tgindex
ટહુકો🐥

ટહુકો🐥

Статистика

ગુજરાતી ભાષા ના કંઇક નાના મોટા સુવિચાર, વાક્યો,છંદ,રમુજી વાક્યો તેમજ અન્ય ભાષા નું સાહિત્ય પણ પીરસવામાં આવશે☺️ બધી અમારી પોતાની રચના નથી...મોટા ભાગની રચનાઓ અન્ય લોકો ની હશે.મૂળ હેતુતો ભાષાના પ્રચારનો છે.કોપી રાઈટનો ભંગ થતો હોય તો કૉમેન્ટમાં જણાવજો.

Последний пост
12 авг.
Последнее чтение
14 авг.
Постов за неделю
1
Всего постов
20
Тип
открытый
Язык
gu
Категория
Новости и СМИ (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
1 881
−1 за 3 дн.
Сутки
+1
+0,05%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 665
20 постов
Вовлечённость
88,5%
к подписчикам
Постов в день
0,1
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
275
1/48двое суток
315
1/72трое суток
339

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • જવા દો મને આજે એમની મહેફિલમાં. એ તિરસ્કારથી લલચાઈ નહીં તો કહેજો... ~મુસાફિર

  • પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી, ઈર્શાદ આપણે તો ઈશ્વરને નામે વાણી.. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?? ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી. આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ, મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી. ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી. ઈર્શાદ આપણે તો ઈશ્વરને નામે વાણી.! ✨ -ચિનુ મોદી

  • 25 июл.1 001142

    ધરતી પર નભ નમે તો ગમે મસ્ત આ મોસમમાં કોઈ યાદ કરે તો ગમે વરસાદ તો વરસે તેની મોસમ છે કોઇની લાગણી બે-મોસમ વરસે તો ગમે.! # વરસાદ 🌧️

  • 11 июл.1 49886

    માણસની અંદરનો ઘોંઘાટ, ક્યારેક તેને બહારથી મૌન બનાવી દે છે.

  • 8 июл.1 65753

    видео или голосовое, без подписи

  • 6 июл.1 61092

    видео или голосовое, без подписи

  • 2 июл.1 625124

    દે તો પછી અનહદ દે, હદ ન દે દમ દે ભલે, જરાપણ, મદ ન દે ચાંદનીમાં જ રહેવાની આદત છે દે તો પછી મને સુદ દે, વદ ન દે બસ જીવન આપ્યું તેટલુંજ ઘણું ખાલી ખોટા નામ ના મકસદ, ન દે સતત સપાટી પર તરવાની ટેવ છે ઠંડુ સરોવર દે, પાણી ખદબદ ન દે. વકીલ ની કલમથી

  • 2 июл.1 50397

    એક દિવસનું ચોમાસું ને, ઓગણત્રીસ દિવસનો બાફ, તોય તું વરસ્યો એ વાતે, જા તારા બધાય ગુના માફ!

  • 24 июн.1 797134

    उबलता हुआ पानी भी सोचता होगा, बीच में बर्तन ना होता तो आग की औकात बताता!

  • 23 июн.1 85978

    видео или голосовое, без подписи

  • 23 июн.1 52979

    સિંધુ રાગ સોહામણો શુર મન હરખ ન માય, શિર પડે ને ધડ લડે એનાં વધામણાં વૈકુંઠ જાય.

  • 14 июн.1 585122

    видео или голосовое, без подписи

  • 5 июн.1 96294

    પંગત ને સંગત, અંગત જોડે રાખો એટલે રંગત આવે જ.

  • 30 мая2 297125

    видео или голосовое, без подписи

  • 29 мая2 13998

    પહેલાંના સમયમાં આ સમસ્યા હતી.... અત્યારે આ સમસ્યા સમાજમાં છે, ત્રણને સમજાવો તો ચોથા ને વાંકું પડે😌

  • 27 мая2 269166

    બારણું વાસતા જો ભેજ નડે, તો ચોમાસાને દોષ ના દેશો. કદાચ!થોડી ભીની યાદો ઉંબરે બેઠી હશે......

