BCA6PLSQL2024
СтатистикаMost of the actions you need to perform on a database are done with SQL statements. Provide to All related to SQL
- Последний пост
- 3 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 25
- Тип
- открытый
- Язык
- английский
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 46
- 1/48двое суток
- 52
- 1/72трое суток
- 56
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
🌧️ અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ! 🙏 અષાઢી બીજનું પાવન પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને આનંદની નવી કિરણો લઈને આવે. ભગવાન જગન્નાથજીની કૃપા સદા આપ અને આપના પરિવાર પર બની રહે તથા દરેક દિવસ સફળતા અને શાંતિથી ભરેલો રહે. જય જગન્નાથ! 🚩
https://www.youtube.com/live/jVQiY5v4zHw?si=6LHFDVIOsLBntS-O
Contact me
https://www.youtube.com/live/bE2hJ-oc-y4?si=YrkTXbQvrhDzrXrE
#STUDENT
https://www.youtube.com/live/i2BV9xugfmU?si=eqhLfy7VvK3t8cUY
https://www.youtube.com/live/0X33NK0HILo?si=6gv2NEbTaklSSfzo
Job Opening: Female Travel Content Creator Nakshatr Technologies is looking for a confident female team member who can travel pan-India with our company team and capture videos of journeys, meetings, events, field visits, and behind-the-scenes moments. Role: Travel Content Creator / Videographer Work: Video recording, basic reels/content shooting, documenting company travel and meetings Requirement: Comfortable with travel, communication, camera handling, and working with a team Location: Pan-India travel with Nakshatr Technologies team Preference: Female candidate from Gujarat Interested candidates can share their basic details, previous work/sample videos, and contact number.
🗓️ 5 June Celebrated As 👇 ➡️ World Environment Day
ફક્ત Artificial Intelligence આવવાથી Bachelor of Computer Applications “ખતમ” નથી થતો. પણ BCA કરનાર વિદ્યાર્થીઓએ હવે જૂના style થી નહિ, “AI સાથે” આગળ વધવું પડશે. હકીકત શું છે: AI basic coding, copy-paste work, simple websites, repetitive tasks ઝડપથી કરી શકે છે. એટલે entry-level સામાન્ય coding jobs માં competition અને pressure વધશે. પરંતુ companies ને હજુ પણ human જોઈએ: debugging real problem solving client communication system design cybersecurity AI tools ને સાચી રીતે ઉપયોગ કરવો આ બધું AI એકલા કરી શકતું નથી. એટલે ખતરો “BCA degree” ને નથી ખતરો outdated skills ને છે. બીજા graduation માં પણ AI નો અસર આવશે: Commerce → AI accounting tools Arts → AI content writing MBA → AI analytics Design → AI image tools એટલે કોઈ field 100% safe નથી. પરંતુ tech field નો advantage એ છે કે: AI બનાવનાર, train કરનાર, maintain કરનાર લોકો પણ જોઈએ. BCA પછી તમે: AI/ML Cybersecurity Cloud Data Analytics Full Stack Development DevOps જેવી fields માં જઈ શકો છો. આજના સમયમાં strong combination શું છે? BCA + AI tools knowledge + projects + communication skills આ combo બહુ powerful છે. જો તું ફક્ત degree લઈને બેઠો રહેશે તો મુશ્કેલી આવશે. પણ જો: Python શીખીશ GitHub projects બનાવશે AI tools (ChatGPT, Copilot) સાથે કામ શીખીશે internships કરશે MCA / specialization વિચારશે તો future હજુ પણ સારું છે. ટૂંકમાં “AI programmers ને replace નહીં કરે, પણ AI વાપરતા programmers, AI ન વાપરતા programmers ને replace કરશે.”
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
🪔ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ 🪔 મહાગુજરાત આંદોલન બાદ દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1લી, મે 1960ના રોજ 1 મે 2023ના રોજ એટલે કે આજના દિવસે 63મોં સ્થાપના દિવસ છે. ભારતની આઝાદી બાદ બૃહદ મુંબઈ અને સૌરાષ્ટ્ર માંથી કરવામાં આવી હતી. અને ‘સૌરાષ્ટ્ર' નામના રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશ નામના બે નવા રાજ્યોની સ્થાપના કરવામાં આવી મે 1960ના રોજ ‘ગુજરાત અને મહારાષ્ટ્ર' સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતનો સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ' તરીકે પણ ઓળખાય છે. ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન શ્રી રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.
#job
शुभ वसन्त पञ्चमी। On the auspicious occasion of Saraswati puja, I wish you always stay blessed with prosperity and success in your life. Happy Vasant Panchami! #saraswatipuja #VasantPanchami ➡️ Happy Saraswati Puja 🙏 या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना । या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥ 💥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥 💥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥
🗓️ 14 January 👇 ➡️ Happy Makar Sankranti ➡️ Happy Pongal 🌞 સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રકાશ, આરોગ્ય અને સમૃદ્ધિ આવે. 🪁 ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ
આવો સૌ સાથે મળી વંદે માતરમ ગાન કરીએ, અને સાથે સાથે ભવ્ય ડ્રોન શો માણીએ. 🇮🇳 Vande Mataram – The Heartbeat of the Nation 📅 11 Jan 2026 | ⏰ 1:00 PM 📍 Jawahar Maidan 🟡 Yellow Attire | Grand Rally & Musical Tribute #VandeMataram #DeshKiDhadkan #Patriotism #NationalPride #IndianCulture 150YearsOfVandeMataram SwaminarayanGurukul Bhavnagar UnityInDiversity
https://www.youtube.com/live/4A8wHDGxMkA?si=ndoJEnQsdmB-oZF4