Gujarati premi
Статистика1) કોઈ પણ પ્રકારની લિંક શેર ન કરવી 2) કોઈ પણ પ્રકારના ખરાબ મેસેજ ન મોકલવા 3)કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન કરવો 4) કોઈ પણ વ્યક્તિ ને પર્સનલ મેસેજ મોકલી પરેશાન ન કરવા 5)ગ્રુપમાં કોઈ જાતની સમાચાર પત્રિકા વહેચવાની મનાય છે
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 16
- Всего постов
- 37
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Новости и СМИ (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 423
- 1/48двое суток
- 484
- 1/72трое суток
- 522
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
આ દેશ ની ધરતી પર એવા હતા નરબંકા જેના લીધે ભારત માં લહેરાય છે તિરંગા આ દેશ ની ધરતી પર એવા હતા નરબંકા જેના લીધે ભારત માં લહેરાય છે તિરંગા વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ બાળ ગંગાધર તિલક ને સુભાસચંદ્ર જેવા લાલા લજપત રાય ને મંગલ પાંડે જેવા આઝાદ ચંદ્રશેખર ને રાજગુરુ જેવા શહીદ વીર ભગતસિંહ ને સુખદેવ જેવા પોતે શહીદ થઈ ને આઝાદી અપાવી પોતે શહીદ થઈ ને આઝાદી અપાવી કુરબા ની જોને એમની આજ કેવો રંગ લાવી આમ દેશ કાજે જેને આપ્યા છે બલીદાનો નરબંકા જવાનો ને યાદ કરવા આજે આ દેશ ની ધરતી પર એવા હતા નરબંકા જેના લીધે ભારત માં લહેરાય છે તિરંગા વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ લાલ બહાદુર શાસ્ત્રી ને ડૉક્ટર બાબા આંબેડકર પંડિત નહેરુ ચાચા એ દેશ ભક્ત સાચા સરદાર અને ગાંધી દુશમનો સામે આંધી એક શાંત બીજા ક્રોધી ગુલામી ના વિરોધી થર થર દુશમનો કાપે આઝાદી રાત આપે થર થર દુશમનો કાપે આઝાદી રાત આપે એવા દેશ પ્રેમીયો ને આજ કેમ રે ભુલાશે આઝાદ દેશ મારો રહશે ઋણી તમારો વતન ની લાજ કાજે હોમી દીધો જન્મારો આઝાદ દેશ મારો રહશે ઋણી તમારો વતન ની લાજ કાજે હોમી દીધો જન્મારો વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ ◽ *આજ ના સુવિચાર* ◽ ▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ *સુપ્રભાત.* ▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *જીવનને જીવવા માટે* *એક નાનકડો સિદ્ધાંત બનાવો* *રોજ કંઈક સારું યાદ રાખો અને કંઈક ખરાબ ભૂલી જાઓ.* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ જે માણસ બીજાના મોઢા પર ખુશી જોઇને ખુશ થતો હોય ને ઉપરવાળો એના મોઢા પર ક્યારે પણ ખુશી ઓછી થવા દેતો નથી.. ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ, સુધી રાખો સાહેબ કેમ કે મોતી ક્યારેય કિનારા પર નથી હોતા! ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *દુધી જો કડવી નીકળે તો ફેંકી દઈએ છીએ અને કારેલા કડવા હોય છતાં શાક કરીએ છીએ, કારણ કે મૂળ સ્વભાવ થી જે બહાર જાય એ ફેંકાઈ જાય છે, પછી એ શાકભાજી હોય કે માણસ.* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ સમય બદલાય ત્યારે પરિસ્થિતિ બદલાય છે, પણ જ્યારે તમે સમયને બદલો છો ત્યારે તમારું ભાગ્ય બદલાય છે. ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *સમય દેખાતો નથી, પણ ઘણું બધું દેખાડી જાય છે. તેની કદર કરતા શીખી જાઓ, દુનિયા તમારી કદર કરવા લાગશે*. ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ ધન ખોવાઈ જાય તો પાછું મેળવી શકાય છે, પણ વીતી ગયેલી એક સેકન્ડ પણ દુનિયાની બધી સંપત્તિ આપવા છતાં પાછી નથી મળતી. ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *જે વ્યક્તિ સમયને વેડફી નાખે છે, સમય એક દિવસ તેને વેડફી નાખે છે. સમયનો સદુપયોગ એ જ સફળતાની ચાવી છે.* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ શૂન્ય બનીને પણ સૌનું મુલ્ય વધારી શકાય છે, બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ...! ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ : કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે કેટલીક થાદો સપના બનીને રહી જાય છે લાખો મુસાફિર પસાર થઈ જાય તો પણ કોઇના પગલાં કાયમ માટે યાદ રહી જાય છે ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ કુદરતે આપણને માત્ર "આનંદ" આપ્યો છે, "દુ:ખ" એ આપણી શોધ છે. આપણે પ્રસન્ન નથી રહી શકતા એનું કારણ, આપણે શ્રદ્ધામાં નહીં, સ્પર્ધામાં જીવી રહ્યા છીએ..... ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ ❝ ...આપણને જે ગમે તે કરવા કરતા , જે કરીએ એ ગમાડવું તે મોટી સિદ્ધિ છે...❜❜ ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ સેલોટેપ હોય કે સંબંધ... કશાનો પણ છેડો એવી રીતે ના છોડી દેવો કે ફરી તેને શોધવા ખોતરવુ પડે.. !! ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ જીવનમાં કોઈ ને રડાવિયે તો હવન* કરવાથી પણ કોઈ ફાયદો નથી, અને જો કોઈને હસાવીએ તો *અગરબત્તી* કરવાની પણ જરૂર નથી પડતી..!! ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ "પોતાની ભૂલને સમયસર સ્વીકારવી એ બુદ્ધિનું કામ છે.પોતાને ડાહ્યા સમજવામાં કંઇ ખોટું નથી પણ ડાહ્યો માણસેય ભૂલ ન જ કરે એવું જરૂરી નથી.." ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ એક લાગણી પડી હતી, તૂટેલી, વિખરાયેલી, તરછોડાયેલી, કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યા૨થી એનું નામ પડી ગયું "મિત્ર" ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *માણસના શબ્દો નહીં ઇરાદા ઉપર ધ્યાન રાખો કેમકે કોઈ વઢી ને પણ તમારું સારું થાય તેવો,* *અને કોઈ હસી ને પણ તમને મુશ્કેલી ઊભી થાય તેવો ઈરાદો રાખે છે...* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *વાંચન કરતાં સમજણ,* *સમજણ કરતાં અનુસરણ* *અને.....* *અનુસરણ કરતાં* *આચરણ વધુ મહત્વ નું છે.* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *ખામીઓ તો બધામાં હોય જ છે*, *પણ નિભાવવાવાળા ખૂબીઓ જોવે છે*!! ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો.* *પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ શબ્દો થી જ માણસ છલકાઈ જાય છે. અને શબ્દો થી જ માણસ છોલાઇ પણ જાય છે. ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ જીંદગી તુ મને મળી છે,લાવ તને માણી લઉ , પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ, અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ, જે આ વાંચન કરી રહ્યા છે તેના દિલમાં રહી,તે યાદ કરે, એવુ હું જીવી લઉ. ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ ઓળખાણ ક્યાં હતી આપણી આતો કુદરત ની ભલામણ છે વગર સરનામે લાગણી ના તાંતણે આપણે બંધાતા ગયા. હાથ ભલે ખાલી રાખજે ભગવાન, પણ મારુ દિલ મારા સ્નેહીજન માટે છલોછલ ભરેલુ રાખજે, મારી નજીક કોઇ ના આવેતો કોઈ નહી, પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ન જાય એવો સબંધ કાયમ રાખજે. ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ હોઠની હજાર વાતો કરતા.., આંખો નાં "નેણ"ની ભાષા વધારે ધારદાર હોય છે..!! ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ જેની લાગણી મળી છે એને પામી લેજો..... જીંદગી મા થોડુ જતુ કરીને હસતા શિખી લેજો ...... મળશે દુનીયા મા કેટલાય અપરીચીત લોકો ..... પણ તમારા બની જાય એમને સાચવી લેજો........ ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *"समय" एक ऐसी चीज़ है, जो..* *गिनते रहेंगें तो कम पडेगा,* *उपयोग करेंगे तो वृद्धि होगी,* *संग्रह करें तो हाथो से निकल जायेगा पर...* *संभाल लेंगे तो ये आपका हो जायेगा!* 🌸🌸🌸🌸🌸🌸🌸 ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *પોતાના જીભની તાકાત ક્યારેય* *"માતા - પિતા" પર અજમાવવી નહિ* *કારણ કે એમણે જ તો તમને* *બોલતા શીખવ્યું છે.* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ Grant me such a morning, O Lord, that instead of asking You for anything, I learn to cherish what You have already given me. ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ ▭▬▭▬▭▬▭▬▭▬▭▬ ☕️ *આપનો દિવસ શુભ રહે* ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
પગથીયા ચઢીને સીડીની ટોચ પર પહોંચેલા વ્યકિતએ સીડીના પ્રથમ પગથીયાનું ઋણી હંમેશા રહેવુ જોઈએ..! *શુભ રાત્રી*
આઝાદી ની વાત...... ગુલામી ની આજે ફરી આખર રાત છે, કાલે પાછી ફરી આઝાદી ની વાત છે. એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે, પછી તો પાછી એ જ ધર્મ ને નાતજાત છે. *રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી_*
મન માં પવિત્રતા અને પાયા માં નીતિ હશે તો..... જીવન માં પરિક્ષા આવી શકે પરંતુ સમસ્યા તો નહીં જ આવે..... *શુભ સવાર*
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ ◽ *આજ ના સુવિચાર* ◽ ▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ *સુપ્રભાત.* ▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ ==================== *એવું કશું શક્ય નથી જે શ્રધ્ધાથી કહેવામાં આવે અને શ્રધ્ધાથી કરવામાં આવે તે બીજા સુધી ન પહોંચે* ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ *કામ કરવામાં કોઈ શરમ નથી પણ નકામા બેસી રહેવામાં બદનામી છે* ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ *કોઈ ખુશીમાં રડ્યું છે તો કોઈ દુઃખ માં રડ્યું છે.....* *ગજબ ખેલ છે જિંદગીનો સાહેબ* *કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે......!!!!!* ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ *જરૂરિયાત થી વધારે વિચારવાની ટેવ,,,* *માણસ ની ખુશીઓ છીનવી લે છે...* ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ "તમારી જીદ્દ થી કદાચ તમારી ઈચ્છા કે અહં સંતોષાઈ જશે પરંતુ તમારી સાથે જોડાયેલા સંબંધો અને વ્યક્તિઓ તો ચોક્કસ મુંજાઈ જશે..જીદ ને સંયમિત રાખવી એ સંબંધો માટે અમૃત છે." ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ *સબંધો ભલે ગમે તેટલા ખરાબ હોય,* *પણ તેને ક્યારેય ના તોડશો,* *કારણકે* *પાણી ગમે તેટલુ ગંદુ હોય પીવાશે,નહી,* *પણ આગ તો ઓલવશે જ.* ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ પૈસા, પ્રસિધ્ધિ અને પ્રતિષ્ઠા આ ત્રણેય નશીલા પદાર્થ છે, જેને પચાવવા બહુ અઘરા છે. ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ ઉત્તમ શોધવામાં ઘણીવાર સર્વોત્તમ હંમેશાં માટે ખોવાઇ જાય છે. *પછી એ સમય હોય કે સબંધ...* ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ *મને નથી ખબર પાપ અને પુણ્ય શું છે* *જે કાર્ય કરવાથી કોઈ નું દિલ દુભાય તો પાપ અને કોઈના ચહેરા પર હાસ્ય આવે તો પુણ્ય...* ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ *આપણું જીવન.. આપણી વિચારધારા પર Depend કરે છે* *માની લઈએ તો Mast, નહીં તો કષ્ટ જ કષ્ટ* ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ *નડે છે વજન મનના* *અને* *ઘટાડીયે છીએ વજન શરીરના* *જેમ નડે છે કર્મ આપણા* *અને* *દોષ કાઢીએ છીએ ગ્રહના..* ▫️🔸▫️🔸▫️🔸▫️🔸▫️ દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું, જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે !! If you make someone cry in life, even performing a *Havan* yields no benefit; but if you make someone smile, there is no need to even light an *Agarbatti* (incense stick). ==================== ▭▬▭▬▭▬▭▬▭▬▭▬ ☕️ *આપનો દિવસ શુભ રહે* ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
જીવન માં તમે તમારી Image ગમે તેટલી સારી બનાવવા નો પ્રયત્નકરો, પરંતુ તેની Quality સામે વાળા વ્યકતિ ના મન ની Clearity પર નિર્ભર રહે છે..! *શુભ રાત્રી*
*શ્રાવણ માસ* આવ્યો રૂડો મહિનો શ્રાવણ તણો, હર હર મહાદેવ તણો નાદ ઘણો, કૈલાશના નિવાસીને સહુ વારંવાર નમે, મન મગજ મા કુવિચારો કદિયે ન ભમે, દશામા ના વરત થકી ટળે છે સઘળા સંતાપ, સૌભાગ્યવતી રહે સ્ત્રી ને ન રહે કદી પરિતાપ, શ્રાવણ સુદ ત્રીજે છે વ્રત ફુલકાજળી, ફુલ સુંઘીને કુવારિકા આરોગે ફરાળી, સારો કંથ પામવા રહે છે ત્યારે આ વરત, મહિનો શ્રાવણ કેરા છે લાભશુભ મુહૂર્ત, શ્રાવણ સુદ પુનમે છે પરવ એ રક્ષાબંધન, રક્ષા કાજ તણો ભાઇ બહેનને આપે વચન, રાખડી બાંધી ભાઇને બહેન મો કરાવે મીઠુ, આ પર્વમાં ભાઇ બહેનના હસ્તા મોઢા દીઠુ, બળ ચોથ ગાય માતનો પર્વ પવિત્ર ગણાય, નાગપંચમી એ તલવટ ધરી પરબ ઉજવાય, શીતળામાની પુજા કરી ઠંડો ખોરાક ખવાય, જન્માષ્ટમી દિને જય કનૈયા લાલ કી કહેવાય, કાનની મિઠી મોરલીનો સુરીલો સુર સંભળાય, ગલીયે ગલીયે મટુકી ફોડ્યાનો નાદ આવકાર્ય, પારણા નોમના દિવસે લાલાને પારણે ઝુલાવાય, શ્રાવણ માસે શિવાલયે ભકતોની ભીડ ઉભરાય, બમ બમ ભોલે ॐ નમઃ શિવાયના શ્લોક ઉચ્ચારાય, વદે *કલમ* આખો મહિનો શુદ્ધ ને પવિત્ર ગણાય. *આજથી શરૂ થતા પાવન શ્રાવણ માસની આપને હાર્દિક શુભેચ્છાઓ*
શિવ એ સત્ય છે, શિવ સુંદર છે, શિવ અનંત છે, શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે, શ્રાવણ માસની શુભેચ્છા !
https://youtu.be/JD1otk6BZoM?si=robSIeWy_SGpo_38
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ ◽ *આજ ના સુવિચાર* ◽ ▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ *સુપ્રભાત.* ▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ ▫️🔹▫️🔻▫️🔹▫️🔻▫️ 🔸*અભિમાની ક્યારેય સત્યનો સ્વીકાર કરતો નથી, _અને સત્યને જાણનાર ક્યારેય અભિમાન કરતો નથી.* 🔸 *કડવી હકીકત* *જેમણે સબંધ માટે સમય કાઢ્યો નથી.* *આજે એમની પાસે સમય કાઢવા કોઈ સંબંધ નથી.* Gᴏᴏᴅ Mᴏʀɴɪɴɢ 🌅 🔸 *વિચારેલું થાય તો વધાવી લેવું,* *ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું.* 🔸*ભાગ્યમાં હશે તો કોઇ લૂંટી નહીં શકે* *ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે* *બાકી એટલું કહીશ કે..* *જાય એટલું જાવા દો,* *રહે એમાં જ રાજ કરો.* 🔸*કપડા કાયમ માપના નથી રહેતા...* *આપણા કાયમ આપણા નથી રહેતા...* *સૂના પડેલા માળા સબૂત છે પાંખો આવ્યા પછી બચ્ચા* *મા- બાપ ના નથી રહેતા...* 🔸*સમાજ માં સંસ્કારનો મતલબ* *બસ એ જ છે કે,* *તમે તમારી ખુશીઓનું ગળું દબાવી દો,* *તો જ ચાર લોકો તમને સંસ્કારી માને..* *🔸*કર્મો સમજી વિચારીને કરજો સાહેબ,* *ભગવાન છપ્પર ફાડીને આપે છે,* *એ વાત સાચી...* *પણ* *થપ્પડ મારી ને પાછું લઈ લે છે..* *એ વાત પણ એટલીજ સાચી છે....* 🔸*સમજદાર એ નથી હોતા જેમની પાસે પુષ્કળ જ્ઞાન હોય છે,* *સમજદાર તો એ હોય છે,* *જેમને એ ખબર હોય છે કે કઈ વાતોને નજરઅંદાજ કરવી..!!* 🔸*કોઇની સાથે હસતા હસતા એટલા જ હક્ક થી રીસાતા પણ આવડવું જોઇએ સૌની આંખ ના પાણી ધીરેથી લુસતાં પણ આવડવું જોઇએ દોસ્તી માં શુ વળી માન અપમાન બસ સૌના દિલમાં રહેતા આવડવું જોઇએ...!!* 🔸*રિજરવેશન વગર ટ્રેન માં બેસવું અને પરણેલી સ્ત્રી સાથે પ્રેમ થી વાત કરવી બન્ને એક જેવું જ છે અસલી માલિક આવે એટલે ભાગવું પડે છે* 🔸 *"તરસ" છે એટલે જ જિંદગી "સરસ" છે,બાકી તો ,* *આંગળી ના વેઢે ગણાય એટલા જ "વરસ" છે!* 🔸 *હૃદયમાં ક્યાં બધાના ચિત્ર બને છે, અમુક ખાસ હોય એ જ તો મિત્ર બને છે..!* 🔸 *માણસ જ્યાં સુધી છેતરાય છે, ત્યાં સુધી સારો ગણાય છે,..પણ જેવો તે છેતરાવાની ના પાડે છે, એટલે તેનામાં અવગુણ દેખાવા લાગે છે....!!* 🔸*જીવન માં તમે તમારી Image* *ગમે તેટલી સારી બનાવવા નો પ્રયત્નકરો,* *પરંતુ તેની Quality સામે વાળા વ્યકતિ ના* *મન ની Clearity પર નિર્ભર રહે છે..! ❣️*પ્રેમની હૂંફ એટલે સ્પર્શ વિના પણ હૈયાને મળતો આશરો,* *જેમાં સમાયેલો છે અતૂટ વિશ્વાસ અને શાંતિનો મીઠો ધબકારો...* ❣️ *તમારા શબ્દો દિલ ની લાગણી ને હચમચાવી ગયા...* *ઘા પર રુઝ આવવાની જ હતી ત્યાં પાછો ઘા કરી ગયા...❜* ❣️*દિલ તૂટી જાય છે જ્યારે ખબર પડે છે,* *આપણી સાથે થતી વાતો દરેક સાથે જ થાય છે..!!* *❣️જીવતું મડદુ એટલે,* *પ્રેમ કરીને ત્યજી દેવાયેલો માણસ..!!* Understanding is more important than reading, following is more important than understanding, and... putting it into practice is more important than following. ➖➖➖➖➖➖➖➖➖ ▭▬▭▬▭▬▭▬▭▬▭▬ ☕️ *આપનો દિવસ શુભ રહે* ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
પ્રવૃત્તિ એટલે તમે ક્યારે ઘરે આવો છો, એની રાહ જોવામાં આવે.. અને નિવૃત્તિ એટલે તમે ક્યારે ઘરેથી જાઓ છો એની રાહ જોવામાં આવે...! *શુભ રાત્રી*
https://youtube.com/shorts/tW61MmWbFxA?si=J33ClFoQCBr2AWJO
દિવાસા વિશે કવિતા દિવાસાની પાવન વેળાએ, દીપ પ્રગટે દ્વારે, સુખ-શાંતિના સોનેરી કિરણો, ઝળહળે ઘરબારે. પૂર્વજોની યાદમાં આજે, શ્રદ્ધાના દીવા કરીએ, તેમના આશીર્વાદથી જીવનમાં, સુખનાં ફૂલ ખીલવીએ. ઘરમાં ગુંજે મંગળ ગીતો, આંગણે રંગોળી સજાય, દિવાસાની પવિત્ર ઘડીએ, સૌના હૈયે આનંદ છવાય. વડીલોના ચરણોમાં વંદન, પરિવારનો પ્રેમ અપાર, દિવાસો લાવે સુખ-સમૃદ્ધિ, હરખે આખો પરિવાર. દુઃખના અંધારા દૂર થઈ જાય, આશાના દીવા ઝળહળે, દિવાસાની આ પાવન પળે, જીવન સુખથી મહેકે. 🪔🙏 દિવાસાની હાર્દિક શુભેચ્છાઓ! 🌺
સૌથી મોંઘી ઘડિયાળ પેહરીને જોઈ લેજો સાહેબ. સમય કયારેય તમારા કહ્યા પ્રમાણે નહીં ચાલે. *જય શ્રી કૃષ્ણ*
