tgindex
O

OCEANS OF PROFIT ™

Статистика
@GtopGJанглийский

Disclaimer : Kindly consult your financial advisor before taking any trade or Investment. We are not responsible for any P&L. SEBI REGISTERED RA. Help line @guj_trader Supported By Gujrati Trader https://t.me/gujtrader

Последний пост
15 авг.
Последнее чтение
ещё не заходили
Постов за неделю
24
Всего постов
24
Тип
открытый
Язык
английский
В каталоге с
15 авг.
Подписчики
59 789
+31 за 2 дн.
Сутки
+23
+0,04%
Неделя
 
Месяц
 
Просмотров на пост
13,1 тыс
24 постов
Вовлечённость
21,9%
к подписчикам
Постов в день
3,4
всего 24
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
12 698
1/48двое суток
14 551
1/72трое суток
15 694

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 15 авг.6 93918

    https://www.instagram.com/reel/DcD5JxQt0Gf/

  • 15 авг.9 27377

    શનિવાર + રવિવાર માં ક્રિપ્ટો શીખો, જીગાભાઈ @jigabhai_crypto પોતે તમને શીખવશે. 💥 એકદમ સરળ છે સમજવું, તમારી સ્કીલ માં વધારો કરો, & દરેક માર્કેટ માં એનાલિસિસ નો ઉપયોગ કરો. 💎 એટલું જ નહીં, શીખ્યા પછી પ્રોફિટ કરો & ફ્રી માં અમારી સાથે ફરવાનો મોકો પણ મેળવો. ⭐️ આ ઓફર ટૂંક સમય માં સમાપ્ત થશે : રાહ જોશો તો રહી જ જશો. 🌈

  • 15 авг.10,3 тыс290

    જય શ્રી કષ્ટભંજન દેવ જય શ્રી રામ 🛕🚩

  • 15 авг.9 75788

    без подписи

  • 14 авг.10,9 тыс17

    https://www.instagram.com/reel/DcBYTHThyl-/?igsh=MWRweG1uZXloaWp4aA==

  • 14 авг.11,8 тыс27

    એલા ભાઈ એમાં મેસેજ કરજો હો ટેલિગ્રામ id માં કંઈક લોચો પડ્યો છે તો wtspp માં બાકા જીકી બોલાવી પડશે Wa.me/+919898973893

  • 14 авг.11,8 тыс46

    એ હાલો ભાઈ કોઈ ને ક્રિપ્ટો ના vip ગ્રુપ માં જોડાવાની ઈચ્છા હોઈ ફ્રી માં તો આવતા રેહજો Wa.me/+919898973893

  • 14 авг.12,1 тыс79

    આજ ના લાઈવ સેશન માં 20-25 stock નું એનાલિસિસ (બેસિક એનાલિસિસ) કર્યું છે, ઈન્ડેપ્થ એનાલિસિસ પછી કરી આપીશું.. જેમ જેમ લાઈવ માં જોડાતા લોકો નો Flow વધતો જશે એમ હું લાઈવ આવી ચાલુ માર્કેટ માં મારો કરેલો ટ્રેડ બતાવીશ & ટ્રેડ પાછળ નું લોજીક પણ તમને લાઈવ માં જ સમજાવીશ. આજે જોડાયેલા તમામ લોકો નો આભાર. 🙏🏼🙏🏼

  • 14 авг.12 тыс29

    https://youtube.com/live/s71UPX1-qSI?feature=share

  • 14 авг.12,5 тыс211

    Aaje Live કરીશું માર્કેટ અવર્સ દરમિયાન. તમે બધા લોકો જોડાશો તો મજા આવશે. 🎉 તમને કોઈ પ્રશ્નો હોય તો એના વિશે ચર્ચા કરીશું, (મેસેજ સ્પામ કરશો તો બીજી વાર લાઈવ માં નહીં આવીએ) 📊 તમને કોઈ ચાર્ટ વિશે જાણવું હોય તો એના વિશે શેર નું નામે કોમેન્ટ કરજો તમને એની ચાર્ટ study આપવાનો પ્રયત્ન કરીશ. 🌏 આજે પહેલી વાર Live કરવાનો છું, તો કદાચ કોઈ ભૂલ થઈ શકે, અથવા ટેક્નિકલ પ્રોબ્લેમ આવી શકે, જો આવું થાય તો ધીરજ બનાવી રાખજો, 2-3 વાર Live કરીશ એટલે મને પણ આવડી જશે Live કરતા. 😄😄 2-2:30 PM વચ્ચે તમને અહીંયા ગ્રુપ માં લિન્ક નો મેસેજ આપીશું. @guj_trader

  • 13 авг.14 тыс82

    https://www.instagram.com/reel/Db-htI3z6n4/?igsh=MW1sZWR2YWlpcm85Nw==&igsi=MW1sZWR2YWlpcm85Nw== દુનિયા માં તમે ક્યાંય પણ હોવ, તમારા કામ પ્રત્યેનું સમર્પણ / Dedication જ તમને સફળતા અપાવે છે. 🔆🎉✅ ✔️📣

  • 13 авг.14,1 тыс154

    & આવા બીજા ઘણા બધા રિવ્યૂઝ આવ્યા છે. જે લોકો મેચ્યોર છે / વાત & માર્કેટ બંને સમજી શકે છે એમનો ખૂબ ખૂબ આભાર 🙏🏼🙏🏼 સાથસહકાર આપતા રહેજો & જોડાયેલા રહેજો. @guj_trader

  • 13 авг.15,1 тыс384

    વધારે ચિંતા કરવા માં આજે સેન્સેક્સ માં નીચે ની રેન્જ નો જે ભાવ હતો 130 એ પણ નથી આવ્યો, આપણો CTC લીધા પછી 380+ ભાવ જઈ આવ્યો. પણ 50% પોજિશન માં તમે નફો બૂક કર્યો જ હશે એનો આનંદ લો.. બાકી નિફ્ટી માં તો 118-120 થી 180+ સુધી ચાલ્યો એમાં પણ તમે મજા કરી જ હશે ફૂલ ટાર્ગેટ માં ઊભા રહ્યા હશો. જુઓ આજે મૂવમેન્ટ હતી તો મેં ટ્રેડ આપ્યા કે નહીં તમને ?? ✅✅✅✅✅ મૂવમનેટ હોય તો મને પણ મજા આવે કામ કરાવવાની.. બાકી છેલ્લા અમુક દિવસો થી તો કંટાળી ગયા હતા ઓપ્શન ના ભાવ માં મૂવમેન્ટ નતી આવતી એટલે. હવે ઠંડો રિસ્પોન્સ ના આપતા.. 2 Trade માં મજા કરી છે તો ઉત્સાહ રાખો થોડોક, & મારો ઉત્સાહ પણ તોડશો નહીં.. ✅😍🎯 @Guj_trader 🎉✅😍🍇🍦🎯🍫🍕

  • 13 авг.14,7 тыс183

    NIFTY 118-120 To 180+ 👍 ⭐️ 2nd Target Done 📣✔️ હવે આમાં તો મજા કરી n મિત્રો ?? @Guj_trader 👑 પહેલો ટાર્ગેટ આવતા અડધો કલાક કર્યો, બાકી બીજો ટાર્ગેટ એની પછી ની ફક્ત 5 મિનિટ માં જ આવી ગયો. બોલો મજા 🤩 ??

  • 13 авг.14,6 тыс101

    NIFTY 118-120 To 150+ 👍 ⭐️ 1st Target Done 📣✔️ હવે આમાં તો મજા કરી n મિત્રો ?? @Guj_trader 👑

  • 13 авг.15,3 тыс50

    18-20 Points ભાવ ચાલ્યો છે, પહેલા ટાર્ગેટ કરતા થોડોક જ દૂર છે, સંતોષ હોય આટલા નફા માં એ લોકો ચાલુ ભાવ CMP : 137 માં નફો બૂક કરી લો. બાકી ના લોકો CTC 115 નો SL રાખજો. NO RISK TRADE. 📣✔️

  • 13 авг.15,6 тыс80

    141+ પહેલા ટાર્ગેટ થી ફક્ત 4 પોઈન્ટ માટે રહી ગયો. હવે 131 આજુ બાજુ ભાવ ચાલે છે.

  • 13 авг.15,7 тыс78

    NIFTY 130+

  • 13 авг.15,7 тыс110

    NIFTY 24350 CE Current Expiry Buy : 115-120 Sl : 90 Target : 145 175 CMP : 117-118 ચાલુ ભાવ માં એન્ટ્રી કરી શકો છો. ટ્રેડ એક્ટિવ. લાઇવ રહેવું.

  • 11 авг.20,4 тыс215

    આવતીકાલે 12 August છે, આ બધી રીલ્સ ફરે છે માર્કેટ માં કે ટ્રેડિંગ ના કરશો એક દિવસ, પ્રોટેસ્ટ કરવાનું કહે છે.. શું કરવું છે આપણે ?? ❓⚠️