tgindex
A
Последний пост
20 мая
Последнее чтение
15 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
15 авг.
Подписчики
222
0 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 252
20 постов
Вовлечённость
564,0%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • જે વિધાર્થીઓને ફિઝિક્સ સબમિશન બાકી હોય, અને VIVA અને Internal માં બેકલોગ હોય તેઓએ કાલે બપોરે 12 વાગ્યે ફિઝિક્સ લેબમાં મેન્યુઅલ જમા કરાવી સબમિશન કરાવી જવું.

  • Students who have pending Physics submissions and backlogs in VIVA and Internals must submit their manuals and complete their submission at the Physics lab tomorrow at 12:00 PM."

  • Photo from iharry03

  • Photo from iharry03

  • 1 окт. 2025 г.42611из term231c2d

    જે વિદ્યાર્થીઓ પ્રથમ કે બીજા સેમેસ્ટરમાં Mathematics  / English / Physics / Chemistry માં Mid Exam માં Fail હોય એ માટેની આ રીમેડિયલ મીડ પરીક્ષા છે. આ ટાઈમ ટેબલમાં વિષયના નામ સાથે તમારો subject કોડ ખાસ જોવો, કારણ કે 2024 થી First - Second Semester ના વિદ્યાર્થીઓ માટે વિષયના કોડ  "DI0...." છે, જ્યારે 2024 પહેલાના વિદ્યાર્થીઓ માટે "4300..." વાળા સબ્જેક્ટ કોડ છે.‌ તમને જે સબ્જેક્ટ કોડ લાગુ પડતા હોય એ સબ્જેક્ટ કોડ સામે દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે Remid Exam માટે જણાવેલ રૂમમાં પહોંચી આવું. જો તમે Mid Exam માં ફેલ હોવ અને Remid Exam માટે માર્ગદર્શન જોઈતું હોય તો અગાઉથી જ સબ્જેક્ટ ફેકલ્ટી ને રૂબરૂ મળી જવું. શક્ય હોય તો‌ કાલે જ મળી જવું.

  • 1 окт. 2025 г.369из term231c2d

    без подписи

  • 1 окт. 2025 г.2961из term231c2d

    Remedial Exam of First - Second Semester for English, Maths, Physics, Chemistry.

  • જે વિધાર્થીઓને 1st semester માં બેકલોગ હોય તેમને 1st April થી શરૂ થતી પરીક્ષામાં દર્શાવેલ સમયે તે વિષયનું પેપર જરૂરથી આપવું અન્યથા ફરીથી બેકલોગ આવશે.

  • Photo from Hiren

  • https://youtu.be/0GAzy7TEpqw?si=Ctu3PLwdYnrhmWnd

  • You search on YouTube for Maths projects, Science projects

  • https://youtu.be/UY9Fc5L8cIY?si=p-h9yUUNWkBdnsQN

  • These are the simple project ideas. If any one wants to make and join in science day celebration. Today is the last date for registration.

  • https://youtube.com/playlist?list=PLFB8DD11DBDC45FD9&si=R8SUsnRtU6nZVKRI

  • જે લોકોએ હજુ પણ સાયન્સ ડે માટે પ્રોજેક્ટ નું નામ લખાવવાનું બાકી હોય તો કાલે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ રૂમ નંબર ૨૦૭ મેઈન બિલ્ડિંગ અથવા સાંજે ૪ થી ૫ માં ફિઝિક્સ લેબ માં મળી જવું.

  • Hiren Patel: નેશનલ સાયન્સ ડે નિમિતે ભાગ લેનાર વિધાર્થીઓ આજે ૨ થી ૫ દરમિયાન તમારા ગ્રુપ અને પ્રોજેક્ટના ટાઇટલ સાથે ભૌતિક વિજ્ઞાનની લેબમાં મળી જવું. Students participating in National Science Day should meet in the physics lab today from 2 to 5 with your group and project title.

  • 21 февр. 2025 г.708из appliedphysics242

    Those who participated in Science Day should click on the link above and join the Science Day group.

  • 21 февр. 2025 г.6521из appliedphysics242

    https://t.me/+7EdNPL7x4kBhNGI1

  • 21 февр. 2025 г.645из appliedphysics242

    જે લોકોએ સાયન્સ ડે નિમિત્તે ભાગ લીધો હોય તેમને નીચેની લિંક ઉપર ક્લિક કરી સાયન્સ ડે ના ગ્રુપમાં જોઇન્ટ થઈ જવું.

  • 20 февр. 2025 г.1 3601из Vishnudabhi

    ઉપરની List મુજબના વિદ્યાર્થીઓએ નિબંધ લેખન સ્પર્ધાના ટેલીગ્રામ ચેનલમાં જોઈન થવું