tgindex
GUJARATI મીડિયમ for UPSC-GPSC

GUJARATI મીડિયમ for UPSC-GPSC

Статистика

અમે સ્પર્ધામાં નહી પરંતુ મુખ્ય પરીક્ષાના ઉત્તર લેખનમાં ખરેખર ક્રાંતિમાં માનીએ છીએ તમારી અધિકારી બનવાની યાત્રા દરમિયાન ઉમેદવારોના મૂળભૂત પાયાને વિકસાવવા માટે મહત્વપૂર્ણ માધ્યમ સંપર્ક સૂત્ર 7622022809 (આપની કોઈપણ ક્વેરી વ્હોટસેપ કે ટેલેગ્રામ કરો)

Последний пост
29 июл.
Последнее чтение
13 авг.
Постов за неделю
0
Всего постов
21
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
12 124
−11 за 4 дн.
Сутки
−3
−0,02%
Неделя
 
Месяц
 
Просмотров на пост
3 384
17 постов
Вовлечённость
27,9%
к подписчикам
Постов в день
0,0
всего 21
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1 467
1/48двое суток
1 681
1/72трое суток
1 813

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 29 июл.1 655615

    📢 "EKALAVYA GS MAINS PLANNER GPSC CLASS ½ MAINS" {Rs.555} 360' coverage of Syllabus 📊"યુરિયા માટેની રાષ્ટ્રીય રોકાણ નીતિ-2026 (National Investment Policy for Urea-2026)" – Value Added Material કોર્સમાં અપલોડ. 👉Q.1 ભારતે યુરિયા માટેની રાષ્ટ્રીય રોકાણ નીતિ-2026 શા માટે શરૂ કરી છે? તે અગાઉની નીતિથી કઈ રીતે અલગ છે? અને કૃષિ યુરિયાને ઔદ્યોગિક યુરિયાથી શું અલગ પાડે છે? GPSC Class ½ મુખ્ય પરીક્ષાના GS (GS: 1, 2, 3, 4) + Philosophical Essay અભ્યાસક્રમને આવરતો ઓનલાઈન મુખ્ય પરીક્ષા માટે ગુજરાતનો 1st QUALITY ENRICHMENT PROGRAM(QEP) પ્રોગ્રામ. ✨ આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 💬 અમારો સંપર્ક 7622022809

  • GUJARATI મીડિયમ for UPSC-GPSC pinned a file

  • 8 июл.3 309620

    📢 "EKALAVYA GS MAINS PLANNER GPSC CLASS ½ MAINS" {Rs.555} 360' coverage of Syllabus 📊"ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ(Telegram app Banned)" – Value Added Material કોર્સમાં અપલોડ. 👉Q.1 ભારતમાં ટેલિગ્રામ શા માટે બ્લોક કરવામાં આવ્યું હતું? સરકાર કોઈ એપ પર કેવી રીતે પ્રતિબંધ લગાવી શકે? ભારતમાં સોશિયલ મીડિયાનું નિયમન કેવી રીતે થાય છે? GPSC Class ½ મુખ્ય પરીક્ષાના GS (GS: 1, 2, 3, 4) + Philosophical Essay અભ્યાસક્રમને આવરતો ઓનલાઈન મુખ્ય પરીક્ષા માટે ગુજરાતનો 1st QUALITY ENRICHMENT PROGRAM(QEP) પ્રોગ્રામ. ✨ આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 💬 અમારો સંપર્ક 7622022809

  • GUJARATI મીડિયમ for UPSC-GPSC pinned Deleted message

  • 1 июн.5 524814

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"IMP MIX MCQ (International Relations) – Part 58" – TEST કોર્સમાં અપલોડ. 👉 GUJARATI MEDIUM એપ પર ઉપરોક્ત ટેસ્ટના 'Answers & Explanation'અપલોડ કરવામાં આવ્યા છે. ✨ આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 💬 અમારો સંપર્ક 7622022809

  • 31 мая4 95073

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"Current Affairs Test : May 24 – May 30, 2026" – TEST કોર્સમાં અપલોડ. 👉QUESTION 1 બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની સત્તાઓના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. BSF પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામમાં સરહદથી 150 કિમી અંદર તેની સત્તાનો ઉપયોગ કરી શકે છે. 2. BSF માત્ર ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) હેઠળ સત્તાનો ઉપયોગ કરી શકે છે. 3. BSF પાસે તપાસ અને કાર્યવાહી (investigate and prosecute) કરવાની સત્તા છે. ઉપરોક્ત આપેલા વિધાનોમાંથી કેટલા સાચા છે? (A) માત્ર એક (B) માત્ર બે (C) ત્રણેય (D) એક પણ નહીં જવાબ - ? ✨ આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 💬 અમારો સંપર્ક 7622022809

  • 30 мая3 3675

    без подписи

  • 30 мая3 14562

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"IMP MIX MCQ(Economy) - Part 56" – TEST કોર્સમાં અપલોડ. 👉QUESTION 1 સાર્થક-પીડીએસ (SARTHAK-PDS) કાર્યક્રમના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. નવા સાર્થક-PDS માળખા હેઠળ, બે વર્તમાન યોજનાઓ — નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) હેઠળ અનાજની આંતર-રાજ્ય હેરફેર અને FPS (વાજબી ભાવની દુકાન) ડીલરના માર્જિન માટે નાણાકીય સહાય, અને ટેક્નોલોજી સુધારાઓ પર કેન્દ્રિત સ્માર્ટ પીડીએસ (SMART PDS) કાર્યક્રમ — ને મર્જ (ભેગી) કરવામાં આવી છે. 2. આ યોજનાનો હેતુ હાલની જાહેર વિતરણ વ્યવસ્થાને (PDS) બદલવાને બદલે તેને આધુનિક બનાવવાનો છે. ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે? (A) માત્ર 1 (B) માત્ર 2 (C) 1 અને 2 બંને (D) 1 અથવા 2 માંથી એક પણ નહીં જવાબ - ? 👉 GUJARATI MEDIUM એપ પર ઉપરોક્ત ટેસ્ટના 'Answers & Explanation' "IMP MCQ TEST - MIX" ફોલ્ડરમાં અપલોડ કરવામાં આવ્યા છે. ✨ આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 💬 અમારો સંપર્ક 7622022809

  • 30 мая2 64271

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"IMP MIX MCQ(S&T) - Part 55" – TEST કોર્સમાં અપલોડ. 👉QUESTION 1 નાસાના સાઇકી મિશન(Psyche mission)ના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ મિશન મંગળ અને ગુરુ વચ્ચેના મુખ્ય એસ્ટરોઇડ બેલ્ટમાં આવેલા ધાતુથી સમૃદ્ધ એસ્ટરોઇડનો અભ્યાસ કરવાનો હેતુ ધરાવે છે. 2. તેને સ્પેસએક્સ ફાલ્કન હેવી (SpaceX Falcon Heavy) રોકેટનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યું હતું. 3. એસ્ટરોઇડનો અભ્યાસ કરવાનું નાસાનું આ ત્રીજું મિશન હતું. ઉપર આપેલા વિધાનોમાંથી કેટલા સાચા છે? (a) માત્ર એક (b) માત્ર બે (c) ત્રણેય (d) એક પણ નહીં જવાબ - ? 👉 GUJARATI MEDIUM એપ પર ઉપરોક્ત ટેસ્ટના 'Answers & Explanation' "IMP MCQ TEST - MIX" ફોલ્ડરમાં અપલોડ કરવામાં આવ્યા છે. ✨ આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 💬 અમારો સંપર્ક 7622022809

  • 29 мая2 98879

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"ECONOMY TEST - 1" – TEST કોર્સમાં અપલોડ. 👉 GUJARATI MEDIUM એપ પર ઉપરોક્ત ટેસ્ટના 'Answers & Explanation' "IMP GS TEST EXTRA" ફોલ્ડરમાં અપલોડ કરવામાં આવ્યા છે. ✨ આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 💬 અમારો સંપર્ક 7622022809

  • 25 мая3 74186

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"TEST - May, 2026 Part-3 Current Affairs" – TEST કોર્સમાં અપલોડ. 👉 GUJARATI MEDIUM એપ પર ઉપરોક્ત ટેસ્ટના 'Answers & Explanation' DEMO TEST ફોલ્ડરમાં અપલોડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ તેને ફ્રીમાં ચેક કરી શકે છે. ✨ આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 💬 અમારો સંપર્ક 7622022809

  • 23 мая4 20299

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"અનૈમંગલમ તામ્રપત્રો (Anaimangalam Copper Plates)" – Value Added Material કોર્સમાં અપલોડ. 👉વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નેધરલેન્ડે તાજેતરમાં ચોલ સામ્રાજ્ય સાથે જોડાયેલી ઐતિહાસિક તાંબાની પ્લેટો ભારતને પરત સોંપી દીધી છે. 11 મી સદીની આ તાંબાની પ્લેટોને આંતરરાષ્ટ્રીય સ્તરે 'લીડેન પ્લેટ્સ' અને ભારતમાં 'અનાઈમંગલમ તામ્રપત્ર' તરીકે ઓળખવામાં આવે છે. તેને ચોલ રાજવંશના વહીવટ, મુત્સદ્દીગીરી અને દરિયાઈ પ્રભાવના સૌથી મહત્વપૂર્ણ જીવંત અભિલેખોમાંના એક માનવામાં આવે છે. વિદેશમાં સદીઓ સુધી સુરક્ષિત રાખ્યા બાદ તેમની વાપસી એક મોટી સાંસ્કૃતિક અને ઐતિહાસિક સિદ્ધિ છે. ✨ આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 💬 અમારો સંપર્ક 7622022809

  • 23 мая2 96281

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"TEST : IMP MCQ MIX – Part 54 (ECONOMY MCQs) અપલોડ" 👉 Q.1 નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. સિંગાપોર એપ્રિલ 2026 માં ભારતનું બીજું સૌથી મોટું નિકાસ બજાર બન્યું. 2. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે, એક વર્ષ અગાઉની સરખામણીમાં એપ્રિલમાં સિંગાપોરમાં નિકાસમાં 180% નો વધારો થયો છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે? (a) વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે અને વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી છે. (b) વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે અને વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી નથી. (c) વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે. (d) વિધાન 1 ખોટું છે પરંતુ વિધાન 2 સાચું છે. જવાબ - ?

  • 23 мая2 462101

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"TEST : IMP MCQ MIX – Part 53 (S&T MCQs) અપલોડ" 👉 Q.1 તાજેતરમાં 'હોપ' (hop) પ્રયોગ સમાચારમાં હતો. તે કોની સાથે સંકળાયેલો છે? (a) નિસાર (NISAR) મિશન (b) આદિત્ય L1 મિશન (c) ચંદ્રયાન 3 મિશન (d) એસ્ટ્રોસેટ (AstroSat) મિશન જવાબ - ?

  • 23 мая2 51572

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"TEST : IMP MCQ MIX – Part 52 (Geography & Environment MCQs) અપલોડ" 👉 Q.1 તાજેતરમાં નીચેનામાંથી કયા રાજ્યમાં ક્લસ્ટર-આધારિત કોફી વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ મિશન શરૂ કરવામાં આવ્યું છે? (a) કેરળ (b) કર્ણાટક (c) ત્રિપુરા (d) નાગાલેન્ડ જવાબ - ?

  • 22 мая2 376811

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" ને આવરતો ઓનલાઈન MCQs પ્રેક્ટિસ પ્લાન ઊંડાણ પૂર્વક સમજૂતી સાથે (એપમાં PDF ફોર્મમાં) 👉 “MCQs with Explanation”…

  • GUJARATI મીડિયમ for UPSC-GPSC pinned a photo

  • 22 мая3 42272

    📢 "GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" {Rs.111} 360' coverage of Syllabus 📊"GPSC CLASS ½ PRELIMS 2026 - 6 MONTH CURRENT AFFAIRS" ને આવરતો ઓનલાઈન MCQs પ્રેક્ટિસ પ્લાન ઊંડાણ પૂર્વક સમજૂતી સાથે (એપમાં PDF ફોર્મમાં) 👉 “MCQs with Explanation” ની ગુણવત્તા ચેક કરવા માટે DEMO ટેસ્ટ પ્રેક્ટિસ કરવા વિનતી. ✨ આજે જ કોર્સમાં જોડાવવા ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 💬 અમારો સંપર્ક 7622022809

  • 20 мая2 53196

    без подписи

  • GUJARATI મીડિયમ for UPSC-GPSC pinned Deleted message