tgindex
Последний пост
14 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
20
Всего постов
20
Тип
открытый
Язык
gu
Категория
Криптовалюты (по похожим)
В каталоге с
15 авг.
Подписчики
5 301
−3 за 2 дн.
Сутки
−3
−0,06%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 371
20 постов
Вовлечённость
25,9%
к подписчикам
Постов в день
2,9
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1 136
1/48двое суток
1 301
1/72трое суток
1 404

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • Result of First Round of J. K. Patek Quiz-1.pdf

  • Created and shared using Adobe Scan.

  • 14 авг.1 1333

    без подписи

  • без подписи

  • એમ.કોમ સેમ -3 યુનિ. પરીક્ષા A.T.K.T યાદી મુકેલ છે તો ચેક કરી લેવું ભુલ હોય તો ઓફિસ નો સંપર્ક કરવો.

  • 14 авг.1 1803

    બી.કોમ સેમ -5 યુનિ. પરીક્ષા A.T.K.T યાદી મુકેલ છે તો ચેક કરી લેવું ભુલ હોય તો ઓફિસ નો સંપર્ક કરવો.

  • 14 авг.1 1822

    બી.કોમ સેમ -3 યુનિ. પરીક્ષા A.T.K.T યાદી મુકેલ છે તો ચેક કરી લેવું ભુલ હોય તો ઓફિસ નો સંપર્ક કરવો.

  • 14 авг.1 1921

    એમ.કોમ સેમ -3 યુનિ. પરીક્ષા રેગ્યુલર યાદી મુકેલ છે તો ચેક કરી લેવું ભુલ હોય તો ઓફિસ નો સંપર્ક કરવો.

  • 14 авг.1 1735

    બી.કોમ સેમ -5 યુનિ. પરીક્ષા રેગ્યુલર યાદી મુકેલ છે તો ચેક કરી લેવું ભુલ હોય તો ઓફિસ નો સંપર્ક કરવો.

  • 14 авг.1 1903

    બી.કોમ સેમ -3 યુનિ. પરીક્ષા રેગ્યુલર યાદી મુકેલ છે તો ચેક કરી લેવું ભુલ હોય તો ઓફિસ નો સંપર્ક કરવો.

  • 14 авг.1 3702

    કોલેજના સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા:-15-08-2026 ને શનિવાર ના રોજ સ્વાતંત્ર્ય દિન હોવાથી સર્વ વિદ્યાર્થીઓએ સમય સવારે 7.30 કલાકે હાજર રહેવું

  • 14 авг.1 4221

    પુરક પરીક્ષા:- બી.કોમ.સેમેસ્ટર - 6 તથા એમ.કોમ.સેમેસ્ટર - 4 માં જે વિદ્યાર્થીઓને યુની. પરીક્ષામાં ATKT હોય તેઓએ જે તે સેમેસ્ટર ની પરીક્ષા આપવાની હોય ફક્ત તેની જ છેલ્લે જ્યારે પરીક્ષા આપી હોય તેની માર્કશીટ ની ૨ નકલ તથા પાસપોર્ટ સાઈઝ નો ફોટો ફોર્મ સાથે જોડી તા.25-08-2026 સુધીમાં નિયત ફી ભરી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે.જેની નોધ લેવી. .(૧)બી.કોમ. સેમેસ્ટર - 6 ફી રૂ. 345/- કોમ્પ્યુટર વિષયની પરીક્ષા આપવાની હોય તો વધારાના રૂ. 255/- (૨) એમ.કોમ.સેમેસ્ટર - 4 ફી રૂ. 395/-કોમ્પ્યુટર વિષયની પરીક્ષા આપવાની હોય તો વધારાના રૂ. 305/-

