tgindex
JobsGujarat Official©

JobsGujarat Official©

Статистика

● PSI, TALATI, GPSC, UPSC, IBPS, BANK EXAM, TAT, TET, HTAT જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થતું તેમજ જોબ ગ્રુપ, ● ગુજરાતનું એકમાત્ર ગ્રુપ કે જેમાં 5100 થી પણ વધુ વિધાર્થીઓ એકસાથે મળીને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ~ By Alpesh R.

Последний пост
29 мая
Последнее чтение
14 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
2 080
0 за 4 дн.
Сутки
−1
−0,05%
Неделя
 
Месяц
 
Просмотров на пост
898
20 постов
Вовлечённость
43,2%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 💥💥💥💥*જૂના શિક્ષકો ને ટેટ પાસ કરવા બાબત*💥💥💥💥 આ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ૨૯ મે, ૨૦૨૬ ના રોજ આપવામાં આવેલો એક મહત્વપૂર્ણ ચુકાદો (Review Petition) છે. જસ્ટિસ દીપાંકર દત્ત અને જસ્ટિસ મનમોહન દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદાનો મુખ્ય સારાંશ (Summary) નીચે મુજબ છે: ## ૧. કેસની પૃષ્ઠભૂમિ (Background) * અગાઉ સુપ્રીમ કોર્ટે *'અંજુમન ઇશાત-એ-તાલીમ ટ્રસ્ટ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય'* કેસમાં ચુકાદો આપ્યો હતો. તે ચુકાદા અનુસાર, રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ શાળાઓમાં ભણાવતા ઇન-સર્વિસ શિક્ષકો (નોકરીમાં ચાલુ હોય તેવા શિક્ષકો) માટે 'ટીચર એલિજિબિલિટી ટેસ્ટ' (TET) પાસ કરવી ફરજિયાત ગણવામાં આવી હતી. * આ ચુકાદા વિરુદ્ધ વિવિધ રાજ્યો, શિક્ષક સંગઠનો અને વ્યક્તિગત શિક્ષકો દ્વારા અંદાજે ૬૫થી વધુ પુનઃવિચાર અરજીઓ (Review Petitions) દાખલ કરવામાં આવી હતી. તેમની દલીલ હતી કે આ નિયમ જૂના શિક્ષકોને પૂર્વવર્તી (Retrospective) અસરથી લાગુ ન કરવો જોઈએ અને ૨ વર્ષનો સમય ખૂબ ઓછો છે. ## ૨. સુપ્રીમ કોર્ટનું વલણ અને કાનૂની અર્થઘટન * નિયમ પૂર્વવર્તી (Retrospective) નથી: કોર્ટે સ્પષ્ટ કર્યું કે RTE એક્ટની કલમ ૨૩ ની જોગવાઈઓ અને ૨૦૧૭ના સુધારા મુજબ, સંસદનો હેતુ શરૂઆતથી જ એવો હતો કે સેવામાં રહેલા શિક્ષકો પણ ન્યૂનતમ યોગ્યતા (TET) પ્રાપ્ત કરે. તેથી આ કોઈ નવો નિયમ લાદવામાં આવ્યો નથી. * શિક્ષણનું સ્તર અને બાળકોનું હિત સર્વોપરી: કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે RTE એક્ટ એ બાળકોને કેન્દ્રમાં રાખીને બનાવેલો કાયદો છે. બાળકોના ભવિષ્ય અને શિક્ષણના સ્તરના ભોગે અયોગ્ય શિક્ષકોને સેવામાં ચાલુ રાખી શકાય નહીં. TET માત્ર એક ફરજિયાત લાયકાત નથી, પરંતુ કલમ 21-A અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણના અધિકાર માટે બંધારણીય જરૂરિયાત છે. ## ૩. કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત અને અંતિમ આદેશ કોર્ટે અગાઉના ચુકાદામાં કોઈ કાનૂની ભૂલ ન હોવાથી તમામ પુનઃવિચાર અરજીઓને ફગાવી દીધી છે, પરંતુ વ્યાવહારિક મુશ્કેલીઓ અને શાળાઓની વ્યવસ્થા ખોરવાય નહીં તે ધ્યાનમાં રાખીને કલમ ૧૪૨ અંતર્ગત માત્ર સમયમર્યાદામાં આંશિક રાહત આપી છે: * સમયમર્યાદામાં વધારો: ઇન-સર્વિસ શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવાની મુદત ૨ વર્ષથી વધારીને ૩ વર્ષ કરવામાં આવી છે. હવે શિક્ષકોએ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૮ સુધીમાં આ પરીક્ષા પાસ કરવાની રહેશે (જે અગાઉ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૭ હતી). * રાજ્યોને નિર્દેશ: જે શિક્ષકો પાસે આ લાયકાત નથી તેમને પૂરતી તક મળી રહે તે માટે તમામ રાજ્યો અને સક્ષમ સત્તાધિકારીઓએ વર્ષમાં પ્રાધાન્યપણે બે વાર (આશરે છ મહિનાના અંતરે) સમયાંતરે TET પરીક્ષાનું આયોજન કરવું પડશે. * અંતિમ ચેતવણી: કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે પછી આ સમયમર્યાદા વધારવા માટેની કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

