tgindex
ગુજરાત ફોરેસ્ટ / વનપાલ

ગુજરાત ફોરેસ્ટ / વનપાલ

Статистика

Forest / વનપાલ - ગુજરાત ફોરેસ્ટ ✅💯 📚તમામ ટોપિકની PDF નોટ્સ ✓ 📣official UPDATE ✓ 📈ઓથેન્ટિક DATA ✓ 📖HAND WRITING નોટ્સ/ મટીરિયલ✓ 📝ટોપિક ટેસ્ટ , શોર્ટ કટ ✓

Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
14
Всего постов
52
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
9 796
−8 за 3 дн.
Сутки
−8
−0,08%
Неделя
 
Месяц
 
Просмотров на пост
2 673
40 постов
Вовлечённость
27,3%
к подписчикам
Постов в день
2,0
всего 52
Упоминаний
4
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
2 008
1/48двое суток
2 301
1/72трое суток
2 481

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 15 авг.1 1703

    видео или голосовое, без подписи

  • 14 авг.2 00536

    видео или голосовое, без подписи

  • 14 авг.1 846810из gujpolice11

    LRD ટોટલ જગ્યાઓ list 👍✅ 👉 પોલીસ કોન્સ્ટેબલ ની તમામ માહિતી માટે જોડાય જાવ આપડી ચેનલ માં Join -- https://t.me/gujpolice11 LRD Dvમાટે બોલાવેલ ઉમદેવારો ની સંખ્યા પુરુષ :- 13837 મહિલા :- 4444 માજી સૈનિક :- 41 ✨✅

  • 14 авг.1 913110из gujpolice11

    પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર ✨✅ 👉Male list pdf Click:https://t.me/gujpolice11/1286 👉Female list pdf Click : https://t.me/gujpolice11/1287 👉X army list pdf Click : https://t.me/gujpolice11/1288 👉 પોલીસ કોન્સ્ટેબલ ની તમામ માહિતી માટે જોડાય જાવ આપડી ચેનલ માં Join -- https://t.me/gujpolice11

  • 13 авг.8 39567

    વિશ્વ હાથી દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? જવાબ: 12 ઓગસ્ટ વિગતવાર સમજુતી: ✓ દર વર્ષે 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ હાથીઓના સંરક્ષણ, તેમના કુદરતી રહેઠાણ એટલે કે નિવાસસ્થાનની સુરક્ષા અને માનવ–હાથી સંઘર્ષ ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. 2026ની થીમ: “Bringing the World Together to Help Elephants” ✓ વિશ્વ હાથી દિવસની શરૂઆત 12 ઓગસ્ટ 2012થી થઈ હતી. ભારતમાં હાથી સંરક્ષણ: ✓ ભારતમાં વિશ્વના જંગલી એશિયાઈ હાથીઓની આશરે 60% વસ્તી જોવા મળે છે. ✓ એશિયાઈ હાથીને IUCN Red Listમાં Endangered શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. ✓ ભારતમાં 14 રાજ્યોમાં 33 Elephant Reserves છે. ભારતમાં 150 વૈજ્ઞાનિક રીતે માન્ય હાથી માર્ગો છે. પ્રોજેક્ટ એલિફન્ટ: ✓ ભારત સરકારે 1992માં Project Elephant શરૂ કર્યો હતો. તે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે. #Environmentcurrent ⚡️ગુજરાત ફોરેસ્ટ / વનપાલ માટેનું બેસ્ટ મટીરિયલ PDF માટે આપડી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાય જવું Join -- https://t.me/vanpalforest1

  • 13 авг.2 539139

    🔥👍

  • 13 авг.2 3618

    ડીસામાં બનશે દેશની સૌપ્રથમ નાઇટ સફારી ઝૂ 🐒🐬

  • 12 авг.2 31322из currentaffaiirs11

    🚸Today કરંટ affairs પ્રશ્નો • imp current Facts👉 ✓ પીનાકા લોંગ રેન્જ રોકેટ ✓ EOD કવાયત : ભારત - અમેરિકા ✓ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ✓ ડિરાક મેડલ 2026 ✓ કોરિયા માસ્ટર 2026 😍સીધું selection - current affairs ચેનલ 👊 Join - https://t.me/currentaffaiirs11 ચેનલ Follow કરવાનું ના ભૂલતા મારા વાલા❣️

  • 12 авг.2 21532

    સ્કોપ-2 ઉત્સર્જનમુક્ત દરજ્જો મેળવનાર ભારતનું પ્રથમ મોટું બંદર કયું બન્યું? વિકલ્પો: (A) કંડલા બંદર (B) V.O. ચિદમ્બરનાર બંદર (C) મુંબઈ બંદર (D) પારાદીપ બંદર જવાબ: (B) V.O. ચિદમ્બરનાર બંદર વિગતવાર સમજુતી: V.O. ચિદમ્બરનાર બંદર તમિલનાડુના થૂથુકુડી (તૂતિકોરિન) ખાતે આવેલું મુખ્ય દરિયાઈ બંદર છે. તે ભારતનું પ્રથમ મોટું બંદર બન્યું છે જેને સ્કોપ-2 ઉત્સર્જનમુક્ત દરજ્જો મળ્યો છે. બંદરને ISO 50001:2018 પ્રમાણપત્ર પણ મળ્યું છે, જે ઊર્જા વ્યવસ્થાપન પ્રણાલી સાથે સંબંધિત છે. બંદર પાસે 7.04 MW સૌર ઊર્જા અને 2 MW પવન ઊર્જા ક્ષમતા છે. નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન તેની કુલ વીજળી વપરાશમાંથી 93.89% વીજળી પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી પ્રાપ્ત થઈ હતી. સ્કોપ-2 ઉત્સર્જન એટલે શું? કોઈ સંસ્થા બહારના વીજળીના ગ્રીડમાંથી વીજળી ખરીદે છે અને તે વીજળીના ઉત્પાદન દરમિયાન કોલસો અથવા ગેસ જેવા ઇંધણનો ઉપયોગ થાય છે, તો તેનાથી સંબંધિત પરોક્ષ હરિતગૃહ વાયુ ઉત્સર્જનને સ્કોપ-2 ઉત્સર્જન કહેવામાં આવે છે. જો સંસ્થા પોતાની વીજળીની જરૂરિયાત જેટલી અથવા તેનાથી વધુ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પન્ન કરે, તો ખરીદેલી વીજળી સાથે સંકળાયેલ સ્કોપ-2 ઉત્સર્જનને શૂન્ય ગણાવી શકાય છે. #Environmentcurrent . .

  • 12 авг.1 90423

    ઉત્તર બંગાળની ખાડી ઉપર અસામાન્ય રીતે વધુ જાડું ઓઝોન સ્તર કઈ ઊંચાઈએ જોવા મળ્યું? વિકલ્પો: (A) 10–12 કિમી (B) 15–17 કિમી (C) 21–23 કિમી (D) 25–30 કિમી જવાબ: (C) 21–23 કિમી વિગતવાર સમજુતી: વૈજ્ઞાનિકોએ બંગાળની ખાડી ઉપર આશરે 21થી 23 કિમીની ઊંચાઈએ સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં ઓઝોન (O₃) જોવા મળ્યું હતું. આ શોધ Phase-I NetRAD-ASMA અભિયાન દરમિયાન કરવામાં આવી હતી. ઓઝોન સ્તર શું છે? ઓઝોન સ્તર પૃથ્વીના વાતાવરણના સમમંડળ (Stratosphere) વિસ્તારમાં આવેલું ઓઝોનનું વધુ પ્રમાણ ધરાવતું ક્ષેત્ર છે. તે સૂર્યમાંથી આવતાં હાનિકારક પરાબૈંગની (UV) કિરણોથી પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરે છે. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ હવામાનના ફુગ્ગા, ઉપગ્રહો અને વાતાવરણીય રડાર દ્વારા માહિતી એકત્ર કરી હતી. પરીક્ષાલક્ષી મુદ્દો: 👉 સ્થળ — બંગાળની ખાડી 👉 ઊંચાઈ — 21–23 કિમી 👉 વાયુ — ઓઝોન (O₃) 👉 સંશોધન અભિયાન — Phase-I NetRAD-ASMA #Environmentcurrent . .

  • 12 авг.2 09852

    31 જુલાઈ 2026 સુધીમાં ભારતે કેટલી અશ્મિભૂત ઇંધણમુક્ત વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે? વિકલ્પો: (A) 250.50 GW (B) 275.50 GW (C) 300.50 GW (D) 325.50 GW જવાબ: (C) 300.50 GW વિગતવાર સમજુતી: 31 જુલાઈ 2026 સુધીમાં ભારતની અશ્મિભૂત ઇંધણમુક્ત વીજ ઉત્પાદન ક્ષમતા 300.50 ગીગાવોટ (GW) થઈ ગઈ છે. આ ભારતના 2030 સુધીમાં 500 GW અશ્મિભૂત ઇંધણમુક્ત વીજ ક્ષમતાના લક્ષ્યના 60%થી વધુ છે. અશ્મિભૂત ઇંધણમુક્ત ઊર્જા એટલે એવી ઊર્જા જે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઇંધણમાંથી ઉત્પન્ન થતી નથી. તેમાં સૌર, પવન, જળવિદ્યુત, જૈવિક ઊર્જા અને પરમાણુ ઊર્જાનો સમાવેશ થાય છે. ક્ષમતાનું વિભાજન: ઊર્જાનો સ્ત્રોત ક્ષમતા સૌર ઊર્જા 164.59 GW પવન ઊર્જા 58.14 GW જળવિદ્યુત 57.24 GW જૈવિક ઊર્જા 11.75 GW પરમાણુ ઊર્જા 8.78 GW કુલ 300.50 GW #Environmentcurrent . .

