વિદ્યાદર્શી✍️🌄
Статистика*Dr.Vibha Trivedi* 📚🖋️ UPSC ( Gujarati literature - optional) Gpsc Class 1/2 માટે માર્ગદર્શન આપનાર આંગણું ✍️🌄
- Последний пост
- 12 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 1
- Всего постов
- 21
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 144
- 1/48двое суток
- 165
- 1/72трое суток
- 177
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
🎯 UPSC OPTIONAL GUJARATI શું તમે રસ ધરાવો છો? 📚 ⏳ બેચ શરૂ થવાને હવે ફક્ત ૧ દિવસ બાકી! તમારા UPSC ના સપનાને યોગ્ય દિશા આપવા માટે FREE OFFLINE DEMO CLASS માં જોડાઓ. ✅ અનુભવી માર્ગદર્શન ✅ UPSC Syllabus આધારિત તૈયારી ✅ Answer Writing Strategy ✅ Scoring Approach for Gujarati Optional 📢 મહત્વપૂર્ણ: કાલે સાંજ સુધીમાં નોંધણી કરાવનાર વિદ્યાર્થીઓને 16 જુલાઈના Demo Class માં બેસવાની તક મળશે. 📍 Vidhyadarshi Academy, Ahmedabad 👩🏫 Dr. Vibha Trivedi 📞 9924152434 આજેજ તમારું સ્થાન નિશ્ચિત કરો! "યોગ્ય માર્ગદર્શન જ સફળતાની પ્રથમ સીડી છે." 🌿
без подписи
https://youtube.com/shorts/8YPafdynOKY?si=YrXa9_YMVEh8amyA
https://youtu.be/0_jopq8JTT0?si=0fBYCAIBfL9vLDPH
без подписи
https://youtube.com/shorts/9wJu5X0j9TU?si=3EmCKRES_9yY5BK6
без подписи
без подписи
без подписи
પ્રિય વિદ્યાર્થીઓ, આજના Live Lecture દરમિયાન audio સંબંધિત ટેક્નિકલ સમસ્યાઓ સર્જાઈ હતી. તેથી આપ સૌને પૂરતો લાભ મળી શક્યો નથી. આ માટે દિલગીર છું. ટૂંક સમયમાં વધુ સારી વ્યવસ્થા સાથે UPSC Optional Gujarati નું વિશેષ સત્ર ફરીથી આયોજિત કરવામાં આવશે. – ડૉ. વિભા ત્રિવેદી
без подписи
આ પ્રશ્નને આધારે ' જાહેરખબરો બજારને કેવી રીતે નિયંત્રિત કરે છે? ' આ વિશેના ફ્કત મુદ્દા તમે સૌએ જો વિચાર્યા હોય તો મને મોકલી શકો છો. ત્યારબાદ આપણે આ પત્રને એના માળખાગત કેવી રીતે લખવો એ શીખીશું . વિદ્યાર્થીમિત્રો, ફ્કત મારા તરફથી સંવાદિતા જળવાય અને તમે મૌન રહો એ શિક્ષણને કેળવણીનું રૂપ આપી શકનારી બાબત નથી. 🙏 આપનો સંવાદ, આપના પ્રશ્નો અને આપના જવાબો આ ચેનલનું રુધિર છે. 🙏
без подписи
без подписи
પોલ આધારિત વિચારીએ તો મોટાભાગના વિદ્યાર્થીઓએ જવાબ સાચો આપ્યો છે. સાચો જવાબ ઔપચારિક પત્ર જ આવે. પણ કેમ ??? એ જાણો છો?? વિદ્યાર્થીમિત્રો, મોટાભાગે પત્ર લેખનમાં જેને પત્ર લખવાનો હોય છે એનું નામ કે હોદ્દો અપાય જ છે ,પણ જ્યારે આ રીતના પ્રશ્નો પૂછાય ત્યારે આપણે નામ કે હોદ્દો ના અપાયો હોય ત્યારે અવઢવ અનુભવીએ કે, "આમાં હું શું લખું?? " - તો મિત્રો, આવા પ્રશ્નોના જવાબમાં તેના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરો. આ પ્રશ્નમાં જે વિષય મૂક્યો છે , એ વિષયની ચર્ચા મોટાભાગે આપણે આપણા પરિવાર - મિત્રો કે સ્નેહીજન સાથે નથી કરતા. આ એક એવો વિષય છે , જે વિષયની ચર્ચા એ વિષયના જાણકાર વ્યક્તિ જોડે જ થાય. ( આ પત્રના પ્રકારની વ્યાખ્યાને આધારે પત્ર નો પ્રકાર નક્કી કરવાની સામાન્ય અને સરળ ટ્રીક છે.) પત્રનો પ્રશ્ન સમજશો, તેના પ્રકાર માટે નિશ્ચિત નિર્ણય લઈ શકશો પછી જ તમે એના જવાબ તરફ આગળ વધી શકશો. આ ખૂબ અગત્ય નું છે, કારણ કે જો તમે આને અનૌપચારિક તરીકે ઓળખાવશો તો આ પત્રમાં તમે તમારા સ્વજન સાથે વાત કરતા હો એ રીતે લખશો જે વિષય અનુસાર ન્યાય ના મળ્યો એમ કેટલેક અંશે લાગશે. વળી , અનૌપચારિક અને ઔપચારિક ના માળખાગત પણ ઘણાં ફેરફારો હોય છે.. ટૂંકમાં , પેપરમાં પુછાયેલ પત્રના પ્રશ્ન પ્રમાણે જો કોઈ પ્રકાર માટે નિર્ણય લેવો હોય તો એના વિષયને પણ ધ્યાનથી સમજવો. આ વિશે આપ કોઈ વાત વિચાર કે પ્રશ્ન વિમર્શ કરવા માંગો છો બેધડક સંપર્ક કરી શકો છો. આભાર🙏 ©ડૉ.વિભા ત્રિવેદી ૯૯૨૪૧૫૨૪૩૪
https://youtube.com/shorts/ukt0tLBNnB4?si=KRgVWyrVk_xXq-Jt
без подписи
હવે ચાલો ઉપરની માહિતી પરથી નીચે આપેલ પ્રશ્નનો જવાબ સમજીને આપજો. ( આ પ્રશ્ન PYQ નો છે. જે આપની જાણ માટે)