- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 4
- Всего постов
- 23
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 175
- 1/48двое суток
- 200
- 1/72трое суток
- 216
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
без подписи
*📜 Result Declared Dt. 11-08-202* * Result April : 2026 : B.Com. Semester-2, * B.Sc. Semester-2 (Repeater), * M.B.A. Semester-2, * B.Sc. Nursing Semester-4, * M.Sc. Semester-2 (Organic Chemistry), * LL.B. Semester-2 * Result March : 2026 : B.A. Semester-4 (Regular), * B.A. B.Ed. Semester-6, * B.Sc. B.Ed. Semester-6, * B.Sc. Nursing semester-6, * B.A. B.Ed. Semester-8, * B.Sc. B.Ed. Semester-8, * B.Sc. (CA & IT) Semester-4, * M.Sc. (CA & IT) Integrated Semester-4 *🔗 તમારું Result (Pass / Fail) ચેક કરો* 👉 https://rb.gy/rmuxf7 *🔢 Seat Number / Enrollment Number દ્વારા પરિણામ જુઓ* 👉 https://rb.gy/rmuxf7 *🎓 Student Login Portal* 👉 https://rb.gy/rmuxf7 📌 ઉપર આપેલ લિંકમાં તમારો Enrollment Number અથવા Seat Number દાખલ કરીને પરિણામ જોઈ શકો છો. 📲 અમારી અધિકૃત WhatsApp ચેનલ સાથે જોડાઓ *HNGU સંબંધિત તમામ અપડેટ્સ — Admission, Result, Exam, Recruitment, Scholarship તથા ઉત્તર ગુજરાતની વિવિધ નોકરીઓની માહિતી સૌથી પહેલા મેળવો.* 👉 https://whatsapp.com/channel/0029VamIGX03wtb8sA4mlx11 *👥 તમારા કોલેજના મિત્રો અને ક્લાસમેટ્સ (5–10 વિદ્યાર્થીઓ) ને પણ આ ચેનલ સાથે જોડાવા આમંત્રિત કરો જેથી બધા સમયસર અપડેટ મેળવી શકે.* *✅ જોડાયેલા રહો • અપડેટ રહો* *🍀 તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ! 🎓📚*
без подписи
https://youtu.be/UCESMAbd4yU?si=i0FqhPoL6Yw3M9yI
દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઓનલાઇન રિઝલ્ટ માટે play store માંથી Erp Hngu એપ્લિકેશન ડાઉનલોડ કરી યુઝર નેમ માં પોતાનો Enrollment નંબર અને પાસવર્ડમાં મોબાઈલ નંબરના આગળના પાંચ આંકડા અને જન્મ વર્ષ નાંખી લોગીન કરી મેળવી શકાશે
બી . એ.તથા બી.કોમ. સેમ 3 અને 5 ના રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓને જણાવવાનું કે પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/08/2026 છે તો સમયસર આવી પરીક્ષા ફોર્મ ભરી જવું પછી લેટ ફી લાગે તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
без подписи
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર દ્વારા તારીખ 01 ઓગસ્ટના રોજ બનાસકાંઠા ની કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી
બી એ બી કોમના તમામ વિદ્યાર્થીઓને ખાસ સુચના કે યુનિફોર્મનું કાપડ લઈ જવાનું બાકી હોય તો કોલેજમાં આવીને લઈ જવું રેગ્યુલર તાસ શરૂ થઈ ગયેલ છે તો ફરજિયાત કોલેજમાં આવવાનું રહેશે
બી.એ બી.કોમ સેમ.1/3/5 તમામ વિદ્યાર્થીઓને ખાસ સુચના આવતીકાલે 27/07/26 ના રોજ ફરજિયાત કોલેજમાં હાજર રહેવાનું છે
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આજે તારીખ 25 જુલાઈના રોજ બનાસકાંઠા ની કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે એને સર્વ વિદ્યાલય નોંધ લેવી
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આજે તારીખ 24 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લામાં કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે તેની સર્વ વિદ્યાર્થીઓએ નોંધ લેવી
B.A. તથા B.Com ના દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે રિજલ્ટ લેવા માત્ર શનિવારે જ આવવું.
તારીખ 23/07/2026 ના રોજ B.A. તથા B.Com. sem -1 ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ રાખેલ છે તો B.A. તથા B.Com ના તમામ વિદ્યાર્થીઓ સવારે 8:30 વાગે કોલેજમાં હાજર રહેવું.
без подписи
આવતીકાલે રજા નોટીસ
без подписи
બીએ અને બી કોમ સેમ 3 અને 5 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ 3 અને સેમ 5 ના પરીક્ષા ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો નિયત સમયમાં ફી ભરી પરીક્ષા ફોર્મ ભરી જવા.