tgindex
🚔👮‍♂ Team Forest ❤️✨

🚔👮‍♂ Team Forest ❤️✨

Статистика

📍-: વન વિભાગના ભરતી ને લગતી તમામ માહિતી આ ગ્રુપમાં મળશે . 📍𝐅𝐨𝐫𝐞𝐬𝐭𝐞𝐫 & 𝐅𝐨𝐫𝐞𝐬𝐭 𝐠𝐚𝐮𝐫𝐝

Последний пост
14 авг.
Последнее чтение
13 авг.
Постов за неделю
1
Всего постов
31
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
1 012
+3 за 2 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
895
30 постов
Вовлечённость
88,4%
к подписчикам
Постов в день
0,1
всего 31
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
250
1/48двое суток
286
1/72трое суток
309

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • видео или голосовое, без подписи

  • 1_2292_1_1153_D2_Notification-1.pdf

  • Gujarat Horizontal Reservation for Ex-Agniveers for the employment on posts of direct recruitment in the Gujarat subordinate Forest service of the Forest and Environment Department Rules, 2026. https://t.me/TeamForestt

  • Police ભરતી photos/ video બાબતે આ માહિતી ફેબ્રુઆરી ૨૦૨૫ ની છે આજે viral થઈ એ માહિતી આ જ છે આમાં દર્શાવેલ ૧૪૨૮૩ + ૧૧૦૦૦ = ૨૫૦૦૦ ની વાત થઈ છે જે ભરતી complete થઈ છે નોંધ -: નજીક ના સમય માં નવી પોલીસ ભરતી ના કોઈ એંધાણ નથી અને જો ભરતી 2027 માં આવે તો પણ બહુ ઓછી જગ્યા પર આવશે . https://t.me/TeamForestt

  • 🌳 ફોરેસ્ટ ભરતી અંગે મહત્વના સમાચાર 1. વનપાલ ભરતી (Forest Range/Vanpal): વનપાલ ભરતી માટેની તમામ વહીવટી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને માંગણી પત્રક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી આપવામાં આવ્યું છે. હવે નજીકના સમયમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. 2. ફોરેસ્ટ બીટ ગાર્ડ (વન રક્ષક) ભરતી: ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતી માટે હાલમાં તમામ જિલ્લાઓમાંથી ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવી રહી છે. સાથે રોસ્ટરની ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. 3. દિવ્યાંગ વન રક્ષક ભરતી: દિવ્યાંગ વન રક્ષક ભરતીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને તેનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે. કુલ 157 જગ્યાઓ સામે ગ્રાઉન્ડ ટેસ્ટ બાદ કેટલા ઉમેદવારો અંતિમ રીતે પસંદ થાય છે તેના આધારે જો કોઈ જગ્યાઓ ખાલી રહેશે, તો તે સામાન્ય નવી ભરતીમાં ઉમેરવામાં આવી શકે છે. 4. નવી વન રક્ષક ભરતી અંગે: પ્રાપ્ત માહિતી મુજબ, વન રક્ષકની નવી ભરતીમાં 500થી વધુ જગ્યાઓ આવવાની સંભાવના છે. ઉપરાંત, વનપાલ અને વન રક્ષક બંને ભરતીની પરીક્ષા એકસાથે લેવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. https://t.me/TeamForestt

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • 25 июл.1 17718

    શિક્ષણ મંત્રી નું રાજીનામું 😳😳 માન ગયે Gen Z ..... ગજબ 😍👌👌👌 ઝૂકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીયે...🫡 આમાંથી ગુજરાતના વિધાર્થીઓ એ શીખ લેવી જોઈએ .💯 @TeamForestt

  • 21 июл.1 24892

    видео или голосовое, без подписи

  • 20 июл.1 22019

    видео или голосовое, без подписи

  • 20 июл.1 23532

    видео или голосовое, без подписи

  • #ForestRecruitment #GujaratForest #ForestGuard #VanRakshak #Vanpal #RFO # #RecruitmentUpdate #ForestJobs 🔹 ગીર, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સિંહ-દીપડાના માનવ વસાહતમાં પ્રવેશના બનાવોમાં વધારો. 🔹 માનવ-વન્યજીવ સંઘર્ષ રોકવા માટે વન વિભાગમાં વિશાળ ભરતી કરવાની જરૂરિયાત. 🔹 વર્ગ-1 અને વર્ગ-2 અધિકારીઓની બેઠકોમાં સતત વધારો, પરંતુ મેદાનમાં કાર્યરત વનપાલ અને વનરક્ષકોની સંખ્યા ઘટી રહી છે. 🔹 1988માં 2,257 વનપાલ હતા, જે હવે ઘટીને 1,788 જેટલા રહ્યા. 🔹 વનપાલની સંખ્યા 2,300, આર.એફ.ઓ.ની 521 → 775 અને વનરક્ષકોની 3,800 → 4,800 કરવાની માંગ. 🔹 1988થી સ્ટાફમાં ઘટાડો થતાં વન્યજીવ સંરક્ષણ અને માનવ સુરક્ષા પર અસર. 🔹 અગાઉ કાયમી ભરતીના બદલે 180 જેટલી જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરાઈ હતી. 🔹 હાલમાં આ 180 જગ્યાઓ પુનઃજીવિત કરવાનો આદેશ, પરંતુ નવી સીધી ભરતી પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. https://t.me/TeamForestt

  • 16 июл.1 1617

    видео или голосовое, без подписи

  • 🚩 જય જગન્નાથ! 🙏 ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 🌼 પ્રભુના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાના નવા માર્ગ ખુલતા રહે એવી પ્રાર્થના. જય જગન્નાથ! 🚩 🙏

  • 15 июл.1 38893

    #forestbhartiupdate વનરક્ષક અને વનપાલ ભરતી માટે અત્યારે રોસ્ટર ચકાસણી ચાલી રહી છે . પૂર્ણ થતા ગૌણ સેવા ને મોકલવામાં આવશે . નવી ભરતી અમે વધુ માં વધુ 2 મહિના ની અંદર જ જાહેરાત કરી દઈશું . - વન વિભાગ વનરક્ષક ની અત્યારે વર્તમાન માં ચાલી રહેલ જગ્યા કરતા વધારે જ આવશે અંદાજિત 600 આજુબાજુ https://t.me/TeamForestt

  • 14 июл.1 00272

    видео или голосовое, без подписи

  • 14 июл.1 0297

    Arjun Modhwadia પર ફોરેસ્ટ ભરતી બાબતે ઉમેદવારે કર્યો ફોન અને મંત્રીનો બાટલો ફાટ્યો https://telegram.me/TeamForestt

  • Arjun Modhwadia પર ફોરેસ્ટ ભરતી બાબતે ઉમેદવારે કર્યો ફોન અને મંત્રીનો બાટલો ફાટ્યો https://telegram.me/TeamForestt

🚔👮‍♂ Team Forest ❤️✨ — tgindex