Maru gujrat official 🔵
Статистика- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 3
- Всего постов
- 21
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 177
- 1/48двое суток
- 202
- 1/72трое суток
- 218
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
видео или голосовое, без подписи
*🔮અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે મેરીટ જાહેર કરવામાં આવેલ છે.* ➡️Primary Merit👇🏻 https://pregyansahayak.ssgujarat.org/ViewMeritListNew.aspx 🖥️Official Website https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
Vidhyasahayak PML declared
સૂત્રો અનુસાર, CCE પરીક્ષા 14 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ શકે છે. તો વિદ્યાર્થીઓ, તમારી તૈયારીને સુવ્યવસ્થિત રીતે શરૂ કરી દો અને સંપૂર્ણ જોરશોરથી તૈયારીમાં લાગી જાઓ. ✨✨
TAT HS મુખ્ય પરીક્ષા માટે જિલ્લા વાઇઝ જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ના સંપર્કની યાદી
*🔮“TAT-S શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬” ની મુખ્ય પરીક્ષા તારીખ.20-09-2026 ની હોલટીકીટ તા.07-09-2026 થી ડાઉનલોડ કરવા બાબત* https://sebexam.org/
🚨 કેન્દ્રીય કર્મચારીઓના HRA પર મોટું અપડેટ! 🏠💰 કેન્દ્ર સરકારે House Rent Allowance (HRA) અંગે મહત્વની જાણકારી આપી છે. સરકારી આવાસ ન મળતા કર્મચારીઓને HRA આપવામાં આવે છે. પરંતુ કોને મળશે અને કયા કિસ્સામાં નહીં મળે? નિયમો થયા સ્પષ્ટ! 👇 સંપૂર્ણ માહિતી અહીં જુઓ 👉 https://rb.gy/f4plzs
TAT HS UPDATE કોલ લેટર જાહેર https://sebexam.org/Form/printhallticket
📌જ્ઞાનસહાયક ભરતી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર (ફેઝ-2) 1️⃣ માધ્યમિક માટે https://gyansahayak.ssgujarat.org/ViewMeritListNew 2️⃣ ઉચ્ચ. માધ્યમિક https://hscgyansahayak.ssgujarat.org/ViewMeritListNew
*🔮“TAT-S શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – 2026” ની મુખ્ય પરીક્ષા તારીખ.20-09-2026 ના રોજ લેવામાં આવશે.* *➡️પરીક્ષાની હોલટીકીટ તા.07-09-2026 ના રોજથી ડાઉનલોડ કરી શકાશે.* 🖥️Official Website https://www.sebexam.org/
*🔮જ્ઞાનસહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત "અંગ્રેજી વિષયના જ્ઞાનસહાયક" ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા બાબત* ➡️ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ તા.04-08-2026 (બપોરે 2 વાગ્યાથી) ➡️ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.10-08-2026 ➡️ મેરીટ લીસ્ટ તા.12-08-2026 ➡️ જીલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને શાળા પસંદગી તા.17-08-2026 🖥️Official Website https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
GPSC દ્વારા 01/08/2026ના રોજ યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. નવી પરીક્ષા તારીખ: 09/08/2026
*🔮“TAT-HS શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – 2026” (ગુજરાતી માધ્યમ) ની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત.* *➡️પરીક્ષા તા.02-08-2026 ને બદલે હવે તા.08-08-2026 ને શનિવારના રોજ લેવાશે* (વરસાદની આગાહીને લીધે ફેરફાર) https://sebexam.org/
👆GPSC 5/202627 Prelims Result ✍️6099 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય 🛑મેરિટ General Common - 95.98 General Female - 93.87 EWS Common - 95.98 EWS Female - 93.87 SEBC Common - 95.98 SEBC Female - 93.87 SC Common - 95.98 SC Female - 93.87 ST Common - 80.75 ST Female - 73.03 Ex-Servicemen - 67.85 P.w.D Group (A) - 53.47 Group (B) - 21.21
GPSC દ્વારા તારીખ ૦01/08/2026 ના રોજ યોજાનાર ૩૪ જાહેરાતોની સામાન્ય અભ્યાસની કોમન પરીક્ષા માટે પરીક્ષાનો સમય, પરીક્ષા કેન્દ્ર, કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ અને સમય અંગે જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી.
📌 *પ્રહલાદ જોશી નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી* ➖આંદોલનના લીધે ધર્મેન્દ્રપ્રધાનનું રાજીનામું
GPSC 26 જુલાઈ રવિવારે આયોજિત 34 ભરતીની કોમન GS પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી.
નમસ્તે, ભારે વરસાદની આગાહીનાં કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તારીખ 24/07/2026 ની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે. જે પરીક્ષા તારીખ 04/08/2026 ના રોજ લેવામાં આવશે. સદર માહિતી આપના કેન્દ્રનાં તમામ વિદ્યાર્થીઓને જાણ કરશો. આભાર સહ.
*🔮જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) - બીજો તબક્કો* *➡️બાકી રહેલ જગ્યાઓ માટે કોઈપણ વર્ષમાં TAT પાસ કરેલ ઉમેદવારો તા.24/07/2026 થી તા.30/07/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.* https://gyansahayak.ssgujarat.org/
*🔮જ્ઞાનસહાયક (માધ્યમિક) કુલ ખાલી જગ્યા- ભરેલી પોસ્ટ-બાકીની પોસ્ટ* *➡️Gyansahayak Secondary Vacancies List : Total Vacancy- Filled Post- Remaining Post Dt.21-07-2026* https://gyansahayak.ssgujarat.org/ViewVacancies