📚 C.C.E💥2025/26✍️
Статистика👉 📚પોલીસ ની તૈયારી કરતા મિત્રો માટે ફ્રી મા પરીક્ષા મટીરીયલ મેળવવા માટેનું ગ્રુપ....📚📝📚 ✍️જ્યાં તમને મળશે માત્ર પોલીસ ને લગતી PDF, મટરિયલ,Books અને પરીક્ષા ને લગતી દરેક અપડેટ.👑
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 17
- Всего постов
- 143
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги
- В каталоге с
- 12 авг.
- 1/24сутки в ленте
- 309
- 1/48двое суток
- 354
- 1/72трое суток
- 381
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
видео или голосовое, без подписи
Constable DV List Male
પોલીસ🚔
પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર ✨✅
#GSSSB #Exam_date
ડીસામાં બનશે દેશની સૌપ્રથમ નાઇટ સફારી ઝૂ 🐒🐬
🔥👍
જા.ક્ર.:૪૫૫/૨૦૨૬૨૭, સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ કુલ 22 જગ્યાની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર નોટિફિકેશન.
видео или голосовое, без подписи
વિશ્વ હાથી દિવસ (World Elephant Day) ૧૨ ઓગસ્ટ ઉજવણીની શરૂઆત વર્ષ:- ૨૦૧૨માં મુખ્ય હેતુ:- ગેરકાયદેસર શિકાર: હાથીદાંત (Ivory) માટે થતા હાથીઓના ગેરકાયદેસર શિકારને અટકાવવો. ભારતના સંદર્ભમાં કેટલાક અગત્યના તથ્યો પ્રોજેક્ટ એલિફન્ટ (Project Elephant): હાથીઓ, તેમના નિવાસસ્થાનો અને કોરિડોરના રક્ષણ માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨માં આ કેન્દ્ર પુરસ્કૃત યોજના (Centrally Sponsored Scheme) શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી: હાથીના સાંસ્કૃતિક અને પારિસ્થિતિક મહત્વને ધ્યાનમાં રાખીને, વર્ષ ૨૦૧૦માં તેને ભારતનું "રાષ્ટ્રીય વિરાસત પ્રાણી" (National Heritage Animal) જાહેર કરવામાં આવ્યું હતું. વસ્તી: સમગ્ર વિશ્વમાં એશિયાટિક હાથીઓની સૌથી વધુ વસ્તી ભારતમાં જોવા મળે છે (આશરે ૬૦%). ભારતમાં રાજ્યોની દ્રષ્ટિએ સૌથી વધુ હાથીઓ કર્ણાટકમાં છે, ત્યારબાદ આસામ અને કેરળનો ક્રમ આવે છે.
#Vacancy
видео или голосовое, без подписи
#cce
4 ડિસેમ્બર - વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ ✅ ✅ સિંહની વસ્તીગણતરી 👇 મોસ્ટ imp વર્ષ (Year) -- સંખ્યા (Lion Population) ૨૦૦૧ - ૩૨૦ ૨૦૦૫ - ૩૫૯ ૨૦૧૦ - ૪૧૧ ૨૦૧૫ - ૫૨૩ ૨૦૨૦ - ૬૭૪ ૨૦૨૫ - ૮૯૧ ✅ગુજરાતમાં વન્યજીવોની વસ્તી 👇 ( મુખ્ય ) 891 સિંહ 2274 દીપડા 2143 ગીધ 7672 ઘુડખર 680 ડોલ્ફિન ✓ રાજ્યમાં છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ-ગણતરી મુજબ વર્ષ 2023માં સિંહ, મોર, નીલગાય, કાળિયાર, દીપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે 21 પ્રજાતિઓની અંદાજિત 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે... ✓ રાજ્યમાં એશિયાટિક સિંહની સંખ્યા વર્ષ 2001માં 327ની સામે વર્ષ-2025માં વધીને 891 નોંધાઈ: સિંહ બાદ ગુજરાત હવે વાઘનું પણ નિવાસસ્થાન બન્યું છે... ✓ વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં ચાલુ વર્ષે અંદાજે 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા ✓ રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર’ તૈયાર કરાશે...
વિશ્વ સિંહ દિવસ -- 10 August 👉 વિવિધ પ્રાણી દિવસો ( પર્યાવરણીય દિવસો ) : 👉 સિંહ વસ્તી ગણતરી & ગુજરાત વન્યજીવ ગણતરી
видео или голосовое, без подписи
ઇસરોના 2010ના અહેવાલ મુજબ, રાજ્યનો કુલ 34,749.50 ચો.કિમી એટલે કે 17.56% ભૌગોલિક વિસ્તાર જળપ્લાવિત છે, જેમાં ૫૨વાળાં અને મેન્ગ્રોવ્સનાં ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે.
TAT HS ગુજરાતી પેપર 1.pdf
#cce update
видео или голосовое, без подписи