tgindex
Gopal Italia 🇮🇳

Gopal Italia 🇮🇳

Статистика

આવો સાથે મળીને રાજનીતિને બદલીએ *આમ આદમી પાર્ટી - ગુજરાત*

Последний пост
13 мая 2025 г.
Последнее чтение
13 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
1 528
−7 за 5 дн.
Сутки
−1
−0,07%
Неделя
 
Месяц
 
Просмотров на пост
6 829
20 постов
Вовлечённость
446,9%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • без подписи

  • без подписи

  • હાલાજી! તારી હાંક વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?

  • 25 мар. 2025 г.10,6 тыс2

    https://youtu.be/_UNCYtq3--k?si=U1vXUNmzrxM3AGYO

  • https://youtu.be/V7V5ml1f_Vo?si=ua0Rfv6B3id45PHn

  • https://youtu.be/d1X3f1TwrxE?si=TxHV5fybPBzJOelK

  • https://youtu.be/pX_WkYedEac?si=Btf_rwN3uKfuO2TG

  • આજની ગ્રામસભામાં જો તમે હાજરી આપી હોય તો, આ ગ્રામસભા વિશે તમારો અનુભવ કેવો રહ્યો કોમેન્ટમાં અથવા મેસેજમાં મને જણાવો. ૧) શું શું નવું જાણવા શીખવા મળ્યું?? ૨) શું શું નવા પ્રશ્નો મનમાં આવ્યા? ૩) ત્યાં હાજર વ્યક્તિઓનું વર્તન કેવું હતું? ૪) આત્મવિશ્વાસ વધ્યો કે ડર લાગ્યો?

  • https://www.facebook.com/share/v/63wrX7tXNYLMkArb/?mibextid=WC7FNe

  • ગ્રામસભા યોજવા અંગેનો ઠરાવ.

  • *આઠ પાસ મંત્રીના મુદ્દે રાજનીતિ ગરમાઈ* ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં ચર્ચા કરવા માટે ગોપાલ ઈટાલીયાને ખુલ્લી ચેલેન્જ આપી. ગોપાલ ઈટાલીયાએ પણ ચેલેન્જ સ્વિકારી અને હર્ષ સંઘવી પાસે ચર્ચા કરવાની તારીખ સમય માંગ્યો. આઠ પાસ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ચાલતો વિવાદ હવે ચેલેન્જવાળી થતાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગોપાલ ઈટાલીયાએ ચેલેન્જ સ્વીકાર્યા પછી હવે “આઠ પાસ” મુદ્દે જાહેર ચર્ચા ક્યારે થાય છે તે જોવાનું રહ્યું.

  • https://youtu.be/MbN3nqI_syQ?si=O9y_cwchiZfSuU75

  • https://youtu.be/axqpl5I2o98?si=XClsCA8hQFRcxTP0

  • રાજકારણ સિવાયના મુદ્દે ગોપાલ ઈટાલીયાનું જબરજસ્ત ઈન્ટરવ્યુ. ગોપાલ ઈટાલીયાના ભણતર, પરિવાર, ધંધો, વ્યક્તિગત જીવન સહિત અનેક બાબતો ઉપર ગુજરાતના પ્રખ્યાત પત્રકાર પ્રશાંત દયાળે પ્રશ્નો પૂછીને સ્ફોટક ઈન્ટરવ્યુ કર્યું છે. જુઓ સમગ્ર ઈન્ટરવ્યુ.. https://youtu.be/fQ_bjfuMrnk?feature=shared

  • без подписи

  • без подписи

  • без подписи

  • શું તમે જાણો છો કે અમિત શાહે બનાવેલા નવા કાયદામાં અંગ્રેજોએ બનાવેલી પ્રથા હજુ પણ એમનેમ અમલમાં રાખવામાં આવેલ છે. શું તમને ખબર છે કે, કાયદા ભલે નવા છે પણ કાયદાની માનસિકતા હજુ અંગ્રેજોની જ છે. શું તમને ખબર છે કે, દેશમાં જામીન અંગે કોઈ કાયદો નથી? શું તમને ખબર છે કે, જામીન આપવા કે જામીન ન આપવા એ બાબત કાયદાથી નક્કી નથી પરંતુ મુખ્યત્વે જજ/મેજીસ્ટ્રેટની વિવેકબુદ્ધિથી નક્કી થાય છે. વધુ વિગત માટે પત્ર વાંચવા વિનંતી છે.

  • без подписи

  • ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે દિલ્લીમાં શ્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરવામાં આવી. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની રણનીતિ અને લોકસભા પરિણામો પછી આમ આદમી પાર્ટી દ્વારા ભવિષ્યના આયોજન અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી.