English learning by phoenix
СтатистикаA dedicated channel aimed at supporting individuals who find it challenging to achieve good marks in the English Language For Any query - @gpsc_phoenix Main channel https://t.me/GPSCCCEmainsphoenix
- Последний пост
- 3 дек.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- английский
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
PSI Day 2 Ans અહેવાલ લેખન પોલીસ એકેડેમી કરાઈ ની તમે મુલાકાત લીધી હતી.તમારા અનુભવ વર્ણવતો અહેવાલ રજૂ કરો. PSI માટે daily practice માટે Join કરો આપણું ગ્રુપ https://t.me/PSIAnswerWriting 👉 1 Dec થી PSI MAINS માટે દરરોજ એક પ્રશ્ન ની શરૂઆત કરી હતી. આશા છે કે તમે question - answer લખ્યો અથવા વાંચ્યો હશે. 🚨PSI MAINS PRACTICE GROUP જો તમે હજુ લેખિત માં પા પા પગલી ભરી રહ્યા છો તો અમુક TIPS 👉જો તમે હમણાં જ લખવાની શરૂઆત કરી છો or ક્યારેય નથી લખ્યું તો સૌપ્રથમ તો તમારે દરેક model answer ને કેવી રીતે લખવામાં આવે છે એનો અભ્યાસ કરો 👉Vocab,flow, content વાંચતા જજો. ધીમે ધીમે ભાષા પર પકડ મજબૂત બનતી જશે. 🚨ખાખીની સફર ફિનિક્સના સંગે 🚨 ⭐⭐ આજથી જ જોઈન કરો ગ્રુપ અને શરૂ કરો PSI MAINS ની શરૂઆત. 👇👇 GROUP LINK 🔗 👇👇 https://t.me/PSIAnswerWriting
Mains માં English નો ડર હવે થશે દૂર! 🚀 મિત્રો, શું તમે ગુજરાતી માધ્યમમાં છો અને English માં ઓછા માર્ક્સ આવવાની ચિંતા સતાવે છે? તમારા આ ડરને સફળતામાં બદલવા માટે અમે લાવ્યા છીએ એક Game Changer Session! આવતીકાલે મળો એવા મેન્ટરને જેમણે અગાઉ ની exam માં 150 માંથી ફકત 53 માર્ક્સ મળેલા પણ પોતાની મહેનત અને યોગ્ય રણનીતિથી GPSC 1-2 માં english વિષય ma 150 માંથી 53 marks થી વધારીને 102 માર્ક્સ સુધી score પહોંચાડ્યો છે! ✨ સેશનમાં શું શીખવા મળશે? Recent trend માં પૂછાતા Philosophical Essay કેવી રીતે attempt કરવા English માં સ્કોર બૂસ્ટ કરવાની Proven Strategy સમય નોંધી લેજો: 📅 આવતીકાલે સાંજે 5 PM For Offline students address Phoenix Mentorship, Besides Ganesh Dresswala, Near Sector-2 Shopping, Sector 2, Gandhinagar For online students- Download Phoenix Mentorship application
✍️ English Improvement Strategy 🔴 Grammar & Basics વારંવાર ભૂલાતા શબ્દોની notes બનાવો અને ફરી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખો. Chat કરતી વખતે auto-suggestion બંધ કરો અને સાચા spelling લખવાનો પ્રયત્ન કરો. 🟢 Sentence Writing શરૂઆતમાં short sentences લખો. Connectors જેવા કે however, although, not only but also, indispensable, unprecedented ઉમેરો. Newspaper અને IAS articles વાંચતી વખતે sentence structure observe કરો, notes બનાવો. 🟠 Vocabulary Building Newspaper, speeches, articlesમાંથી નવા શબ્દો શીખો. Notes બનાવી answers માં ઉપયોગ કરો. 🔵 Writing Practice Write → Mistake → Correct → Rewrite = Real Progress. જેટલું બને એટલું લખો, ભૂલો કરો, પણ ફરી સુધારીને લખો. 🧭 Selective Reading આજે content નો ભંડાર newspaper, ChatGPT અને articlesમાંથી મળશે. પરંતુ યાદ રાખો: Limit વાંચો, Brain-friendly વાંચો. નહીંતર બધું ફક્ત PDFs અને Telegram notesમાં જ રહી જશે. શું વાંચવું એના કરતા પણ શું ન વાંચવું એ વધારે મહત્વનું છે. Over-reading = Confusion. Focus: * Class notes * Short curated material (30–40 pages) * Daily practice 🏆 Proven Example ગયા વર્ષે Phoenix તરફથી English ના 30–40 pages notes આપ્યા હતા.