- Последний пост
- 10 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 937
- 1/48двое суток
- 1 073
- 1/72трое суток
- 1 158
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
NOTE:- DATE AND TIME FOR THE EVENT HAS BEEN CHANGED
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfdSeTbuAlLXqHPFiulXC6ODLmcGX3i1QHmbyQ-dJuDzw6b5w/viewform
Reporting time:- 10:30am Venue:- class 3 (5th floor) IT IS COMPULSORY!
без подписи
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfdSeTbuAlLXqHPFiulXC6ODLmcGX3i1QHmbyQ-dJuDzw6b5w/viewform
👉 *ઉધોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ* (૧પ દિવસ તાલીમ - રોજના ૨-૩ કલાક - સર્ટીફીકેટ કોર્ષ) 📢 *પોતાનો ઉધોગ/ધંધો શરુ કરવા અથવા વિસ્તરણ (મોટો) કરવા માંગો છો ? હા તો...* *ગુજરાત સરકાર દ્વારા સંચાલિત - ઉધોગસાહસિકતા વિકાસ સંસ્થાન (સીઇડી)* દ્વારા *સરદાર ધામ…
Do join the event !!
👉 *ઉધોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ* (૧પ દિવસ તાલીમ - રોજના ૨-૩ કલાક - સર્ટીફીકેટ કોર્ષ) 📢 *પોતાનો ઉધોગ/ધંધો શરુ કરવા અથવા વિસ્તરણ (મોટો) કરવા માંગો છો ? હા તો...* *ગુજરાત સરકાર દ્વારા સંચાલિત - ઉધોગસાહસિકતા વિકાસ સંસ્થાન (સીઇડી)* દ્વારા *સરદાર ધામ…
Sardardham Skill Devlopment Centre pinned «👉 *ઉધોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ* (૧પ દિવસ તાલીમ - રોજના ૨-૩ કલાક - સર્ટીફીકેટ કોર્ષ) 📢 *પોતાનો ઉધોગ/ધંધો શરુ કરવા અથવા વિસ્તરણ (મોટો) કરવા માંગો છો ? હા તો...* *ગુજરાત સરકાર દ્વારા સંચાલિત - ઉધોગસાહસિકતા વિકાસ સંસ્થાન (સીઇડી)* દ્વારા *સરદાર ધામ…»
👉 *ઉધોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ* (૧પ દિવસ તાલીમ - રોજના ૨-૩ કલાક - સર્ટીફીકેટ કોર્ષ) 📢 *પોતાનો ઉધોગ/ધંધો શરુ કરવા અથવા વિસ્તરણ (મોટો) કરવા માંગો છો ? હા તો...* *ગુજરાત સરકાર દ્વારા સંચાલિત - ઉધોગસાહસિકતા વિકાસ સંસ્થાન (સીઇડી)* દ્વારા *સરદાર ધામ-અમદાવાદ ખાતે* આયોજીત તાલીમ કાર્યક્રમ ( *તમામ લાભાર્થીઓ માટે)* 🖱️ *રજીસ્ટ્રેશન લીંક* - 🔍 https://forms.gle/46VjPdmJDjAWrJ9TA 📚 *તાલીમ* - ૦૩ ઓગસ્ટ -૨૬ *સમયઃ* બપોરે ૩.૦૦ થી ૫.૩૦ PM 📔 *તાલીમના વિષયોઃ* – કયો ઉધોગ શરુ કરવો? (ઐાધોગિક તકો) – કેવી રીતે સ્થાપવો? - ગુજરાત સરકારશ્રીની વિવિધ સહાય અંગેની યોજનાઓની માહિતી - બેંકમાંથી લોન મેળવવાની સમજૂતી - હિસાબી વ્યવસ્થા - માર્કેટીંગ મેનેજમેન્ટ - પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા... ..વિગેરે જેવા વિષયો માહિતી અને માર્ગદર્શન ✍️ *તાલીમની ફી* – ( *Online /Google pay/Phonepe થી ભરવાની રહેશે* .) (ફી પરત મળવા પાત્ર નથી) ⏳ *તાલીમની ફી* : અનુ. જાતિ/જનજાતિ તથા વિકલાંગ ભાઇઓ-બહેનો માટે રુ.૨૫/-(જ્ઞાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.), તે સિવાયના અન્ય કેટેગરીના-ભાઇઓ માટે રુ.૫૦૦/- બહેનો માટે રુ.૨૦૦/- 👇 *ઓનલાઈન ફી ભરવાની વિગતો:* *Account No. :* 016501020463 *IFSC Code* : ICIC0000165 *Recipient Name* : CED 🧩👇 ફોર્મ ભરવા અંગેની સૂચના:* - (૧) તમારો પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ બંને બાજુ, જાતી પ્રમાણપત્ર ની સ્કેન કોપી અને ઓનલાઇન ફી જમા કરાવી એનો સ્ક્રીનશોર્ટ ફોર્મમા જોડવાનો રહેશે. (૨) તાલીમ ના સર્ટીફીકેટ ઇમેેલ પર મોકલવાના હોવાથી ઇમેલ એડ્રેસ યોગ્ય દર્શાવવા ☎️ માહિતી માટે સંપર્કઃ- મો. 7575001438 🏠 *તાલીમ સ્થળઃસરદાર ધામ, વૈષ્ણવ દેવી સર્કલ પાસે, એસ.પી. રીંગ રોડ, અમદાવાદ.
નમસ્કાર ! ઉદ્યોગ સાહસિક તાલીમ કેન્દ્ર ( CED ) ની નવી બેચ અંદાજિત તા:- 27/07/2026 સોમવાર ના રોજ શરુ થવા જઈ રહી છે. ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ ગૂગલ ફોર્મ તારીખ :- 15/07/2026 સુધીમાં ભરવાનું રહશે જેની ખાસ નોંધ લેવી. https://forms.gle/zSVyCk4HweLLxr826
નમસ્કાર, સરદારધામ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા PGD Course in Goods and Service Tax ટૂક સમયમાં શરૂ થવાનો છે, જે માટે ઇછુક ઉમેદવારો એ નીચે મુજબ એડ્મિશન પ્રક્રિયા કરવાની રહેશે. એડમિશન પ્રક્રિયા: · યુનિવર્સિટી વેબસાઈટ પર જઈને એડમિશન ફોર્મ ભરવું. · ત્યારબાદ સરદારધામ ની વેબસાઇટ પર ફોર્મ ભરીને જરૂરી ઓરિજિનલ તથા ઝેરોક્ષ ડોક્યુમેન્ટ સાથે તા. 25-05-2026 થી 30-05-2026 દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરી એડમિશન કન્ફર્મ કરાવવું જરૂરી છે. હોસ્ટેલ માહિતી: · હોસ્ટેલ સુવિધા માત્ર પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને ઉપલબ્ધતા આધારે મળશે. · અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ સુવિધા આપવામાં આવશે નહીં. કૌશલ્યા ધ – સ્કિલ યુનિવર્સિટી એડમિશન માટે ફોર્મ ભરો : https://ksuadm.samarth.edu.in/2026/ સરદારધામ ખાતે બેચ માટે નોંધણી કરો : https://csc.sardardham.org/home/skill_batch અન્ય જરૂરી માહિતી માટે ફરજીયાત ટેલિગ્રામ ચેનલ જોડાવો : https://t.me/SDSDCAHM સંપર્ક: 7575001438
Lecture Schedule for 20th May ━──────⊱◈✿◈⊰───────━ ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 1: - AI & GenAI Engineering batch -2026 Nirav Prajapati Time: - 4:00pm- 6:00pm Venue: - Lab (6th floor - Skill Development Center) NOTE: each and every student needs to be present. ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 2:- python Programming batch - 2026 Time:- 6:00pm - 7:00pm Venue:- Lab (6th floor - Skill Development Center) NOTE:- each and every student needs to be present.