  • 10 авг.2 45610

    видео или голосовое, без подписи

  • 10 авг.2 363910из currentaffaiirs11

    🚸વિશ્વ સિંહ દિવસ - 10 ઓગસ્ટ + + + 👉એશિયાઈ સિંહ વિશે 👉અન્ય imp Facts 👉મહત્વના પર્યાવરણીય દિવસો 😍સીધું selection - current affairs ચેનલ Join - https://t.me/currentaffaiirs11 ચેનલ Follow કરવાનું ના ભૂલતા મારા વાલા❣️

  • 10 авг.3 35284

    વિશ્વ સિંહ દિવસ -- 10 August 👉 વિવિધ પ્રાણી દિવસો ( પર્યાવરણીય દિવસો ) : અહીં ક્લિક કરો 👉 સિંહ વસ્તી ગણતરી & ગુજરાત વન્યજીવ ગણતરી :- અહીં ક્લિક કરો

  • 8 авг.3 6951515

    રામસર સાઇટ (Ramsar Site) – 📍 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના રામસર (Ramsar) શહેરમાં Ramsar Convention પર હસ્તાક્ષર થયા. 🌿 હેતુ: વિશ્વની આદ્રભૂમિઓ (Wetlands)નું સંરક્ષણ અને સમજદારીપૂર્વક ઉપયોગ (Wise Use). 🌍 21 ડિસેમ્બર 1975થી આ કરાર અમલમાં આવ્યો. 🇮🇳 ભારત 1 ફેબ્રુઆરી 1982ના રોજ Ramsar Conventionમાં જોડાયું. 🏞️ ભારતનું પ્રથમ Ramsar Site – Chilika Lake (ઓડિશા) અને Keoladeo National Park (રાજસ્થાન) (1981માં સૂચિબદ્ધ; ભારત કરારમાં જોડાયા બાદ માન્યતા મળી). 🇮🇳 હાલમાં ભારતમાં 101 Ramsar Sites છે. #Ramsar

  • 7 авг.2 507645из vanpalforest1

    ગુજરાત ફોરેસ્ટ + વનપાલ સ્પેશિયલ🥳 ફોરેસ્ટ તથા વનપાલ વનવિભાગની તૈયારી માટે તમામ ઓથેન્ટિક PDF *આપેલ તમામ PDF file મેળવવા માટે pdf name પર ક્લિક કરો ✓ પર્યાવરણ - GCERT 6 TO 10 ✓ વનચેતના બુક ✓ ગુજરાતના વન્યપ્રાણીઓ ✓ પ્રાકૃતિક શિક્ષણ ✓ NCERT ભૌતિક ભૂગોળ ✓ ફોરેસ્ટ 2024 all શિફ્ટ પેપર ✓ વન્યજીવ પ્રશ્નમંચ ✓ સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓ ✓ વન વિભાગની લોકકલ્યાણ યોજનાઓ ✓ ગુજરાતનો સાંસ્કૃતિક વનવૈભવ ✓ ગુજરાતના વનો ✓ સાપ - આપણો મિત્ર ✓ વન કવચ ✓ વન્યજીવન - ગુજરાતના વન્ય પ્રાણીઓ ✓ પર્યાવરણ પુસ્તિકા ✓પર્યાવરણ વિષયના પૂછાયેલા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ( ક્લિક) ••••••••••••••• 🐾FOREST/ વનપાલ ની તૈયારી માટે ની સ્પેશિયલ ચેનલ ખાસ જોડાય જજો... Join --> https://t.me/vanpalforest1 SHARE / SAVE જરૂર કરી લેજો📩✅

  • 7 авг.3 12587

    જળપ્લાવિત ક્ષેત્ર (Wetlands) પ્રથમ ક્રમ: ભારતભરમાં ગુજરાત 23% વેટલેન્ડ વિસ્તાર સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. ઇસરોના 2010ના અહેવાલ મુજબ, રાજ્યનો કુલ 34,749.50 ચો.કિમી એટલે કે 17.56% ભૌગોલિક વિસ્તાર જળપ્લાવિત છે. વિવિધતા: આ ક્ષેત્રોમાં પરવાળાં (કોરલ રીફ) અને મેન્ગ્રોવ્સ (ચેરનાં જંગલો) જેવા સમૃદ્ધ દરિયાઈ નિવસનતંત્રોનો પણ સમાવેશ થાય છે. ⚡️ગુજરાત ફોરેસ્ટ / વનપાલ માટેનું બેસ્ટ મટીરિયલ PDF માટે આપડી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાય જવું Join -- https://t.me/vanpalforest1

  • 7 авг.2 3538

    видео или голосовое, без подписи

  • 7 авг.2 6048

    видео или голосовое, без подписи

  • 7 авг.2 2478

    видео или голосовое, без подписи

ગુજરાત ફોરેસ્ટ / વનપાલ — tgindex