tgindex
Kelavanidham Hostel

Kelavanidham Hostel

Статистика

કેળવણીધામ પરિવાર ચેનલમા હોસ્ટેલને લગતી તમામ નોટીસ, સુચના, હવેથી આ ચેનલમા આવતી રેહશે જેથી હોસ્ટેલમા રેહતા દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આ ચેનલના સંપર્કમા રહે જેથી જરૂરી તમામ માહીતી આપના સુધી પહોચતી રહે... https://t.me/kelavanidham

Последний пост
14 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
3
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
15 авг.
Подписчики
4 440
+3 за 2 дн.
Сутки
+1
+0,02%
Неделя
 
Месяц
 
Просмотров на пост
3 319
20 постов
Вовлечённость
74,8%
к подписчикам
Постов в день
0,4
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
869
1/48двое суток
995
1/72трое суток
1 074

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • без подписи

  • без подписи

  • без подписи

  • 7 авг.2 7045

    Gym માં જતા દરેક વિધાર્થી મિત્રો ને જણાવવાનું કે gym કર્યા પછી બહાર જતા પહેલા તમામ સાધનો વેવસ્થિત રીતે યોગ્ય જગ્યાએ ગોઠવીને જવાનું રહેશે જેની ખાસ નોંધ લેવા વિનંતી. જે મીત્રો gym ના સાધનો જ્યાં - ત્યાં મૂકીને જશે એમને gym માં એન્ટ્રી આપવામાં નહીં આવે જેની ખાસ નોંધ લેવી.

  • 5 авг.3 294

    👉ફિંગરપ્રિન્ટ આપવાનો સમય સવારે 10 થી 12.30 સુધી (વહીવટી ઓફિસમાં) 👉વાઈ-ફાઈ પાસવર્ડ લેવા માટેનો સમય(ફક્ત સિવિલ સર્વિસના વિધાર્થી માટે) સાંજે 4-00 થી 6-00 સુધી (સિવિલ સર્વિસ ઓફિસમાં)

  • 3 авг.3 514

    без подписи

  • 1 авг.4 060

    'કેળવણીધામ' સંસ્થા હોસ્ટેલમાં એડમિશન ધરાવતા જે વિદ્યાર્થીઓ ને ફિંગર પ્રિન્ટ એડ્ કરાવવાની બાકી છે તેમણે કાલે તા:02/08/26 ને રવિવારે સવારે 09:30 થી 12:30 સમય દરમ્યાન ફિંગર પ્રિન્ટ એડમિશન ઓફિસમાં ફરજિયાત આપી દેવાની રહેશે.

  • 1 авг.4 88367

    કેળવણીધામ_મેનુ_AUG-2026.pdf

  • без подписи

  • 29 июл.4 6228

    без подписи

  • 29 июл.3 9531

    без подписи

  • 29 июл.3 30161

    без подписи

  • ચંપલ સ્ટેન્ડમાં ફરજીયાત રાખવાના રહેશે.જે રૂમમાં આ રીતે *ચંપલ બહાર પડ્યા હશે. તો ચંપલ જમા લઈ લેવામાં આવશે અને *100 રૂપિયા દંડ ભરવાનો થશે.* જેથી ચંપલ સ્ટેન્ડમાં જ મૂકવા. જેની ખાસ નોંધ લેવા વિનંતી

  • 27 июл.3 40011

    🎓 આર.પી. વસાણી ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે નબળા અને અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે "મેરિટ આધાર" શિષ્યવૃત્તિ યોજના 2026-27 શરૂ કરવામાં આવી છે. 📌 પાત્રતા: ✔️ ધોરણ 12 અથવા છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં જરૂરી ટકાવારી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ✔️ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. 🗓️ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 25/08/2026 🌐 ઓનલાઇન અરજી કરો: https://scholarship.vasanigroup.co.in 📄 વધુ માહિતી માટે જોડાયેલ પત્રક વાંચો. 🙏 આ માહિતી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે કૃપા કરીને આ મેસેજ શેર કરો. આર.પી. વસાણી ફાઉન્ડેશન 🌸

  • 27 июл.3 20421

    без подписи

  • без подписи

  • 24 июл.4 09033

    без подписи

  • 24 июл.4 08031

    без подписи

  • 23 июл.4 28042

    ચંપલ સ્ટેન્ડમાં ફરજીયાત રાખવાના રહેશે.જે રૂમમાં આ રીતે *ચંપલ બહાર પડ્યા હશે. તો ચંપલ જમા લઈ લેવામાં આવશે અને *100 રૂપિયા દંડ ભરવાનો થશે.* જેથી ચંપલ સ્ટેન્ડમાં જ મૂકવા. જેની ખાસ નોંધ લેવા વિનંતી

  • 22 июл.3 4501

    જે મિત્રોને રૂમમાં ગાદલાની ખોળ ચડાવવાની બાકી હોય તે મિત્રો આજે પહેરાવી દે જે મિત્રો રૂમમાં હાજર હોઈ તેમણે તમામ ગાદલાની ખોળ ચડાવવાની રહેશે. હાજર ના હોઈ તે મિત્રોની ખોળ પણ હાજર વિધાર્થીએ આજે સાથે મળીને ચડાવી દેવાની રહેશે. કાલે ચેકીંગ દરમિયાન ખોળ ચડાવેલી નહીં હોય તો રૂમમાં હાજર દરેક વિધાર્થી ને દંડ ભરવાનો થશે. કાલે દરેક રૂમમાં ચેક કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા વિનંતી.