tgindex
Sanyam Official

Sanyam Official

Статистика

✪ PROVIDE BEST TEST SERIES GPSC - CLASS 1/2, DYSO, STI GPRB - PSI/ASI/CONSTABLE GSSSB - CCE GROUP- A & B OTHER ALL STATE EXAM ✪ DOWNLOAD APP https://play.google.com/store/apps/details?id=co.arya.vbosr

Последний пост
12 авг.
Последнее чтение
14 авг.
Постов за неделю
1
Всего постов
34
Тип
открытый
Язык
gu
В каталоге с
14 авг.
Подписчики
914
0 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
439
34 постов
Вовлечённость
48,0%
к подписчикам
Постов в день
0,1
всего 34
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
89
1/48двое суток
101
1/72трое суток
110

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • Join for CCE Exam https://t.me/+17kdY5AKE4lmNWY1

  • видео или голосовое, без подписи

  • સારનાથ ( ઉત્તર પ્રદેશ, ભારત) એક અત્યંત મહત્વપૂર્ણ બૌદ્ધ ઐતિહાસિક સ્થળ છે. તેને 25 જુલાઈ, 2026 ના રોજ દક્ષિણ કોરિયાના બુસાન ખાતે યોજાયેલી 48મી બેઠકમાં યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

  • sec-gsssb@gujarat.gov.in gsssb@gujarat.gov.in #forwarded

  • પ્રતિ, ચેરમેનશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર. આદરણીય સાહેબશ્રી, CCE પરીક્ષા પદ્ધતિ અંગે આ પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ ઓનલાઇન (CBRT) પદ્ધતિમાં નોર્મલાઈઝેશન પ્રક્રિયાને કારણે ગુણની ગણતરીમાં વિસંગતતા ઊભી થાય છે, જેનાથી મહેનતુ ઉમેદવારોને અન્યાય થવાની પૂરી ભીતિ છે. વળી, વિવિધ શિફ્ટમાં લેવાતી ઓનલાઇન પરીક્ષાઓમાં પારદર્શિતા અને સુરક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે અસંતોષ છે. ભૂતકાળમાં મંડળ દ્વારા રેવન્યુ તલાટી જેવી મોટી પરીક્ષાઓ સંપૂર્ણપણે પારદર્શક અને સફળ રીતે ઓફલાઇન (OMR) પદ્ધતિથી જ લેવામાં આવી હતી. લાખો ઉમેદવારોના ભવિષ્ય અને પરિવારોની આશાને ધ્યાને રાખી, CCE પરીક્ષા પણ ઓફલાઇન OMR પદ્ધતિથી લેવામાં આવે તેવી નમ્ર વિનંતી છે. વિદ્યાર્થીઓ મંડળની પારદર્શક પરીક્ષા પદ્ધતિમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે. આપશ્રી આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય જાહેર કરશો તેવી અપેક્ષા. આપના વિશ્વાસુ, સમસ્ત સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ.

  • видео или голосовое, без подписи

  • દરેક 5 મેલ કરવાના છે ......એક CM સર ને, dy CM sir, CS, ACS, GAD

  • મિત્રો ઉપર આપેલ email copy કરીને CMO, dy CM , Chief Secretary, additional chief secretary, અને GAD ને મોકલવાનો છે. જેટલી વધુ સંખ્યામાં email કરીશું એટલો વધુ ઝડપથી મુદ્દો ધ્યાનમાં આવશે. નોંધ: વિષય એ વિષય (subject) ના ખાનામાં અલગથી લખવો. તમામ ચેનલ તથા ગૃપમાં email ફોરવર્ડ કરવા વિનંતી.

  • 📌 Email ID CMO - cmog@gujarat.gov.in Dy. CM  - sanghaviharsh@yahoo.com CS - chiefsecretary@gujarat.gov.in ACS  - secpers@gujarat.gov.in GAD - secpers@gujarat.gov.in

  • Subject : CCE પરીક્ષા ઓફલાઈન લેવાય તે અંગે વિનમ્ર રજૂઆત જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, CCE (ગૃપ-A તથા ગૃપ-B) માનનીય મહોદયશ્રી, વિનમ્ર નમસ્કાર, હું રાજ્યનો એક સામાન્ય વિદ્યાર્થી તરીકે આપને આ પત્ર લખી રહ્યો છું. આજકાલ લેવાતી CCE પરીક્ષાની ઓનલાઈન પદ્ધતિને કારણે અનેક વિદ્યાર્થીઓમાં નિરાશા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આ પત્ર દ્વારા અમારી લાગણીઓ અને પીડા આપ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે. સાહેબ, ઓનલાઈન પરીક્ષામાં થતી નોર્મલાઇઝેશન પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે અત્યંત અસમંજસપૂર્ણ અને અન્યાયરૂપ બની રહી છે. અમુક વિદ્યાર્થીઓને 25-30 જેટલા માર્કનો વધારો થાય છે, જ્યારે કેટલાકને 5 માર્ક પણ નથી મળતા. પરિણામે, મહેનતુ અને યોગ્ય વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે. એક સરળ ઉદાહરણ તરીકે સમજાવું તો, અલગ અલગ શિફ્ટ ના બે વિદ્યાર્થીઓ એકપણ પ્રશ્નનો સાચો જવાબ નથી આપતા, તો પણ નોર્મલાઇઝેશનના કારણે એકને -25 માર્ક મળે અને બીજાને +10 માર્ક મળે — આ પરિસ્થિતિ દર્શાવે છે કે વિદ્યાર્થીની પોતાની મહેનત કરતાં તેની શિફ્ટમાં બેસનાર અન્ય વિદ્યાર્થીઓના લેવલની અસર વધારે પડે છે. સાહેબ, કોઈ બીજા વિદ્યાર્થી કેટલો હોશિયાર કે નબળો છે, તેની જવાબદારી અમે કેમ લઈએ? અમે તો માત્ર અમારી મહેનત માટે જવાબદાર છીએ. તે સિવાય, ઓનલાઈન પરીક્ષાઓમાં ટેકનિકલ અને પ્રશ્નપત્ર સંબંધિત અનેક ભૂલો પણ સામે આવી છે. છેલ્લા CCE પરીક્ષામાં 250-300 જેટલા પ્રશ્નોમાં ભૂલો જોવા મળી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે અન્યાય થયો અને આખી ભરતી પ્રક્રિયા કોર્ટ કેસ સુધી પહોંચી ગઈ. જ્યારે ઓફલાઇન પરીક્ષા પદ્ધતિ વધુ સરળ, પારદર્શક અને વિશ્વસનીય સાબિત થઈ છે. ઉદાહરણ તરીકે, રેવન્યુ તલાટી પરીક્ષા ખૂબ જ ઓછા સમયમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ઓફલાઇન પરીક્ષામાં કોઈ નોર્મલાઇઝેશનનો પ્રશ્ન રહેતો નથી અને દરેક વિદ્યાર્થીને તેની સાચી મહેનતના આધારે પરિણામ મળે છે. આથી, અમારી નમ્ર વિનંતી છે કે CCE પરીક્ષા ઓફલાઇન પદ્ધતિથી લેવામાં આવે જેથી તમામ વિદ્યાર્થીઓને સમાન તક અને ન્યાય મળી રહે. સાહેબ, આ માત્ર એક રજૂઆત નથી, પરંતુ લાખો યુવાનોની લાગણી અને ભવિષ્ય સાથે જોડાયેલ મુદ્દો છે. આપ અમારી વિનંતી પર સંવેદનશીલતાથી વિચાર કરશો એવી આશા છે. આભાર સાથે, આપનો વિશ્વાસુ એક વિદ્યાર્થી

  • видео или голосовое, без подписи

  • GSSSB 1/9/2024 ye Lab Assistant, Scientific Assistant & Lab Technician 3 notification na form bharela 400×3 = 1200 Aaje 1.7 year thayu e vat ne exam b levai gayi and final result b aavi gayu pan haghi sudhi paisa return nathi aavya.😅 Almost 25K students ye bharya che. 25,000 × 400 = 1,00,00,000 1 year nu 6% vyaj lai ne b chaliye to board ne 6 lakh ni income thay. And 1.7 year thai gayu already. GPSC to exam pate ne 10-15 days ma return aapi de che without any further process and exam na 1-2 months pela j consent bharave che. Jayre GSSSB deposit return leva mate b aek notification aape che and 10-12 days no time jo tamara dhyan ma na aavyu to tamari deposit gai. 😑😅 Chemistry background vada students ye last 1.5 year ma 8 jetli exams ma appears thaya j hase. Almost individual ne 3200 levana baki che board jode thi. 2 exam pending che but baki ni exam na to result b aavi gaya to e deposit return kari devi joi ye GSSSB board ye. @sarkarijamaiofficial

  • અમુલ FY26 માં 1 ટ્રિલિયન ટર્નઓવર હિટ કરવા માટે 1 લી ભારતીય એફએમસીજી કંપની બની છે 🚀🇮🇳

  • આરબીઆઈ એ વિનય ટોન્સે ને યસ બેન્કના એમડી અને સીઓ તરીકે નિયુક્ત કરી.

  • ✅ Daily The Hindu Vocabulary 7 April 2026. 1. Assess (VERB): (मूल्यांकन करना) – evaluate or judge Synonyms: evaluate, estimate Antonyms: ignore Example: The teacher assessed the students’ performance. (शिक्षक ने छात्रों के प्रदर्शन का मूल्यांकन किया।) 2. Barrier (NOUN): (बाधा) – something that blocks progress Synonyms: obstacle, hurdle Antonyms: support Example: Lack of funds is a major barrier. (धन की कमी एक बड़ी बाधा है।) 3. Compact (ADJECTIVE): (सघन / छोटा) – closely packed or small Synonyms: dense, tight Antonyms: loose Example: The device is compact and portable. (यह उपकरण सघन और पोर्टेबल है।) 4. Disrupt (VERB): (बाधित करना) – interrupt or disturb Synonyms: disturb, interrupt Antonyms: maintain Example: Heavy rain disrupted traffic. (भारी बारिश ने यातायात को बाधित किया।) 5. Efficient (ADJECTIVE): (कुशल) – working effectively Synonyms: capable, productive Antonyms: inefficient Example: She is an efficient manager. (वह एक कुशल प्रबंधक है।) 6. Formulate (VERB): (निर्माण करना / तैयार करना) – create or devise Synonyms: develop, devise Antonyms: destroy Example: The policy was formulated carefully. (नीति को सावधानीपूर्वक तैयार किया गया।) 7. Grant (VERB/NOUN): (प्रदान करना / अनुदान) – give or allow Synonyms: allow, provide Antonyms: deny Example: Permission was granted. (अनुमति प्रदान की गई।) 8. Highlight (VERB): (उजागर करना) – emphasize something Synonyms: stress, emphasize Antonyms: ignore Example: The report highlights key issues. (रिपोर्ट मुख्य मुद्दों को उजागर करती है।) 9. Impact (NOUN/VERB): (प्रभाव) – strong effect Synonyms: effect, influence Antonyms: insignificance Example: The decision had a major impact. (निर्णय का बड़ा प्रभाव पड़ा।) 10. Justify (VERB): (औचित्य सिद्ध करना) – show something is right Synonyms: defend, validate Antonyms: oppose Example: The results justify the effort. (परिणाम प्रयास को सही ठहराते हैं।) Join:- @Sanyamofficial

  • ✅ Daily The Hindu Vocabulary 6 April 2026. 1. Abolish (VERB): (समाप्त करना / खत्म करना) – officially end a system or practice Synonyms: eliminate, eradicate Antonyms: establish Example: The law was abolished. (कानून को समाप्त कर दिया गया।) 2. Burden (NOUN): (भार / बोझ) – something heavy or difficult to bear Synonyms: load, responsibility Antonyms: relief Example: Debt is a heavy burden. (ऋण एक भारी बोझ है।) 3. Contradict (VERB): (विरोध करना) – deny the truth of something Synonyms: oppose, deny Antonyms: agree Example: His statement contradicts the facts. (उसका बयान तथ्यों का विरोध करता है।) 4. Dominate (VERB): (प्रभुत्व जमाना) – have control over Synonyms: control, rule Antonyms: submit Example: The team dominated the match. (टीम ने मैच पर प्रभुत्व जमाया।) 5. Enhance (VERB): (बढ़ाना / सुधारना) – improve quality or value Synonyms: improve, boost Antonyms: reduce Example: Training enhances skills. (प्रशिक्षण कौशल को बढ़ाता है।) 6. Fragile (ADJECTIVE): (नाजुक) – easily broken or damaged Synonyms: delicate, weak Antonyms: strong Example: The glass is fragile. (कांच नाजुक है।) 7. Guarantee (NOUN/VERB): (गारंटी / आश्वासन) – promise of certainty Synonyms: assurance, warranty Antonyms: doubt Example: There is no guarantee of success. (सफलता की कोई गारंटी नहीं है।) 8. Hostile (ADJECTIVE): (शत्रुतापूर्ण) – unfriendly or aggressive Synonyms: unfriendly, aggressive Antonyms: friendly Example: The environment was hostile. (पर्यावरण शत्रुतापूर्ण था।) 9. Illustrate (VERB): (स्पष्ट करना / उदाहरण देना) – explain with examples Synonyms: explain, demonstrate Antonyms: confuse Example: The teacher illustrated the concept. (शिक्षक ने अवधारणा को स्पष्ट किया।) 10. Justify (VERB): (औचित्य सिद्ध करना) – show something is right Synonyms: defend, validate Antonyms: condemn Example: The facts justify the claim. (तथ्य दावे को सही ठहराते हैं।) Join:- @Sanyamofficial

  • видео или голосовое, без подписи

  • TAT(S) પ્રિલીમ પરીક્ષાની નવી તારીખ 3-5-2026