  • 💥 *શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી (SGGU), ગોધરા ભરતી 2026, કુલ 820 જગ્યાઓ* 1. પ્રિન્સીપાલ 2. આસિ. પ્રોફેસર 3. લાઇબ્રેરિયન 4. Tutor (શિક્ષક) 5. P.T.I. (શારીરિક તાલીમ પ્રશિક્ષક) 🏷️ કુલ *820* જગ્યાઓ 🏷️ છેલ્લી તા.*25 મે 2026* 🔔 વધુ *માહિતી/ ફોર્મ ભરવા* લિંક પર ક્લિક કરો. https://www.jobsgujarat.in/2026/05/sggu-godhra-recruitment-2026-820.html 📢 વધુને વધુ શેર કરો.

  • ✅ *ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરિણામ* પરિણામ જોવા આ લિંક સાચવી રાખો https://www.jobsgujarat.in/2026/05/gseb-result-2026-ssc-hsc-direct-link.html

  • ✅ *IIIT Surat Recruitment 2026: Apply for Assistant Executive Engineer (Civil) Post* 👉 For more details Visit below link 🔗 https://www.jobsgujarat.in/2026/02/iiit-surat-recruitment-2026-assistant.html?m=1 ━──────⊱◈✿◈⊰───────━ ➤ Join WhatsApp Channel https://whatsapp.com/channel/0029VanxU3OD8SDuARNOtU2Y ━──────⊱◈✿◈⊰───────━ ➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી

  • ✅ *ધોરણ 3 થી 8 – તમામ વિષય* 📝 *ત્રિમાસિક કસોટી માટે 40 ગુણના નમૂનારૂપ પ્રશ્નપત્રો ઉપલબ્ધ* 📚 બાળકોને સારી તૈયારી કરાવવા માટે આજે જ ડાઉનલોડ કરો 👇 🔗 https://bhaskarjobnews.blogspot.com/2026/01/question-bank-40-marks-model-question.html?m=1 📢 *વધુ ઉપયોગી શૈક્ષણિક સામગ્રી અને અપડેટ્સ માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ* 👇 🔗 https://whatsapp.com/channel/0029VanxU3OD8SDuARNOtU2Y 👉 *તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ સુધી જરૂર શેર કરો*

  • 2 дек.1 342

    *💥 LRD પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ અને કટ ઓફ માર્ક્સ જાહેર* 👉 https://www.jobsgujarat.in/2025/12/lrd-constable-merit-list-2025-declared.html?m=1

  • 💥🇮🇳 *India Post Payments Bank (IPPB) Recruitment 2025* 💼 ✅ *Total Posts:* 309 🎓 *Eligibility:* As per post 💰 *Salary:* Upto ₹85,920/- 📅 *Last Date:* 01/12/2025 📝 *વધુ માહિતી માટે નીચેની લિંક ખોલો* 👉 https://www.jobsgujarat.in/2025/11/india-post-payments-bank-ippb.html ━──────⊱◈✿◈⊰───────━ *🪀 WhatsApp* https://whatsapp.com/channel/0029VanxU3OD8SDuARNOtU2Y ━──────⊱◈✿◈⊰───────━ ➺ Share in all your groups

