- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 4
- Всего постов
- 22
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 254
- 1/48двое суток
- 291
- 1/72трое суток
- 313
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
પ્લેસમેન્ટ નોટીસ સેમ 5
બધા વિધાર્થીઓએ ફરજીયાત હાજર રહેવું
જે વિદ્યાર્થીઓનાં મેરીટ માં નામ આવેલ છે તે વિદ્યાર્થીએ Gcas મા લોગીન કરી ઓફર લેટર ડાઉનલોડ કરી કોલેજ ખાતે નીચે મુજબના ડોક્યુમન્ટ સાથે લાવી પોતાનું એડમિશન મેળવી લેવું. પ્રવેશનો રાઉન્ડ 15 માં મેરીટમા નામ આવેલ છે તેવા વિદ્યાર્થીએ તા.08/08/2026 થી તા.08/08/2026 સુધીમાં (કોલેજ સમય 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી)સુધીમાં એડમિશન મેળવી લેવું. જે વિદ્યાર્થી રાઉન્ડ 15 મા એડમિશન નહી કરાવે તો તે વિદ્યાર્થી પ્રવેશ પાત્ર રહેશે નહીં અને સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.
https://exam.saurashtrauniversity.ac.in/erp/
B.A SEM 1 (JAN -2026)NEP ભાષા વાળા વિધાર્થીઓનુ પરિણામ જાહેર. પોતાના લોગીન ID માંથી જોઈ શકશે.
B.A SEM 1 (JAN -2026)NEP વિધાર્થીઓનુ પરિણામ જાહેર. પોતાના લોગીન ID માંથી જોઈ શકશે.
B.A SEM 1 (JAN -2026)NEP વિધાર્થીઓનુ પરિણામ જાહેર. પોતાના લોગીન ID માંથી જોઈ શકશે.
કાલે સવારે 10 કલાકે સેમ 1 ના તમામ વિધાર્થીઓએ ફરજીયાત કોલેજ હાજર રહેવાનુ છે.
જે વિદ્યાર્થીઓનાં મેરીટ માં નામ આવેલ છે તે વિદ્યાર્થીએ Gcas મા લોગીન કરી ઓફર લેટર ડાઉનલોડ કરી કોલેજ ખાતે નીચે મુજબના ડોક્યુમન્ટ સાથે લાવી પોતાનું એડમિશન મેળવી લેવું. પ્રવેશનો રાઉન્ડ 14 માં મેરીટમા નામ આવેલ છે તેવા વિદ્યાર્થીએ તા.06/08/2026 થી તા.06/08/2026 સુધીમાં (કોલેજ સમય 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી)સુધીમાં એડમિશન મેળવી લેવું. જે વિદ્યાર્થી રાઉન્ડ 14 મા એડમિશન નહી કરાવે તો તે વિદ્યાર્થી પ્રવેશ પાત્ર રહેશે નહીં અને સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.
видео или голосовое, без подписи
B.A સેમ 1 વિષય લિસ્ટ
સેમ 1 ના વિધાર્થીઓ ખાસ નોટીસ
видео или голосовое, без подписи
સેમ 3 અને 5 માં જે વિદ્યાર્થીઓને ફી બાકી હોય તે કાલ ભરી જાય
જે વિધાર્થીને ઓફર મળેલ છે તે ચેક કરવા Gcas માં લોગીન કરીને ખાસ ચેક કરી લેવું.
જે વિદ્યાર્થીઓનાં મેરીટ માં નામ આવેલ છે તે વિદ્યાર્થીએ Gcas મા લોગીન કરી ઓફર લેટર ડાઉનલોડ કરી કોલેજ ખાતે નીચે મુજબના ડોક્યુમન્ટ સાથે લાવી પોતાનું એડમિશન મેળવી લેવું. પ્રવેશનો રાઉન્ડ 13 માં મેરીટમા નામ આવેલ છે તેવા વિદ્યાર્થીએ તા.04/08/2026 થી તા.04/08/2026 સુધીમાં (કોલેજ સમય 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી)સુધીમાં એડમિશન મેળવી લેવું. જે વિદ્યાર્થી રાઉન્ડ 13મા એડમિશન નહી કરાવે તો તે વિદ્યાર્થી પ્રવેશ પાત્ર રહેશે નહીં અને સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.
બીકોમ સેમ-1,3,5 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને જણાવવાનું કે જો નિયમિત કોલેજમાં ચાલતા ક્લાસરૂમમાં હાજરી 80% કરતાં ઓછી હશે તો કોઈપણ સંજોગોમાં પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવશે નહીં અને વિદ્યાર્થી નાપાસ થશે.જે માટે વિધાર્થી જવાબદાર રહેશે.આથી તમામ વિદ્યાર્થીને કોલેજમાં નિયમિત હાજર રહેવા કડક સૂચના આપવામાં આવે છે.આમ છતાં વિધાર્થી ગેરહાજર રહેશે તો તેમનું એડમિશન રદ કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.
B.A સેમ 1 ના ઉપરના તમામ વિધાર્થીની ABC-ID બાકી હોય તો ABC ID બનાવીને કોલેજ ખાતે જમા કરાવી જવી. અન્યથા એડમિશન રદ થશે તો જવાબદારી જે તે વિધાર્થીની રહેશે.