tgindex
KHAKHI._LOVER_7 🚨 🚓

KHAKHI._LOVER_7 🚨 🚓

Статистика

owne:- @anil_bhudev_2529_1 ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ ભરતી 🏅GPSC PSI-COBSTABLE,TALATI, FOREST 🌱 GUARD 🥇SSC, RAILWAY, BANKING, બધીજ ભરતીઓ ને લગતી માહિતી / મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે...

Последний пост
7 июн.
Последнее чтение
13 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
1 777
+3 за 2 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
3 308
20 постов
Вовлечённость
186,2%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 7 июн.1 3571438

    👮🏻‍♂️ અગત્યના અનુચ્છેદો ✍🏻 1. સંઘ નું નામ અને તેના પ્રદેશો 2. નવા રાજ્યોનો પ્રવેશ અને સ્થાપના 3. વર્તમાન રાજ્યોના ક્ષેત્ર, સીમા અને નામમાં ફેરફાર 14. સૌને સમાન કાયદો અને સમાન કાયદાનું રક્ષણ 16. જાહેર નોકરી બાબતમાં સમાનતા 17. અસ્પૃશ્યતાનો અંત 19. વાણી સ્વાતંત્ર્ય અને રક્ષણ 21. જીવન અને શારીરિક સ્વાતંત્ર્ય નુ રક્ષણ 21A. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર 24. બાળમજૂરી પર પ્રતિબંધ 25. કોઈપણ ધર્મ પાળવાની સ્વતંત્રતા 32. મૂળભૂત અધિકારોનો અમલ કરાવવા પાંચ પ્રકારની રીટ 40. ગ્રામ પંચાયતની રચના 44. યુનિફોર્મ સિવિલ કોડ 51A. મૂળભૂત ફરજો 52. ભારતના રાષ્ટ્રપતિ 61. રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ 63. ભારતના ઉપરાષ્ટ્રપતિ 64. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ 72. સજા માફ કરવાની રાષ્ટ્રપતિની સત્તા 76. ભારતના એટર્ની જનરલ 79. સંસદની રચના 80. રાજ્ય સભાની રચના 81. લોકસભાની રચના 108. અમુક પરિસ્થિતિઓમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક 110. નાણા ખરડાની વ્યાખ્યા 112. વાર્ષિક નાણાકીય પત્રક (બજેટ) 123. રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા 124. સર્વોચ્ચ અદાલતની સ્થાપના 129. સર્વોચ્ચ અદાલતનું નજીરી અદાલત હોવું 139. સર્વોચ્ચ અદાલતને રીટ કાઢવાની સત્તા 148. કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ CAG 153. રાજ્યોના રાજ્યપાલો 161. રાજ્યપાલને સજા માફ કરવાની સત્તા 165. રાજ્યના એડવોકેટ જનરલ 170. વિધાનસભાની રચના 213. રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા 214. રાજ્યોની વડી અદાલત 226. વડી અદાલતની રીટ કાઢવાની સત્તા 239. કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ 243. પંચાયતોની વ્યાખ્યા 234A. ગ્રામ સભા 243C. પંચાયતોની રચના 243G. પંચાયતોની સત્તા અધિકાર અને જવાબદારી 267. આકસ્મિક નિધિ 280. નાણાપંચ 300A. સંપતિ ધરાવવાનો કાનૂની અધિકાર 312. અખિલ ભારતીય સેવાઓ 315. સંઘ અને રાજ્યોના જાહેર સેવા આયોગ 324. ચૂંટણી માટે ચૂંટણી પંચની સત્તાઓ 326. પુખ્તવયે મતાધિકાર 330. લોકસભામાં એસ.સી એસ.ટી માટે બેઠકોનું આરક્ષણ 332. વિધાનસભાઓમાં એસસી એસટી માટે બેઠકોનું આરક્ષણ 343. સંઘની સત્તાવાર ભાષા 345. રાજ્યોની રાજભાષા 352. રાષ્ટ્રીય કટોકટી 356. બંધારણીય કટોકટી 360. નાણાકીય કટોકટી 368. બંધારણમાં સુધારા કરવાની સંસદની સત્તા અને કાર્યવાહી 370. જમ્મુ કાશ્મીર અંગે કામ ચલાઉ જોગવાઈ (રદ કરવામાં આવી છે.) આટલા ખાસ જોય લેવા...✍🏻✔️ https://t.me/gpsc_preparation_7

  • 28 мая1 6662

    без подписи

  • 19 апр.2 58649

    આજે લેવાયેલ Psi નું પેપર ✅

  • 13 апр.2 73421

    PSI ની પરીક્ષાનાં કોલ લેટર નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી જોઈ શકશો.👇 કોલ લેટર શરૂ થઈ ચૂક્યા છે. પરીક્ષા તારીખ:-19/04/2026 Link 👇👇👇 https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A== 👉પોલીસ કોન્સ્ટેબલ PSI સ્પેશિયલ...આવી જ પોસ્ટ માટે / IMP નોટ્સ મટીરિયલ / કરંટ માટે જોડાવ અમારી સાથે✓ Join -- https://t.me/gpsc_preparation_7

  • 8 апр.2 50262

    без подписи

  • 3 апр.2 29131

    POLICE RUNNING RESULTS ✅

  • 9 мар.4 849512

    без подписи

  • 5 мар.2 28126из crackexamsuv1111

    🌼 ભારતની ભૂગોળ હસ્તલિખિત E-Book ✍ 🎁 પોલીસ કોન્સ્ટેબલ / PSI સ્પેશિયલ...❤️ 📔 વિશેષતાઓ ☛ બધાં જ ઉપયોગી ટોપીકનો સમાવેશ મુજબ ☛ Handwriting Notes ☛ Pages : 170 ✍ ☛ Print કરાવી શકાશે 💣 કિંમત: ₹70/- ✅ E-Book ખરીદવા માટે નીચેની માહિતી પર “ભૂગોળ eBook” લખીને મેસેજ કરો. 👉 t.me/sahebbharti_01 (Telegram)                      અથવા 👉 9586226866 / 9624275882 (WhatsApp) એકવાર E-Book નો ડેમો જોઈ લેવો. ❤️👌 પેમેન્ટ કર્યા બાદ તમને E Book 07 માર્ચે સાંજે 8 વાગ્યા પછી મળી જશે...✅

  • ફોરેસ્ટ વિભાગના નવા RR 🌳🌳 #FOREST

  • Female LRD કટ ઓફ લિસ્ટ

  • без подписи

  • Male LRD કટ ઓફ લિસ્ટ

  • без подписи

  • без подписи

  • પોલીસ psi અપડેટ ✅😍

  • અષાઢી બીજ - ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ…

  • લોકરક્ષકની Provisional Answer Key

  • 📌 આજે લેવાયેલ LRD નું પેપર

  • આવતીકાલે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ ને મારા વતી અને @gpsc_preparation_7 વતી ખૂબ ખૂબ શુભેરછાઓ. શાંત રહો, એકાગ્ર રહો, તમે કરી શકો છો! શાંત ચિત્તથી પરીક્ષા આપજો....તમારી મહેનત પર વિશ્વાસ રાખજો. તમે જ તમારા ભાગ્યના નિર્માતા છો. All the Best of luck 🤞

  • без подписи