જ્ઞાન સારથિ
Статистика👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. 👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાઇ શકે છે. 👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી @Yuvirajsinh @TeamGyansarthi
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 76
- Всего постов
- 850
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 12 авг.
- 1/24сутки в ленте
- 18 880
- 1/48двое суток
- 21 636
- 1/72трое суток
- 23 335
Медиана по постам, которые мы застали свежими и померили через сутки.
Посты
https://x.com/i/status/2088484328720511138 🇮🇳🔱"સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ! આવો, આપણા દેશના ગૌરવને હંમેશાં જાળવી રાખીએ અને પ્રગતિના પંથે આગળ વધીએ.
https://x.com/i/status/2088313770972172692 *👆👆ગૌણસેવામાં પોલંપોલ*
#SMC
https://x.com/i/status/2088313770972172692
LRD ભરતી પ્રક્રિયામાં કટ-ઓફ કરતાં #વધુ_ગુણ હોવા છતાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટમાં નામ ન હોવા બાબતે સ્પષ્ટતા સંદર્ભે અમારે સામે આવ્યો છે કદાચ આના કરતા વધારે પણ હોય શકે, ટેકનિકલ ખામી કે શરત ચૂક પણ હોય શકે. 🙏🏻અમારો કોઈ પર આક્ષેપ કે ગેરરીતિનો દાવો નથી, પરંતુ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (#GPRB) દ્વારા જાહેર કરવામાં #LRD_દસ્તાવેજ ચકાસણી (DV) લિસ્ટ સંદર્ભે ઉમેદવારોના હિતમાં કેટલીક ગંભીર #વિસંગતતાઓ અને વાજબી પ્રશ્નો સામે આવ્યા છે, જે તરફ બોર્ડનું ધ્યાન દોરવું જરૂરી જણાય છે. 📊 વિસંગતતાનું ચોક્કસ ઉદાહરણ: કેટેગરી: SEBC (મહિલા) મેળવેલ ગુણ: ◻️ભાગ - A (Part-A): 56.00 (૪૦% થી વધુ) ◻️ભાગ - B (Part-B): 53.50 (૪૦% થી વધુ) ◾કુલ ગુણ: 109.50 ⛔બોર્ડ દ્વારા જાહેર કરાયેલ કટ-ઓફ માર્ક્સ: 🧑🏻🏫SEBC મહિલા કટ-ઓફ: 98.50 🧑🏻🏫જનરલ મહિલા કટ-ઓફ: 104.75 🟤મુદ્દો: આ ઉમેદવાર પાસે પોતાની કેટેગરી (98.50) તેમજ જનરલ કેટેગરી (104.75) બંનેના કટ-ઓફ કરતાં ઘણા સારા ગુણ (109.50) હોવા છતાં, તેમનો સમાવેશ ડોક્યુમેન્ટ વેરિફિકેશન યાદીમાં જોવા મળતો નથી. ❓ ભરતી બોર્ડ સમક્ષ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો: 📌રિજેક્શન લિસ્ટ અને કારણની પારદર્શિતા: જો કોઈ ટેકનિકલ, વહીવટી કે નિયમોના કારણોસર આવા ઉમેદવારોને અમાન્ય (Reject) કરવામાં આવ્યા હોય, તો તેનું સ્પષ્ટ કારણ દર્શાવતું ‘રિજેક્શન લિસ્ટ’ (#Rejection_List) શા માટે જાહેર કરવામાં આવ્યું નથી ? ઉમેદવારને પોતાની ઉમેદવારી રદ થવાનું કારણ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે.આ યાદી સાથે એવું લિસ્ટ પણ રજૂ કરી દેવું જોઈએ. 🟤PDF માં સર્ચ (Search) ઓપ્શનનો અભાવ: હજારો પાનાની યાદીમાં ઉમેદવાર પોતાનો રોલ નંબર કે નામ સરળતાથી શોધી શકે તે માટે ટેક્સ્ટ-બેઝ્ડ (#Searchable) PDF હોવી અત્યંત આવશ્યક છે. આ વખતે યાદીને નોન-સર્ચિબલ / ઈમેજ ફોર્મેટમાં મૂકવાથી વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ ચકાસવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પારદર્શિતા અને સરળતા માટે સર્ચ થઈ શકે તેવી યાદી અપલોડ કરવી જોઈએ. ✍️ નમ્ર વિનંતી: ઉમેદવારોની મહેનત અને ભવિષ્યને ધ્યાને રાખીને, બોર્ડ આ બાબતની તાત્કાલિક ચકાસણી કરે અને ઉમેદવારોમાં રહેલા #સંશયનું નિરાકરણ લાવવા સત્તાવાર ખુલાસો / સુધારેલી યાદી કે રીજેકેટ યાદી જાહેર કરે તેવી અપેક્ષા છે. 🙏🏻ફરી એકવાર સ્પષ્ટતા "અમારો કોઈના પર કોઈ આક્ષેપ કે કૌભાંડનો દાવો નથી. કટ-ઓફ કરતાં વધુ માર્ક્સ હોવા છતાં લિસ્ટમાં નામ ન હોવું એ પાછળ કોઈ ટેકનિકલ ખામી, ક્લેરિકલ ભૂલ કે શરતચૂક પણ હોઈ શકે છે જેનું વાસ્તવિક કારણ અમે કે ઉમેદવારો જાણતા નથી. અમારો એકમાત્ર હેતુ ભરતી બોર્ડનું ધ્યાન દોરવાનો, યોગ્ય ખુલાસો મેળવવાનો અને સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે જોવાનો છે. "🙏 ✍🏻 યુવરાજસિંહ જાડેજા #LRD #GujaratPolice #GPRB #StudentSupport #Transparency #RecruitmentUpdate https://x.com/i/status/2088309655089160487
pwd-instruction.pdf
🟢કામધેનુ યુનિવર્સિટી જાહેરાત ક્રમાંક : ૧/૨૦૨૬, જુનીયર કલાર્ક (વર્ગ-૩) સંવર્ગની ભરતી માટેની MCQ - OMR સ્પર્ધાત્મક કસોટી (તબક્કો -૧) ને લગતી સુચનાઓ.✅ ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬ 🌟આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ. WhatsApp Channel :https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬ 🌟Telegram Channel https://t.me/gyansarthiofficial ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🟢કામધેનુ યુનિવર્સિટી જાહેરાત ક્રમાંક : ૧/૨૦૨૬, જુનીયર કલાર્ક (વર્ગ-૩) સંવર્ગની ભરતી માટેની MCQ - OMR સ્પર્ધાત્મક કસોટી (તબક્કો -૧) ને લગતી સુચનાઓ.✅ ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬ 🌟આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ. WhatsApp Channel :https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬ 🌟Telegram Channel https://t.me/gyansarthiofficial ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
fee refund gsssb.pdf 🟢GSSSB દ્રારા લેવાયેલ વિવિધ પરીક્ષાઓ ના ફી-રીફંડ કરવા અંગેની અગત્યની સૂચના. ✅Link🖇 https://ojas.gujarat.gov.in/OJAS1/AdditionalApp.aspx?opt=Bvzhv5xz5J/TxuSuPBUqhQ== ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬ 🌟આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ. WhatsApp Channel :https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬ 🌟Telegram Channel https://t.me/gyansarthiofficial ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
❓ 🤔માત્ર રાજીનામું જ પૂરતું છે? ખોટા દસ્તાવેજોના આધારે અનામત બેઠક પર ચૂંટાઈ આવી સત્તા ભોગવ્યા બાદ માત્ર રાજીનામું લઈ લેવાથી આ ગંભીર અન્યાયનો અંત આવી જાય ખરો ? ❓🤔કાયદેસરની ફોજદારી ફરિયાદ (FIR) ક્યારે? સંવિધાન અને અનામતના નિયમોનું ઉલ્લંઘન કરનારા તેમજ ખોટા પુરાવા રજૂ કરનારાઓ સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે કે નહીં ? ❓🤔ચૂંટણી ખર્ચની વસૂલાત કોની પાસેથી? ખોટી ઉમેદવારીના કારણે યોજાયેલી ચૂંટણી અને ફરીથી યોજાનારી પ્રક્રિયા પાછળ પ્રજાના ટેક્સના નાણાં વેડફાયા છે, શું આ ખર્ચ સંબંધિત જવાબદારો પાસેથી વસૂલવામાં આવશે? વાસ્તવિક હકદાર આદિવાસી સમાજના અધિકાર પર તરાપ મારીને સત્તા મેળવવી અને મૂળ બાબત સામે આવતા ચૂપચાપ રાજીનામું અપાવી દેવું શું આ લોકશાહી મૂલ્યોનું હનન નથી ? https://x.com/i/status/2088230321515040819
https://x.com/i/status/2088215314899345447
#LRD #DV #CUT_OFF જાહેર.... *📌દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોની યાદી.....* https://x.com/i/status/2088187829482553461
DV_Select_Female.pdf
DV_Select_Male.pdf
LRD CUT OFF declared
Website_Details_for_LRD_2026_DV_List_Dt_14082026.pdf
📢 ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની કામગીરી પર ગંભીર સવાલો! 🕵🏻 લિસ્ટમાં ઉમેદવાર ‘#FAIL/અસફળ’ અને ઘરે લેટર આવે કે તમે ‘#વેઇટિંગ_લિસ્ટ’ માં છો ! આ કેવો મોટો ચમત્કાર ?🥺 📢🗒️ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (#GSSSB) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ મેડિકલ સોશ્યલ વર્કર (વર્ગ-૩) (જાહેરાત ક્રમાંક: ૩૬૭/૨૦૨૫૨૬) ના આખરી પરિણામમાં મંડળની બેદરકારી અને ગંભીર વિસંગતતા સામે આવી છે: 🔍ગૌણસેવા મંડળની સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકેલ PDF માં #અસફળ ઉમેદવારોની યાદી (Annexure-C) માં ક્રમ નં. ૧ પર દર્શાવેલ ઉમેદવાર ભાવેશભાઈ વિનોદભાઈ ઝાંપડિયા (રોલ નં: 367001245) ને "#Unsuccessful" (અસફળ) જાહેર કરવામાં આવ્યા છે. 📢ઘરે આવેલા સરકારી પત્રમાં: આજ ઉમેદવારના ઘરે ગૌણ સેવા મંડળ તરફથી સ્પીડ પોસ્ટ દ્વારા સત્તાવાર પત્ર આવે છે, જેમાં સ્પષ્ટ લખેલું છે કે "આપનો પ્રતિક્ષા યાદી (#Waiting_List) માં ક્રમાંક: ૧૧ પર સમાવેશ કરવામાં આવેલ છે." 🧐 વેઇટિંગ લિસ્ટમાં ૧૧મા ક્રમે કોઈ અન્ય ઉમેદવાર: મંડળના સત્તાવાર વેઇટિંગ લિસ્ટ (Annexure-B) માં ૧૧મા ક્રમે ‘ચેતન રાજેશભાઈ પેથાણી’ (EWS-W-2) નું નામ છે, જ્યારે ભાવેશભાઈનું નામ આખા વેઇટિંગ લિસ્ટમાં ક્યાંય છે જ નહીં! 🤔આ ક્લેરિકલ મિસ્ટેક છે કે મેરિટમાં મોટી ગરબડ? જે ઉમેદવાર Annexure-C માં ફેલ છે, તેને વેઇટિંગનો લેટર કઈ રીતે ઇશ્યૂ થઈ ગયો અને સહી-સિક્કા સાથે પોસ્ટ પણ થઈ ગયો? 🤔અન્ય ઉમેદવારોના પરિણામનું શું? જો એક પરિણામમાં આટલી મોટી ભૂલો અને વિસંગતતાઓ સામે આવતી હોય, તો અન્ય ઉમેદવારોના મેરિટ અને લિસ્ટ કેટલા પારદર્શક ગણવા ? 🏮ગૌણ સેવા પસંદગી મંડળને સીધા સવાલો:🏮 ❓પરિણામ સાચું કે સરકારી પત્ર ? વેબસાઇટ પર જાહેર થયેલી સત્તાવાર યાદી સાચી ગણવી કે મંડળના નાયબ સચિવશ્રીની સહી સાથે ઘરે મોકલાયેલો પત્ર સાચો ગણવો? ❓લિસ્ટ બનાવવામાં આવી ગંભીર બેદરકારી કેમ ? જે ઉમેદવારને પત્ર દ્વારા પ્રતિક્ષા યાદીમાં સ્થાન અપાયું છે, તેનું નામ PDF માં અસફળ (Unsuccessful) ઉમેદવારોની યાદીમાં કેવી રીતે પહોંચી ગયું ? ❓અન્ય ઉમેદવારોના હકનું શું? જો લિસ્ટમાં આટલી મોટી ભૂલ કે ગરબડ હોય, તો શું અન્ય લાયક ઉમેદવારોના મેરિટ અને પરિણામમાં પણ આવી વિસંગતતાઓ થઈ હોઈ શકે ? ❓ઉમેદવારોની માનસિક સ્થિતિ માટે જવાબદાર કોણ? એક તરફ ઉમેદવાર પોતાને નાપાસ માને અને બીજી પ્રતીક્ષયાદીનો લેટર મળે ! શું સરકારી ભરતી પ્રક્રિયામાં આટલી હદે ક્ષતિ ચલાવી શકાય ? 🙏🏻📝#ગૌણસેવા પસંદગી મંડળ તાત્કાલિક આ અંગે ખુલાસો કરે, પરિણામની ફરીથી ઝીણવટપૂર્વક ચકાસણી કરે અને સાચી વિગતો જાહેર કરીને ઉમેદવારો સાથે ન્યાય કરે!📝🙏🏻 ✍🏻 યુવરાજસિંહ જાડેજા #GSSSB #GujaratRecruitment #MedicalSocialWorker #JusticeForCandidates #GSSSBScam #GujaratGovernment #StudentRights https://x.com/i/status/2088177127669821487