  • 23 мая1 963173

    પુરુષોનો સંઘર્ષ બોલકણો નથી હોતો તે પર્વત જેવો મોટો હોય છે, પરંતુ ભેંકાર મૌન ધારણ કરીને જ બેઠો હોય છે. ભાગ્યે જ કોઈ સંઘર્ષશીલ પૂરૂષ હશે કે જેની પાસે તેના પર લાગતા તમામ આરોપોના જવાબ નહી હોય. તેની પાસે બધા જ જવાબ હોય જ છે, તે પણ ઈચ્છે છે કે બે શબ્દોના તીર ચલાવીને સામે વાળાને ચૂપ કરી દઉ, પણ પાછો એજ પર્વત જેવો મોટો પરંતુ ભેંકાર મૌન ધારણ કરીને બેઠો સંધર્ષ ના પાડે છે. પરિવાર કલ્યાણ માટે ૫૦૦ કીમીથી ૭૦૦ કીમીની યાત્રા કરવાની હોય, પ્રાઈવેટમાં ભાડુ પુછે તો ખબર પડે કે ₹૭૦૦ છે તો નક્કી કરે ચલો સરકારીમાં જાઉં, સરકારી ચાર બસોમાં ભીડને ચીરીને એક ઓલંપીક દોડવીર મહેનત કરે તેટલી કરીને ચઢે ને સીટ રોકે ત્યારે કંડક્ટર કહે આખી બસ રિઝર્વ છે. નીચે ઉતરો આવું એક વાર નહી ચાર ચાર વાર થાય. અંતે કોઈ એક બસ મળે પરંતુ સીટ તો નહી જ, એજ હેન્ડલને પકડીને ઊભા રહેવાનું. થાકેલા પણ ટેવાયેલા પગો આશ્વાસન આપતા હોય ચિંતા ના કરો હુ ભાર સહન કરીશ, હાથ કળતર કરતા હોય પણ જો છોડી દય તો ઊંધ વેરણ બનીને બેઠી હોય. હરેક સ્ટેશને ટગર ટગર સીટોને જોતી પેલી આંખો કે હમણાં કોઈ મુસાફર સીટ ખાલી કરશે! અરે કોઈ મુસાફર ખાલી શરીરનું પાઠું ફેરવે તો પણ આશા જાગે કે હમણાં ખાલી કરશે આવી નાની નાની આશાઓ વાળી આ સફર હોય છે. અરે આટલું જ નહી, જે કામ માટે જતા હોય તેની ગણતરી તો મગજમાં ચાલુ જ હોય પાછી, અને પાપાની ઢીગલીએ લાબૂ લીસ્ટ આપ્યુ હોય આટલું આટલું લઈ આવજો પાપા. પાછું કામ પર જવાના કારણે એક સમાજિક કાર્યક્રમમાં નથી જવાયું તેનો ભાર તો છે જ આવા અનેક વિચારોની સુનામી દિમાગના દરિયામાં ભરતી ઓટ લાવતી જ હોય. હવે થાક હદ બહાર જાયને કોઈ સીટ ખાલી થાય. બે ત્રણ કલાક ઊભા પગે રહ્યા બાદ આ મળતી સીટ જાણે કોઈ રાજાનુ સિંહાસન હોય તેવો અહેસાસ કરાવે. સીટ પર બેસતા જ પગ, હાથ અને દિમાગ સાવ શાંત થઈ જાય. આટલી જદ્દોજહેતે પુરી સફર થયા બાદ પણ આ માણસે બોસના ટાર્ગેટ અને પરિવારની સમસ્યાના લીસ્ટ વચ્ચે સેન્ડવીચ તો થવાનું જ હોય. જો કે હવે તેણે બધુ જ સ્વીકાર દીધુ હોય છે. એટલે નથી તો જવાબ આપવો કે નથી જસ્ટીફીકેશન બસ એ જ પર્વત જેવો પણ ભેંકાર મૌન ધરાવતો સંધર્ષ. યાર, તમારા ઘરમાં આવો કોઈ વ્યક્તિ હોય તો એક મસ્ત જાદુની જપ્પી આપીને “આઈ લવ યુ” કહેજો. તે તમારો દિકરો હોય, તમારો પતિ હોય, તમારો ભાઈ હોય કે તમારા પિતા. તેણે પણ પીગળવું હોય છે જો તમે ફરિયાદ ના બદલે પ્રેમ કરો તો. નોટઃ- પર્વત મૌન હોય છે નદી નહી. - મહેશ પુરોહિત, નવસારી

  • 18 мая2 037136

    😂😂😂 *" દે દામોદર દાળ માં પાણી.."* આ એક લાઈન નાનપણ થી અનેક વાર સાંભળી છે.. પણ આખી કવિતા કદાચ કોઈકે જ સાંભળી હશે ! તેથી અહીં પ્રસ્તુત છે ~ એક જૂની હાસ્ય વ્યંગ્ય કવિતા ~ *“ દે દામોદર, દાળ માં 💦પાણી..!! ”* વાત વધી કોઈ વાત ને જાણી, દે દામોદર દાળમાં પાણી, નોતરાંમાં છે ગોટમગોટા : નોતર્યા નાના ને આવ્યા મોટા, વાટકા લાવ્યા એવડા મોટા, પીરસનાર ની ભૂલ દેખાણી, જેને લીધે થઇ છે ઘાણી, *દે દામોદર દાળમાં પાણી,* તાપ વધ્યો ને તપેલું ચીબું, ઉકળી દાળ ને ઉછળ્યું છીબું, ત્યાં પડેલું બોલ્યું લીંબુ, થોડી ઉભરાણી, થોડી ઢોળાણી, જેની રસોડે છે એંધાણી, *દે દામોદર દાળમાં પાણી,* કેટલી સંખ્યા કો’કને પૂછી, દાળ ઓરાણી વાત માં ઓછી, ને ભાત વેળાએ તાણાતાણી, *દે દામોદર દાળમાં પાણી,* એના વરામાં શું ઠેકાણું ? વાલ બોલ્યાં, પતરાળું કાણું, કો’કને ભાણે ક્યાંક અથાણું, ઠીક વરાની વાત ફેલાણી, એનીજ છે આ રામ કહાણી, *દે દામોદર દાળમાં પાણી,* આંગળી બોલી કોળિયો રીઢો શાક તાડુકયું લાડવો મીંઢો, બેઉની એવી છે આ ઉઘરાણી કેમ રીસાણી, ક્યાં સંતાણી ? ભાત ની રાણી - - - *દે દામોદર દાળમાં 💦પાણી..!!* ✍🏻: કૃતિ હાસ્યકવિ *“જર્મન પંડ્યા”* (જન્મશંકર પંડ્યા).

  • 16 мая1 741159

    ખુદનો માળો વસાવો હોય ને તો, ડાળે ડાળે ફરતાનો ભરોસો ન કરવો...

  • 16 мая1 9761410

    તમારી લડાઈ તમારે જ લડવાની છે, કેમ કે, માગેલા ઘોડાએ ગામતરા નો થાય ભાઈબંધ..!!

ટહુકો🐥 — tgindex