GK BY PRADIP PATEL
Статистика@pradip_123e ગુજરાત સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના યોગ્ય માર્ગદર્શન હેતુ આ ચેનલ બનાવેલ છે. GSSSB, GPSSB, GPRB, વિવિધ ભરતીની જાણકારી અહિથી મળશે.
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 62
- Всего постов
- 133
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
PSI || LRD PAID BATCH (SPECIAL GS GROUP) General Studies (GS) માટેનું સંપૂર્ણ અને સચોટ મટિરિયલ હવે એક જ જગ્યાએ આમાં PSI કોન્સ્ટેબલ સિલેબસ પ્રમાણે મટિરિયલ મૂકવાની શરૂઆત થઈ ગઈ છે પરીક્ષા ની નોટિફિકેશન આવે એના પહેલા તૈયાર રહો ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ 🆔 પર મેસેજ કરવો @pradip_123e
PSI || LRD PAID BATCH (SPECIAL GS GROUP) General Studies (GS) માટેનું સંપૂર્ણ અને સચોટ મટિરિયલ હવે એક જ જગ્યાએ - ગઈ ભરતીમાં આપણા મટિરિયલમાંથી GSના ઘણાં બધાં પ્રશ્નો પૂછાયા હતા આ વખતે એનાથી પણ વધુ પ્રશ્નો પૂછાય અને તમને સફળતા મળે તે રીતે નિષ્ણાત ટીમ અને હાલ PSI તરીકે સેવા આપતા મિત્રોના માર્ગદર્શન હેઠળ મટિરિયલ તૈયાર કરવામાં આવ્યું છે. 📚 તમને ગ્રુપમાં શું-શું મળશે? 📖 સંપૂર્ણ GS સિલેબસ કવરેજ 📰 Monthly કરંટ અફેર્સ 📝 PSI પેપર-૨ નું સંપૂર્ણ મટિરિયલ ✍️ LRD ગુજરાતી કોમ્પ્રિહેન્શન 🧪 5 PSI Full મોક ટેસ્ટ 🧪 5 LRD Full મોક ટેસ્ટ 🎯 મટિરિયલની ખાસિયતો : - ઓથેન્ટિક સોર્સ : સંપૂર્ણ મટિરિયલ NCERT + GCERT + ગ્રંથનિર્માણ બોર્ડના પુસ્તકોના આધારે તૈયાર કરેલ - ટોપિક મુજબ વિગતવાર મટિરિયલ - ટોપિક મુજબ વન-લાઇનર પ્રશ્નો - ટોપિકવાઇઝ જૂના પેપર્સના પ્રશ્નો (PYQ) 📌 વિશેષ નોંધ : PSI પેપર-૨ મટિરિયલ અને LRD ગુજરાતી કોમ્પ્રિહેન્શનનું મટિરિયલ દર શનિવાર અને રવિવારે મૂકવામાં આવશે. 🏷️ ફી ની વિગત: - ફી : ₹ 599 વહેલા તે પહેલા ધોરણે જોડાય જજો. Payment કરીને નીચે આપેલ ID પર મેસેજ કરવો : @pradip_123e સાચી દિશા, ઉત્તમ મટિરિયલ અને તમારી સખત મહેનત
PSI || LRD PAID BATCH (SPECIAL GS GROUP) General Studies (GS) માટેનું સંપૂર્ણ અને સચોટ મટિરિયલ હવે એક જ જગ્યાએ
видео или голосовое, без подписи
PSI : LRD : ઈતિહાસ
PSI : LRD : ઈતિહાસ
PSI : LRD : ઈતિહાસ
PSI : LRD : ઈતિહાસ
PSI : LRD : ઈતિહાસ
видео или голосовое, без подписи
હાર નહીં, આ તો શીખવાની અને નવેસરથી ઊભા થવાની શરુઆત છે 💪 "વિચાર ક્ષણિક હોઈ શકે, પણ પરિશ્રમ નહીં... આજે ઓછું મળ્યું છે, એનો અર્થ એ નથી કે કાલે વધારે નહીં મળે " જે મિત્રોને આ વખતે ધાર્યા મુજબ માર્ક્સ નથી આવ્યા કે DV લિસ્ટમાં નામ નથી આવ્યું, તેમને ખાસ કહેવાનું કે : આ અંત નથી : આ માત્ર એક પરીક્ષા હતી, તમારી જિંદગી કે તમારું ભવિષ્ય નથી. એક પરિણામ તમારી કાબિલિયત અને ક્ષમતા નક્કી કરી શકે નહીં. ભૂલો એ જ સફળતાની ચાવી છે : ક્યાં કચાસ રહી ગઈ, કયા વિષયમાં માર્ક્સ કપાયા — એ શોધો. તમારી ભૂલો જ તમને આગળના રાઉન્ડમાં ટોપર બનાવશે. મહેનત ક્યારેય એળે જતી નથી : તમે જે રાત-દિવસ એક કરીને વાંચ્યું છે, એ જ્ઞાન તમારી પાસે જ છે. એ હવે પછીની આવનારી તમામ ભરતીઓમાં તમને સૌથી આગળ રાખશે. યાદ રાખો : દરિયો હંમેશા થોડો પાછળ ખસે છે, જેથી તે મોટી છલાંગ લગાવી શકે 🌊 આજે નિરાશ થવાને બદલે ભૂલો સુધારીને ફરીથી બમણા જોશ સાથે મેદાનમાં ઉતરી પડો. આપણું આખું ગ્રુપ અને હું હંમેશા તમારી સાથે છીએ. આપણે સાથે મળીને ફરીથી મહેનત કરીશું અને આગામી પરીક્ષામાં સફળતાનો ડંકો વગાડીશું તમારી મહેનત ચાલુ રાખો — વિજય તમારો જ થશે
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર #GPRB
видео или голосовое, без подписи
તમારી સફળતા, અમારું ગૌરવ 👏❤️ DV લિસ્ટમાં સિલેક્ટ થયેલા દરેક વિદ્યાર્થીઓને દિલથી અભિનંદન ❤️
Inbox આખું વિદ્યાર્થીઓના સફળતાના મેસેજથી ભરેલું પડ્યું છે 🔥
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи