PRERANA GPSC
Статистикаગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના સચોટ અને સાચા માર્ગદર્શનને છેવાડાના દરેક અભ્યાર્થી સુધી પહોચાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. વિશેષતાઓ :- #મુખ્ય પરીક્ષા માટે ગુણવત્તાયુક્ત માર્ગદર્શન #DAILY_ANSWER_WRITING @ADM_PRERANA_GPSC
- Последний пост
- 13 июл.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
https://www.youtube.com/live/kGvXPABh-Nc?si=00Rf8OPgR9rauliF
આજથી શરૂ થનાર ક્લાસ 1-2 advt. 47/202324 માટે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ... તેમજ ગુજરાત જાહેર સેવા આયોગના આશીર્વાદ સૌ પર બન્યા રહે તેવી શુભેચ્છાઓ.. All The Best
Don't forget
https://youtu.be/sDlG1rozFqs?si=wRROxJhF71djmkQr
#GPSC #STI STI Mains Paper Advt 27/202526
આજથી શરૂ થનાર GPSC રાજ્ય વેરા નિરક્ષકની ( STI ) Mains પરીક્ષા આપનાર સૌને શુભકામનાઓ ! All the best! ❤️
Emotion Pride Victory Repeat Moment! Emotion the same. Pride the same. Only the year changes as Team India lifts the T20 World Cup trophy once again, creating another unforgettable moment for the nation. 🇮🇳 #T20WorldCup 🏆
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
💐 ભાવભર્યું આમંત્રણ 💐 પ્રિય વિદ્યાર્થીમિત્રો અને શુભેચ્છકો 🙏 અમને ખૂબ આનંદ સાથે જણાવવાનું છે કે અમારી નવી પાંચમી શાખા – યુગવંદના લાઇબ્રેરી, દિયોદર હવે શરૂ થવા જઈ રહી છે. ✨ આ શુભ અવસરે યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં આપ સૌ ટેલિગ્રામ ચેનલ ના વિદ્યાર્થીઓને હાર્દિક આમંત્રણ છે. 🎊 સ્નેહાભિવાદન સહ, યુગવંદના લાઇબ્રેરી પરિવાર વતી Kalpesh Mali Founder of Yugvandana Library
🧑🏻🎓 [Jobs] 650 RBI assistants 🗓️ Last Date: 8th MARCH 2026 https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4912 https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4912
⚜ આજથી શરૂ થનાર DYSO ની મુખ્ય પરીક્ષા આપનાર સૌ ઉમેદવાર મિત્રોને BEST OF LUCK👍
GPSC દ્વારા લેવાનાર પરીક્ષાઓનું કેલેન્ડર 1. GPSC CLASS 1-2 2. RFO/ACF 3. Gujarat Engineering Services 4. Industrial Safety and Health Officer Class 2 5. Account Officer Class 2
видео или голосовое, без подписи
Dy.So Mains call letter Out https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
ગુજરાતની ગૌરવવંતી સિદ્ધિનો ફરી એક વાર વટ...!! 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર રજૂ થયેલ ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ 'પોપ્યુલર ચોઇસ એવોર્ડ' શ્રેણીમાં સતત ચોથી વાર પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ સર્જ્યો... #GujaratTableau2026 #GujaratInformation29076
સુવાક્યો વાંચીને કોઈ સજ્જન કે શૂરવીર બનતો નથી; સંજોગોથી, સમજણથી અને સંઘર્ષથી બને છે. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
видео или голосовое, без подписи
STI PROVISIONAL ANSWER KEY #STI_GPSC @PRERANA_GPSC
#UPSC_2026 #GPSC_MAINS_EXAM #INSPIRE_BY_WORD @PRERANA_GPSC
Channel name was changed to «PRERANA GPSC»