ASSC Notice / Updates
СтатистикаAll the Notices and College updates will be shared on this Channel.
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 15
- Всего постов
- 26
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 946
- 1/48двое суток
- 1 084
- 1/72трое суток
- 1 169
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
ATTENTION BCA SEM 6 NON NEP & NEP 2026 ના KT ના ફોર્મ જે પણ વિધાર્થીઓને ભરવાના બાકી હોય તેમને Date :- 17/08/2026 સુધીમાં રૂબરૂ કોલેજ પર આવીને ભરવાના રહેશે.
без подписи
без подписи
Notice for FY B.Sc. Semester I Students The MDC lecture will be conducted in the G1 Classroom today. Report to the G1 Classroom on time.
без подписи
без подписи
без подписи
SREE SWAMI ATMANAND SARASWATI FASHION DESIGNING ACADEMY* 🎨 The Art Journey Begins! ✨ શું તમે પણ આર્ટની દુનિયામાં તમારી ક્રિએટિવિટીનું નવું અધ્યાય શરૂ કરવા માંગો છો? તો તૈયાર થઈ જાઓ એક ખાસ Beginner-Friendly Art Classes માટે! (Even non-college students can benefit from this course.) 🌈 અહીં તમે શીખશો: Fashion Designing Resin Art Nail Art Mirror Art Lippan Art Stitching Hand Embroidery Mehendi Art Fabric Printing ⏰ સમય: સવારે: 10:00 થી 12:00 બપોરે: 12:00 થી 02:00 💰 ફી વિગત: Beginners' Journey Art Class Fee: ₹1,000 Fashion Designing Fee: ₹15,000 📢 વધુ માહિતી અને ઓરિએન્ટેશન સેશન: આ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા માટે ....... 📞 9913894915 📍 ફોર્મ અને નોંધણી માટે સંપર્ક: J.B. Dharukawala Arts and Commerce College – ક્લાર્ક રૂમ 👩💼 દયાબેન (સમય: સવારે 11:00 થી બપોરે 03:00) 📞 સંપર્ક નંબર: 9913894915 ✨ આજે જ જોડાઓ અને તમારી ક્રિએટિવ જર્નીની શરૂઆત કરો!
Photo from DRJKKUTTY
Photo from Vipul Katariya ~ વિપુલ કાતરીયા
Notice for FY B.Sc. Semester 1 This is to inform you that MDC lectures and practicals will commence from tomorrow, 13/08/2026. Please bring the following items for the practical session: Laboratory apron Shoes Practical record book A clean cloth 5 test tubes A lighter Laboratory Venue: B.Sc. Chemistry Laboratory (opposite G1 Classroom). Please report on time with all the required materials.
M.Sc. SEM - 3 EXAM FORM NOTICE
*સરકારી નોકરી માટે વિનામૂલ્ય તાલીમ* વર્ગો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ આ *તાલીમ નો લાભ લેવા માંગતા હોય તેઓ નીચેના તમામ ડોક્યુમેન્ટ આજ રોજ તારીખ 12/08/2026 ને બુધવાર સુધી મા તૈયાર કરીને *સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર,રૂમ નંબર 04 માં સવારે 10:30 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા* સુધી નીચેના તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને ઓરીજનલ લઈને હાજર રહેવું* *1. આધાર કાર્ડ ની બે ઝેરોક્ષ* *2. OBC(SEBC) એટલે કે બક્ષીપંચ નો દાખલો /OPEN માટે બિનઅનામત દાખલો* *3. 4,50,000 લાખથી નીચેનો મામલતદાર નો આવક નો દાખલો* *4. લાઈટ બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ (માંથી કોઈપણ એક સુરતનો રહેઠાણનો પુરાવો)* *5. ધોરણ 12 માં ઓછામાં ઓછા OBC માટે 50% અને OPEN માટે 60% સાથેની 12 ની માર્કશીટની ઝેરોક્ષ* *6. ધોરણ 10 માં માર્કશીટ ની ઝેરોક્ષ* *7. 4 પાસપોર્ટ સાઇઝના ફોટા* *8. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ* *9. રેશનકાર્ડ ની ઝેરોક્ષ* ડોક્યુમેન્ટ જમા કરાવવા નું સ્થળ::: *સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર,રૂમ નંબર 04 માં સવારે 10:30 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા*
*સરકારી નોકરી માટે વિનામૂલ્ય તાલીમ* વર્ગો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ આ *તાલીમ નો લાભ લેવા માંગતા હોય તેઓ નીચેના તમામ ડોક્યુમેન્ટ આજ રોજ તારીખ 11 /08/2026* ને મંગળવાર થી 12/08/2026 ને બુધવાર સુધી મા તૈયાર કરીને *સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર,રૂમ નંબર 04 માં સવારે 10:30 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા* સુધી નીચેના તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને ઓરીજનલ લઈને હાજર રહેવું* *1. આધાર કાર્ડ ની બે ઝેરોક્ષ* *2. OBC(SEBC) એટલે કે બક્ષીપંચ નો દાખલો /OPEN માટે બિનઅનામત દાખલો* *3. 4,50,000 લાખથી નીચેનો મામલતદાર નો આવક નો દાખલો* *4. લાઈટ બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ (માંથી કોઈપણ એક સુરતનો રહેઠાણનો પુરાવો)* *5. ધોરણ 12 માં ઓછામાં ઓછા OBC માટે 50% અને OPEN માટે 60% સાથેની 12 ની માર્કશીટની ઝેરોક્ષ* *6. ધોરણ 10 માં માર્કશીટ ની ઝેરોક્ષ* *7. 4 પાસપોર્ટ સાઇઝના ફોટા* *8. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ* *9. રેશનકાર્ડ ની ઝેરોક્ષ* ડોક્યુમેન્ટ જમા કરાવવા નું સ્થળ::: *સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર,રૂમ નંબર 04 માં સવારે 10:30 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા*
*સરકારી નોકરી માટે વિનામૂલ્ય તાલીમ* વર્ગો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ આ *તાલીમ નો લાભ લેવા માંગતા હોય તેઓ નીચેના તમામ ડોક્યુમેન્ટ આજ રોજ તારીખ 10 /08/2026* ને સોમવાર થી 12/08/2026 ને બુધવાર સુધી મા તૈયાર કરીને *સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર,રૂમ નંબર 04 માં સવારે 10:30 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા* સુધી નીચેના તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને ઓરીજનલ લઈને હાજર રહેવું* *1. આધાર કાર્ડ ની બે ઝેરોક્ષ* *2. OBC(SEBC) એટલે કે બક્ષીપંચ નો દાખલો /OPEN માટે બિનઅનામત દાખલો* *3. 4,50,000 લાખથી નીચેનો મામલતદાર નો આવક નો દાખલો* *4. લાઈટ બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ (માંથી કોઈપણ એક સુરતનો રહેઠાણનો પુરાવો)* *5. ધોરણ 12 માં ઓછામાં ઓછા OBC માટે 50% અને OPEN માટે 60% સાથેની 12 ની માર્કશીટની ઝેરોક્ષ* *6. ધોરણ 10 માં માર્કશીટ ની ઝેરોક્ષ* *7. 4 પાસપોર્ટ સાઇઝના ફોટા* *8. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ* *9. રેશનકાર્ડ ની ઝેરોક્ષ* ડોક્યુમેન્ટ જમા કરાવવા નું સ્થળ::: *સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર,રૂમ નંબર 04 માં સવારે 10:30 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા*
*સરકારી નોકરી માટે વિનામૂલ્ય તાલીમ* વર્ગો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ આ *તાલીમ નો લાભ લેવા માંગતા હોય તેઓ નીચેના તમામ ડોક્યુમેન્ટ આજ રોજ તારીખ 10 /08/2026* ને સોમવાર થી 12/08/2026 ને બુધવાર સુધી મા તૈયાર કરીને *સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર,રૂમ નંબર 04 માં સવારે 10:30 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા* સુધી નીચેના તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને ઓરીજનલ લઈને હાજર રહેવું* *1. આધાર કાર્ડ ની બે ઝેરોક્ષ* *2. OBC(SEBC) એટલે કે બક્ષીપંચ નો દાખલો /OPEN માટે બિનઅનામત દાખલો* *3. 4,50,000 લાખથી નીચેનો મામલતદાર નો આવક નો દાખલો* *4. લાઈટ બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ (માંથી કોઈપણ એક સુરતનો રહેઠાણનો પુરાવો)* *5. ધોરણ 12 માં ઓછામાં ઓછા OBC માટે 50% અને OPEN માટે 60% સાથેની 12 ની માર્કશીટની ઝેરોક્ષ* *6. ધોરણ 10 માં માર્કશીટ ની ઝેરોક્ષ* *7. 4 પાસપોર્ટ સાઇઝના ફોટા* *8. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ* *9. રેશનકાર્ડ ની ઝેરોક્ષ* ડોક્યુમેન્ટ જમા કરાવવા નું સ્થળ::: *સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર,રૂમ નંબર 04 માં સવારે 10:30 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા*
FEE PAYMENT LINK : https://services.sabpaisa.in/pages/atmanandsaraswatisciencecollege.html#ChildVerticalTab_12
*સરકારી નોકરી માટે વિનામૂલ્ય તાલીમ* વર્ગો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ આ *તાલીમ નો લાભ લેવા માંગતા હોય તેઓ નીચેના તમામ ડોક્યુમેન્ટ આજ રોજ તારીખ 05 /08/2026* ને બુધવાર ના તૈયાર કરીને *સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર,રૂમ નંબર 04 માં સવારે 10:30 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા* સુધી નીચેના તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને ઓરીજનલ લઈને હાજર રહેવું* *1. આધાર કાર્ડ ની બે ઝેરોક્ષ* *2. OBC(SEBC) એટલે કે બક્ષીપંચ નો દાખલો /OPEN માટે બિનઅનામત દાખલો* *3. 4,50,000 લાખથી નીચેનો મામલતદાર નો આવક નો દાખલો* *4. લાઈટ બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ (માંથી કોઈપણ એક સુરતનો રહેઠાણનો પુરાવો)* *5. ધોરણ 12 માં ઓછામાં ઓછા OBC માટે 50% અને OPEN માટે 60% સાથેની 12 ની માર્કશીટની ઝેરોક્ષ* *6. ધોરણ 10 માં માર્કશીટ ની ઝેરોક્ષ* *7. 4 પાસપોર્ટ સાઇઝના ફોટા* *8. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ* *9. રેશનકાર્ડ ની ઝેરોક્ષ* ડોક્યુમેન્ટ જમા કરાવવા નું સ્થળ::: *સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર,રૂમ નંબર 04 માં સવારે 10:30 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા*