The UnExpected Winner..!
Статистика⚡Losers Focus On Winners & Winners Focus On Winning...! ⚡GUJARATI ⚡ENGLISH ⚡CURRENT AFFAIRS ⚡POLITY ⚡GENERAL KNOWLEDGE ⚡GSSSB ⚡HC ⚡GPSSB ⚡PRB ⚡GPSC
- Последний пост
- 11 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 2
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Языки
- В каталоге с
- 14 авг.
- 1/24сутки в ленте
- 195
- 1/48двое суток
- 223
- 1/72трое суток
- 241
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 📢 GSSSB દ્વારા ફિલ્ડ ઓફિસર વર્ગ-3 નું આખરી પરિણામ અને સિલેક્શન લિસ્ટ જાહેર કર્યું છે... 📋✅ ફાઇનલ કટ ઓફ માર્ક્સ, કેટલા ઉમેદવાર સિલેક્ટ થયા, તેમજ કેન્ડીડેટ વાઈઝ માર્ક્સ જોવા માટે... 👇🏻 https://gujaratgovtjob.com/gsssb-field-officer-final-result-selection-list/ 🔗 આવી અપડેટ મેળવવાં માટે અમારી સાથે જોડાવા માટે... ટેલિગ્રામ ચેનલ... 📲 https://t.me/gujaratgovernmentjob009 Whatsapp ચેનલ જોઈન કરવા માટે... 💬 https://whatsapp.com/channel/0029Vb89Aj7FMqrOMztUDG17
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 🏛️ મેડિકલ સોશિયલ વર્કર ભરતી 2025 - 26 અપડેટ 📢 મેડિકલ સોશિયલ વર્કરનું આખરી પરિણામ અને સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ✅, સાથે વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરાયેલ છે.... જાણો કેટલું કટ ઓફ રહ્યું છે? 🤔 કેટલા ઉમેદવાર વેઇટિંગ લિસ્ટમાં છે? 📋 તમારા માર્ક્સ કેટલા છે? 📝 https://gujaratgovtjob.com/download-msw-final-result-selection-list-2026/ અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે... ✈️ https://t.me/gujaratgovernmentjob009 અમારી Whatsapp ચેનલ જોઈન કરવા માટે... 📱 https://whatsapp.com/channel/0029Vb89Aj7FMqrOMztUDG17
કામધેનુ યુનિવર્સીટી જુનિયર ક્લાર્ક ભરતી 🎓 ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે... ⏳ આ ભરાતીમાં હરીફાઈ પણ ઓછી છે... તો ફોર્મ ભરી દેવું... 📝 અરજી કરવા માટે ઉપયોગી માહિતી નીચે આપેલી લિંક ઉપરથી જોઈ શકાશે... 🔗 https://gujaratgovtjob.com/kamdhenu-university-junior-clerk-recruitment/ અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે... 📱 https://t.me/gujaratgovernmentjob009 Whatsapp ચેનલ જોઈન કરવા માટે... 💬 https://whatsapp.com/channel/0029Vb89Aj7FMqrOMztUDG17
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 🏛️ મદદનીશ ગ્રંથપાલ (આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન) ભરતી 2025-26 📚 GSSSB દ્વારા મદદનીશ ગ્રંથપાલ ની પરીક્ષાનું પરિણામ 📊 જેમાં ઉમેદવારો મુજબ મેળવેલા માર્ક્સ અને પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ સાથે ડોક્યુમેન્ટ ચકાસણી માટે લાયક ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરેલ છે... ✅ જાણો કયા સ્થળે DV કરાવવાનું થશે? 📍 જાણો કઈ તારીખે DV નું આયોજન કરેલ છે? 📅 કેટલા ઉમેદવારો DV લિસ્ટ માં સમાવેશ પામેલ છે? 👥 https://gujaratgovtjob.com/gsssb-download-assistant-librarian-pml-dv-list/ 🔗 અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે... 📡 https://t.me/gujaratgovernmentjob009 અમારી Whatsapp ચેનલ જોઈન કરવા માટે... 💬 https://whatsapp.com/channel/0029Vb89Aj7FMqrOMztUDG17
🏛️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 📢 📋 વર્ક આસિસ્ટન્ટ ભરતી 2025-26 અપડેટ... 📝 વર્ક આસિસ્ટન્ટ નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ અને DV લિસ્ટ જાહેર... ❓ જાણો ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે? ❓ કેટલા ઉમેદવારો પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ માં છે? ❓ કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? 🔗 https://gujaratgovtjob.com/gsssb-work-assistant-result-2026-pml-dv-list/ 📱 અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે... 🔗 https://t.me/gujaratgovernmentjob009
TAT-HS એક્ષામ અપડેટ... 📢 TAT - HS માટે ની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઇ ગયેલ છે... 📥 જાણો ક્યાંથી કોલ લેટર ડાઉનલોડ થશે? 🤔 કઈ તારીખે પરીક્ષા છે? 📅 તમારે પરીક્ષા કેન્દ્ર ક્યાં આવ્યું? 📍 https://gujaratgovtjob.com/tat-hs-mains-exam-date-and-call-letter/ 🔗 આવી અપડેટ મેળવતા રહેવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો... 📲 https://t.me/gujaratgovernmentjob009 🔗
ગુજરાતની વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયક માટે ભરતી...⚡️📝 જાણો કોણ કોણ ફોર્મ ભરી શકે છે?🤔 કેટલી જગ્યાઓ છે?📊 કેટલી ફી ભરવાની છે?💰 કઈ વેબસાઈટ ઉપરથી ફોર્મ ભરાશે?🌐 કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે?📄 https://gujaratgovtjob.com/vidyut-sahayak-recruitment-2026-apply-syllabus/ આવી માહિતી મેળવતા રહેવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો...📲 https://t.me/gujaratgovernmentjob009
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અપડેટ... 📢 GSSSB દ્વારા MPHW માટેની ખાલી કુલ 100 જેટલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે... 📝 કોણ કોણ ફોર્મ ભરી શકશે, શું લાયકાત જરૂરી રહેશે, કેટલી ફી ભરવાની થશે, પરીક્ષા પદ્ધતિ કેવી હશે વગેરે માહિતી મેળવવાં માટે... 📚 https://gujaratgovtjob.com/gsssb-mphw-recruitment-2026-27-apply-online/ અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે... 📱 https://t.me/gujaratgovernmentjob009
GPSC અપડેટ... GPSC દ્વારા અવસર મોડ્યુલ વિક્સવવામાં આવ્યું છે, જેમાં ક્લાસ-1 અને 2 નાં અસફળ ઉમેદવારોને લાભ થાય તેવી વાત છે... જાણો શું સુવિધા ઉપલબ્ધ થશે? કોને કોને લાભ મળશે? કેવી રીતે લાભ મળશે? અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે... https://t.me/gujaratgovernmentjob009
GPSC DySo ભરતી 2024-25 અપડેટ 📢 DySo ને નાયબ મામલતદાર વર્ગ 3 ની ભરતી ની મેઈન્સ પરીક્ષા બાદ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે... 📝 જાણો કેટલે મેરીટ અટક્યું... 🏆 પસંદગી પાત્ર તેમજ અસફળ ઉમેદવારો નાં પણ માર્ક્સ જાહેર... 📊 વધુ વિગતો માટે... 🔗 https://gujaratgovtjob.com/gpsc-dyso-result-2026-declaired-check-here/ અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે... 💬 https://t.me/gujaratgovernmentjob009
ગ્રામસેવક ભરતી 2026 ગ્રામસેવક માટે મંડળ દ્વારા જાહેર કરેલ અભ્યાસક્રમ વિગતવાર અહીં આપેલ છે... માત્ર તૈયારી કરવાથી સફળતા નથી મળતી પણ સાચી દિશામાં પણ તૈયારી થાય છે કે કેમ તે જોવું રહ્યું... માટે જ આયોજન પૂર્વક તૈયારી માટે કયા વિષય ઉપર કેટલું ભારણ આપવું કયા કયા વિષયો વધારે ગુણભાર ધરાવે છે, અન્ય પરીક્ષાઓ સાથે સરખામણી માં આ પરીક્ષાનો સિલેબસ કેવો છે વગેરે જાણવું જરૂરી છે... આવી અપડેટ મેળવવાં અમારી સાથે જોડાયેલા રહો... #gujaratgovernmentjob009 #gramsevaksyllabus https://gujaratgovtjob.com/gram-sevak-exam-syllabus-2026/