Lecture Schedule for 18th May ━──────⊱◈✿◈⊰───────━ ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 1: - AI & GenAI Engineering batch -2026 Nirav Prajapati Time: - 4:00pm- 6:00pm Venue: - Lab (6th floor - Skill Development Center) NOTE: each and every student needs to be present. ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 2:- python Programming batch - 2026 Time:- 6:00pm - 7:00pm Venue:- Lab (6th floor - Skill Development Center) NOTE:- each and every student needs to be present.
Lecture Schedule for 16th May ━──────⊱◈✿◈⊰───────━ ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 1: - AI & GenAI Engineering batch -2026 Nirav Prajapati Time: - 4:00pm- 6:00pm Venue: - Lab (6th floor - Skill Development Center) NOTE: each and every student needs to be present. ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 2:- python Programming batch - 2026 Time:- 6:00pm - 7:00pm Venue:- Lab (6th floor - Skill Development Center) NOTE:- each and every student needs to be present.
નમસ્કાર, જો તમે સરદારધામ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા PGD Course in Goods and Service Tax કરવા ઇચ્છતા હોય તો આજે જ રજિસ્ટર કરવું . એડમિશન પ્રક્રિયા: · યુનિવર્સિટી વેબસાઈટ પર જઈને એડમિશન ફોર્મ ભરો · ત્યારબાદ સરદારધામ ની વેબસાઇટ પર ફોર્મ ભરીને જરૂરી ઓરિજિનલ તથા ઝેરોક્ષ ડોક્યુમેન્ટ સાથે તા. 20/05/2026 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરી એડમિશન કન્ફર્મ કરાવવું જરૂરી છે હોસ્ટેલ માહિતી: · હોસ્ટેલ સુવિધા માત્ર પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને ઉપલબ્ધતા આધારે મળશે. · અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ સુવિધા આપવામાં આવશે નહીં. કૌશલ્યા ધ – સ્કિલ યુનિવર્સિટી એડમિશન માટે ફોર્મ ભરો : https://ksuadm.samarth.edu.in/2026/ સરદારધામ ખાતે બેચ માટે નોંધણી કરો : https://csc.sardardham.org/home/skill_batch અન્ય જરૂરી માહિતી માટે ફરજીયાત ટેલિગ્રામ ચેનલ જોડાવો: https://t.me/SDSDCAHM *સંપર્ક: 7575001438*
Lecture Schedule for 15th May ━──────⊱◈✿◈⊰───────━ ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 1: - AI & GenAI Engineering batch -2026 Nirav Prajapati Time: - 4:00pm- 6:00pm Venue: - Lab (6th floor - Skill Development Center) NOTE: each and every student needs to be present. ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 2:- python Programming batch - 2026 Time:- 6:00pm - 7:00pm Venue:- Lab (6th floor - Skill Development Center) NOTE:- each and every student needs to be present. ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 3:- EXIM Executive batch -2026 Krunal Joshi Time: - 5:00pm Venue: - class 4 (6th floor - Skill Development Center) NOTE: each and every student needs to be present. તમામ વિદ્યાર્થીઓ એ ફરજીયાત સમયસર ક્લાસ માં હાજર રેહવું
Kindly Note:- Lectures will resume from tomorrow.
Note :- Due to the inauguration event of Baroda Sardardham on 11th May, there will be no lectures on 9th May and 11th May. Thank you for your cooperation.
Lecture Schedule for 8th May ━──────⊱◈✿◈⊰───────━ ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 1: - AI & GenAI Engineering batch -2026 Nirav Prajapati Time: - 4:00pm- 6:00pm Venue: - Lab (6th floor - Skill Development Center) NOTE: each and every student needs to be present. ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 2:- python Programming batch - 2026 Time:- 6:00pm - 7:00pm Venue:- Lab (6th floor - Skill Development Center) NOTE:- each and every student needs to be present. ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ SESSION 3:- EXIM Executive batch -2026 Krunal Joshi Time: - 5:00pm Venue: - class 4 (6th floor - Skill Development Center) NOTE: each and every student needs to be present. તમામ વિદ્યાર્થીઓ એ ફરજીયાત સમયસર ક્લાસ માં હાજર રેહવું