Akilanews.com Official
Статистикаદેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો www.akilanews.com વેબસાઈટ.
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 480
- Всего постов
- 864
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Новости и СМИ (по похожим)
- В каталоге с
- 12 авг.
- 1/24сутки в ленте
- 135
- 1/48двое суток
- 154
- 1/72трое суток
- 166
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
મોરબીમાં એક પણ કતલખાનું કે નોનવેજની દુકાન માન્ય ન હોવાનો આરટીઆઈમાં ખુલાસો!! હિંદુ સંગઠનો દ્વારા તાત્કાલિક ગેરકાયદે દુકાનો અને કતલખાના સામે કાર્યવાહીની માંગણી સાથે ઉગ્ર આંદોલનની ચેતવણી વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/explanation-rti-that-slaughterhouse-non-veg-shop-is-not અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો રોશનીથી ઝળહળી ઉઠ્યા ૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વના ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે જિલ્લા સેવા સદન સહ મહત્વની ઇમારતો પર કરાયો આકર્ષક લાઈટિંગ શણગાર. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/6a7f644f5995c41c4158ca66 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકોની જાહેરાત: પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના રાજ્યભરના કુલ 40 શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી શિક્ષણ ક્ષેત્રે ઇનોવેશન, ટેકનોલોજીનો ઉપયોગ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાના સર્વાંગી વિકાસમાં વિશેષ યોગદાન આપનારા ગુરુજનોને આ યાદીમાં સ્થાન મળ્યું વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6a7f63965995c41c4158ca62 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
સ્વાતંત્ર્ય દિને દેશના16 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને 40 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જારી છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 24 કલાકમાં ફ્લેશ ફ્લડ અને પૂરનું મોટું જોખમ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6a7f62f15995c41c4158ca60 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ તિરંગાયાત્રા યોજાઈ યાત્રા લાખોટા તળાવ ગેટ નં.૧ થી રણજીતનગર સરદાર પટેલની પ્રતિમા સુધી યોજાઈ : સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તીરંગાયાત્રા પૂર્ણ કરવામાં આવેલ. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/6a7f554e5995c41c4158ca59 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
સ્વાતંત્ર્ય પર્વના રંગે રંગાયું જામનગર, રોશનીથી શોભી ઊઠી શહેર-જિલ્લાની ઇમારતો : જુઓ વિડિયો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી ઇમારતો, જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો પર આકર્ષક રોશનીના શણગાર કરાયા વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/6a7f53ae5995c41c4158ca55 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
રાહુલ ગાંધીના નિવેદનથી તેમની માનસિકતા છતી થાય છે: સાંસદ પૂનમબેન માડમના આકરા પ્રહાર પૂનમબેન માડમે કહ્યું કે, “લોકશાહીમાં રાજકીય મતભેદો સ્વાભાવિક છે, પરંતુ દેશના બંધારણીય પદો અને રાષ્ટ્રના નેતૃત્વ પ્રત્યે ભાષા તથા વ્યવહારમાં ગરિમા જાળવવી એટલી જ જરૂરી છે. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/6a7f52225995c41c4158ca53 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
દાહોદના દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ: મેન્દ્રા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાંથી ખાતરની 400 થેલીઓ જપ્ત સહકારી મંડળીના ઇસ્માઇલ બાજી નામના શખ્સે ખાતરનો જથ્થો બારોબાર ખસેડ્યો:સહકારી મંડળીનું ખાતર કાળા બજારમાં વેચાતું હોવાની ફરિયાદો બાદ ખેતીવાડી વિભાગે કાર્યવાહી કરી:. દરોડા બાદ ગોડાઉનને તાત્કાલિક સીલ કરી દેવાયુ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6a7f50705995c41c4158ca50 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
₹6,000 કરોડના ડ્રગ્સ કેસના કથિત માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર બૈસોયાને UAEથી ભારત લવાયો NCBએ તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી: તેની ધરપકડથી ડ્રગ્સ નેટવર્કમાં વધુ કડીઓ ઉકેલાય તેવી સંભાવના વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6a7f4d855995c41c4158ca4c અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર
Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર
Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર
без подписи
без подписи
Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર
без подписи
без подписи
Akilanews.com #BreakingNews #NewsUpdates #અકિલા #સમાચાર
સ્વીટી પટેલ હત્યા કેસમાં પાંચ વર્ષ બાદ કડક ચુકાદો: પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈને આજીવન કેદ, કિરીટસિંહ જાડેજાને પાંચ વર્ષની સજા, કરજણ કોર્ટનો મહત્વનો નિર્ણય તપાસ દરમિયાન અસ્થિઓ, દાંત અને અર્ધસળગેલા આભૂષણો મળ્યા હતા, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6a7f4c155995c41c4158ca4a અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
પુણેના પ્રખ્યાત બર્ગર કિંગ પર ખાદ્ય સુરક્ષાનો સપાટો: ગંભીર સ્વચ્છતા ખામીઓ મળતાં આઉટલેટ સીલ ખાદ્ય લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ, રાજ્યવ્યાપી તપાસમાં કાર્યવાહી વધુ કડક બનતાં હડકંપ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6a7f4b2e5995c41c4158ca47 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n