Current by JK sir
Статистикаwebkoof 💥GPSC + CCE + PSI + Constable ના પેપર નું ટોપિક મુજબ સમજૂતી 📍 કરંટ માટે સ્પેશ્યલ વિડિઓ સાથે ની you tube chennal અને પેપર solution
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 3
- Всего постов
- 23
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 096
- 1/48двое суток
- 1 256
- 1/72трое суток
- 1 354
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
LRD DV 🔥
- જૂન મહિનાનું સંપૂર્ણ કરંટ pdf વિડિઓ link 👇 https://www.youtube.com/live/4GWfeMRUmXw?si=HzxdEvVlzvwvzYhu
✅છેલ્લા છ મહિના નું કરંટ ✅ છેલ્લા છ મહિનાનું પાક્ષિક ✅ ગુજરાત અને ભારત બજેટ 2026 ✅કરંટ મેગા લેક્ચર છેલ્લા 6 મહિના 👇 ✅LECTURE 1 : https://www.youtube.com/live/VEj0j2spgYY?si=OTMUy2dwaF7DK_IK ✅LECTURE 2 : https://www.youtube.com/live/Si-0P1ltNbI?si=iJ_Yq_4Pfp4sPMiu ✅પાક્ષિક છેલ્લા છ મહિના - link 👇 https://www.youtube.com/live/EFcx5cs3K00?si=QFIaopsh49L261Wo ✅ગુજરાત અને ભારત બજેટ 2026 - link 👇 https://www.youtube.com/live/dlaF0Ikuq2I?si=BMZu_cRYU7B_gDHT આવનારી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો સુધી Share કરજો.... જય હિન્દ🇮🇳
видео или голосовое, без подписи
👉 તમને GS ના કોઈ પણ વિષયના topicમાં તકલીફ પડતી હોય અથવા જેનું કન્ટેન્ટ જોતું હોય એ ટોપીક મને કહો.. હું એની શોર્ટ નોટ બનાવીને (to the point) ગ્રુપમાં મૂકીશ...... નોંધ: આખા વિષયનું નામ ન લખવું ટોપીકનું નામ લખવુ. ...👍
Most IMP (NCERT Facts) 🤝 લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના (વિસ્તાર યોજના) 👑 હેતુ: કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવી. 🛠️ 3 ઉપાયો: સહાયકારી યોજના, સામે ચાલીને યુદ્ધ કરવું અને પ્રદેશ હડપવો. 🍯 ઉપનામ: આ યોજનાને "મીઠાં ઝેર સમાન" માનવામાં આવે છે. 📜 યોજનાની મુખ્ય શરતો: ⚔️ કંપની રાજ્યને તાલીમ પામેલું સૈન્ય આપશે જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે. 💰 રાજાએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. 🕊️ કંપનીની મંજૂરી વિના અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં. 🏛️ દરબારમાં 'રેસિડેન્ટ' (અંગ્રેજ પ્રતિનિધિ) રાખવો. 🚫 અન્ય વિદેશીને નોકરીએ રાખવો નહિ. 📝 ખાસ નોંધ: Most IMP 🤵♂ 🤴સહાયકારી યોજના સ્વીકારનાર શાસક 1.પ્રથમ શાસક: હૈદરાબાદનો નિઝામ 2.બીજો શાસક: અવધનો નવાબ ⚔️ મૈસૂર વિગ્રહ અને ટીપુ સુલતાન 💣 1799 (ચોથો મૈસૂર વિગ્રહ): લોર્ડ વેલેસ્લીએ નિઝામનો સાથ મેળવી મૈસૂર પર આક્રમણ કર્યું. 🗡️ પરિણામ: ટીપુ સુલતાન વીરગતિ પામ્યા. 👨💻By Mitul Sir
એક માર્ક રોકડો.. સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન... પુસ્તક , પત્રિકા: લેખક By MGL
видео или голосовое, без подписи
👉 GS: History (Most IMP) 🎯Frequently asked question.. ✒️ અંગ્રેજો દ્વારા લાગુ કરાયેલ મહેસૂલનીતિઓ. 1. કાયમી જમીનદારી કોર્ન વોલિસ (1793) ⬇️ બંગાળ, બિહાર, ઓડીશા, ઉત્તર પ્રદેશના બનારસ, ઉત્તરી કર્ણાટક ⬇️ બ્રિટિશ ભારતના કુલ ક્ષેત્રના: 19% ⬇️ ભૂમિ અધિગ્રહણ હંમેશ માટે જમીનદારનું થતું ⬇️ બ્રિટિશ સરકારને મહેસૂલ આપવા માટેની જવાબદારી જમીનદારની 2. રૈયતવારી ટોમસ મુનરો અને રીડ (1820) ⬇️ મુંબઈ, મદ્રાસ, અસમ ⬇️ બ્રિટિશ ભારતના કુલ ક્ષેત્રના: 51% ⬇️ જમીનનો માલિક ખેડૂત ⬇️ બ્રિટિશ સરકારને મહેસૂલ આપવા માટેની જવાબદારી ખેડૂતની ⬇️ કરનો દર 33% થી 55% સુધી 3. મહાલવારી હોલ્ટ મેકેંજી અને માર્ટિન બર્ડ (1822) ⬇️ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ ⬇️ બ્રિટિશ ભારતના કુલ ક્ષેત્રના: 30% ⬇️ જમીન પર ગામના વડાનો અધિકાર ⬇️ બ્રિટિશ સરકારને મહેસૂલ આપવા માટેની જવાબદારી સમગ્ર ગામના વડા/મહલની ⬇️ કરનો દર 60% સુધી By MGL
Current by JK sir pinned «🦾 શું કયો છો? 🎯 Imp GS session content ચાલુ કરીએ? (નિશુલ્ક) ✒️ For CCE (NCERT based) 👉માત્ર આટલું કરવાનું છે.... 😎 જે કંઈ પણ text માં GS કન્ટેન્ટ આવે છે ...એને માત્ર નોટ્સમાં લખતું જવાનું છે....... 👨💻By Mitul sir.....😎 ✒️ Comment plz.....»
