Gpsc_exams
Статистика👉 તમામ પરીક્ષા માટે ઉપયોગી માહિતી આ માધ્યમ થી આપ સુધી નિ:શુલ્ક પહોંચાડવાનો અમારો પ્રયત્ન રહેશે. Instagram ( ➡ gpsc_examss - 35K ) 2nd ચેનલ: https://t.me/aksbookslibrary
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 38
- Всего постов
- 100
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 670
- 1/48двое суток
- 1 673
- 1/72трое суток
- 1 804
Медиана по постам, которые мы застали свежими и померили через сутки.
Посты
LRD 2025 - DV cut off
LRD 2025 final Merit list
LRD ટોટલ જગ્યાઓ
લેખિત પરીક્ષા પરિણામ: લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં Part-A અને Part-B માં અલગ-અલગ ૪૦% કે તેથી વધુ ગુણ મેળવનાર કુલ ઉમેદવારોની સંખ્યા ૩૯,૨૨૫ છે. Qualified ઉમેદવારો: કુલ ૧૨,૭૩૩ ખાલી જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં કુલ ૧૮,૩૨૨ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે Qualified (પાત્ર) થયા છે. ૩. જાતિ/કેટેગરી મુજબ શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોનું વિભાજન: પુરુષ ઉમેદવારો (Male): 13,837 મહિલા ઉમેદવારો (Female): 4,444 માજી સૈનિકો (Ex-Servicemen): 41 કુલ શોર્ટલિસ્ટ ઉમેદવારો: 18,322
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
LRD DV LIST
Cut off 🔥🔥
પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર #GPRB
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
#RRB #Railway #Vacancy 🟢RRB JE 04/2026 Full Notification Out✅ 🟢Total Vacancies: 3993
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
પંચમહાલ જિલ્લાની આશ્રમશાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો (Blind / Low Vision) માટે વિદ્યાસહાયક (ધોરણ ૧-૮) અને શિક્ષણસહાયક (ધોરણ ૯-૧૨) ની ભરતી. * જરૂરી લાયકાત: શૈક્ષણિક ડિગ્રી + TET-1 / TET-2 અથવા TAT-S / TAT-HS પાસ + કમ્પ્યુટરનું જ્ઞાન. * માસિક ફિક્સ પગાર: * ધોરણ ૧ થી ૮: ₹૨૬,૦૦૦ * ધોરણ ૯-૧૦: ₹૪૦,૮૦૦ * ધોરણ ૧૧-૧૨: ₹૪૨,૬૦૦ * અરજી કરવાની રીત: પ્રમાણપત્રોની નકલો સાથે રજિસ્ટર્ડ પોસ્ટ / સ્પીડ પોસ્ટ દ્વારા જાહેરાતમાં દર્શાવેલ સરનામે ૨૮/૦૮/૨૦૨૪ સુધીમાં અરજી મોકલવી.
લો બોલો, ટ્રેનિંગમાં IAS અધિકારીએ 1 કરોડની લાંચ લીધી