tgindex
Computer and Current Affairs By Arpit Parekh®©

Computer and Current Affairs By Arpit Parekh®©

Статистика

⭐️ સ્પેશ્યલ ⭐️💻 કમ્પ્યુટર 💻 ⭐️ સ્પેશ્યલ કમ્પ્યુટર બિન સચિવાલય, સચિવાલય, Gpsc વર્ગ ૧-૨-૩, તલાટી મંત્રી,GSSSB, DPSSB, પોલીસ , ફોરેસ્ટ, PGVCL, UGVCL, DGVCL, IBPS, LIC વગેરે પરીક્ષા માટે..

Последний пост
14 авг.
Последнее чтение
13 авг.
Постов за неделю
5
Всего постов
95
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
2 360
−2 за 2 дн.
Сутки
−1
−0,04%
Неделя
 
Месяц
 
Просмотров на пост
518
40 постов
Вовлечённость
21,9%
к подписчикам
Постов в день
0,7
всего 95
Упоминаний
2
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
186
1/48двое суток
213
1/72трое суток
229

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • видео или голосовое, без подписи

  • 🗓️ 13 August celebrated as 👇 ➡️ World Organ Donation Day ➡️ Lefthanders Day

  • 🗓️ ૧૨/૦૮/૨૦૨૬ ⏳ EXAM COUNTDOWN 🎯 CCE 1.0 – Prelim ➜ ૩૩ દિવસ બાકી 🔸 CCE 1.0 – Group A Mains ➜ ૮૧ દિવસ બાકી 🔹 CCE 2.0 – Prelim ➜ ૧૧૧ દિવસ બાકી • CCE 1.0 – Group B Mains ➜ ૧૪૨ દિવસ બાકી 👉🏻 CCE 2.0 – Group A Mains ➜ ૨૦૧ દિવસ બાકી 🔸 CCE 2.0 – Group B Mains ➜ ૨૬૨ દિવસ બાકી

  • 🌿 પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ 🌿 પ્રિય વિદ્યાર્થીમિત્રો, ભગવાન મહાદેવના આશીર્વાદથી આ પવિત્ર શ્રાવણ માસ તમારા જીવનમાં સુખ, શાંતિ, સકારાત્મકતા અને સફળતા લઈને આવે. 🕉️🔱 તમારા મનમાં જ્ઞાનનો પ્રકાશ વધે, મહેનતને સફળતાનું ફળ મળે અને તમારા દરેક સપના સાકાર થાય એવી મહાદેવને પ્રાર્થના. 🙏 “મહાદેવ પર વિશ્વાસ રાખો, મહેનત પર ભરોસો રાખો અને સફળતા તરફ સતત આગળ વધતા રહો.” 💫 આવતા શ્રાવણ માસ પહેલા આપ તમામને આપની મનગમતી સરકારી નોકરી મળી જાય તેવી ભોળાનાથને પ્રાર્થના...🙏🙏🙏 🔱 હર હર મહાદેવ! 🔱 🌸 શુભ શ્રાવણ માસ

  • 🗓️ 10 August Celebrated As 👇 ➡️ World Lion Day

  • 🗓 6 August  👇 ➡️ Hiroshima Day

  • 📌જ્ઞાનસહાયક ભરતી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર (ફેઝ-2) 1️⃣ માધ્યમિક માટે https://gyansahayak.ssgujarat.org/ViewMeritListNew 2️⃣ ઉચ્ચ. માધ્યમિક https://hscgyansahayak.ssgujarat.org/ViewMeritListNew

  • *🔮“TAT-S શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – 2026” ની મુખ્ય પરીક્ષા તારીખ.20-09-2026 ના રોજ લેવામાં આવશે.* *➡️પરીક્ષાની હોલટીકીટ તા.07-09-2026 ના રોજથી ડાઉનલોડ કરી શકાશે.* 🖥️Official Website https://www.sebexam.org/

  • કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક Exam Date 23/08/2026

  • #HTAT 🟢કુલ 3264 જગ્યાઓ. 🟢HTAT (SCE) Notification Declare 🟢મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી-૨૦૨૬ 🟢મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી-૨૦૨૬ (Special Competitive Examination for Promotion to the Post of Head Teacher) અંતર્ગત જાહેરનામું.

  • 'અમદાવાદ તૈયાર છે, હવે વિશ્વસ્તરીય કોમનવેલ્થ ગેમ્સ યોજવાની જવાબદારી અમારી' – હર્ષ સંઘવીનો સંદેશ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,"અમદાવાદ હવે તૈયાર છે. અમે માત્ર તિરંગો જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી જવાબદારી પણ વહન કરી રહ્યા છીએ." તેમણે કહ્યું કે, PM મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સનું વિશ્વસ્તરીય આયોજન કરવા પ્રતિબદ્ધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, અમદાવાદ રમતગમતના આંતરરાષ્ટ્રીય નકશા પર નવી ઓળખ ઉભી કરશે અને વિશ્વને યાદગાર ગેમ્સનો અનુભવ કરાવશે. "આ સફરની શરૂઆત હવે થઈ ગઈ છે," એમ કહી તેમણે ગુજરાતના રમતગમતના વિઝનને વધુ મજબૂત સંદેશ આપ્યો. #Ahmedabad2030 #CommonwealthGames #HarshSanghavi

  • 🗓️ 2 August 👇 ➡️ Happy Friendship Day ➡️ National sister day ( First Sunday of August )

  • *🔮“TAT-HS શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – 2026” (ગુજરાતી માધ્યમ) ની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત.* *➡️પરીક્ષા તા.02-08-2026 ને બદલે હવે તા.08-08-2026 ને શનિવારના રોજ લેવાશે* (વરસાદની આગાહીને લીધે ફેરફાર) https://sebexam.org/

  • ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🔰

  • видео или голосовое, без подписи

  • #sport #current

  • #sports #current

  • #motivation

  • સમગ્ર રાજ્યમાં હાલ પ્રવરતી રહેલ ભારેથી અતિભારે વરસાદી પરિસ્થિતિને કારણે ઉમેદવારોના વિશાળ હિત ધ્યાને લઈને મંડળની જા.ક્ર. ૩૭૬, ૩૯૦, ૪૦૦, ૪૦૩, ૪૦૭ /૨૦૨૫૨૬, વર્ગ-૩ની તા.૨૪/૭/૨૬ના રોજ આયોજીત થનાર પરીક્ષા હાલ પૂરતી મૂલતવી રાખવામાં આવે છે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

  • Municipal sanitary inspector જગ્યા માં વધારો કુલ જગ્યા - 173 #GSSSB

Computer and Current Affairs By Arpit Parekh®© — tgindex