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ ◽ *આજ ના સુવિચાર* ◽ ▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ *સુપ્રભાત.* ▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭ ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ શબ્દો થી જ માણસ છલકાઈ જાય છે. અને શબ્દો થી જ માણસ છોલાઇ પણ જાય છે. ▫️⚜️▫️⚜️▫️⚜️▫️⚜️▫️ *તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો.* *પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.* ▫️⚜️▫️⚜️▫️⚜️▫️⚜️▫️ *ગેરસમજ અને અહંકાર બંન્ને જ્યારે દોસ્તી કરે છે.* *ત્યારે સારા સારા સંબંધો તોડવાનું કામ કરે છે.* ⚜️▫️⚜️▫️⚜️▫️⚜️▫️⚜️ હોઠની હજાર વાતો કરતા, આંખો નાં "નેણ"ની ભાષા વધારે ધારદાર હોય છે..!! ▫️⚜️▫️⚜️▫️⚜️▫️⚜️▫️ *પોતાના જીભની તાકાત ક્યારેય "માતા - પિતા" પર અજમાવવી નહિ* *કારણ કે એમણે જ તો તમને બોલતા શીખવ્યું છે.* ▫️⚜️▫️⚜️▫️⚜️▫️⚜️▫️ ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *ભૂખ લાગે ત્યારે ખાવું એ પ્રકૃતિ છે, પારકાનું પડાવી ને ખાવું એ વિકૃતિ છે અને બીજાને ખવરાવી ને ખાવું એ સંસ્કૃતિ છે.* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *હસવું", "હસાવવું" અને "હસતા" રહેવું* *એ જિંદગી નો ક્રમ છે....* *તમે દુઃખી છો અને બીજા બધા સુખી છે,.,* *એ માત્ર તમારો ભ્રમ છે...* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ કોઈપણ કાર્યમાં "વખાણ" થવા જરૂરી નથી... પણ, કદર થવી જરૂરી છે..!! ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ *મોજાં ત્યાં જ આવે જ્યાં પાણી ભરપૂર હોય...* *ખોટું પણ ત્યાં જ લાગે જ્યાં લાગણી ભરપુર હોય...* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ જયારે શબ્દો કલ્પનાની પાંખ પકડીને આકાશમાં છલાંગ મારે ત્યારે આખું વિશ્વ એક રંગભૂમિ બની જાય છે. ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ सद्गुणों की शुरुआत स्वयं से ही करनी होती है;* *जब तक खुद की उंगली पर कुमकुम नहीं लगेगा,* *तब तक दूसरे के ललाट पर तिलक कैसे लगाओगे...?* ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ Experience Life in all Possible Ways...Good -Bad,Bitter-Sweet,Dark-Light,Summer+Winter.Experience all the Qualities.Don't be Afraid of Experience, because The more Experience you have, the More Mature you Become.Trusted Day. ▫️⚜️▫️⚜️▫️⚜️▫️⚜️▫️ ▭▬▭▬▭▬▭▬▭▬▭▬ ☕️ *આપનો દિવસ શુભ રહે* ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
*સમી સાંજે રમુજી ટૂચકો.* કોઈ પણ પ્રોગ્રામ માં લોકો ને ભેગા કરવા નો રામબાણ નુસખો.. "પ્રોગ્રામ પછી હળવો નાસ્તો છે" બસ આટલું લખી નાખવું. 🤣🤣🤣🤣
શાંત રહીને પણ દેખાય એ નદી છે જ્યારે ઝરણાંઓને પોતાનો અસ્તિત્વ સાબિત કરવા માટે અવાજ કરવો પડે છે. હરે કૃષ્ણ
પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર; -મકરંદ દવે
*જેઠ કોરો જાય, એનો ખંડમાં ખટકો નહીં;* *અષાઢ દી એક જાય, વસમો લાગે વેરડા.* *ખડ ખૂંટયાં ધણ વસુકિયાં, વાલાં ગિયાં વિદેશ;* *અવસર ચૂકયા મેહુલા, વરસ્યે કાંઉ કરશે.* *આભાં ગડે વીજાં ઝબે, પવન ઉડાડે ખેહ;* *જઞ બધું જિવાડવા, મહિપત આયો મહ.* *નાણે દાણો ન મળે, નારી છાંટે નેહ* *કાં વીજળી એ વળુંભીઓ, કાં માંદો પડયો મેહ.* *વણ સગે વણ સાગવે, વણ નાતરીએ નેહ;* *વણ માવતરે જીવીએ, તું વણ મરીએ મેહ.* *✍️.....અજ્ઞાત*