  • 🇮🇳 *વિકાસ સપ્તાહ ક્વિઝ કોમ્પિટિશન* 🏆 *જીતો રૂ.15,000 સુધીના ઇનામ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાની તક!* 🗓️ *9 ઓક્ટોબર થી 9 નવેમ્બર, 2025* 🔹🔹🔹🔹🔹🔹🔹🔹 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં 24 વર્ષ પૂર્ણ થવા અવસરે સમગ્ર રાજ્યમાં 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત, રાજ્ય સરકારે *વિકાસ સપ્તાહ ક્વિઝ કોમ્પિટિશન* નું આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાત અને ભારતના વિકાસ અંગેનું તમારું જ્ઞાન ચકાસો, અને સાથે જ મેળવો આકર્ષક ઇનામ. 1⃣ *પ્રથમ વિજેતા: રૂ. 15,000* 2⃣ *દ્વિતીય વિજેતા: રૂ. 10,000* 3⃣ *તૃતીય વિજેતા: રૂ. 5,000* *ત્યારબાદના 50 વિજેતાને પ્રત્યેકને રૂ. 1000* *દરેક પ્રતિયોગીને ગુજરાત સરકાર તરફથી સર્ટિફિકેટ* *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના પ્રથમ 10 વિજેતાઓને મળીને તેમને સન્માનિત કરશે.* ========================= *ક્વિઝ લિંક :👇👇👇* https://www.jobsgujarat.in/2025/10/vikas-saptah-quiz-2025-15000-meet-cm.html?m=1 ========================= _👉 આ ગૌરવશાળી તક ઝડપી લો, અને રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસની ચેતનાનો પ્રસાર કરો..._

  • *💥🌀ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દ્વારા ભરતી 2025* *IPPB Executive Recruitment 2025 Online Form for 348 Posts* 👉 https://www.jobsgujarat.in/2025/10/ippb-executive-recruitment-2025-apply.html

  • *✅ Junagadh Junior Chamber Education Trust Recruitment 2025 for Law and Commerce Colleges (Clerk Posts)* 👉 For more details Visit below link 🔗 https://www.jobsgujarat.in/2025/10/junagadh-junior-chamber-education-trust.html ━──────⊱◈✿◈⊰───────━ ➤ Join WhatsApp Channel https://whatsapp.com/channel/0029VanxU3OD8SDuARNOtU2Y ━──────⊱◈✿◈⊰───────━ ➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી

  • *✅ Shri Sarman Munja Jadeja Arts & Commerce College Kutiyana Recruitment for Junior Clerk Post 2025* 👉 For more details Visit below link 🔗 https://www.jobsgujarat.in/2025/10/shri-sarman-munja-jadeja-arts-commerce.html?m=1 ━──────⊱◈✿◈⊰───────━ ➤ Join WhatsApp Channel https://whatsapp.com/channel/0029VanxU3OD8SDuARNOtU2Y ━──────⊱◈✿◈⊰───────━ ➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી

  • 💥🎯DHS Kutch Recruitment 2025: Apply Online for Multiple Posts under NHM Gujarat – arogyasathi.gujarat.gov.in 👉 https://www.jobsgujarat.in/2025/10/dhs-kutch-recruitment-2025-apply-online.html?m=1

  • *🍄GSSSB Additional Assistant Engineer (Electrical) Recruitment 2025 (OJAS)* 👉 https://www.jobsgujarat.in/2025/10/gsssb-aae-electrical-recruitment-2025.html?m=1 ________ *🍄GSSSB Dental Technician Recruitment 2025 (OJAS)* 👉 https://www.jobsgujarat.in/2025/10/gsssb-dental-technician-recruitment.html ________ *🍄GSSSB Senior Expert Recruitment 2025 (OJAS)* 👉 https://www.jobsgujarat.in/2025/10/gsssb-senior-expert-recruitment-2025.html ________ *🍄GCRI Recruitment 2025 for Junior Research Fellow Posts* 👉 https://www.jobsgujarat.in/2025/10/gcri-recruitment-2025-apply-online-for.html ________

  • *સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની જગ્યાઓ માટે ન​વી ભરતી જાહેર 2025* https://www.jobsgujarat.in/2025/10/sardar-patel-university-recruitment.html?m=1 *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં આસિસ્ટન્ટ ઓડિટર અને સીનીયર આસિસ્ટન્ટ ઓડિટર​ ની જગ્યાઓ માટે ન​વી ભરતી જાહેર 2025* https://www.jobsgujarat.in/2025/10/amc-recruitment-2025-apply-online-for.html?m=1

