Health_exam_point
Статистика♦ એકવાર મુલાકાત લઈ લો ...all handwriting notes, most imp ટોપિક પ્રમાણે 💫 MPHW FHW SANITARY INSPECTOR Mukhyasevika 👉 Like આવે તો share કરજો તમારા મિત્રો ને ❣️
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 3
- Всего постов
- 24
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 360
- 1/48двое суток
- 412
- 1/72трое суток
- 444
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
LRD ટોટલ જગ્યાઓ list 👍✅ 👉 પોલીસ કોન્સ્ટેબલ ની તમામ માહિતી માટે જોડાય જાવ આપડી ચેનલ માં Join -- https://t.me/gujpolice11 LRD Dvમાટે બોલાવેલ ઉમદેવારો ની સંખ્યા પુરુષ :- 13837 મહિલા :- 4444 માજી સૈનિક :- 41 ✨✅
પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર ✨✅ 👉Male list pdf Click:https://t.me/gujpolice11/1286 👉Female list pdf Click : https://t.me/gujpolice11/1287 👉X army list pdf Click : https://t.me/gujpolice11/1288 👉 પોલીસ કોન્સ્ટેબલ ની તમામ માહિતી માટે જોડાય જાવ આપડી ચેનલ માં Join -- https://t.me/gujpolice11
સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી
ગુજરાત ફોરેસ્ટ + વનપાલ સ્પેશિયલ🥳 ફોરેસ્ટ તથા વનપાલ વનવિભાગની તૈયારી માટે તમામ ઓથેન્ટિક PDF *આપેલ તમામ PDF file મેળવવા માટે pdf name પર ક્લિક કરો ✓ પર્યાવરણ - GCERT 6 TO 10 ✓ વનચેતના બુક ✓ ગુજરાતના વન્યપ્રાણીઓ ✓ પ્રાકૃતિક શિક્ષણ ✓ NCERT ભૌતિક ભૂગોળ ✓ ફોરેસ્ટ 2024 all શિફ્ટ પેપર ✓ વન્યજીવ પ્રશ્નમંચ ✓ સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓ ✓ વન વિભાગની લોકકલ્યાણ યોજનાઓ ✓ ગુજરાતનો સાંસ્કૃતિક વનવૈભવ ✓ ગુજરાતના વનો ✓ સાપ - આપણો મિત્ર ✓ વન કવચ ✓ વન્યજીવન - ગુજરાતના વન્ય પ્રાણીઓ ✓ પર્યાવરણ પુસ્તિકા ✓પર્યાવરણ વિષયના પૂછાયેલા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ( ક્લિક) ••••••••••••••• 🐾FOREST/ વનપાલ ની તૈયારી માટે ની સ્પેશિયલ ચેનલ ખાસ જોડાય જજો... Join --> https://t.me/vanpalforest1 SHARE / SAVE જરૂર કરી લેજો📩✅
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
👆🏻ગુજરાત પાક્ષિક સાર - ગુજરાત પાક્ષિક ના તમામ impo facts 😍સીધું selection - current affairs ચેનલ Join - https://t.me/currentaffaiirs11 ચેનલ Follow કરવાનું ના ભૂલતા મારા વાલા❣️
મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર વર્ગ - ૩ કુલ જગ્યા - ૧૧૯ ફોર્મ ભરવાની શરૂઆત : ૦૧/૦૮/૨૦૨૬ ( ૧૪ : ૦૦ કલાક ) છેલ્લો દિવસ : ૧૫/૦૮/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩ : ૫૯ સુધી) પરીક્ષાના આયોજનનો સંભવિત માસ નવેમ્બર - ૨૦૨૬... વધારે માહિતી માટે જોડાયેલા રહો..... https://t.me/mphwyuvi1111
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
❤️📩LRD Dv માટે નીચેના બેઝિક ડોક્યુમેન્ટ list તૈયાર રાખજો 😍 black Panther ✓ પરીક્ષા ફોર્મ ✓ ૧૦ ધોરણ ની માર્કશીટ ✓ ૧૨ ધોરણ ની માર્કશીટ ✓ LC 12th ✓ ફોટા વાળું ID (આધારકાર્ડ, પાનકાર્ડ, વોટરકાર્ડ, લાઈસન્સ વિગેરે) ✓ ફોટો સેટ ✓ જાતિનો દાખલો લાગુ પડે તો ખાસ :- SEBC વાળા 1978 પેલાનું પાપાનું કે ફેમિલી નું LC કઢાવી ને રાખે ✓ નોન ક્રિમિલિયર સર્ટિફીકેટ લાગુ પડે તો ✓ EWS સર્ટીફીકેટ લાગુ પડે તો ✓ ccc સર્ટીફીકેટ હોય તો ✓ સ્પોર્ટ્સ સર્ટી લાગુ પડે તો ✓ પોલીસ સ્ટેશન માંથી પ્રમાણ પત્ર 🚨કોન્સ્ટેબલ/P.S.I ની તૈયારી કરવા માંગતા હોય એમના માટે સ્પેશિયલ ચેનલ....જોડાય...જવું🎉 👉JOIN NOW -> https://t.me/gujpolice11
видео или голосовое, без подписи
🔰એક સંકલ્પ – જાગૃતિનો, એક સંકલ્પ – પરિવારની સુરક્ષાનો...🛡️ ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજીપ્તી મચ્છરો ઘરમાં જમા થયેલા ચોખ્ખા પાણીમાં જ ઉત્પન્ન થાય છે અને તે દિવસ દરમિયાન કરડે છે. થોડીક સાવચેતી રાખીને આપણે આપણા પરિવારને ડેન્ગ્યુના જોખમથી બચાવી શકીએ છીએ...
видео или голосовое, без подписи
#GSSSB જાહેરાત ક્રમાંક 441/2026-27 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3 માટેની ભરતીની વિગતવાર સૂચનાઓ. કુલ જગ્યાઓ: 100 🎯સિલેબસ-210 માકૅ 🎯પરીક્ષા સંભવિત- નવેમ્બરમા લેવાય જશે. 🎯આ MPHWની નિમણૂક સંભવિત નગરપાલિકાના UPHC ખાતે થશે . ઓનલાઇન અરજીની તારીખ: 17/07/2026 (બપોરે 2:00 વાગ્યાથી) છેલ્લી તારીખ: 31/07/2026 (રાત્રે 11:59 સુધી) Join Now : - https://t.me/mphwyuvi1111
*ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ👮♀* આ પોસ્ટમાં માર્ક લખો એટલે બધા મિત્રોના એક જગ્યાએ માર્ક થાય LRD FINAL ANSWER KEY મુજબ કેટલા માર્ક થાય છે ??!! *ખાખી યોદ્ધાઓ 🔥❤️ નીચેની ટેલીગ્રામ લિંક પર Commnet કરી દેજો👇👇* https://t.me/crackexamsuv1111/4748
*👮પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષાના માર્ક જાહેર🔥* 👉14 જુન 2026 ના રોજ પોલીસનું પેપર હતું તેના *માર્ક જાહેર* કરવામાં આવેલ છે, આ માર્ક *રોલ નંબર*, *કન્ફર્મેશન નબર* અને *જન્મતારીખ* લખી પોતાના *માર્ક* જોઈ શકશો. માર્ક જોવા માટે નિચે આપેલ લિંક ઉપર ક્લિક કરો 👇 https://formonline.co.in/LRDC44E2WD26/ આવનાર દરેક ભરતી સંબંધિત ન્યુ અપડેટ્સ મેળવવા વોટ્સએપ ચેનલમાં જોડાઓ 👇 https://t.me/gujpolice11 👮તમારા મિત્રો સુધી જરૂર શેર કરો 🙏
#MPHW
અમૃતપાન અભિયાન "૧ જુલાઈથી સ્વસ્થ ભવિષ્ય તરફ એક સંકલ્પ" માતાનું દૂધ એ બાળક માટે શ્રેષ્ઠ પોષણ અને સુરક્ષાનું પ્રથમ કવચ છે. ✔️ જન્મના પ્રથમ ૧ કલાકમાં સ્તનપાનની શરૂઆત ✔️ પ્રથમ ૬ મહિના સુધી માત્ર માતાનું દૂધ ✔️ ૬ મહિના પછી પૂરક આહાર સાથે ૨ વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન