GPSC Helping Hand
СтатистикаGPSC interview guidance Daily question answer writing and evaluation for GPSC free of cost!! Subscribe to : https://www.youtube.com/@GPSCHelpingHand17/?sub_confirmation=1 GPSC Helping Hand #GPSC_Helping_Hand Owner id : @Meet17
- Последний пост
- 7 авг.
- Последнее чтение
- ещё не заходили
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- английский
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- 629
- 1/48двое суток
- 720
- 1/72трое суток
- 777
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Write and upload your answer at, https://t.me/+5uWlbnxfjR43MTk1 #GPSC_Helping_Hand
Write and upload your answer at, https://t.me/+5uWlbnxfjR43MTk1 #GPSC_Helping_Hand
મિત્રો, જે પણ ટોપીક નો પ્રશ્ન આપવામાં આવે તે વિશે ૩૬૦° માહિતી મેળવી લેવી, આ રીતે ધીમે ધીમે તમને જાતે જ પોતાની ભૂલો સમજાવા લાગશે. #GPSC_Helping_Hand
Write and upload your answer at, https://t.me/+5uWlbnxfjR43MTk1 #GPSC_Helping_Hand
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, આવનારી GPSC તથા CCE ની મુખ્ય પરીક્ષા માટે આપણે ફરીથી Daily answer writing practice શરૂ કરી રહ્યા છીએ. મિત્રો તમે જેટલા જવાબો લખશો એટલી તમારી ભૂલો દૂર થતી જશે. દરરોજ સવારે ૯ વાગ્યે ચેનલ પર પ્રશ્ન મુકાઈ જશે. સમયના અભાવે મારા દ્વારા બની શકશે તેટલા જવાબ Evaluate કરી આપવામાં આવશે, પરંતુ જો આપ દૈનિક Evaluation મેળવવા માગતા હોય તો, ઈન્ટરવ્યુ સુધી પહોંચેલા નિષ્ણાતો દ્વારા આપને Paid Evaluation કરી આપવામાં આવશે. ધન્યવાદ! #GPSC_Helping_Hand
Do you have GPSC class 1-2 mains?
Do you have any upcoming GPSC interview?
મિત્રો, આપ સૌને વિનંતી છે, જો વિડીયો દ્વારા આપને લાભ થતો હોય તો, ચેનલને Subscribe કરવાનું ના ભૂલશો. ઉપરાંત આપ સૌની ઈન્ટરવ્યુ તૈયારી માટે કઈક ખાસ આયોજન કરી રહ્યા છીએ. #GPSC_Helping_Hand
Video is live....
શું ઇન્ટરવ્યુ પણ પેપરની જેમ ફોડી શકાય છે? ઇન્ટરવ્યુ આપનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો વિડિયો છે, જોડાઈ જાઓ આપણી ચેનલ સાથે..... https://www.youtube.com/@GPSCHelpingHand17/?sub_confirmation=1 #GPSC_Helping_Hand
https://youtu.be/e6og50Tu_eU
Dyso final result
Interview day routine is very important for having "Good day" on your interview, must watch video...
https://youtu.be/LOeEeP6jEnU?si=ZUsec0scydfyT835
https://youtu.be/LOeEeP6jEnU
મિત્રો, આજે સાંજે ૬ વાગ્યે GPSC ઇન્ટરવ્યુ શિષ્ટાચાર સીરીઝનો episode 6 આવી રહ્યો છે, આ વીડિયો ઇન્ટરવ્યુ ના દિવસે તમારૂં ૧૦૦% પરફોર્મન્સ આપવા તમને સક્ષમ બનાવશે.... https://youtu.be/LOeEeP6jEnU જોડાઈ જાઓ ચેનલ સાથે સાંજે ૬ વાગ્યે...
GPSC ઈન્ટરવ્યુ શિષ્ટાચાર series is coming soon.... Again.... આ વખતે વિદ્યાર્થીઓને વ્યક્તિગત પણે માર્ગદર્શન મળી રહે તેવું પણ કંઈક લાવી રહ્યા છીએ. જોડાયેલા રહો આપણી સૌની Youtube channel સાથે... https://www.youtube.com/@GPSCHelpingHand17/?sub_confirmation=1 #GPSC_Helping_Hand
કેમ છો વિદ્યાર્થીમિત્રો?, આપ સૌની પ્રિલીમ્સ પરીક્ષા કેવી રહી?
Wish you all the best for STI prelims 💐💐 #GPSC_Helping_Hand
Assistant Director, Industrial safety and health class 2, Ineligible list for interview. #GPSC_Helping_Hand