RAM RATHOD'S GUIDANCE
Статистикаગુજરાત સરકારની દરેક સરકારી ભરતી માટે ઉપયોગી * 𝗔𝘂𝘁𝗵𝗲𝗻𝘁𝗶𝗰 𝗣𝗗𝗙 * 𝗗𝗮𝗶𝗹𝘆 𝗰𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗮𝗳𝗳𝗮𝗶𝗿 * 𝗠𝗼𝘁𝗶𝘃𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗾𝘂𝗼𝘁𝗲𝘀 * 𝗥𝗲𝗴𝘂𝗹𝗮𝗿 𝗚𝗞 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 કોઈપણ પ્રશ્ન માટે સંપર્ક કરો @RAMRATHODSIR ______________________
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 4
- Всего постов
- 47
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Образование (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 524
- 1/48двое суток
- 600
- 1/72трое суток
- 647
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
LRD DV CUT OFF
видео или голосовое, без подписи
આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક નિયામકશ્રી, તબીબી શિક્ષણ અને સંશોધન, ગાંધીનગરની કચેરી હસ્તક્ના સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત ક્રમાંકઃ૪૫૫/૨૦૨૬૨૭, અન્વયેની વિગતવાર જાહેરાત #GSSSB
HC WIREMAN RECRUITMENT .
ગુજરાતમાંથી નવી 6 વસ્તુ માટે Gi Tag ની અરજી કરવામાં આવી.. 1. પોરબંદરની ખાજલી 2. કચ્છનું ગૂગળ 3. કચ્છનું ખેર ગોરડ ગુંદર 4. વડોદરાથી તાડફળી (આઈસ એપલ) 5. સુરતની ઝરદોજી ક્રાફ્ટ 6. પાટણના દેવડા.
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક Exam Date 23/08/2026
દરેક જિલ્લા મા ખાલી મહેકમ આધારે જિલ્લા વાઈઝ કન્ડકટર ની તદ્દન હંગામી ધોરણે કરાર આધારીત ભરતી થશે પગાર 26,000 પ્રતિ મહિનો અઠવાડિયામા એક રજા મળશે અન્ય કોઈ ભથ્થા મળવાપાત્ર નથી નોંધ😜 આ ભરતી ફક્ત કરાર આધારિત વાળી જ છેં આના પેલા જે ફોર્મ ભરાયા 4418 જગ્યા ઉપર ઍ કાયમી ભરતી છેં અને કાયમી વાળા આ 4418 ઉમેદવાર હાજર થશે એટલે આ કરાર વાળા ને નોકરી માંથી છુટા કરવામાં આવશે...
ભુજ - કચ્છ કરાર આધારિત ભરતી
GSSSB Exam Update
445 નંબરની જાહેરાત વાળા કોઈ હોય તો માહિતી આપજો અથવા બીજી કોઈ gsssb ની એક્ઝામ ઑગસ્ટ મહિનામાં દેવા જવાના હોય તો મારો સંપર્ક કરજો : 7069064015 @RAMRATHODSIR https://t.me/RAM_RATHODs_GUIDANCE
🚨CCE UPDATE🚨 🔰NO CCE PRE EXAM TILL 10 SEP 2026🚨 ✔️AS PER RECENT GSSSB EXAM DATES
ખાસ નોંધ - હાલ પૂરતી પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં હાલ પ્રવરતી રહેલ ભારેથી અતિભારે વરસાદી પરિસ્થિતિને કારણે ઉમેદવારોના વિશાળ હિત ધ્યાને લઈને મંડળની જા.ક્ર. ૩૭૬, ૩૯૦, ૪૦૦, ૪૦૩, ૪૦૭ /૨૦૨૫૨૬, વર્ગ-૩ની તા.૨૪/૭/૨૬ના રોજ આયોજીત થનાર પરીક્ષા હાલ પૂરતી મૂલતવી રાખવામાં આવે છે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
15 August 2026 આગામી 15 ઓગસ્ટ 2026 ના રોજ ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાશે 🇮🇳
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи