Khushbu mam geography
Статистика#Education #gk #geography #gpsc #CCE #Lrd #psi #current affairs #upsc https://www.instagram.com/kc_geography?igsh=MXVtcTliZmRzbHkwag==
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 22
- Всего постов
- 37
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 12 авг.
- 1/24сутки в ленте
- 2 314
- 1/48двое суток
- 2 651
- 1/72трое суток
- 2 860
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
આપણા દેશની આઝાદી અને શાન માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામ વીરોને શત-શત નમન! આઝાદીનો પર્વ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આપણા વીર સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન, સાહસ અને સંઘર્ષને નમન કરવાનો અવસર છે. આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ! 🇮🇳 જય હિંદ! જય ભારત! 🇮🇳
https://www.instagram.com/reel/DcBEiS7uZCa/?igsh=MXdoYnF2MnJmNzNpdA==
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
Police constable dv list aavi gayi che cut off marks
ગુજરાત પાક્ષિક
વિશ્વ હાથી દિવસ (World Elephant Day) ૧૨ ઓગસ્ટ ઉજવણીની શરૂઆત વર્ષ:- ૨૦૧૨માં મુખ્ય હેતુ:- ગેરકાયદેસર શિકાર: હાથીદાંત (Ivory) માટે થતા હાથીઓના ગેરકાયદેસર શિકારને અટકાવવો. ભારતના સંદર્ભમાં કેટલાક અગત્યના તથ્યો પ્રોજેક્ટ એલિફન્ટ (Project Elephant): હાથીઓ, તેમના નિવાસસ્થાનો અને કોરિડોરના રક્ષણ માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨માં આ કેન્દ્ર પુરસ્કૃત યોજના (Centrally Sponsored Scheme) શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી: હાથીના સાંસ્કૃતિક અને પારિસ્થિતિક મહત્વને ધ્યાનમાં રાખીને, વર્ષ ૨૦૧૦માં તેને ભારતનું "રાષ્ટ્રીય વિરાસત પ્રાણી" (National Heritage Animal) જાહેર કરવામાં આવ્યું હતું. વસ્તી: સમગ્ર વિશ્વમાં એશિયાટિક હાથીઓની સૌથી વધુ વસ્તી ભારતમાં જોવા મળે છે (આશરે ૬૦%). ભારતમાં રાજ્યોની દ્રષ્ટિએ સૌથી વધુ હાથીઓ કર્ણાટકમાં છે, ત્યારબાદ આસામ અને કેરળનો ક્રમ આવે છે.
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
Aadivashi_Sanskruti Varso_Book low.pdf
પ્રધાનમંત્રી મુદ્રા યોજના
https://youtube.com/shorts/MZZYXilwWEA?si=SmWYhtyw893xazkH
видео или голосовое, без подписи