WebSankul Official™
СтатистикаFor Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165 Technical helpline no.- 70 964 964 85 Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 64
- Всего постов
- 66
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 17 971
- 1/48двое суток
- 20 594
- 1/72трое суток
- 22 211
Медиана по постам, которые мы застали свежими и померили через сутки.
Посты
ન ભૂતો ન ભવિષ્યતિ! 🔥 ₹149 માં ઓફિસર બનવાની સુવર્ણ તક! 'સ્વતંત્રતા દિવસ' અંતર્ગત અમે આપીએ છીએ તમને પાંખો, વેબસંકુલનો કોઈપણ કોર્સ માત્ર ₹149/- માં. 🎉 ▪️ કોન્સ્ટેબલ ▪️ PSI ▪️ GPSC ▪️ તલાટી કમ મંત્રી ▪️ જુનિયર કલાર્ક ▪️ CCE ▪️ TET-TAT ▪️ BANK ▪️ FHW/MPHW ▪️ મુખ્ય સેવિકા ▪️વનપાલ & વનરક્ષક▪️ગ્રામ સેવક ▪️કંડક્ટર ▪️ડ્રાઈવર ▪️SSC ▪️Municipal Accountant ▪️Railway All Exams ⏰ ઓફર આજે રાત્રે 12 વાગ્યા સુધી જ... 👉 વધુ માહિતી અને દરેક કોર્સના ફ્રી ડેમો લેકચર જોવા માટે એપ વિઝિટ કરો. 📲 Link : http://bit.ly/WebSankulApp
📖 GCERT ના ટેન્શનથી આઝાદી 👉 સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન એક જ લેકચરમાં... 🔴 સતત 15 કલાક લાઈવ... ➡️ https://youtube.com/live/a1Cv3u2qP40?feature=share
⏰ આજે છેલ્લો દિવસ... જલ્દી કરો મિત્રો.. હવે તૈયારી થશે જોરદાર,🔥 'સ્વતંત્રતા દિવસ' અંતર્ગત અમે આપીએ છીએ તમને પાંખો, વેબસંકુલનો કોઈપણ કોર્સ માત્ર ₹149/- માં. 🎉 ▪️ કોન્સ્ટેબલ ▪️ PSI ▪️ GPSC ▪️ તલાટી કમ મંત્રી ▪️ જુનિયર કલાર્ક ▪️ CCE ▪️ TET-TAT ▪️ BANK ▪️ FHW/MPHW ▪️ મુખ્ય સેવિકા ▪️વનપાલ & વનરક્ષક▪️ગ્રામ સેવક ▪️કંડક્ટર ▪️ડ્રાઈવર ▪️SSC ▪️Municipal Accountant ▪️Railway All Exams 👉 ઓફર આજે રાત્રે 12 વાગ્યા સુધી જ... તક ચૂકતા નહીં! આજે જ એપ ડાઉનલોડ કરો. 📲 http://bit.ly/WebSankulApp
https://youtube.com/live/aAC_JqCe72o?feature=share
સ્વતંત્રતા દિવસ... એક એવો દિવસ છે, જે ભારતના ઇતિહાસમાં અજેય અમર છે. સ્વતંત્રતા દિવસ દેશની સ્વતંત્રતા કાજે સ્વાતંત્ર્ય વીરોએ કરેલા સંઘર્ષ, મહેનત અને ભારત દેશને આઝાદ કરાવવા પાછળ આપેલા સમર્પણને યાદ કરવાનો સમય છે. ઘણીવાર અમુક લોકો એવો વિચાર કરે કે It’s all about time. જો આપણે એ સમયમાં જન્મ્યા હોત તો દેશ માટે કંઇક કર્યું હોત! હવે તો દેશ તો આઝાદ થઈ ગ્યો, તો હવે આપણે ક્યાં કોઈ બાબતોથી આઝાદીની જરૂર છે? હવે ક્યાં આપણે દેશ સેવાની જરૂર છે? મિત્રો, માત્ર આઝાદી મળવાથી જ બધું સારું નથી થઈ જતું! એવી ઘણી બાબતો છે, જેનાથી દેશને આઝાદ કરવાની જરૂર છે અને આમાં મદદરૂપ બની તમે દેશ સેવા કરી શકો અને ભારતનું નામ વિશ્વમાં ઉજ્જવળ કરી શકો. દેશને ગરીબી, ભૂખમરો, અસમાનતા, જાતિ-જ્ઞાતિ, સ્ત્રીઓ પ્રત્યે હિંસા, શિક્ષણમાં પછાતપણું, ભ્રષ્ટાચાર, રાજનીતિમાં અપરાધીકરણ, ઘટી રહેલી નૈતિકતા વગેરે કેટલીયે બાબતોમાંથી આઝાદી મેળવવાની જરૂરિયાત છે. હાલ આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, અને ભવિષ્યમાં સરકારી વિભાગમાં સેવા માટે જોડાશો. આ એક એવી તક છે કે તમે એક સારા અધિકારી બનો, જેના થકી તમે તમારો તેમજ સમાજનો વિકાસ થાય અને અગાઉ જોયેલી ગુલામીઓમાંથી દેશને આઝાદી અપાવી શકો. આ પણ એક પ્રકારે દેશ સેવા જ છે. તો ચાલો આ સ્વતંત્રતા દિવસ પર સંકલ્પ કરીયે કે હવે જે કઈ પણ મહેનત કરીશું એ આઝાદ ભારતના જતન માટે કરીશું. વેબસંકુલ પરિવાર તરફથી સૌ વિદ્યાર્થી મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ! આપની મહેનત આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રંગ લાવે એવી પ્રાથના. જય હિન્દ...!!!
🚌 GSRTC કંડક્ટરની 4318 જગ્યાઓ માટે સુવર્ણ તક! 🤩 4318 જગ્યાઓમાંથી એક સીટ તમારી પાક્કી કરવા માટે અત્યારે જ જોડાવ લેટેસ્ટ GSRTC કંડક્ટર Smart Course માં! 🎯 ⇒ 1 મહિના માટે ફકત ₹149/- માં જ ⇒ 6 મહિના માટે ફકત ₹894/- માં જ ⇒ 12 મહિના માટે ફકત ₹1788/- માં જ ⇒ 24 મહિના માટે ફકત ₹3576/- માં જ ⚠️ ધ્યાન રાખશો : આ ઓફર આજે રાત્રે 12 વાગ્યા સુધી જ છે.. 📲 ડાઉનલોડ કરો WebSankul App : http://bit.ly/WebSankulApp
✴️ સ્વતંત્રતા દિવસ ધમાકા ઓફર! ✴️ 🎉 વેબસંકુલની 'આઝાદી ઓફર' શરૂ થઈ ચૂકી છે! હવે મોંઘી ફીની ચિંતા છોડો! વેબસંકુલનો કોઈપણ રેકોર્ડેડ મેળવો માત્ર ₹149/- માં 🤩 ⏳ ઓફર માત્ર 15 ઓગસ્ટની રાત્રે 12:00 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. 💥 તમારા સપનાઓને આપો નવી ઉડાન, સૌથી નજીવી કિંમતે! સમય બહુ ઓછો છે, મોકો ચૂકતા નહીં! અત્યારે જ એપ ડાઉનલોડ કરીને કોર્સ એનરોલ કરો. 📲 Link: http://Bit.ly/WebSankulApp
📰 Daily Current Affairs 🎉 By WebSankul 🗓 14 August - 2026 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 📹 વીડિયો જોવા માટેની Link⤵️ 😞 https://youtube.com/live/gkqt2Zbyeqc?feature=share 🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here 💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
🎃 Unexpected Surprise 😎 હાલો, ઉપાડી લેજો હો!! 🔴 LIVE NOW ➡️ https://youtube.com/live/TINNKoYnYEA?feature=share
😎 હાલો, મિત્રો 7:30 વાગ્યે ઉપાડી લેવાનું થાય છે હો.. 👉 શેર કરી દેજો બધા મિત્રો અને લાઈક કરી દેજો .. ➡️ https://youtube.com/live/TINNKoYnYEA?feature=share
🚌 GSRTC કંડક્ટરની 4318 જગ્યાઓ માટે સુવર્ણ તક! 🤩 4318 જગ્યાઓમાંથી એક સીટ તમારી પાક્કી કરવા માટે અત્યારે જ જોડાવ લેટેસ્ટ GSRTC કંડક્ટર Smart Course માં! 🎯 ⇒ 1 મહિના માટે ફકત ₹149/- માં જ ⇒ 6 મહિના માટે ફકત ₹894/- માં જ ⇒ 12 મહિના માટે ફકત ₹1788/- માં જ ⇒ 24 મહિના માટે ફકત ₹3576/- માં જ ⚠️ ધ્યાન રાખશો : આ ઓફર માત્ર 24 કલાક માટે જ ઉપલબ્ધ છે! ⏰ સમય : 15 મી ઓગસ્ટના રોજ. 📲 ડાઉનલોડ કરો WebSankul App : http://bit.ly/WebSankulApp
ખાખી વર્દી પહેરવાનું તમારું એ સ્વપ્ન... હવે અધૂરું નહીં રહે. 🔥 'નિશ્ચય PSI' અને 'નિર્ણય કોન્સ્ટેબલ' લેટેસ્ટ પ્લાનર કોર્સ સાથે આજે જ તમારી તૈયારીને આપો એક નવી ધાર! 💡 કેમ ખાસ છે આ કોર્સ? ✓1500+ કલાકનું ક્વોલિટી કન્ટેન્ટ ✓જેમ રૂબરૂ ક્લાસમાં ભણતા હોય એમ, લેક્ચરના અંતે નોટ્સ લખાવવામાં આવશે ✓તદ્દન લેટેસ્ટ રેકોર્ડ કરેલા લેક્ચર ╔══════════════════╗ • 1 મહિના માટે ફકત ₹149/- • 6 મહિના માટે ફકત ₹894/- • 12 મહિના માટે ફકત ₹1788/- • 24 મહિના માટે ફકત ₹3576/- ╚══════════════════╝ 👉 ઓફરનો સમય: 14 ઓગસ્ટ (8 PM) થી 15 ઓગસ્ટ (12 AM) તમારા મિત્રોને પણ શેર કરો અને આજે જ એપ ડાઉનલોડ કરો. 🏃♂️💨 📲 Link : http://bit.ly/WebSankulApp
સંપૂર્ણ સાંસ્કૃતિક વારસો એક જ PDF માં... ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો અંદાજિત 120 પેજના આ મટીરિયલથી તમે વારસાનું રિવિઝન વ્યવસ્થિત થઈ જશે.. આવી જ રીતે દરેક વિષયના 120-130 પેજના મટીરિયલ માત્ર ₹1 માં જ WebSankul Official એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને તેની પ્રિન્ટ પણ નિકાળી શકો છો.. 📲 ડાઉનલોડ કરો WebSankul App : 👉 http://bit.ly/WebSankulApp
✅ LRD DV લિસ્ટ જાહેર... 🔴LIVE NOW ➡️https://youtube.com/live/utegO9aIfss?feature=share
LRD Cut off 2026
LRD DV લિસ્ટ જાહેર...
видео или голосовое, без подписи
+1
⏰ આવતી કાલે છેલ્લો દિવસ... જલ્દી કરો મિત્રો.. WebSankul પબ્લિકેશનના તમામ પુસ્તકો પર મેગા ડિસ્કાઉન્ટ📚 500 થી ઓછી MRP ની કોઈપણ બુક ✨ માત્ર ₹149 માં! ✨ ====================== 500 MRP થી વધુની કોઈપણ બુક ✨ માત્ર ₹299 માં! ✨ *ઓફર ફક્ત 15 ઓગસ્ટ સુધી જ ઉપલબ્ધ.. 📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ કરો વેબસંકુલ એપ્લિકેશન:-
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁 📝 સ્વમૂલ્યાંકન Test - 6 💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો. 🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍 ✅ આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
🇮🇳 આઝાદી મેગા ડિસ્કાઉન્ટ – માત્ર 15 ઓગસ્ટ એક દિવસ માટે જ! 🔥 વેબસંકુલની તમામ લાઈવ બેચ પર મેગા ડિસ્કાઉન્ટ 🔴 લાઈવ બેચની વિશેષતાઓ:- ✅ Live Lectures ✅ Expert Faculty Team ✅ નવા સિલેબસ મુજબ તૈયારી ✅ Doubt Solving Session ✅ Lecture PDF ✅ Current Affairs Session ✅ Updated Test 📚 તમામ Live Batch પર EMI ની સુવિધા ઉપલબ્ધ. ✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp