tgindex
કાના ની વાતો ✍❤️ ગુજરાતી શાયરી ❤, સુવિચાર

કાના ની વાતો ✍❤️ ગુજરાતી શાયરી ❤, સુવિચાર

Статистика

Kano_kasundra (Akhil)

Последний пост
14 авг.
Последнее чтение
13 авг.
Постов за неделю
9
Всего постов
24
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
3 405
+5 за 3 дн.
Сутки
+1
+0,03%
Неделя
 
Месяц
 
Просмотров на пост
749
24 постов
Вовлечённость
22,0%
к подписчикам
Постов в день
1,3
всего 24
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
447
1/48двое суток
512
1/72трое суток
552

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • જોવા માટે તો આખી દુનિયા પડી છે પણ મને તો ખાલી તમને જોઈ ને જ સુકુન મળે છે "મારા જીવ " 💖🥰

  • હું ક્યારેય તને પામવા માંગતો નહોતો, ફક્ત તારું મારા જીવન માં હોવું ખાસ હતું.

  • હું એને મળવા માટે પ્રાર્થના કરું, 👁️ આંખો બંધ કરતા જ એનો ચહેરો નજર સામે આવે છે !! ✨

  • ડુબનાર વ્યક્તિને ખબર જ હોય કે વડીલ કાંઠે બેસીને કોણ કોણ દાંત કાઢે છે..!! 😬🌊

  • ઘરની તરફ જતા રસ્તા 🏡✨, હંમેશા ખૂબસૂરત બહુ લાગે 💖🌸.

  • 7 авг.1 04345

    વાત નાની છે પણ અર્થ મોટો છે,,? 🤔 ભસવા વાળાનો વાંધો નથી 🐕 વાલા,,? પણ પાળેલા કરડે ત્યારે તકલીફ થાય છે 😣

  • 7 авг.1 02622

    આજ સુધી કોઇના પગે નથી પડા, પણ જો" ઈ " પગે ઝાંઝર બાંધવાનું કે તો વિચારી શકાય,

  • 7 авг.1 00812

    "જીભથી બોલાયેલા કડવા શબ્દો તલવારના ઘા કરતાં પણ વધુ ઊંડા હોય છે, તેથી વાણીમાં હંમેશાં મીઠાશ અને વિવેક રાખવો."

  • મોટા થયા પછી હાસ્યમાં ફેર આવે છે, પહેલા આવતું હતું, અને હવે લાવવું પડે છે !

  • 6 авг.1 01131

    એક મિનિટમાં જીવન બદલાતું નથી, પરંતુ એક મિનિટ વિચારીને લીધેલો નિર્ણય આખી જિંદગી બદલવાની ક્ષમતા રાખે છે!

  • 6 авг.1 01411

    જિંદગીમાં એવા માણસો તો હોવા જ જોઈએ, કે જ્યારે એ તમારો હાલ પૂછે ત્યારે તમે એમને સાચું કહી શકો,

  • 5 авг.1 06322

    જો પતંગિયાનો પીછો કરવામાં આવે તો તેઓ ઉડી જશે પરંતુ જો સુંદર બગીચો બનાવવામાં સમય પસાર કરીએ તો પતંગિયાઓ આવશે. લાગણી નું પણ એવું જ છે

  • 5 авг.1 04235

    સમી સાંજે આવી તું લાગણીની છાલક ના માર, પછી આ હૃદય સવાર સુધી સુકાતું નથી...

  • 5 авг.1 0034

    ખબર જ ના પડી, કેમ થઇ ગયો. તને રોજ આમ હસતા જોઈ પ્રેમ થઇ ગયો.

  • કોણે કીધું કે મુકાઈ જશે માયા તને "પ્રેમ" ની ઈ માધવ હતો તોય ના થયું, તું તો માણસ છે...

  • 4 авг.1 00744

    જ્યારે કોઈ છોકરો મનો મન એ વિચારી લે છે કે એને એકલા એ જ બધું કરવાનું છે, તો વિચારો કે એને કેટલી બધી વખત એવો અહેસાસ દેવડાવામાં આવ્યો હશે કે એનું આયા કોઈ નથી

કાના ની વાતો ✍❤️ ગુજરાતી શાયરી ❤, સુવિચાર — tgindex