tgindex
Maths &Reasoning Quiz

Maths &Reasoning Quiz

Статистика
@quizmaster09Книгианглийский

Only maths and reasoning no any subject 👌👌 અબકી બાર સરકારી નોકરી પક્કી 👍👍👍

Последний пост
13 авг.
Последнее чтение
00:44
Постов за неделю
3
Всего постов
21
Тип
открытый
Язык
английский
Категория
Книги (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
3 132
−2 за 3 дн.
Сутки
−3
−0,10%
Неделя
 
Месяц
 
Просмотров на пост
2 903
21 постов
Вовлечённость
92,7%
к подписчикам
Постов в день
0,4
всего 21
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
321
1/48двое суток
367
1/72трое суток
396

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • રીત 5 પુત્ર અને પિતાની ઉંમર નો સરવાળો 48 વર્ષ છે 12 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર ની ઉંમર કરતા બમણી થશે તો હાલમાં પુત્ર ની ઉંમર કેટલી હશે

  • રીત 4 રાજેશ ની ઉંમર તેના દીકરા કરતા 7 ગણી છે 10 વર્ષ પછી તેની ઉંમર 3 ગણી થઇ જશે તો હાલ માં તેના દીકરા ની ઉંમર કેટલી હશે

  • સચિન ની 8 વર્ષ પહેલા ની ઉંમર અને 6 વર્ષ પછી ની ઉંમર નો ગુણાકાર 680 થાય છે તો સચિન ની હાલ ની ઉંમર શોધો

  • 30 апр.1 97332

    જો ICE =17 હોય તથા BAG= 10 હોય તો DOG =???

  • 30 апр.2 3123

    જો MEAT ને TEAM તરીકે લખવામાં આવે તો BALE ને કઈ રીતે લખવામાં આવે

  • 12 апр.6 0076

    આજે લેવાયેલી tet એક્ષામ પ્રશ્ન

  • 9 апр.6 82135

    P Q નો પુત્ર છે. Q R નો ભાઈ છે, SR ની મા છે. જો M S ની પુત્રી હોય તો આપેલા વિધાનના આધારે યોગ્ય વિધાન પસંદ કરો.

  • 7 апр.5 59310

    બે વસ્તુમાંથી એક વસ્તુ ને 15% નફા અને બીજી વસ્તુને 10% નુકસાનથી વેચતા કુલ કેટલા ટકાનો નફો થાય, જો બંને વસ્તુની મૂળકિંમત સમાન હોય ?

  • 2 апр.3 7735

    બે વસ્તુમાંથી એક વસ્તુને (15% નફા અને બીજી વસ્તુને 10% વેચતા કુલ કેટલા ટકાનો નફો થાય ?

  • 2 апр.4 700512

    બે વસ્તુમાંથી એક વસ્તુ ને 40% નફા અને બીજી વસ્તુને ૩૦ % નુકસાનથી વેચતા કુલ કેટલા ટકાનો નફો/નુકસાન થાય, જો બંને વસ્તુની વેચાણકિંમત સમાન હોય ?

  • 31 мар.4 12015

    6, 11, 21, 36, (?)

  • 28 мар.2 5164

    રીત 10 5 વર્ષ પહેલા A અને B ની ઉંમર નો ગુણોત્તર 2:3 હતો 7વર્ષ બાદ આ ગુણોત્તર 3:4 થઇ જાય તો A ની હાલ ની ઉંમર શોધો

  • 28 мар.2 3522

    રીત 9 A અને B ની હાલ ની ઉંમર નો ગુણોત્તર 7:3 છે 15 વર્ષ પહેલા તેની ઉંમર ની ગુણોત્તર 4:1 હતો તો A ની હાલ ની ઉંમર શોધો

  • 28 мар.4 2588

    સિનિકા અને કૌશિક ની હાલ ની ઉંમર નો ગુણોત્તર 3:4 તથા ઉંમર નો ગુણાકાર 192 હોય તો A ની વર્તમાન ઉંમર શોધો

  • 28 мар.1 92011

    રીત 8 A અને B ની હાલ ની ઉંમર નો ગુણોત્તર 5:4 છે જો તેઓની હાલ ની ઉંમર નો સરવાળો 36 વર્ષ હોય તો A ની હાલ ની ઉંમર શોધો

  • 28 мар.1 5061

    રીત 6 ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે જો તેમની ઉંમર નો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે

  • 28 мар.1 71131

    રીત 5 પુત્ર અને પિતાની ઉંમર નો સરવાળો 48 વર્ષ છે 12 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર ની ઉંમર કરતા બમણી થશે તો હાલમાં પુત્ર ની ઉંમર કેટલી હશે

  • 28 мар.1 7052

    રીત 4 રાજેશ ની ઉંમર તેના દીકરા કરતા 7 ગણી છે 10 વર્ષ પછી તેની ઉંમર 3 ગણી થઇ જશે તો હાલ માં તેના દીકરા ની ઉંમર કેટલી હશે

  • 28 мар.3 89317

    સચિન ની 8 વર્ષ પહેલા ની ઉંમર અને 6 વર્ષ પછી ની ઉંમર નો ગુણાકાર 680 થાય છે તો સચિન ની હાલ ની ઉંમર શોધો

  • 26 мар.1 80543

    રીત 2 3 વર્ષ પહેલા પિતા અને પુત્ર ની ઉંમર નો સરવાળો 40 વર્ષ હતો તો 6 વર્ષ પછી તેમની ઉંમર નો સરવાળો કેટલો થાય