tgindex
📚 Target Government Exam 📚

📚 Target Government Exam 📚

Статистика

🔰 Target સરકારી નોકરી 🔰 📚 પોતે બનાવેલી બેસ્ટ પોસ્ટ મુકવામાં આવશે. 📚 પાઠ્યપુસ્તક આધારિત વિડિયો અને પોસ્ટ. ➡️ ઉપયોગી મટીરીયલ, કંરટ અફેર,ઓનલાઇન ટેસ્ટ ઉપરાંત ધણું બધું મળી રહેશે. ✔️ જોઈન કરો. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔗 https://t.me/gkguruji1 ➖➖➖➖➖➖➖➖➖➖➖

Последний пост
17 дек. 2024 г.
Последнее чтение
15 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
14 авг.
Подписчики
166
0 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
120
20 постов
Вовлечённость
72,3%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 17 дек. 2024 г.84из current_By_JKsir

    Most IMP કરંટ ટોપિક......👆 ભારત અને ગુજરાત વાંચી લઈએ... પરંતુ વિશ્વના દેશ નું કાઇ પૂછાય તો માટે ભાગે તુક્કા લગાવવા પડે..... કોર્નર પ્રશ્નો જ્યાંથી નીકળે.... તેવા તમામ કરંટ છેલ્લા છ મહિના ના..... 👆👆👆 છેલ્લા છ મહિના કરંટ....સ્પેશયલ ✍STI 📚CCE 🫡POLICE

  • પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો......#constable #exam #cce #gpsc #upsc #impquestion #gk #webkoof #pyq #gujaratpoliceacademy #currentaffairs https://www.instagram.com/reel/C_pWXzRMlny/?igsh=MTlkbWRkOWpmOWN2aw==

  • 3 сент. 2024 г.128из current_By_JKsir

    ઘણા બધા વિદ્યાર્થીઓનો કોમન પ્રશ્ન.... એક નાનકડું સમાધાન આપવાની ટ્રાય કરી છે..... ઉપયોગી થશે.....👆

  • 3 сент. 2024 г.105из current_By_JKsir

    https://youtu.be/98m0NBxF_vg?si=oTXwvlZhP5ovlvz9

  • 20 авг. 2024 г.95из current_By_JKsir

    🔻Gk 🔻 with શોર્ટ કટ by Webkoof 👇Topic = UN 👇PYQ based પ્રશ્ન 👇 https://www.instagram.com/reel/C-5B-gGMJyA/?igsh=MW51OXI1ZnB0NWF4bA==

  • 24 июл. 2024 г.101из current_By_JKsir

    https://youtu.be/XuDYpS6zBIc બંધારણ સવિશેષ ૩૦ માર્ક.

  • 5 июл. 2024 г.106из current_By_JKsir

    https://youtu.be/NRZK4jakxJY જો તમને હજુ ક્યાંક લાગતું હોય કે વાંચવાની મેથ્ડ નથી ખબર પડતી.... પરીક્ષા વખતે બુક ને ફંફોળવા કરતા , તમારી નોટ બનાવો.... ✍🔎તમે ગમે તેટલા હજાર નો કોર્સ ખરીદો કે ગમે તે પબ્લીકેશનની બુક હોય... નોટ તો પોતાની જાતે જ બનાવવી પડે... 🔥નોટ એ સફળ થવાની રણનીતિનો એક ભાગ છે 🔥 👆સીધી વાત No બક્વાસ 👆

  • 9 июн. 2024 г.111из current_By_JKsir

    ✅ WebKoof - Current affairs test 📝 સ્વમૂલ્યાંકન Test - 1 ટોપીક: 26 મેં થી 1 જૂન કરંટ અફેર પ્રશ્નો:20 કુલ ગુણ:20 સમય:30 મિનિટ નેગેટિવ માર્કિંગ: 0.25 માર્ક નોટ અટેમ્પ્ટ માર્કિંગ: 0 માર્ક 💳 મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો. 🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍 😔 ટેસ્ટ માટેનું મટીરિયલ પિન 📌 કરેલ છે. Download Webkoof App👇 https://play.google.com/store/apps/details?id=co.thor.wmxol એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કે ટેસ્ટ આપવામાં કંઈક પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ કરી જણાવજો. વધુને વધુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડો. આભાર.... જય હિન્દ.... જય ભારત

  • #gpsc #upsc #constable #exam #cce #impquestion #police https://www.instagram.com/reel/C73x0g1Mym1/?igsh=MTN2cjJ2Zmc4ZHJ4bw==

  • 24 янв. 2023 г.286из current_By_JKsir

    પૃથ્વી પોપડો....1. ઓક્સિજન. પૃથ્વી વાતાવરણ....1. નાઇટ્રોજન માનવ શરીર .....1.ઓક્સિજન ત્રણ ની સરખામણી.... એક સાથે... આવા જ પ્રશ્ન મેરીટ પ્રશ્ન કહેવાય. 👍           ♾ Webkoof team ♾ ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● Join🔜 @gsssb_webkoof ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● ભીડુ આનાથી વધારે શુ જોઈએ..... ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર..... @gsssb_webkoof ક્લિક કર , gk કો update કર. Webkoof wala😁.

  • без подписи

  • 21 янв. 2023 г.158из current_By_JKsir

    ગુજરાત ના અગત્યના મુદ્દાઓ - સરળ ભાષામા - જરુરી મુદાઓ નો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. સરળ રીતે યાદ રહી જાય એવી રીતે pdf બનવવાની try કરી છે.

  • 15 янв. 2023 г.189из current_By_JKsir

    Gk -125 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔴બ્રિક્સ 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 🔵 BRICS નું પૂર્ણ સ્વરૂપ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા છે. 🔵 શરૂઆતમાં, 2009 માં તેના માત્ર ચાર દેશો હતા. 🟠દક્ષિણ આફ્રિકા 2010માં જોડાયું હતું. 🔵 તે વિશ્વની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાઓ સાથે સંકળાયેલ છે જે પ્રાદેશિક બાબતો પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે. 🔵 તેની રચના 2009 માં થઈ હતી અને ત્યારથી આ 5 દેશોની સરકારો વાર્ષિક ઔપચારિક સમિટમાં મળે છે. 🔵વર્ષ 2020 માટે, રશિયાએ 12મી BRICS સમિટનું આયોજન કર્યું. 2021માં, ભારત 13મી BRICS સમિટનું યજમાન બનશે. 🔵 BRICS બેંક અથવા ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો વિકાસ બ્રાઝિલના ફોર્ટાલેઝા (2014)માં છઠ્ઠી BRICS સમિટ દરમિયાન થયેલા કરાર દ્વારા કરવામાં આવ્યો હતો. 🔵 BRICS બેંકનું મુખ્યાલય શાંઘાઈમાં છે. 🔵 2015 માં, પીઢ ભારતીય બેંકર કે.વી. કામથને બેંકના પ્રથમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. Note : BRICS - શંઘાઇ BIMSTECK -ઢાંકા SCO - શંઘાઇ આ ત્રણ માં ભૂલ કરી થઈ શકે 😱.           ♾ Webkoof team ♾ ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬● Join🔜 @gsssb_webkoof ●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●

  • 9 янв. 2023 г.1301из current_By_JKsir

    તલાટી જુ.કલાર્ક....100 % આવશે....

  • 9 янв. 2023 г.116из current_By_JKsir

    Gk post....G20

  • 9 янв. 2023 г.127из current_By_JKsir

    без подписи

  • 9 янв. 2023 г.67из current_By_JKsir

    બુદ્ધ જૈન pdf...

  • 9 янв. 2023 г.72из current_By_JKsir

    1 દિવસ પહેલા નો...live

  • 9 янв. 2023 г.68из current_By_JKsir

    Video માં.☝️

  • 9 янв. 2023 г.62из current_By_JKsir

    без подписи

📚 Target Government Exam 📚 — tgindex