tgindex
ABP Asmita

ABP Asmita - Official Telegram Channel of ABP Asmita. Follow for all Breaking News from India and across the World in Gujarati. Get the latest at https://gujarati.abplive.com/ Follow For More: ABP News: @abpnewstvofficial ABP LIVE: @officialabplive

Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
68
Всего постов
68
Тип
открытый
Язык
gu
Категория
Новости и СМИ
В каталоге с
13 авг.
Подписчики
881
0 за 2 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
36
40 постов
Вовлечённость
4,1%
к подписчикам
Постов в день
9,7
всего 68
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
39
1/48двое суток
44
1/72трое суток
48

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા PM Modi Independence Day Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક અવસર પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કર્યો. PM મોદીએ 13મી વખત તિરંગો ફરકાવીને દેશને સંબોધન કર્યું અને પોતાના ભાષણમાં અનેક મહત્વની જાહેરાતો કરી છે. Read More

  • Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત Independence Day 2026: PM મોદીએ Gen Z અને Gen Alpha માટે મોટું એલાન કર્યું છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમણે કહ્યું કે જ્યારે હું વિકસિત ભારતની વાત કરું છું, ત્યારે તેનો સૌથી મોટો લાભાર્થી અને સાધક કોણ છે? તે આપણા દેશના યુવાનો છે. Read More

  • 80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ Independence Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસના સમારોહમાં તેમની જાણીતી પરંપરા જાળવી રાખી હતી. તેઓ લાલ કિલ્લા પર લાલ રંગની સુંદર બાંધણી પાઘડી પહેરીને પહોંચ્યા હતા. આ પાઘડીમાં પીળા અને સફેદ રંગની બાંધણી ડિઝાઇન જોવા મળી હતી Read More

  • Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી  દર મહિને રૂ. 10,000 અથવા દર વર્ષે રૂ. 1.20 લાખ કમાવવા માટે, તમારે એવી FD પસંદ કરવાની જરૂર છે જે નિયમિતપણે વ્યાજ ચૂકવે છે. Read More

  • ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો ગુજરાતમાં 12 ઓગસ્ટથી ટ્રાફિક ચલણ માટે નવી જનરેશનની ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. Read More

  • BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના ગ્રાહકો માટે તેનો 1 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન ફરીથી લોન્ચ કર્યો છે. Read More

  • Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી પોસ્ટ ઓફિસ RD ખાતું દર મહિને ઓછામાં ઓછા ₹100 થી ખોલી શકાય છે. રકમ ₹10 ના ગુણાંકમાં વધારી શકાય છે. મહત્તમ ડિપોઝિટ મર્યાદા નથી. Read More

  • પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલું ગધેથડ ગામ છેલ્લા બે દાયકાથી પૂજ્ય લાલબાપુના કારણે દેશ-વિદેશમાં જાણીતું બન્યું છે. Read More

  • 8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ વેતન અને પેન્શનની સાથે 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓમાં ગ્રેચ્યુઇટી અંગે પણ ચર્ચાઓ તીવ્ર બની છે. Read More

  • Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ   ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેના તાજેતરના હવામાન બુલેટિનમાં જણાવ્યું છે કે સ્વતંત્રતા દિવસ પર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. Read More

  • અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ  હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. Read More

  • Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ  ગ્રહોનો રાજકુમાર બુધ 22 ઓગસ્ટ, 2026 ના રોજ સાંજે 7:32 વાગ્યે કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. Read More

  • પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે  પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ(TD) એ ઈન્ડિયા પોસ્ટ દ્વારા ચલાવવામાં આવતી એક સુરક્ષિત અને સરકાર સમર્થિત બચત યોજના છે. Read More

  • Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત શરૂઆતમાં ઝરમર વરસાદ બાદ હવે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. Read More

  • Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. Read More

  • સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું.... Supreme Court verdict : દિવ્યાંગ લોકો વિશે અસંવેદનશીલ મજાકના મામલામાં સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈના સહિત 5 લોકો સામેનો કેસ સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધો છે Read More

  • Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ Clean Cloudy Car Headlights: શું વરસાદ અને ધુમ્મસમાં તમારી કારની હેડલાઇટ્સ ઝાંખી થઈ ગઈ છે? જાણો 3 સરળ અને અસરકારક ઘરેલુ રીતો, જેનાથી તમારી હેડલાઇટ્સ કાચની જેમ ચમકી ઊઠશે. Read More

  • 15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3, હાઈકોર્ટ પરિસર અને એમબી સાકેતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. Read More

  • Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ Supreme Court verdict: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર અપમાન કેસમાં મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે લખનૌની એક અદાલત દ્વારા તેમના વિરુદ્ધ જાહેર કરાયેલ સમન્સ રદ કર્યું છે. Read More

  • Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર Shrawan 2026: આજે પાવન શ્રાવણ માસનો બીજો દિવસ છે. શ્રાવણમાં મહાદેવને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. તો જાણીએ રાશિનુંસાર ક્યાં પદાર્થથી અભિષેક કરવો શુભ રહેશે, Read More

ABP Asmita — tgindex