  • 14 авг.1 4501

    માનનીયશ્રી, જય ભારત સાથે જણાવવાનું કે કેસીજીના TEERTH પ્રકલ્પ અંતર્ગત “Journey from Ancient India to Modern India” વિષય પર તા. ૨૦/૦૮/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન ONLINE WEBINARનું આયોજન કરવામાં આવ્યું છે.   આ Webinarમાં આપની સંસ્થામાંથી તમામ અધ્યાપકો, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મહત્તમ સંખ્યામાં જોડાય તે વધુ ઇચ્છનીય અને તેમના માટે લાભદાયક છે. તેમણે આ સાથે સામેલ Link Share કરવા સાદર અનુરોધ છે. ઉક્ત વેબિનારમાં સાતત્યપૂર્ણ રીતે બધો જ સમય જોડાયેલ દરેક વ્યક્તિને પ્રતીભાગી તરીકે ઉપસ્થિત રહ્યા હતા એ મુજબનું ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં આવશે. જેના માટે નીચેની link દ્વારા રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.   નોંધ: સહભાગીઓએ ઓનલાઈન વેબીનારમાં જોડાતા સમયે રજિસ્ટ્રેશન લિંકમાં ભર્યા મુજબનું ઈ-મેઈલ આઈડી જ Display Nameમાં નાખવાનું રહેશે. જેથી તમને ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં સરળતા રહે.   ·          ઓનલાઈન વેબીનારમાં રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક  :- https://forms.gle/5RHeHQMMCsUYF6c6A   ઓનલાઈન વેબીનારમાં જોડાવવા માટેની લીંક  :- https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_ZWQ4ZjNkZjQtMDYzMC00MTY1LTliZTgtOGEwY2ViMTllN2Vh%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%227cfa175f-9db1-4312-9024-30d27fbf321f%22%2c%22Oid%22%3a%22a281577d-9472-4fe7-b3f9-accf8f679c56%22%7d

  • 13 авг.1 4921

    UGnPG_VSBC_Last_Time_Line_for_Students_Guj-Eng_R1_13082026.pdf

  • UGnPG_VSBC_Last_Time_Line_for_Students_Guj-Eng_R1_13082026

  • JK PATEL QUIZ COMPETITION – 2026 All students of Semester I, III, V, VII and M.Com. are hereby informed that the college is organizing the “JK Patel Quiz Competition – 2026” under the sponsorship of our respected Principal, Dr. J. K. Patel Sir. The quiz will cover various areas including Politics, History, Literature, Culture, Tourism, Industry, Agriculture, Science, Sports and Films. First Round – Gujarat Level: The First Round will consist of Gujarat-level questions and will be conducted in the respective classrooms on 14 August 2026 in 2nd lecture. જે. કે. પટેલ ક્વિઝ સ્પર્ધા – ૨૦૨૬: સેમેસ્ટર I, III, V, VII અને M.Com. ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે  આદરણીય આચાર્યશ્રી ડો. જે. કે. પટેલ સાહેબ ના પ્રાયોજકત્વ હેઠળ કોલેજ દ્વારા “જે. કે. પટેલ ક્વિઝ સ્પર્ધા – ૨૦૨૬”નું આયોજન કરવામાં આવેલ છે. આ ક્વિઝમાં રાજકારણ, ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ, પ્રવાસન, ઉદ્યોગ, કૃષિ, વિજ્ઞાન, રમતગમત અને ફિલ્મ જેવા વિવિધ વિષયોને આવરી પ્રથમ રાઉન્ડ – ગુજરાત લેવલના પ્રશ્નો રહેશે, જે તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ (શુક્રવાર), 2 લેક્ચરમાં જે તે ક્લાસમાં યોજાશે. જેની નોંધ લેવી.

  • https://www.facebook.com/share/r/1C91f6WBKn/

  • https://www.facebook.com/share/r/1DLsKqR6xw/

  • 12 авг.1 8811

    માર્ચ 2026 માં લેવાયેલ બી. કોમ. સેમ-6 ATKT ની પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ છે તો દરેક વિદ્યાર્થીએ લાઇબ્રેરીમાં રૂબરૂ આવી પોતાની માર્કશીટ 20 દિવસમાં મેળવી લેવી.

  • 12 авг.1 8701

    માર્ચ 2026 માં લેવાયેલ એમ. કોમ. સેમ-4 ની પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ છે તો દરેક વિદ્યાર્થીએ લાઇબ્રેરીમાં રૂબરૂ આવી પોતાની માર્કશીટ 20 દિવસમાં મેળવી લેવી. માર્કશીટ મેળવવા માટે આઈકાર્ડ સાથે લઈને આવવું. આઈ કાર્ડ વિના માર્કશીટ મળશે નહીં.