  • ✅🔥 *દરેક માટે ઉપયોગી મેસેજ.* 🏍🚘 કોઈ પણ વાહન વિશેની વિગતો જોઈ શકો છો જેવી કે..... 🔸 *- માલિકનું નામ* 🔹 *- પાર્સિંગ તારીખ* 🔸 *- કોના દ્વારા રજીસ્ટર થઈ* 🔹 *- કયા વર્ષમાં ખરીદાયેલી છે* 🔸 *- ફ્યુઅલ નો પ્રકાર* 🔹 *- વાહન કેટલું જૂનું છે* 🔸 *- વાહનનો ક્લાસ* 🚖 *વગેરે માહીતી ભારત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ્લીકેશન દ્વારા જાણવા મળશે.* 👉 https://www.jobsgujarat.in/2025/10/mparivahan-vehicle-owner-details-online.html 👏 *ઉપયોગી માહિતી આગળ શેર કરો*

  • *💥⭐GSSSB Recruitment for Searcher (Finger Print) Posts 2025 (OJAS)* 👉 https://bhaskarjobnews.blogspot.com/2025/09/gsssb-recruitment-2025-for-searcher.html *💥🏦SMC Recruitment for Various Posts 2025* 👉 https://www.jobsgujarat.in/2025/09/surat-municipal-corporation-smc_24.html *💥🍄Regional Commissioner Municipalities, Bhavnagar Recruitment for Various Posts 2025* 👉 https://www.jobsgujarat.in/2025/09/regional-commissioner-municipalities_24.html *💥🍁RNSB Recruitment for Apprentice – Peon Post 2025* 👉 https://www.jobsgujarat.in/2025/09/rajkot-nagarik-sahakari-bank-ltd-rnsb.html *💥🏦IIT Gandhinagar Recruitment for Various Posts 2025* 👉 https://www.jobsgujarat.in/2025/09/iit-gandhinagar-recruitment-2025-apply.html?m=1 *💥🆕DHS Surat Recruitment for Laboratory Technician Posts 2025* 👉 https://www.jobsgujarat.in/2025/09/district-health-society-dhs-surat.html?m=1 nmn B *🔴આંગણવાડી ભરતી 2025 મેરીટ લિસ્ટ જોવા નીચેની લીંક પર ક્લિક કરો* 👉 https://www.jobsgujarat.in/2025/09/anganwadi-merit-list-2025-gujarat.html

  • 🇱 🇮 🇻 🇪  *ગરબા પ્રથમ નોરતું* *આજના લાઈવ ગરબા જુઓ ઘરેબેઠા* 🎤 જીગ્નેશ કવિરાજ લાઇવ ગરબા પ્રથમ નોરતુ 🎤 એશ્વર્યા મજુમદાર લાઇવ ગરબા પ્રથમ નોરતુ 🎤 ગીતા રબારી લાઇવ ગરબા પ્રથમ નોરતુ 🎤 યુનાઈટેડ બરોડા લાઇવ ગરબા 🎤 ભૂમિ ત્રિવેદી લાઇવ ગરબા 🎤 લક્ષ્મી વિલાસ પેલેસ લાઇવ ગરબા 🎤 ખોડલધામ વડોદરા લાઇવ ગરબા 🎤 અલ્પા પટેલ લાઇવ ગરબા 🎤 ગાંધીનગર કલ્ચરલ લાઇવ ગરબા 🎤 પ્રેરણા રાસ લાઇવ ગરબા 👉 https://bhaskarjobnews.blogspot.com/2025/09/live-garba-2025-navratri-festival.html

  • 🆕🪘 *નવરાત્રી સ્પેશિયલ હાલમાં લોન્ચ થયેલા લેટેસ્ટ 30+ આલ્બમ 2025* 🎧ગુજરાતના *હાલના ફેમસ 🎤કલાકારોના* નવરાત્રી નવા સોન્ગ આ લિંક પર આવી ગયા છે. 👉 https://www.jobsgujarat.in/2025/09/navratri-2025-new-gujarati-garba-albums.html  દરેક મિત્રોને મોકલો નવરાત્રી માટે આ કલેકશન સેવ કરી રાખો. તમારા દરેક ગ્રુપ માં મોકલો🙏🏼

  • 💥💥 *આંગણવાડી ભરતી મેરીટ લિસ્ટ જાહેર.* ▪️ *જિલ્લા વાઇઝ મેરીટ/ રિજેક્ટ લિસ્ટ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.* 👉 https://www.jobsgujarat.in/2025/09/anganwadi-merit-list-2025-gujarat.html

  • *🚍 GSRTC Conductor Provisional Waiting List 2025 PDF Download* 👉 https://bhaskarjobnews.blogspot.com/2025/09/gsrtc-conductor-provisional-waiting.html?m=1