🦾 શું કયો છો? 🎯 Imp GS session content ચાલુ કરીએ? (નિશુલ્ક) ✒️ For CCE (NCERT based) 👉માત્ર આટલું કરવાનું છે.... 😎 જે કંઈ પણ text માં GS કન્ટેન્ટ આવે છે ...એને માત્ર નોટ્સમાં લખતું જવાનું છે....... 👨💻By Mitul sir.....😎 ✒️ Comment plz.....
ગુપ્તયુગ દરમિયાન સિક્કાઓના જુદા જુદા નામ. ચાંદી: રૂપપક તાંબા: મશક સોના: દીનાર ઇન્ડોગ્રીક સિક્કાને: દ્રમક By MGL
https://www.youtube.com/live/4GWfeMRUmXw?si=saHRzMX5_Re9zKQR CURRENT MEGA LECTURE LIVE NOW
✅છેલ્લા છ મહિના નું કરંટ ✅ છેલ્લા છ મહિનાનું પાક્ષિક ✅ ગુજરાત અને ભારત બજેટ 2026 ✅કરંટ મેગા લેક્ચર છેલ્લા 6 મહિના 👇 ✅LECTURE 1 : https://www.youtube.com/live/VEj0j2spgYY?si=OTMUy2dwaF7DK_IK ✅LECTURE 2 : https://www.youtube.com/live/Si-0P1ltNbI?si=iJ_Yq_4Pfp4sPMiu ✅પાક્ષિક છેલ્લા છ મહિના - link 👇 https://www.youtube.com/live/EFcx5cs3K00?si=QFIaopsh49L261Wo ✅ગુજરાત અને ભારત બજેટ 2026 - link 👇 https://www.youtube.com/live/dlaF0Ikuq2I?si=BMZu_cRYU7B_gDHT CCE તૈયારી કરતા તમામ ઉમેદવારો સુધી Share કરજો.... જય હિન્દ🇮🇳 PDF માટે જોઈન થઈ જાવ......👇 https://t.me/webkoof_By_jikadrasir
કેમ રહ્યું દોસ્તો ??
✅કાલે પેપર માટે અગત્યની બાબતો ધ્યાનમાં રાખવી 📝🧠 🔸 તમને ન આવડતો પ્રશ્ન છોડવો - પેપર અઘરું તમારા એક માટે નહીં, બધા માટે હોય છે. 🚫❓ 🔸 રિસ્ક 10 થી 15% લેવું - 50-50 માં જ રિસ્ક લેવું. 🎲📈 🔸 એક પ્રશ્નમાં વધારે સમય ન આપવો, ઝડપથી આગળ વધી જવું. ⏳🏃 🔸 પેપર સહેલું હોય કે અઘરું, OMR ભરવામાં ભૂલ ન કરવી. ✅📝 🔥 Best Of Luck & All The Best 🔥 BY - JK Sir 👨🏫
14 તારીખ વાળા યોધ્ધાઓ આર્થિક સર્વેક્ષણ વાંચી જજો..... ✅ fact data only
Channel name was changed to «Current by JK sir»
✅છેલ્લા છ મહિના નું કરંટ ✅ છેલ્લા છ મહિનાનું પાક્ષિક ✅ ગુજરાત અને ભારત બજેટ 2026 ✅કરંટ મેગા લેક્ચર છેલ્લા 6 મહિના 👇 ✅LECTURE 1 : https://www.youtube.com/live/VEj0j2spgYY?si=OTMUy2dwaF7DK_IK ✅LECTURE 2 : https://www.youtube.com/live/Si-0P1ltNbI?si=iJ_Yq_4Pfp4sPMiu ✅પાક્ષિક છેલ્લા છ મહિના - link 👇 https://www.youtube.com/live/EFcx5cs3K00?si=QFIaopsh49L261Wo ✅ગુજરાત અને ભારત બજેટ 2026 - link 👇 https://www.youtube.com/live/dlaF0Ikuq2I?si=BMZu_cRYU7B_gDHT CCE તૈયારી કરતા તમામ ઉમેદવારો સુધી Share કરજો.... જય હિન્દ🇮🇳 PDF માટે જોઈન થઈ જાવ......👇 https://t.me/webkoof_By_jikadrasir
https://www.youtube.com/live/EFcx5cs3K00?si=QFIaopsh49L261Wo