MATHS & LOGIC GURUKUL 🏛️
Статистика✅ Daily Practice Sets ✅ Shortcut Tricks & Concepts ✅ Topicwise Tests ✅ Reasoning Puzzles & Logic Boosters આવો સાથે મળીને દાખલા ગણીએ ✍️
- Последний пост
- 06:53
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 15
- Всего постов
- 40
- Тип
- открытый
- Язык
- английский
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 533
- 1/48двое суток
- 610
- 1/72трое суток
- 658
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
આપેલ સરેરાશ = ₹32,000 કર્મચારીઓ = 40 ખોટો કુલ પગાર = 32,000 × 40 = ₹12,80,000 ભૂલ: ₹28,000 ના બદલે ₹38,000 લેવાયો છે એટલે ₹10,000 વધારે ગણાયો છે. સાચો કુલ પગાર = 12,80,000 − 10,000 = ₹12,70,000 સાચી સરેરાશ = 12,70,000 ÷ 40 = ₹31,750 ✅ જવાબ: ₹31,750
એક સંખ્યા એવી છે કે તેમાં 9 ઉમેરતાં તે 18, 24 અને 30 વડે નિઃશેષ ભાગી શકાય છે, તો તે સૌથી નાની સંખ્યા શોધી.
12, 18 અને 24 વડે ભાગતા દરેક વખતે શેષ 5 રહે તેવી સૌથી નાની સંખ્યા શોધો.
63 અને 84 ચોકલેટ વધુમાં વધુ કેટલા બાળકો વચ્ચે સરખી રીતે વહેંચી શકાય જેથી દરેક બાળકને બંને પ્રકારની ચોકલેટ સમાન સંખ્યામાં મળે ?
16, 20 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય તેવી સૌથી નાની સંખ્યા શોધો.
જો P = 2⁴ × 3² , Q = 2⁶ × 3⁵ અને R = 2³ × 3⁴ હોય, તો P, Q અને R નો લ.સા.અ. શોધો.
2⁶ × 3⁴ અને 2³ × 3⁷ નો ગુ.સા.અ. શોધો.
1.5 અને 2.25 નો લ.સા.અ. શોધો.
0.6 , 1.8 અને 2.4 નો ગુ.સા.અ. શોધો.
2/3 , 5/6 , 7/9 નો લ.સા.અ. શોધો.
3/8 , 9/16 , 15/32 નો ગુ.સા.અ. શોધો.
Q. 13970 જો કોઈ સંખ્યાના 35% , તેના 50% કરતાં 12 ઓછા હોય તો , તે સંખ્યા કઈ હોય ?
Q. 13969 એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ?
Q. 13968 800 ના 64 % = ................
https://t.me/Quiz_junction_Grp
પ્રથમ 8 દિવસની સરેરાશ આવક ₹ 2400 છે. જો 9માં દિવસે ₹ 3600 ની આવક થાય, તો 9 દિવસની નવી સરેરાશ કેટલી થાય ?
પ્રથમ 59 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોની સરેરાશ કેટલી છે ?
એક વર્ગમાં 36 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 58 છે. જો 4 નવા વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 76 હોય, તો નવી સરેરાશ કેટલી થશે ?
મગન અમદાવાદથી બરોડા સુધીનું અંતર 40 kmph ની ઝડપથી કાપે છે અને બરોડાથી અમદાવાદ સુધીનું અંતર 60 kmph ની ઝડપથી કાપે, તો તેની સરેરાશ ઝડપ શોધો.
14 સંખ્યાઓની સરેરાશ 50 છે. જો દરેક સંખ્યાને 5 વડે ગુણવામાં આવે, તો નવી સરેરાશ કેટલી થશે ?