tgindex
AIILSG RAJKOT

ALL INDIA INSTITUTE OF LOCAL SELF GOVERNMENT-RAJKOT

Последний пост
13 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
2
Всего постов
31
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
3 033
+9 за 5 дн.
Сутки
+3
+0,10%
Неделя
 
Месяц
 
Просмотров на пост
2 909
31 постов
Вовлечённость
95,9%
к подписчикам
Постов в день
0,3
всего 31
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
656
1/48двое суток
751
1/72трое суток
810

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • без подписи

  • 😔સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ જાહેરાત 😔 🎯 AIILSG Govt Exam Hub 🎓 SI • SSI • MPHW | સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે 15મી ઓગસ્ટથી AIILSG દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ Telegram Channel એક્ટીવ કરવામાં આવશે. 🚀 📚 આ ચેનલ પર શરૂઆતમાં દરરોજ Current Affairs (કરંટ અફેર્સ)📰 શેર કરવામાં આવશે. આગળ જતાં ચેનલ પર મળશે: ✅ હેલ્થ & પબ્લિક હેલ્થ વિષયક અભ્યાસ સામગ્રી ✅ SI • SSI • MPHW માટે ઉપયોગી Study Material ✅ મહત્વપૂર્ણ પ્રશ્નો અને MCQs ✅ પરીક્ષાલક્ષી માહિતી અને માર્ગદર્શન ✅ અન્ય સંબંધિત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના ટોપિક્સ 🎯 તમારી સરકારી નોકરીની તૈયારીને વધુ મજબૂત બનાવવા AIILSG સાથે જોડાઓ. 🔥 Get Ready! તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અહી થી શરુ થશે. 👉 આજે જ Telegram Channel Join કરો: https://t.me/SI_MPHW_Academy 😔 15 ઓગસ્ટથી નવી શરૂઆત — તૈયારી તમારી, માર્ગદર્શન AIILSGનું! AIILSG Govt Exam Hub SI • SSI • MPHW | સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી

  • 6 авг.1 837112

    Sandesh newspaper 6/8/26 વધુ વોક ઈન ઇન્ટરવ્યૂ ની તારીખમાં સુધારો છે.... તા.12.08.2026

  • 2 авг.2 62298

    📢 મહત્વપૂર્ણ સૂચના – MPHW (પુરુષ), વર્ગ-3 ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા MPHW (પુરુષ), વર્ગ-3 ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. 🗓 નવી અરજીની તારીખો: અરજી શરૂ: 01-08-2026 (બપોરે 3:00 વાગ્યાથી) અંતિમ તારીખ: 15-08-2026 (રાત્રે 11:59 સુધી) 📝 ફી ભરવાની છેલ્લી તારીખ: 18-08-2026 (રાત્રે 11:59 સુધી) 🌐 અરજી કરવાની વેબસાઇટ: https://ojas.gujarat.gov.in ⚠️ નોંધ: શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા 15-08-2026 મુજબ જ ગણાશે. ભરતીની અન્ય તમામ શરતો અને વિગતો અગાઉ જાહેર કરાયેલ મૂળ જાહેરાત મુજબ યથાવત રહેશે. જે વિદ્યાર્થીઓએ હજુ સુધી અરજી કરી નથી તેઓ અંતિમ તારીખની રાહ જોયા વગર વહેલી તકે અરજી પૂર્ણ કરી લે.

  • 2 авг.2 3472

    без подписи

  • 2 авг.2 3931210

    MPHS નું ફોર્મ ભરતી વખતે AIILSG નાં વિદ્યાર્થીઓએ આ ઓપ્શન સિલેક્ટ કરવો.

  • 1 авг.1 98188

    📣 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા નવી ભરતી જાહેર! પોસ્ટ: મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર (વર્ગ-3) 📝 ઓનલાઇન અરજીની તારીખો: 📅 01/08/2026 (બપોરે 2:00 વાગ્યાથી) થી 15/08/2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) 🌐 અરજી કરો: 🔹 https://ojas.gujarat.gov.in 📚 MCQ પરીક્ષાનું સંભવિત આયોજન: નવેમ્બર – 2026 ⚠️ મહત્વપૂર્ણ સૂચના: અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચો. અરજીમાં તમામ વિગતો અને પ્રમાણપત્રો મુજબ સાચી માહિતી જ ભરવી. ખોટી અથવા અધૂરી માહિતીના કારણે અરજી રદ થઈ શકે છે. 📄 ઉમેદવારોને સમયસર અરજી કરવા વિનંતી. ✅

  • 1 авг.1 7266

    без подписи

  • 26 июл.5 11039

    "જાતિ પરીક્ષણ અટકાવો, દીકરી બચાવો" #pcpndtact1994

  • 21 июл.3 4201115

    📢 મહત્વપૂર્ણ જાહેરાત – મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી (વર્ગ-૩) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતીમાં જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ✅ અગાઉની જગ્યાઓ: 75 ✅ સુધારા બાદ કુલ જગ્યાઓ: 173 (મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર 145 + સેનેટરી સબ ઇન્સ્પેક્ટર 28) 🗓️ ઓનલાઇન અરજીની નવી તારીખો: • અરજી શરૂ: 20-07-2026 (બપોરે 2:00 વાગ્યાથી) • છેલ્લી તારીખ: 26-07-2026 (રાત્રે 11:59 સુધી) • ફી ભરવાની છેલ્લી તારીખ: 29-07-2026 (રાત્રે 11:59 સુધી) 🎯 SI કોર્સ પૂર્ણ કરેલા તથા ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારોએ આ તકનો લાભ લેવા વિનંતી. 📌 વધુ વિગતો અને અરજી માટે OJAS વેબસાઇટની મુલાકાત લો.

  • 21 июл.2 686210

    без подписи

  • 21 июл.2 71931

    https://www.instagram.com/reel/DbDn4nQIh0R/?igsh=bXI4a2FzdjMxcGww

  • 20 июл.4 6411819

    MPHW નું ફોર્મ ભરતી વખતે AIILSG નાં વિદ્યાર્થીઓએ આ ઓપ્શન સિલેક્ટ કરવો

  • 18 июл.5 97152

    без подписи

  • 15 июл.3 94443

    https://www.instagram.com/reel/DazhtZloqg-/?igsh=MW01emljaWowdnow

  • 14 июл.3 62163

    https://www.instagram.com/reel/Dawy8pOo3LW/?igsh=MXI2OHM5bGxyNWFydg==

  • 13 июл.3 04595

    https://www.instagram.com/reel/DauwNjFIN5C/?igsh=eDdmN3RheGhwMmw2

  • 13 июл.2 38432

    🚨 સેનિટરી ઇન્સ્પેક્ટર પ્રવેશ અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રિય વિદ્યાર્થીમિત્રો, AIILSG રાજકોટ ખાતે સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ માટે હવે માત્ર થોડા દિવસો બાકી છે. જે વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છે છે, તેઓ વહેલી તકે સંપર્ક કરીને પોતાની સીટ કન્ફર્મ કરી લે. 📍 AIILSG રાજકોટ 📞 સંપર્ક: 77779 49723

  • 13 июл.2 54411

    без подписи

  • 25 июн.3 71613

    без подписи