ધ સરકારી સાહેબ
Статистика🎊ભાવિ સરકારી સાહેબોનુ સ્વાગત છે.🎊 ✳️ અહીં મેળવો.. 👉 Gov. competitive exam updates 👉 Gov. job and gov. exam experience Our Website :- https://sarkarisaheb.com Online Test માટેની ચેનલ :- @exam_sarkarisaheb For any queries - @Sarkarisaheb_bot
- Последний пост
- 30 июл. 2025 г.
- Последнее чтение
- ещё не заходили
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- английский
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
RMC JUNIOR CLERK DV LIST 487 ઉમેદવાર ને DV માટે બોલાવવામાં આવ્યા છે.
❇️ Police constable answer key
ગૃપ-B માટે પ્રમાણપત્ર ખરાઇ, OPT OUT અને OFFLINE CHOICE FILLING માટે તા.૨૮/૦૭/૨૦૨૫ ના અંતે ફાળવાયેલ ખાતા/વિભાગની માહિતી.
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) તથા ખાતા પસંદગીના તા. ૩૧ જુલાઈ ૨૦૨૫ થી ૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધીના કાર્યક્રમ બાબત.
❇️ RMC result declared
❇️ ટૂંક સમયમાં ગૌણ સેવા દ્વારા CCE ગ્રુપ B નું DV અને ચોઇસ ફિલિંગ શરૂ થવાનું છે. જે મિત્રો Group B કરતા પણ ઊંચા પદ પર પહોંચી ગયા છો.. ગ્રુપ A ની પરીક્ષા પાસ કરી છે તો તમે OPT OUT કરી અન્ય વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં મદદ કરી શકો છો. તમારું એક નિર્ણાયક પગલું, કોઈના સપનાનું દ્વાર ખોલી શકે છે… 🙏 તમે સરકારી નોકરી મેળવવા માટે કેટલો સંઘર્ષ કર્યો છે એ યાદ કરો. તમારી જેમ આ વિદ્યાર્થીઓએ પણ ઘણી મહેનત કરી છે અને તેમના માર્ક્સ બોર્ડર પર છે.. તમારા એક નિર્ણયથી તેમને નોકરી મળી શકે છે. તમારો એક નિર્ણય, કોઈનું મોટું સપનું સાકાર કરી શકે છે. વિવેકપૂર્ણ નિર્ણય લેજો. 🙏
DYSO CONSENT FEES બાકી હોય તો આ ફોર્મેટમાં મેઇલ કરીને વિનંતી કરી શકો છો. Subject: Request Regarding Pending Consent Fee for DYSO Application Respected Sir/Madam, I am writing to bring to your attention that my consent fee for the Deputy Section Officer (DYSO) post appears to be pending . I had applied for the said post through the official GPSC online portal, but I failed to apply for confirmation of fee payment.this mistake is done from my side that is why I am writing this letter to you. Here are my application details for your reference: - Name: [Your Full Name] - Application Number: [Your Application Number] - Post Applied For: Deputy Section Officer (DYSO) - CONFIRMATION NUMBER- - Registered Mobile Number: [Your Mobile Number] - Email ID: [Your Email Address] I kindly request you to look into this matter and guide me on the necessary steps to resolve the issue, so my application may be considered valid. If required, I am willing to re-initiate the payment or provide any additional information for verification. Thank you for your attention to this matter. I look forward to your assistance. Yours sincerely, [Your Full Name] Mail id : ps2sec-gpsc-ahd@gujarat.gov.in Forwarded as received.
CCE Group B DV and Choice Filling starts from 25/07/2025
✴️ CCE Group B: High to low mark list @sarkarisaheb
без подписи
✴️ CCE ગૃપ-B મુખ્ય પરીક્ષાની Revised Final Answer Key @sarkarisaheb
વિનંતી પત્ર વિષય: Group B ની નોકરી માટે જરૂરિયાતમંદ ઉમેદવારોને તક મળે એ હેતુથી opt-out કરવા અંગે વિનંતી... માનનીય મિત્રો, સાદર વિનંતી છે કે આ પત્રના દરેક શબ્દો મારા હૃદયની ઊંડાણમાંથી નીકળેલા છે. હું એવો વ્યક્તિ છું, જેને જન્મથી જ પિતા તથા કુટુંબનો ત્યાગ મળ્યો. મારા માટે જીવનની શરૂઆત જ સઘન પડકારોથી ભરેલી રહી છે. નાનપણથી જ મમ્મી સાથે એકલાઈનો સામનો કર્યો છે, કારણ કે મમ્મીને ભાઈ પણ નથી અને નાનાના અવસાન પછી પુરુષ વિહોણા ઘરમાં હું ઉછર્યો છું. આર્થિક રીતે આજે પણ મારી પરિસ્થિતિ અત્યંત નાજુક છે. ઘણીવાર શબ્દો પણ મારી વ્યથા કહી શકતા નથી. છતાં જીવન સાથે લડતાં અને હિંમત ન ગુમાવતા મારી પાસે એક આશાની કિરણ હતી – CCE Group B ની પરીક્ષા. Group A નું પરિણામ આવી ગયું છે અને ખૂબ જ પ્રતિભાશાળી મિત્રોને મનગમતી નોકરી મળી ગઈ છે – એ બહુ આનંદદાયક વાત છે. હવે Group Bનું પરિણામ રાહ જોઈ રહ્યું છે. Group Bમાં ઘણા એવા ઉમેદવારો છે જેમને Group A માં પસંદગી મળી ગઈ છે અથવા તેઓ અન્ય નોકરીમાં છે. મારા જેવી પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ નોકરી જીવન બદલાવ લાવી શકે છે. મારી તમે લોકોને નમ્ર વિનંતી છે કે જો તમારું Group Aમાં પસંદગી થઈ ગઈ છે અને તમારું ભવિષ્ય ત્યાં સુનિશ્ચિત છે, તો કૃપા કરીને Group Bમાંથી opt-out થવાની વિચારણા કરો. તમારો એક નિર્ણય – કોઈના ઘરમાં રોશની પ્રગટાવી શકે છે. મારી માફક અનેક ઉમેદવારો એવા છે જેઓ માત્ર એક જ તક માટે સંઘર્ષ કરી રહ્યાં છે. તમારો નાનો ત્યાગ – અમારું આખું ભવિષ્ય બની શકે છે. જો તમે આ પત્ર વાંચીને અમારી વ્યથા સમજી શકશો તો મારા જેવા અઢળક ઉમેદવાર અને તેઓના પરિવાર આપ લોકોના જીવનભર આભારી રહીશું. આશા રાખું છું કે આપ મારી અને મારા જેવી પરિસ્થિતિ ધરાવતા દરેક વિદ્યાર્થીની લાગણીઓને માન આપશો. વિનમ્રતાપૂર્વક, એક જરૂરિયાતમંદ ઉમેદવાર CCE Group B Aspirant
❇️ State Tax Inspector ની લેયાયેલ વિવિધ મુખ્ય પરિક્ષાઓના ટોપરની Answer sheet 🔸🔸🔸🔸🔸🔸 Adv.No.80/2018-19 🔸🔸🔸🔸🔸🔸 --------------------------------- Nilesh Suhagiya sir Rank-5 --------------------------------- Gujarati 👉 https://t.me/sarkarisaheb/1175 English 👉 https://t.me/sarkarisaheb/1176 GS-1 👉 https://t.me/sarkarisaheb/1177 GS-2 👉 https://t.me/sarkarisaheb/1178 --------------------- Bhavesh Rathod sir Rank-9 --------------------- Gujarati 👉 https://t.me/sarkarisaheb/1180 English 👉 https://t.me/sarkarisaheb/1181 GS-1 👉 https://t.me/sarkarisaheb/1182 GS-2 👉 https://t.me/sarkarisaheb/1183 🔸🔸🔸🔸🔸🔸 Advt No 109/2019-20 🔸🔸🔸🔸🔸🔸 ---------------------- Nikunjkumar Dhula sir Rank-2 ---------------------- Gujarati 👉 https://t.me/sarkarisaheb/1185 English 👉 https://t.me/sarkarisaheb/1186 GS-1 👉 https://t.me/sarkarisaheb/1187 GS-2 👉 https://t.me/sarkarisaheb/1188 ------------------------- Himalayrajsinh Parmar sir Rank-14 ------------------------- Gujarati 👉 https://t.me/sarkarisaheb/1189 English 👉 https://t.me/sarkarisaheb/1190 GS-1 👉 https://t.me/sarkarisaheb/1191 GS-2 👉 https://t.me/sarkarisaheb/1192 ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ 👇 Join for more update @Sarkarisaheb ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
✳️ છેલ્લે લેવાયેલ STI Adv.No.-139/2020-21 પરીક્ષાના પ્રશ્નપત્રો અને આન્સર શીટ👇 👉 Gujarati 👉 English 👉 GS-1 👉 GS-2 Join US @sarkarisaheb
❇️ આજે યોજાયેલી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાનું પ્રશ્નપત્ર @sarkarisaheb
❇️ For STI Formal letter Vs Informal letter @sarkarisaheb
❇️ આવનાર sti ની Mains Writing Exam માટે ઉપયોગી 👆આ નોટ્સમાં રહેલ ક્વોટ તથા કહેવતોનો ઉપયોગ કરીને તમે ગુજરાતી તથા અંગ્રેજી નિબંધ, વિચારવિસ્તાર, GS વગેરેને વધુમાં વધુ સારૂ બનાવી શકો છો. @sarkarisaheb
HC Dyso/Bailiff/Process server ના answer key and OMR જોવા માટેની લીંક 👇 https://ghcakc.ntaonline.in/answer-key-challenge/login-answer
❇️ CCE group B mains provisional answer key @sarkarisaheb
✴️ Revenue Talati detailed Syllabus @sarkarisaheb