STUDENTS OF GUJARAT
Статистика- Последний пост
- 29 янв.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
#PSI #Wireless_PSI વાયરલેસ PSI ની આજે ઉમેદવારી કરવા માટે છેલ્લી તારીખ જે ઉમેદવારને અરજી કરવાની બાકી હોય તેઓ આજે અરજી કરી શકે છે.
આવતી કાલે ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહીં. તા.28-01-2026 સ્થળ: રોજગાર કચેરી, બહુમાળી ભવન, ભાવનગર સમય: સવારે 10:30 કલાકે
#LRD_DV_OPTOUT 🔴🔴🔴 હવે શંખનાદ થઈ ચૂક્યો છે 🔔🔔🔔 આજથી શરુ થઇ રહ્યો છે ..... LRD DV OptOut મહા યજ્ઞ 🔥🔥🔥 દરેક ટેલિગ્રામ ચેનલો,Youtube ચેનલો ઇન્સ્ટાગ્રામ,ટ્વીટર...all social media platforms..... દરેક સંસ્થાઓ,દરેક મિત્ર વર્તુળ,નામી અનામી દરેક વ્યક્તિઓ આ મહાયજ્ઞમાં જોડાવવા વિનંતી 🙏 ઇતિહાસમાં સૌથી વધારે Optout આ ભરતીમાં જોવા મળશે 👏👏👏 આ મહા યજ્ઞમાં એક Optout ની આહુતિ બીજા ઘણા ઉમેદવારો અને પરિવારોને જીવનદાન સ્વરૂપે પ્રાપ્ત થશે.... જે પણ લોકો Optout કરાવવાના હોય તો socialmedia પર જણાવવીને બીજા લોકોને આ મહાયજ્ઞમાં જોડાવવા પ્રેરિત કરશો 🙏 DV માં નામ આવ્યું હોય તેવા ઉમેદવારોને વિનંતી કે જે કોઈ OptOut કરવા વિડીયો કે સમર્થન આપે તેને દરેક ટેલિગ્રામ,ટવીટર,whatsapp ...socialmediaમાં ફોરવર્ડ કરો.... આ મહાયજ્ઞના આમંત્રણને દરેક ગ્રુપમાં ફોરવર્ડ કરો 📲📲📲 #Lrd #DV #Optout #મહાયજ્ઞ 🔥🔥🔥
#LRD_DV_OPTOUT 🔴🔴🔴 હવે સમય પાકી ગયો છે OptOut માહોલ બનાવવાનો.... જો જો ડોક્યુમેન્ટ ભેગા કરવામાં OptOut ની વિનંતી ભૂલી ન જતા.... દરેક ટેલિગ્રામ ચેનલો એડમીનો અને youtube ચેનલો અને એકેડેમીઓને વિનંતી OptOut માટે વિનંતી કરતો વિડીયો બનાવો... તમારા જાણમાં જે પણ અન્ય નોકરીમાં જવાના હોય તેમને lrdમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન ન કરવા માટે સમજાવો... DV માં નામ આવ્યું હોય તેવા ઉમેદવારોને વિનંતી કે જે કોઈ OptOut કરવા વિડીયો કે સમર્થન આપે તેને દરેક ટેલિગ્રામ,ટવીટર, whatsapp માં ફોરવર્ડ કરો.... હવે સમય થઈ ગયો છે OptOut માટે સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ બંનેમાં લડત આપવાનો.... #Optout #Lrd #Dv
*🙏ગાંધીનગર મીડિયા મિત્રોને આમંત્રણ🙏🏻* 📌સ્પર્ધાત્મક પરીક્ષામાં અધિકારીઓના મનઘડત અને મનફાવે તેવા નીતિ નિયમો ને કારણે ઉમેદવારોને પડતી હાલાકી, 📌વર્તમાનમાં જાહેર થયેલ રેવન્યુ તલાટી પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ સામે ઉઠતા સવાલો. 📌GPSC જેવી બંધારણીય સંસ્થામાં ચાલતા પોલંપોલ વિશે આધાર પુરાવા સાથે માંગણી. સમય - આજરોજ બોપરનાં 01:00 કલાકે સ્થળ - સેક્ટર 11 અખબાર ભવન ગાંધીનગર. ✍🏻યુવરાજસિંહ જાડેજા.
видео или голосовое, без подписи
✅ 61 માં બંધારણીય સુધારાને બદલે 52 મો બંધારણીય સુધારા વિશે જ આખો જવાબ લખનારને આટલા સારા માર્ક્સ કોણ expert આપી રહ્યું છે ?? ✅ આમને તો 8.5 માર્ક્સ મળેલ છે. ✅ કોન હૈ એ ચેકર ? કહા છે આતે હૈ એ ચેકર ? આવા પેપર ચેકરો કરતા તો લાયબ્રેરીમાં બેસીને તૈયારી કરતાં વિધાર્થીઓ સારા પેપર ચેક કરી શકે છે. ✅ Who is the accountable for this grave injustice to the students ?? ✍️: Parth sir
PSI ની પરીક્ષા અમદાવાદ ખાતે આપવા આવનાર ઉમેદવારો માટે MAA સેવા ગ્રુપ,ભોજપરા તરફથી નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરેલ છે.
PSI ની પરીક્ષા સુરત ખાતે આપવા આવનાર યોદ્ધાઓ માટે GCA તરફથી નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરેલ છે.
#Gpsc #Dyso જાહેરાત ક્રમાંક : ૪૨/૨૦૨૩-૨૪ નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની મુખ્ય લેખિત પરીક્ષાની જવાબવહીની નકલ મેળવવા બાબત
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
#CCE
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
🔴 🔴 PSI DATE _ 13 APRIL (99% FINAL ) ✳️
#GPSC
#GPSC 🔰 Advertisement for Online Advertisement of Advt. No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 starting from 07.03.2025 13:00 to 23.03.2025 23:59
GPSC ની વિવિધ પરીક્ષાઓનીની માહિતી...
GSSSB મંડળની જા ક્રમાંક:૨૧૪/૨૦૨૩૨૪ સીનીયર સર્વેયર, વર્ગ-૩