English Grammar In Gujarati
Статистикаતમામ વિદ્યાર્થીઓ ને અંગ્રેજી વિષય ખૂબ અઘરો લાગતો હોય છે જેથી તેને સરળ બનાવવાના હેતુથી આ ચેનલ બનાવવામાં આવેલ છે. અમારું મુખ્ય ચેનલ @CurrentAdda
- Последний пост
- 21 мая
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Языки
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
🎉 Revenue Talati Live Selection 🎉 https://revenue-talati-analysis-tool.vercel.app/ Share it to friends
💥 નવું અપડેટ | REVENUE TALATI MERIT PREDICTOR UPDATE! 💥 જય હિન્દ મિત્રો! તમારા તરફથી મળેલા અદભુત રિસ્પોન્સ બાદ આપણું અત્યાધુનિક રેવન્યુ તલાટી મેરિટ ટૂલ હવે વધુ સચોટ અને પાવરફુલ બની ગયું છે! 🚨 મોટો બગ ફિક્સ થયો (BUG FIXED): * મહિલા કટઓફ સુધારો: અગાઉ કેટલાક વિદ્યાર્થીઓને દરેક કેટેગરીમાં સ્ત્રીઓનું કટઓફ પુરુષો જેટલું જ દેખાતું હતું. સુપ્રિમ કોર્ટના ૩૩% હોરિઝોન્ટલ રિઝર્વેશનના સાચા નિયમો (Shortfall Replacement) કમ્પાઇલ કરીને હવે તદ્દન સચોટ મહિલા કટઓફ સ્કોર સેટ કરી દેવામાં આવ્યો છે! * વેબસાઇટ સ્પીડ અને કોન્સોલ એરર: રીએક્ટ હૂક્સ ઓર્ડર એરર અને લોડિંગના તમામ બગ્સ કાયમી માટે સોલ્વ કરી દેવાયા છે. હવે સાઇટ સુપર ફાસ્ટ ચાલશે! --- ✨ ૩ નવા સુપર ધમાકેદાર ફીચર્સ (NEW FEATURES LIVE): 1️⃣ ચોક્કસ સિલેક્શન પ્રોબેબિલિટી (Selection Probability Gauge): તમારું નામ સર્ચ કરતા જ એક સુંદર લાઈવ કલર ગેજ બતાવશે કે તમારા સિલેક્શન થવાની સંભાવના કેટલી છે: 🟢 High Chance (પસંદગી નક્કી છે!) 🟡 Borderline Selected / Strong Waitlist (ઓપ્ટ-આઉટ થતા જ સચોટ તક!) 🔴 Low Chance (નિરાશ થયા વગર આગળની મહેનત કરો) 2️⃣ વિગતવાર રોસ્ટર ગણતરી (Gujarati Roster Math Breakdown): તમે કેમ સિલેક્ટ થયા અથવા વેટિંગમાં ગયા તેનું એકે-એક સ્ટેપનું વિશ્લેષણ હવે ગુજરાતી ભાષામાં તમારા પ્રોફાઇલ પ્રોગ્રેસ કાર્ડમાં જોવા મળશે (UR મેરિટ, કેટેગરી ક્વોટા, અને ઓપ્ટ-આઉટ બફર સહિત)! 3️⃣ પ્રીમિયમ મલ્ટી-પેજ PDF રિપોર્ટ (Premium PDF Download): હવે સુંદર ડિઝાઈન કરેલી મલ્ટી-પેજ PDF ડાઉનલોડ કરી શકશો! જેમાં દરેક પેજ પર આપણી ચેનલની લીંક, ટૂલની લીંક અને Ajay Ambaliya ની સહી સાથેનો સત્તાવાર કટઓફ રીપોર્ટ હશે. --- 🔗 હમણાં જ તમારું મેરિટ લિસ્ટ અને સ્ટેટસ ચેક કરો: 👉 https://revenue-talati-analysis-tool.vercel.app 📢 ગુજરાતની ભરતીઓની સૌથી સચોટ અને ફાસ્ટ માહિતી માટે જોડાઓ આપણી ટેલિગ્રામ ચેનલ પર: 👉 [t.me/currentadda](https://t.me/currentadda) *(Disclaimer: આ પ્રિડિક્ટર ટૂલ ઉપલબ્ધ ઉમેદવારોના ડેટા પર આધારિત છે. સત્તાવાર કટઓફ લિસ્ટ GSSSB ની અધિકૃત સાઇટ પર જ જાહેર થશે.)*
🎉 રેવેન્યુ તલાટી મેરિટ પ્રેડિક્ટર ટૂલ લોન્ચ! 🎉 શું તમે રેવેન્યુ તલાટીના મેરિટ લિસ્ટમાં તમારું સાચું સ્થાન જાણવા માંગો છો? 🤔 તમારું ફાઇનલ સિલેક્શન થશે કે કેમ તેની ગણતરી જાતે જ કરો આપણા નવા એડવાન્સ *Talati Merit Predictor* ટૂલ સાથે! 🚀 આપેલ લિંક પર ક્લિક કરો અને તમારું સચોટ એનાલિસિસ ચેક કરો: 👉 https://revenue-talati-analysis-tool.vercel.app/ 🔥 આ ટૂલની જબરદસ્ત ખાસિયતો (Features): 🔍 સરળ સર્ચ: તમારું નામ, સીટ નંબર (Roll No) અથવા કન્ફર્મેશન નંબર નાખીને તરત જ તમારી માર્કશીટ મેળવો. 📊 ડિટેઇલ રેન્કિંગ: તમારો ઓવરઓલ રેન્ક (Overall Rank), કેટેગરી રેન્ક (Category Rank) અને જેન્ડર મુજબ તમારો રેન્ક (તમારાથી આગળ કેટલા પુરુષ/મહિલા છે) બિલકુલ સચોટ રીતે જાણો. 🎯 સિલેક્શનની શક્યતા: ગુજરાત સરકારના ઓફિશિયલ અનામત (Reservation) નિયમોના આધારે તમારું સિલેક્શન થવાની કેટલી શક્યતા છે તે લાઇવ જુઓ. 💡 લાઇવ ઓપ્ટ-આઉટ સિમ્યુલેટર (Opt-Out Simulation): તમારાથી આગળના મેરિટ વાળા ઉમેદવારો જો બીજી નોકરીમાં જાય (Opt-out કરે), તો તમારો નવો રેન્ક કેટલો નીચે આવશે અને તમને નોકરી મળશે કે નહીં તે સ્લાઇડર ફેરવીને લાઇવ ચેક કરો! જાદુ જેવું ફીલ થશે! 🤩 📱 મોબાઇલ ફ્રેન્ડલી: ગમે ત્યાં, ગમે ત્યારે તમારા સ્માર્ટફોનમાં આસાનીથી વાપરો. ✨ આ ટૂલ શા માટે વાપરવું? ઓફિશિયલ પીડીએફ (PDF) માં હજારો પાનાઓ વચ્ચે પોતાનો રેન્ક શોધવો અને અનામતના નિયમો મુજબ સિલેક્શન થશે કે નહિ તેનો અંદાજ લગાવવો ખૂબ જ અઘરું છે. આ ટૂલ તમારી એ મહેનત માત્ર ૧ સેકન્ડમાં કરી દેશે! 👇 અત્યારે જ તમારું મેરિટ એનાલિસિસ ચેક કરો: 🔗 https://revenue-talati-analysis-tool.vercel.app/ 📢 ડેઇલી કરંટ અફેર્સ અને પરીક્ષાની લેટેસ્ટ અપડેટ્સ માટે આજે જ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો! 👉 https://t.me/currentadda 🙏 Made with ❤️ by Ajay Ambaliya
🚀 CurrentAdda - વિશેષ કરન્ટ અફેર્સ પ્રશ્ન સંગ્રહ 📚 નમસ્તે મિત્રો! 👋 તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, Talati, Bin Sachivalay, વગેરે) ની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે અમે લાવ્યા છીએ ખાસ PDF! 📖✨ 🗓 સમયગાળો: 01 જાન્યુઆરી 2026 થી 05 મે 2026 📝 વિષય: ડેઇલી કરન્ટ અફેર્સ (ગુજરાતીમાં) ✅ શું છે ખાસ? 🔹 790+ થી વધુ અગત્યના પ્રશ્નો 🔹 સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં 🔹 MCQ ફોર્મેટ અને સચોટ જવાબો સાથે 🔹 ફ્રી પ્રેક્ટિસ માટે બેસ્ટ મટીરીયલ 📥 હમણાં જ ડાઉનલોડ કરો અને શેર કરો! 🔗 અમારી સાથે જોડાવો: 🌐 વેબસાઇટ: https://currentadda.vercel.app ✈️ ટેલિગ્રામ: https://t.me/currentadda --- 💎 "શીખતા રહો, આગળ વધતા રહો!" 💎 Made with ❤️ By Ajay Ambaliya
🧠 માર્ચ 2026 કરંટ અફેર્સ MCQ Quiz PDF (ગુજરાતી) ✅ 📘 IndiaBix આધારિત મહત્વપૂર્ણ Current Affairs MCQ Quiz હવે PDF સ્વરૂપમાં ઉપલબ્ધ! ✔️ પરીક્ષા લેવલ Multiple Choice Questions ✔️ ઝડપી Revision + Self Practice માટે Perfect ✔️ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પર આધારિત પ્રશ્નો ✔️ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી 🎯 GPSC | PSI | CONSTABLE | TALATI | CLASS-3 | UPSC તથા અન્ય તમામ પરીક્ષાઓ માટે 📥 હમણાં જ Quiz PDF ડાઉનલોડ કરો અને તમારી તૈયારી ચેક કરો 🚀 મિત્રો અને સ્ટડી ગ્રુપમાં જરૂર Share કરો — Practice જ Selectionની ચાવી છે! 🔗 Join & Download: https://t.me/currentadda
🔥 March 2026 Current Affairs – Gujarati Edition Ready! 🔥 📚 કુલ 227 મહત્વપૂર્ણ Articles સાથે સંપૂર્ણ કવરેજ 👉 UPSC / GPSC / Competitive Exams માટે એકदम Perfect 👉 Source :- VisionIAS 👉 Language :- Gujarati 📊 વિભાગ મુજબ વિગત: • સંસ્કૃતિ – 1 • ઇતિહાસ – 2 • સામાજિક મુદ્દા – 30 • ભૂગોળ – 2 • રાજનીતિ અને શાસન – 30 • આંતરરાષ્ટ્રીય સંબંધો – 30 • અર્થતંત્ર – 30 • પર્યાવરણ – 29 • વિજ્ઞાન અને ટેકનોલોજી – 30 • સુરક્ષા – 16 • નીતિશાસ્ત્ર – 1 • સમાચારમાં વ્યક્તિત્વ – 3 • સમાચારમાં સ્થળો – 11 • સમાચારમાં યોજનાઓ – 12 📄 સુંદર રીતે ડિઝાઇન કરેલ PDF તૈયાર 📦 Size: 59.38 MB 🚀 Preparation ને next level પર લઈ જવાનો સમય આવી ગયો છે! 👉 Join Now: 🌐 https://t.me/currentadda #CurrentAffairs #GPSC #UPSC #GujaratiNotes #ExamPrep
🧠 ફેબ્રુઆરી 2026 કરંટ અફેર્સ MCQ Quiz PDF (ગુજરાતી) ✅ 📘 IndiaBix આધારિત મહત્વપૂર્ણ Current Affairs MCQ Quiz હવે PDF સ્વરૂપમાં ઉપલબ્ધ! ✔️ પરીક્ષા લેવલ Multiple Choice Questions ✔️ ઝડપી Revision + Self Practice માટે Perfect ✔️ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પર આધારિત પ્રશ્નો ✔️ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી 🎯 GPSC | PSI | CONSTABLE | TALATI | CLASS-3 | UPSC તથા અન્ય તમામ પરીક્ષાઓ માટે 📥 હમણાં જ Quiz PDF ડાઉનલોડ કરો અને તમારી તૈયારી ચેક કરો 🚀 મિત્રો અને સ્ટડી ગ્રુપમાં જરૂર Share કરો — Practice જ Selectionની ચાવી છે! 🔗 Join & Download: https://t.me/currentadda
🔥 ફેબ્રુઆરી 2026 માસિક કરંટ અફેર્સ PDF (ગુજરાતી) 🔥 📘 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સૌથી વિશ્વસનીય અને પરીક્ષા આધારિત સામગ્રી હવે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ! ⭐️ Trusted Source: VisionIAS આધારિત કરંટ અફેર્સ ⭐️ (ભારતની ટોચની UPSC લેવલ કન્ટેન્ટ હવે સરળ ગુજરાતી નોંધોમાં) 📊 આ એડિશનમાં સમાવેશ: ✅ કુલ 229 મહત્વપૂર્ણ આર્ટિકલ્સ ✅ સંપૂર્ણ 15 પરીક્ષા મહત્વપૂર્ણ કેટેગરીઝ કવરેજ ✅ Concept + Fact આધારિત સમજ ✅ ઝડપી Revision માટે Perfect Format ✅ Prelims + Mains બંને માટે ઉપયોગી 🎯 ખાસ ઉપયોગી પરીક્ષાઓ માટે: GPSC | UPSC | PSI | ASI | CONSTABLE | TALATI | CLASS-3 | CLASS-1/2 | SSC | BANK તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ 📚 શું મળશે આ PDF માં? 🔹 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ 🔹 સરકારની યોજનાઓ અને નીતિઓ 🔹 પરીક્ષામાં સીધા પૂછાઈ શકે એવા મુદ્દાઓ 📥 February 2026 Complete Current Affairs PDF — હવે જ ડાઉનલોડ કરો અને તમારી તૈયારીને Professional Direction આપો ✅ 🚀 એક Share તમારા મિત્રના Selection માટે મદદરૂપ બની શકે — જરૂર Share કરો! 🔗 Join Telegram & Download Now: https://t.me/currentadda
🔥📘 જાન્યુઆરી 2026 કરંટ અફેર્સ MCQ ક્વિઝ – હવે મફતમાં મેળવો! 📘🔥 📌 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા માટે સુપર ઉપયોગી PDF 🧠 મહત્વના પ્રશ્નો + અપડેટેડ કરંટ અફેર્સ 📥 એક ક્લિકમાં ડાઉનલોડ કરો – Telegram પર 👉 t.me/currentadda ✨ આજે વાંચો – કાલે જીતો! 🚀 GPSC | UPSC | SSC | Banking | Police | Talati માટે ખાસ 📢 શેર કરો મિત્રો સાથે – સફળતા સૌ સુધી પહોંચે! 💪📚
🌟 Current Affairs Free Quiz App 🌟 👉 ઓગસ્ટ ૨૦૨૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધીના તમામ દિવસોની કરંટ અફેર કવીઝ ફ્રી માં રમી શકો છો 👉 લીડરબોર્ડમાં તમારું નામ બતાવશે 👉 લિન્ક ખોલશો ક્રોમ બ્રાઉઝર માં તો install માટે પૂછશે તમે ઈચ્છો તો કરી શકો જેથી આ એક એપ તરીકે install થઈ જશે 👉 ક્વિઝ પુરી થયા બાદ તેનું સોલ્યુશન પણ બતાવશે 🌏 https://currentadda.vercel.app 🙏 જો ગમે તો શેર કરજો 🙏
🚨 નવું Premium Current Affairs PDF આવી ગયું છે! 🚨 મિત્રો, શું તમે PSI, Constable, GPSC કે CCE ની તૈયારી કરી રહ્યા છો? 👮♂️📚 તમારી સફળતા માટે CurrentAdda લાવ્યું છે સૌથી શ્રેષ્ઠ અને Free PDF! 🗓 Date: 01 to 31 December 2025 🔥 આ PDF ની વિશેષતાઓ: ✅ 19+ વિષયો (Categories) કવર કરેલ છે ✅ PSI & Constable માટે ખાસ ઉપયોગી ✅ ડીટેલ સોલ્યુશન (Explanation) સાથે પ્રશ્નો ✅ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં અને 100% Free ✅ Premium Magazine Design - વાંચવાની મજા આવશે! 🎯 કોના માટે ઉપયોગી? - GPSC Class 1-2 - GSSSB (CCE) - Police Constable / PSI / ASI - Talati & Junior Clerk 👉 અમારી વેબસાઈટ: https://currentadda.vercel.app 🙏 તમારા મિત્રો સાથે Sharing અચૂક કરજો! “જ્ઞાન વહેંચવાથી વધે છે.” ━━━━━━━━━━━━━━━━━━━━ #CurrentAdda #CurrentAffairs #GPSC #GSSSB #PSI #Constable #PoliceBharti2025 #GujaratiGK #DailyQuiz #FreePDF #Education #Gujarat ━━━━━━━━━━━━━━━━━━━━
🚨 નવું Premium Current Affairs PDF આવી ગયું છે! 🚨 મિત્રો, શું તમે PSI, Constable, GPSC કે CCE ની તૈયારી કરી રહ્યા છો? 👮♂️📚 તમારી સફળતા માટે CurrentAdda લાવ્યું છે સૌથી શ્રેષ્ઠ અને Free PDF! 🗓 Date: 01 to 31 December 2025 🔥 આ PDF ની વિશેષતાઓ: ✅ 19+ વિષયો (Categories) કવર કરેલ છે ✅ PSI & Constable માટે ખાસ ઉપયોગી ✅ ડીટેલ સોલ્યુશન (Explanation) સાથે પ્રશ્નો ✅ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં અને 100% Free ✅ Premium Magazine Design - વાંચવાની મજા આવશે! 🎯 કોના માટે ઉપયોગી? - GPSC Class 1-2 - GSSSB (CCE) - Police Constable / PSI / ASI - Talati & Junior Clerk 👉 અમારી વેબસાઈટ: https://currentadda.vercel.app 🙏 તમારા મિત્રો સાથે Sharing અચૂક કરજો! “જ્ઞાન વહેંચવાથી વધે છે.” ━━━━━━━━━━━━━━━━━━━━ #CurrentAdda #CurrentAffairs #GPSC #GSSSB #PSI #Constable #PoliceBharti2025 #GujaratiGK #DailyQuiz #FreePDF #Education #Gujarat ━━━━━━━━━━━━━━━━━━━━
🌟 Current Affairs Free Quiz App 🌟 👉 છેલ્લા ૮ મહિનાનું ઇન્ડિયાબિક્સ કરંટ અફેર ઉમેરાઈ ગયું છે 👉 લિન્ક ખોલશો ક્રોમ બ્રાઉઝર માં તો install માટે પૂછશે તમે ઈચ્છો તો કરી શકો જેથી આ એક એપ તરીકે install થઈ જશે અથવા લિન્ક ખોલ્યા બાદ ૩ ડોટ પર કલિક કરી add to homeecreen કરી લેવું 👉 લૉગિન કર્યા બાદ ઉપર બેલ icon પર કલિક કરી નોટિફિકેશન ઓન કરી શકો છો જેથી કોઈ નવી કવીજ આવશે તરત નોટિફિકેશન આવશે 👉 ક્વિઝ પુરી થયા બાદ તેનું સોલ્યુશન પણ બતાવશે 🌏 https://currentadda.vercel.app 🌟 ગુજરાતની એક માત્ર સંપૂર્ણ ફ્રી કરંટ અફેર એપ એક પણ advertishment વગર 🙏 જો ગમે તો શેર કરજો 🙏
без подписи
без подписи
🌟 Current Affairs Free Quiz App 🌟 👉 ઓગસ્ટ ૨૦૨૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધીના તમામ દિવસોની કરંટ અફેર કવીઝ ફ્રી માં રમી શકો છો 👉 લીડરબોર્ડમાં તમારું નામ બતાવશે 👉 લિન્ક ખોલશો ક્રોમ બ્રાઉઝર માં તો install માટે પૂછશે તમે ઈચ્છો તો કરી શકો જેથી આ એક એપ તરીકે install થઈ જશે 👉 ક્વિઝ પુરી થયા બાદ તેનું સોલ્યુશન પણ બતાવશે 🌏 https://currentadda.vercel.app 🙏 જો ગમે તો શેર કરજો 🙏
જો તમે તમારા બિલ ભરવા CRED અથવા gpay વાપરતા હોવ તો નીચેનું એપ download કરી લેજો પ્રથમ બિલમાં ૧૦૦ રૂપિયા મળશે અને પાછી દરેક બિલ પેમેન્ટ પર કેસ બેક જોરદાર એપ છે ફાયદો જરૂર લેજો Download now & thank me later https://app.cheq.one/3UIC/2ld6dpvk
📝 પ્રશ્ન 10 મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (બીજો સુધારો) બિલ, 2025 લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. આ ખરડો નીચેનામાંથી કયા કાયદામાં સુધારો કરે છે? 🅰️મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017 🅱️ મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2018 ©️ મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2019 🅳 મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2020 ♥️=A, 🔥=B, 👏=C, 👍= D આવા જે પ્રશ્નો દરોજ PDF માં આવે છે .
hi guys
hello