800
- 1/48двое суток
- 916
- 1/72трое суток
- 988
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
જે પણ વિધાર્થી મિત્રોને ટેસ્ટ આપવાનું બાકી હોય તે સાંજે 6 વાગ્યા સુધી આપી દેવી. સાંજે 7 વાગ્યે સંપૂર્ણ Result મૂકીશું 🔥
પ્રવેશ : TOP 10 ⭐️ CCE PRELIMS MOCK TEST RESULT
CCE PRELIMS FREE FULL MOCK TEST જે પણ વિધાર્થી મિત્રો ફુલ મોક ટેસ્ટ આપવાનું બાકી છે તે આજે સાંજે 6 વાગ્યા સુધી આપી શકશે 🫡
જે પણ વિદ્યાર્થી મિત્રોએ મોક ટેસ્ટ આપી છે જરૂરથી રીવ્યુ આપશો 🫡🫡🫡 Review/feedback 🫡@MASTER_REVISION
CCE PRELIMS "પ્રવેશ" મોક ટેસ્ટ કેવો લાગ્યો .??!
"પ્રવેશ" મોક ટેસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી આપી શકાશે.....!!!
FOR UPCOMING CCE PRELIMS SPECIAL SCC PYQ IN GUJARATI ✅ આવતી કાલથી દરરોજ સિલેબસ મુજબ બે ટોપિકના ટેસ્ટ લઈશું. ✅ ટેસ્ટ આપ્યા બાદ તરત જ તેનું સોલ્યુશન તમને મળી જશે. ✅ નોંધ: ટેસ્ટ એપ પર રહેશે. ✅ લિંક આવતી કાલે સવારે મૂકવામાં આવશે. Stay connected 🔐 https://t.me/SSC_GUJARATI
ફ્રી મોક ટેસ્ટ સબંધિત કોઈ પ્રશ્ન હોય તો અહીંયા પૂછી શકો છો..!! 🫡@MASTER_REVISION
ઉપરોક્ત ફોલ્ડર માં ફુલ મોક ટેસ્ટ મૂકેલ છે.
FREE FOR ALL STUDENTS
ટેસ્ટ કઈ રીતે આપવી ? STEP : 1 લિંક પર click કરો. SETP : 2 CCE PRELIMS MODEL PAPER કોર્સ પર ક્લિક કરો. SETP : 3 પ્રવેશ નામના ફોલ્ડર પર ક્લિક કરો અને ટેસ્ટ આપો. Test link : https://zidzx.on-app.in/app/oc/463652/zidzx?utm_source=copy-link&utm_medium=student-course-referral&utm_campaign=course-overview
ફુલ મોક ટેસ્ટ આપો ત્યારે નીચેની બાબતો ધ્યાન માં રાખવી. 1. ટેસ્ટ આપો ત્યારે સંપૂર્ણ 120 minutes નો ઉપયોગ કરવો. 2. ટેસ્ટ દરમિયાન ફોન એરોપ્લન મોડ કરીને વાઇફાઇ કનેક્ટ કરીને આપવો જેથી કોઈ પણ પ્રકાર ડિસ્ટર્બ ના થાય. 3. બ્લેન્ક પેજ અને પેપર સાથે લઈને બેસવું. All the very best 🙌
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના! સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ! દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. _ અમૃત ઘાયલ
ઉપરોક્ત ટેસ્ટનું આયોજન LION EDUCATION APPLICATION એપ પર કરેલ છે. જે તમને real time exam experience આપશે. App link: https://play.google.com/store/apps/details?id=co.rogers.zidzx
આજની મોક ટેસ્ટ તમારી અનુકૂળતા પ્રમાણે TEST TIME: બપોરે 03:00 થી રાત્રે 12:00 વાગ્યા સુધી તો ચાલો સફળતા તરફ "પ્રવેશ" કરીએ Any doubt 👇👇👇👇 🫡@MASTER_REVISION
પ્રવેશ, પ્રલય, પ્રયાસ ઉપરોક્ત ત્રણેય ફુલ મોક ટેસ્ટનું આપણે નોર્મલાઇઝેશન પ્રમાણે માર્ક્સ આપવાનો પ્રયત્ન કરીશું. એટલે દરેક વિદ્યાર્થીએ તારીખ પ્રમાણે ત્રણેય મુક ટેસ્ટ આપવી. પ્રથમ મોક ટેસ્ટ : 16 ઓગસ્ટ બીજી મોક ટેસ્ટ: 20 ઓગસ્ટ ત્રીજી મોક ટેસ્ટ : 24 ઓગસ્ટ
GOOD MORNING: 🫡 CCE PRELIMS 30 DAYS LEFT ❤️🔥
ભૈયા જી કલ સુબહ : ટેસ્ટ હૈ યાદ રખીએગા...........................!!!!
"ઓનલાઇન પરીક્ષાનો પરીક્ષા પહેલા અનુભવ" CCE PRELIMS MOCK TEST PRACTICE પ્રવેશ - 1.0 FREE FOR ALL TEST DATE: 16 AUGUST TIME: સવારે 10 થી રાત્રે 10 વાગે 🫡@MASTER_REVISION
без подписи