Crack GPSC ©
Статистика👉GPSC,Talati, Constable, Clerk, TAT-TET , PSI - ASI, GSRTC,Sachivalay 👉 તૈયારી કરતાં મીત્રો આજે જોડાવ 👉 t.me/Crack_GPSC 👉GPSC Level Material 👉Contact Admin - @Nilesh_Lavdiya
- Последний пост
- 10 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 1
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 14 авг.
- 1/24сутки в ленте
- 729
- 1/48двое суток
- 835
- 1/72трое суток
- 901
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
CCE EXAM UPDATE @Nilesh_Lavdiya
કોઈ પણ PDF માટે મેસેજ કરી શકો છો.. @Nilesh_Lavdiya
видео или голосовое, без подписи
GPSC EXAM UPDATE
કોઈ પણ PDF માટે મેસેજ કરી શકો છો.. @Nilesh_Lavdiya
#Junior Clerk Call later @Nilesh_Lavdiya
🎉 રેવેન્યુ તલાટી મેરિટ પ્રેડિક્ટર ટૂલ લોન્ચ! 🎉 શું તમે રેવેન્યુ તલાટીના મેરિટ લિસ્ટમાં તમારું સાચું સ્થાન જાણવા માંગો છો? 🤔 તમારું ફાઇનલ સિલેક્શન થશે કે કેમ તેની ગણતરી જાતે જ કરો આપણા નવા એડવાન્સ *Talati Merit Predictor* ટૂલ સાથે! 🚀 આપેલ લિંક પર ક્લિક કરો અને તમારું સચોટ એનાલિસિસ ચેક કરો: 👉 https://revenue-talati-analysis-tool.vercel.app/ 🔥 આ ટૂલની જબરદસ્ત ખાસિયતો (Features): 🔍 સરળ સર્ચ: તમારું નામ, સીટ નંબર (Roll No) અથવા કન્ફર્મેશન નંબર નાખીને તરત જ તમારી માર્કશીટ મેળવો. 📊 ડિટેઇલ રેન્કિંગ: તમારો ઓવરઓલ રેન્ક (Overall Rank), કેટેગરી રેન્ક (Category Rank) અને જેન્ડર મુજબ તમારો રેન્ક (તમારાથી આગળ કેટલા પુરુષ/મહિલા છે) બિલકુલ સચોટ રીતે જાણો. 🎯 સિલેક્શનની શક્યતા: ગુજરાત સરકારના ઓફિશિયલ અનામત (Reservation) નિયમોના આધારે તમારું સિલેક્શન થવાની કેટલી શક્યતા છે તે લાઇવ જુઓ. 💡 લાઇવ ઓપ્ટ-આઉટ સિમ્યુલેટર (Opt-Out Simulation): તમારાથી આગળના મેરિટ વાળા ઉમેદવારો જો બીજી નોકરીમાં જાય (Opt-out કરે), તો તમારો નવો રેન્ક કેટલો નીચે આવશે અને તમને નોકરી મળશે કે નહીં તે સ્લાઇડર ફેરવીને લાઇવ ચેક કરો! જાદુ જેવું ફીલ થશે! 🤩 📱 મોબાઇલ ફ્રેન્ડલી: ગમે ત્યાં, ગમે ત્યારે તમારા સ્માર્ટફોનમાં આસાનીથી વાપરો. ✨ આ ટૂલ શા માટે વાપરવું? ઓફિશિયલ પીડીએફ (PDF) માં હજારો પાનાઓ વચ્ચે પોતાનો રેન્ક શોધવો અને અનામતના નિયમો મુજબ સિલેક્શન થશે કે નહિ તેનો અંદાજ લગાવવો ખૂબ જ અઘરું છે. આ ટૂલ તમારી એ મહેનત માત્ર ૧ સેકન્ડમાં કરી દેશે! 👇 અત્યારે જ તમારું મેરિટ એનાલિસિસ ચેક કરો: 🔗 https://revenue-talati-analysis-tool.vercel.app/ 📢 ડેઇલી કરંટ અફેર્સ અને પરીક્ષાની લેટેસ્ટ અપડેટ્સ માટે આજે જ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો! 👉 https://t.me/currentadda 🙏 Made with ❤️ by Ajay Ambaliya
🚀 CurrentAdda - વિશેષ કરન્ટ અફેર્સ પ્રશ્ન સંગ્રહ 📚 નમસ્તે મિત્રો! 👋 તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, Talati, Bin Sachivalay, વગેરે) ની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે અમે લાવ્યા છીએ ખાસ PDF! 📖✨ 🗓 સમયગાળો: 01 જાન્યુઆરી 2026 થી 05 મે 2026 📝 વિષય: ડેઇલી કરન્ટ અફેર્સ (ગુજરાતીમાં) ✅ શું છે ખાસ? 🔹 790+ થી વધુ અગત્યના પ્રશ્નો 🔹 સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં 🔹 MCQ ફોર્મેટ અને સચોટ જવાબો સાથે 🔹 ફ્રી પ્રેક્ટિસ માટે બેસ્ટ મટીરીયલ 📥 હમણાં જ ડાઉનલોડ કરો અને શેર કરો! 🔗 અમારી સાથે જોડાવો: 🌐 વેબસાઇટ: https://currentadda.vercel.app ✈️ ટેલિગ્રામ: https://t.me/currentadda --- 💎 "શીખતા રહો, આગળ વધતા રહો!" 💎 Made with ❤️ By Ajay Ambaliya
📈 IPO માં રોકાણ હવે બન્યું સરળ! 👉 IPO Analytix App સાથે મેળવો: ✅ લાઈવ IPO અપડેટ્સ ✅ GMP (Grey Market Premium) માહિતી ✅ સબ્સ્ક્રિપ્શન ડેટા ✅ અલોટમેન્ટ સ્ટેટસ ✅ આવનારા IPO ની સંપૂર્ણ માહિતી 💡 સમજદારીથી રોકાણ કરો, વધુ નફો મેળવો! 🔥 હજારો રોકાણકારોનો વિશ્વાસ 📲 Download કરો IPO Analytix App 👉 દરેક IPO એક જ જગ્યાએ *👇 Download Now: 📱 Android (Play Store): https://bit.ly/4upQWpU https://bit.ly/4upQWpU* 🌐 Official Website: https://www.ipoanalytix.com
🧠 માર્ચ 2026 કરંટ અફેર્સ MCQ Quiz PDF (ગુજરાતી) ✅ 📘 IndiaBix આધારિત મહત્વપૂર્ણ Current Affairs MCQ Quiz હવે PDF સ્વરૂપમાં ઉપલબ્ધ! ✔️ પરીક્ષા લેવલ Multiple Choice Questions ✔️ ઝડપી Revision + Self Practice માટે Perfect ✔️ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પર આધારિત પ્રશ્નો ✔️ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી 🎯 GPSC | PSI | CONSTABLE | TALATI | CLASS-3 | UPSC તથા અન્ય તમામ પરીક્ષાઓ માટે 📥 હમણાં જ Quiz PDF ડાઉનલોડ કરો અને તમારી તૈયારી ચેક કરો 🚀 મિત્રો અને સ્ટડી ગ્રુપમાં જરૂર Share કરો — Practice જ Selectionની ચાવી છે! 🔗 Join & Download: https://t.me/currentadda
🔥 March 2026 Current Affairs – Gujarati Edition Ready! 🔥 📚 કુલ 227 મહત્વપૂર્ણ Articles સાથે સંપૂર્ણ કવરેજ 👉 UPSC / GPSC / Competitive Exams માટે એકदम Perfect 👉 Source :- VisionIAS 👉 Language :- Gujarati 📊 વિભાગ મુજબ વિગત: • સંસ્કૃતિ – 1 • ઇતિહાસ – 2 • સામાજિક મુદ્દા – 30 • ભૂગોળ – 2 • રાજનીતિ અને શાસન – 30 • આંતરરાષ્ટ્રીય સંબંધો – 30 • અર્થતંત્ર – 30 • પર્યાવરણ – 29 • વિજ્ઞાન અને ટેકનોલોજી – 30 • સુરક્ષા – 16 • નીતિશાસ્ત્ર – 1 • સમાચારમાં વ્યક્તિત્વ – 3 • સમાચારમાં સ્થળો – 11 • સમાચારમાં યોજનાઓ – 12 📄 સુંદર રીતે ડિઝાઇન કરેલ PDF તૈયાર 📦 Size: 59.38 MB 🚀 Preparation ને next level પર લઈ જવાનો સમય આવી ગયો છે! 👉 Join Now: 🌐 https://t.me/currentadda #CurrentAffairs #GPSC #UPSC #GujaratiNotes #ExamPrep
🔔✨ 📢 Big Announcement for Current Affairs Lovers! 📢 ✨🔔 🌍 Are you someone who never wants to miss Daily Current Affairs Updates? 📚 Do you want to stay ahead in Exams, Interviews, and GK Quizzes? Then this is the Perfect Channel for You! ✅ 💡 We bring you: ✔️ Daily Current Affairs ✔️ Important Notes & Highlights ✔️ Exam-oriented Updates ✔️ Easy to Understand Format 🌟 We Never Miss to Update Current Affairs! 🌟 👉 Tell your Current Affairs Lover Friends to Join Now and stay updated together. 📲 Join Here: 🔗 https://t.me/currentadda 🚀 Don’t Just Prepare… Stay Smart & Updated!
Settlement commissionar and jamin daftar niyamak ni kacheri je loko ae CCE ma lidhi enu koi whatsapp group hoi to mane @Ajay_ambaliya ma msg karjo. And hal ma koi SC umedvare nokri medvi hoi to ena documets vise mahiti joi che to ae bhi mane @Ajay_ambaliya par msg karjo.
🚀 IndiaBix Oneliner Current Affairs Ques in Gujarati 🚀 Total Que :- 322 🌎 Join @Currentadda
Lion 🦁 Day @Nilesh_Lavdiya
RMC Junior Clerk Final Result With All Candidate category wise rank @Currentadda
🚀 CCE Group B Result Analysis Tool 🚀 👉🏻 તમારો રોલ નમ્બર નાખો અને બુમ બધિ માહિતી જે ગણવા માટે તમારે દિવસો લાગે એ હાજર https://ccegroupb-83tk.vercel.app/ 🙏🏻 વધુ ને વધુ શેર કરો 🙏🏻
видео или голосовое, без подписи
આટલૂ Deatails ઍનાલીસીસ ગુજરાતમા માત્ર આપણે એક જ આપી શકીએ. તો કરો મુલાકત અને જાણો તમારૂ એનાલીસીસ. https://ccegroupb-83tk.vercel.app/ 🙏🏻 મે એટલી મહેનત કરી બનાવ્યુ છે તમે થોડી મહેનત કરીને શેર કરો. 🙏🏻
🚀 CCE Group B Result Analysis Tool 🚀 👉🏻 તમારો રોલ નમ્બર નાખો અને બુમ બધિ માહિતી જે ગણવા માટે તમારે દિવસો લાગે એ હાજર https://cce-group-b-analysis-lau6jbu8z-ajayambaliyas-projects.vercel.app/ 🙏🏻 વધુ ને વધુ શેર કરો 🙏🏻