(આખા ગુજરાત માં ક્યાંય નહીં મળે)(હવે બધા એ copy કરવાનું start કર્યું છે) DySO, STI અને Class 1–2 સહિતની ઘણી exams માંથી મોટાભાગનું એ જ notesમાંથી પુછાયું. એટલે Focused notes = High success. ✅ Golden Formula * Read Less, Think More * No misinformation * No over-information * Consistent Writing + Smart Revision = Marks Improvement 👉 Always remember કોઈનો Syllabus ક્યારેય complete નથી થતો, કોઈનો answer ક્યારેય perfect નથી લખાતો. . Progress માટે એક જ રસ્તો છે → Write, Revise, Improve. Your mentor - PHOENIX sir To learn English Join channel https://t.me/Englishmainsgpsc Revenue Talati mains channel https://t.me/revenuetalatimains
https://youtube.com/live/n9pKZJVSWWI?feature=share
Time કાલે જણાવી દઇશું Language સિવાય ના subject/papers માટે sir guide કરી શકે. https://t.me/GPSCCCEmainsphoenix
Last few minutes left 🛑🛑 Language Batch માં માર્કેટ કરતા શું અલગ મળશે?🛑🛑 ✅✅Unknown topic કેવી રીતે deal કરવો તેનું guidance આપવાનો try કર્યો છે✅✅ Like ✍English ma ABCD કરો, કોઇ પણ unknown letter માં 5-6 point આરામથી બની શકે ✍Speech ને 6 paragraph માં devide કરી 6 એ 6 paragraph અલગ અલગ કેવી રીતે લખી શકાય Common template શીખવાડ્યા છે ✍Same એવી રીતે essay માં 5-6 પ્રકાર ની theme sikhvadi છે Easily introduction લખી શકો ✍Press releases માં પણ કોઇ પણ press release પૂછાય એમાં અમે આપેલ introduction template માંથી આરામથી લખી શકો ✍અન્ય format કે જેમાં template possible hoy ત્યાં template આપ્યા છે ✅✅ગુજરાતીમાં પણ same methods use કરી છે✅✅ 👉કોઈ પણ અહેવાલ પૂછાય તો introduction અને અન્ય words/sentence આરામ થી લખી શકો. 👉નિવેદન માટેના common template je કોઈ પણ નિવેદન પુછાય તો લખી શકો 👉Same એવી રીતે charchaptra માં try kryo che 👉વિચાર વિસ્તાર ની 35 theme identify કરી છે એના પર quotes, ગુજરાતી words/sentence કરાવીશું બન્ને કોર્ષમાં minimum efforts માં કેવી રીતે માર્ક્સ gain kari શકાય Exam ની pressure વાળી situation માં પણ તરત point યાદ આવે એ પ્રયાસ કર્યો છે 🛑🛑Human brain ni યાદ રાખવાની capacity ને ધ્યાને રાખીને માર્કેટ માં ચાલતી કોઈ જ ઓવર information /mis information આપવાનો પ્રયાસ કર્યો નથી 🛑🛑 Read less think more strategy સાથે જ batch માં study karvayu છે Demo link https://play.google.com/store/apps/details?id=com.vwnhxs.pbtqym
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
#Review Language express batch એક વાર ડેમો જોઈ લો માર્કેટ કરતા કઈક અલગ રીતે પીરસ્યું છે માર્કેટ માં 4k-10k માં પણ જે quality નઈ જોવા મળે એ quality level nu content આપ્યું છે. App link https://play.google.com/store/apps/details?id=com.vwnhxs.pbtqym
Geography ni Self study માટે useful pdf Geography નાં દરેકે દરેક પોઈન્ટ ને તોડી સંભવિત que and topic ને અલગ તારવ્યા છે PYQ નો સમાવેશ પણ કર્યો છે. only ias ,vision ias and Google Baba no use કરી દરેક પોઈન્ટ માટે 2 pages ni notes બનાવી શકાય Geography topic 1 Geography Topic 2 Geography Topic 3 Geography Topic 4 ગમે તો like કરજો કોઈ suggestion @gpsc_phoenix @GPSCCCEmainsphoenix
Co operatives.pdf