tgindex
Niru_education📚

Niru_education📚

Статистика

Admin Niru_education 👉 આ ચેનલમાં "GOVERNMENT EXAM" ને લગતું GK , ન્યુઝ પેપર કટિંગ તેમજ current Affairs મુકવામાં આવશે. 🤝 🤗 🤘

Последний пост
14 авг.
Последнее чтение
14 авг.
Постов за неделю
15
Всего постов
32
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
1 423
−4 за 3 дн.
Сутки
−4
−0,28%
Неделя
 
Месяц
 
Просмотров на пост
379
32 постов
Вовлечённость
26,6%
к подписчикам
Постов в день
2,1
всего 32
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
313
1/48двое суток
358
1/72трое суток
386

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ! 🌸🌿 મહાદેવની કૃપાથી આ પાવન માસ તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સફળતા લઈને આવે. તમારા દરેક કાર્યમાં શિવજીના આશીર્વાદ બનેલા રહે તેવી પ્રાર્થના. હર હર મહાદેવ! ૐ નમઃ શિવાય! 🙏✨

  • видео или голосовое, без подписи

  • કચ્છના ધોળાવીરા બાદ કચ્છના રણમાં 100 હળપિંજર મળી આવ્યા છે. આ સ્થળની શોધ સિંધુ નદીના વહેણમાં બદલાવ બાદ નગર દટાયું હોવાની સંભાવના તરફ સંકેત આપે છે. પુરાતત્ત્વીય સંશોધન મુજબ અહીં પાકિસ્તાન સરહદ નજીકના પ્રાચીન વસાહતના અવશેષો મળ્યા છે. સિંધુ નદીના વહેણમાં ફેરફાર અને રણની પરિસ્થિતિને વસાહતના દટાવા સાથે જોડવામાં આવી રહ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ 10 મહત્વપૂર્ણ પુરાતત્ત્વીય સાઇટ્સ ઓળખાયેલી છે, જેમાં ધોળાવીરા, સુરકોટડા, બિનાસરા, લોથલ, રંગપુર, રોજડી, કુંતાસી, પાથરી અને માલવણનો સમાવેશ થાય છે.

  • વિશ્વ હાથી દિવસ (World Elephant Day) ૧૨ ઓગસ્ટ ઉજવણીની શરૂઆત વર્ષ:- ૨૦૧૨માં ​મુખ્ય હેતુ:- ​ગેરકાયદેસર શિકાર: હાથીદાંત (Ivory) માટે થતા હાથીઓના ગેરકાયદેસર શિકારને અટકાવવો. ​ભારતના સંદર્ભમાં કેટલાક અગત્યના તથ્યો ​પ્રોજેક્ટ એલિફન્ટ (Project Elephant): હાથીઓ, તેમના નિવાસસ્થાનો અને કોરિડોરના રક્ષણ માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨માં આ કેન્દ્ર પુરસ્કૃત યોજના (Centrally Sponsored Scheme) શરૂ કરવામાં આવી હતી. ​રાષ્ટ્રીય વિરાસત પ્રાણી: હાથીના સાંસ્કૃતિક અને પારિસ્થિતિક મહત્વને ધ્યાનમાં રાખીને, વર્ષ ૨૦૧૦માં તેને ભારતનું "રાષ્ટ્રીય વિરાસત પ્રાણી" (National Heritage Animal) જાહેર કરવામાં આવ્યું હતું. ​વસ્તી: સમગ્ર વિશ્વમાં એશિયાટિક હાથીઓની સૌથી વધુ વસ્તી ભારતમાં જોવા મળે છે (આશરે ૬૦%). ભારતમાં રાજ્યોની દ્રષ્ટિએ સૌથી વધુ હાથીઓ કર્ણાટકમાં છે, ત્યારબાદ આસામ અને કેરળનો ક્રમ આવે છે.

  • видео или голосовое, без подписи

  • Aadivashi_Sanskruti Varso_Book low.pdf

  • વિશ્વ સિંહ દિવસની ઉજવણી ? 8 ઓગસ્ટ ❤️ 9 ઓગસ્ટ ✍ 10 ઓગસ્ટ 🔥 11 ઓગસ્ટ 👍

  • видео или голосовое, без подписи

  • #CCE #EXAM

  • ✅ લેપાક્ષી મંદિર

  • видео или голосовое, без подписи

  • 🔬 વિવિધ અધ્યયનો 🔬 🧃 ફ્લોરી કલ્ચર ➖ વ્યાપારી સ્તરે ફૂલોની ખેતી 🧃 અર્બોરીકલ્ચર ➖ વૃક્ષોના ઉત્પાદન સંબધિત વિજ્ઞાન 🧃 પોમોલોજી ➖ ફળોનું અધ્યયન કરતું શાસ્ત્ર 🧃 ટોપોગ્રાફી ➖ જમીનના ખાડાટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર 🧃 સેરીકલ્ચર ➖ રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર 🧃 ફાયકોલોજી ➖ શેવાળનું અધ્યયન 🧃 ઇથોલોજી ➖ પ્રાણીના વર્તન અંગેનું વિજ્ઞાન 🧃 આઇકોનોલોજી ➖ મૂર્તિઓ અને તેની વિવિધ મુદ્રાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર 🧃 આર્કિયોલોજી ➖ પુરાતત્વને સંબધિત વિજ્ઞાન

  • ✅ 10 ઓગસ્ટ – ‘વિશ્વ સિંહ દિવસ’🦁🦁 સિંહ એટલે ગીર, ગીર એટલે ગુજરાત; એશિયાઈ સિંહની ડણક બની ગુજરાતની ઓળખ... #WorldLionDay

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • ✅9 ઓગસ્ટ વર્તમાન પ્રવાહ

  • ✅ અરુણાચલ પ્રદેશનું ગ્લો લેક ભારતની 101મી રામસર સાઈટ બની

Niru_education📚 — tgindex