ગ્રામસેવક ભરતી 2026 📝 મોક ટેસ્ટ સિરીઝ 🚀 અમે ગ્રામસેવક ની પરીક્ષા માટે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તેમજ નવા અભ્યાસક્રમ મુજબ મોક ટેસ્ટ નું આયોજન કરીએ છીએ... 🎯 જેમ હાલ નીચે મુજબની ટેસ્ટ મુકવામાં આવેલ છે... 👇 Test - 1 Test - 2 Test - 3 Test - 4 જો તમે ટેસ્ટ આપી દીધેલ હોય તો આપણા અન્ય તૈયારી કરતા મિત્રો સુધી પહોંચાડશો... 🤝 આવી ટેસ્ટ ફ્રીમાં આપવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો... 💬 https://t.me/gujaratgovernmentjob009
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ CCE ની પરીક્ષાનો સિલેબસ વિગતવાર આપવામાં આવેલ છે... 📚📝 https://gujaratgovtjob.com/gsssb-cce-syllabus-exam-pattern-2026/ 🔗 અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે... 📢 https://t.me/gujaratgovernmentjob009
TAT (ઉચ્ચતર માધ્યમિક) મેઈન્સ એક્ષામ અપડેટ !!! 📢 TAT (HS) ની મેઈન્સ એક્ષામ માટે પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર... 📅 જાણો ક્યારે પરીક્ષા લેવાશે? 🤔 જાણો ક્યારથી કોલ લેટર ડાઉનલોડ થશે? 📥 જાણો કાંઈ વેબસાઈટ ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે? 🌐 https://gujaratgovtjob.com/tat-hs-mains-exam-date-and-call-letter/ 🔗 આવી અપડેટ મેળવવાં અમારી સાથે જોડાઓ... ✨ https://t.me/gujaratgovernmentjob009 💬
GPSC અપડેટ Dy. SO અને ડેપ્યુટી મામલતદાર નું ફાઇનલ રિઝલ્ટ જાહેર... અમારી સાથે જોડાવા માટે... https://t.me/gujaratgovernmentjob009
TAT (ઉચ્ચતર માધ્યમિક) મેઈન્સ એક્ષામ અપડેટ !!! 📢 TAT (HS) ની મેઈન્સ એક્ષામ માટે પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર... 📅 જાણો ક્યારે પરીક્ષા લેવાશે? 🤔 જાણો ક્યારથી કોલ લેટર ડાઉનલોડ થશે? 📥 જાણો કાંઈ વેબસાઈટ ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે? 🌐 https://gujaratgovtjob.com/tat-hs-mains-exam-date-and-call-letter/ 🔗 આવી અપડેટ મેળવવાં અમારી સાથે જોડાઓ... ✨ https://t.me/gujaratgovernmentjob009 💬
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ CCE ની પરીક્ષાનો સિલેબસ વિગતવાર આપવામાં આવેલ છે... 📚📝 https://gujaratgovtjob.com/gsssb-cce-syllabus-exam-pattern-2026/ 🔗 અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે... 📢 https://t.me/gujaratgovernmentjob009
ગ્રામસેવક ભરતી 2026 📝 મોક ટેસ્ટ સિરીઝ 🚀 અમે ગ્રામસેવક ની પરીક્ષા માટે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તેમજ નવા અભ્યાસક્રમ મુજબ મોક ટેસ્ટ નું આયોજન કરીએ છીએ... 🎯 જેમ હાલ નીચે મુજબની ટેસ્ટ મુકવામાં આવેલ છે... 👇 Test - 1 Test - 2 Test - 3 Test - 4 જો તમે ટેસ્ટ આપી દીધેલ હોય તો આપણા અન્ય તૈયારી કરતા મિત્રો સુધી પહોંચાડશો... 🤝 આવી ટેસ્ટ ફ્રીમાં આપવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો... 💬 https://t.me/gujaratgovernmentjob009
દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેર થયેલ ભરતીઓ ની પરીક્ષાની તારીખો જાહેર... વધુ વિગતો માટે અમારી સાથે જોડાયેલા રહો... અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે... https://t.me/gujaratgovernmentjob009